Mari Avichal Chukne Rakhjo મારી અવિચળ ચૂક ને રાખજો मारी अविचल चूकने राखजो Lyrics | Mahant Swami Fav

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025
  • #MariAvichalChukneRakhjo #MahantSwami #BAPSBhajans #BAPSKirtans #PramukhSwami
    મારી અવિચળ ચૂંકને રાખજો,
     મારી ચૂડીનો ભંગ ન થાય, માગું વર નાથજી... ꠶ટેક
    રહે કેસર પીર લલાટમાં, રહે સેંથો ચાંદલો સદાય... માગું꠶ ૧
    મારે ઘેર રહે સંત સામટા, નિત્ય ગુણ તમારા ગાય... માગું꠶ ૨
    સત્સંગી મળી દેશોદેશના, આવે ઉત્સવ કરવાને આંય... માગું꠶ ૩
    મારે ઘેર રહો ઘનશ્યામજી, મારી સંપત્તિ તમ અર્થે થાય... માગું꠶ ૪
    રાજપાટ ને ગામ ગરાસ જે, ભુવન સહિત તમારા કહેવાય... માગું꠶ ૫
    જયા લલિતા રમા ને પાંચાળી, તેને સમજું છું મુક્ત સમાન... માગું꠶ ૬
    અમો સૌ મળી તમને સેવીએ, ધરીએ અખંડ તમારું ધ્યાન... માગું꠶ ૭
    કરો મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણ આધાર... માગું꠶ ૮
    તેમાં મૂર્તિ પધરાવો વાસુદેવની, તમો પાડોશી થાઓ કરી પ્યાર.. માગું꠶ ૯
    વળી આ લોકની સુખસંપત્તિ, શ્રીજી આપી પૂરા કરો કોડ... માગું꠶ ૧૦
    દુરિજનનું મેણું ઊતારજો, પ્રભુ આપજો પુત્રની જોડ... માગું꠶ ૧૧
    અભય સુતને સુખી રાખજો, રહે અખંડ અભય પરિવાર... માગું꠶ ૧૨
    વળી અભયસુત પહેલાં મુજને, શ્રીજી આપજો અક્ષરવાસ... માગું꠶ ૧૩
    એવી વાણી સુણી જસુબાઈની, વર આપો કહે યુગલદાસ...માગું꠶ ૧૪
    BAPS Bhajan Kirtans | BAPS Swaminarayan Kirtans | BAPS Kirtans | BAPS Bhajans | BAPS Mahant Swami | BAPS Pramukh Swami | Mahant Swami Bhajans | Mahant Swami Kirtans | BAPS Channel | BAPS Dhun | BAPS New Bhajans | BAPS Swaminarayan 2020 | Best BAPS Bhajans | Best BAPS Kirtans | Best Swaminarayan Bhajans | Best Swaminarayan Kirtans | Sarangpur Kirtans | Swaminarayan Aksharpith | Ishwarcharan Swami | Doctor Swami | Tyagvallabh Swami | Ghanshyamcharan Swami | Viveksagar Swami | Aatmaswarup Swami | Anandswarup Swami | Brahmavihari Swami | Gnanvatsal Swami | Muktanand Swami | Niskunanand Swami

ความคิดเห็น •