રાણી બોખીરા રોકાવા ગય | Home Vlog | Bokhira

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 23

  • @Jasmitab-ow9ve
    @Jasmitab-ow9ve 5 หลายเดือนก่อน +2

    Tame kay baju ryo cho udhiyog ma

    • @ARLIFE35
      @ARLIFE35  5 หลายเดือนก่อน

      ગંગોત્રી ડેરી ની આગળ☺️

  • @KavyaU.k123
    @KavyaU.k123 6 หลายเดือนก่อน +3

    nice vlog pn tmara ppa ne tme kahi ne bolavo e vdhare saru lage ❤

    • @ARLIFE35
      @ARLIFE35  6 หลายเดือนก่อน

      મેર માં તૂ કહીને જ બોલાવે બધા.. અને એ પ્રેમ ભાવ થી બોલાવ્યે.. કેમ કે માં બાપ ને દોસ્ત માન્યા હોય.. જેને આપણે બધી વાત કરીએ

  • @shardaparmar3741
    @shardaparmar3741 6 หลายเดือนก่อน

    Jay mataji

  • @ghanshiyamkamariya3903
    @ghanshiyamkamariya3903 6 หลายเดือนก่อน +1

    જય માતાજી

    • @ARLIFE35
      @ARLIFE35  6 หลายเดือนก่อน +1

      જય માતાજી ભાઈ

  • @ritabenjoshi9355
    @ritabenjoshi9355 5 หลายเดือนก่อน

    સાત પડી રોટલી સરસ થય રાણી

  • @BhartRabari-pp4gj
    @BhartRabari-pp4gj 6 หลายเดือนก่อน +3

    રાણીબેન તમે તમારા ઘરવાળા ને તમારા બાપુને તું તું કહીને એમ કેમ વાત કરો છો

    • @ARLIFE35
      @ARLIFE35  6 หลายเดือนก่อน

      ભાઈ એમાં એવૂ છે.. અમારે મેર લોકો માં સામાન્ય કેવાય. પ્રેમ થી જ બોલાવ્યે 😊 ખૂબ ખૂબ આભાર ધન્યવાદ

  • @Life2.0vlogs
    @Life2.0vlogs 5 หลายเดือนก่อน

    રાણી બેન તમે તો અમારા ઘરની બાજુમાં જ આવીને ચાલ્યા ગયા

    • @ARLIFE35
      @ARLIFE35  5 หลายเดือนก่อน +1

      હા કય જગ્યા એ..આમાં યાદ પણ નથી હોતુ ક્યાં નિકળી જાયે..ખુબ ખુબ આભાર ધન્યવાદ 😊

  • @nitalodedara3900
    @nitalodedara3900 6 หลายเดือนก่อน

    Tmaru kiyu gam

    • @ARLIFE35
      @ARLIFE35  6 หลายเดือนก่อน

      ઉદ્યોગ પોરબંદર

  • @premvideovision6619
    @premvideovision6619 6 หลายเดือนก่อน +1

    Super

    • @ARLIFE35
      @ARLIFE35  6 หลายเดือนก่อน +1

      ખૂબ ખૂબ આભાર ધન્યવાદ

  • @RiddhiSida
    @RiddhiSida 6 หลายเดือนก่อน

    નાઈસ

    • @ARLIFE35
      @ARLIFE35  6 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર ધન્યવાદ

  • @rajeshkaravadara3863
    @rajeshkaravadara3863 6 หลายเดือนก่อน

    બોવ માન સે

  • @RMKodiyatar
    @RMKodiyatar 6 หลายเดือนก่อน

    rani ben tmare ketla bhai se

    • @ARLIFE35
      @ARLIFE35  6 หลายเดือนก่อน

      બે ભાઈ છે😊

  • @devodedra4779
    @devodedra4779 6 หลายเดือนก่อน

    બોખીરેકીકોરીયો

  • @karanodedra8328
    @karanodedra8328 5 หลายเดือนก่อน

    જય માતાજી