65 હજારમાં અલ્ટો, 70 હજારમાં ટાટા ઇન્ડિકા, 90 હજારમાં વેગનઆર, આજની બધી ગાડીઓ દોઢ લાખથી ઓછા બજેટની છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 4

  • @કુળદેવીમોમાઈમાતાજી-જય
    @કુળદેવીમોમાઈમાતાજી-જય หลายเดือนก่อน +1

    😂😂ભાઈ આબધી ગાડીયો વોહટ્સએપ જાહેરાત માં 3દિવસ પેલા આવીગયેલશે 😂😂આવા વિડિઓ નો બનાવાય 1લાખ કરતા પણ વધારે લોકોને ખબર શે 😂😂

    • @mi_gk
      @mi_gk  หลายเดือนก่อน +1

      @@કુળદેવીમોમાઈમાતાજી-જય હા ભાઈ whatsapp માં પણ જાહેરાત હોય જ છે....પણ whatsapp ગ્રુપ થકી બધા સુધી જાહેરાત પહોંચતી નથી કેમ કે ગ્રુપ ની અમુક સભ્યો મર્યાદા સુધી જ સભ્યો જોડાઈ શકે છે જેથી બધા સુધી જાહેરાત પહોંચે માટે આ એક ચેનલ શરૂ કરી છે જેના વડે બધા સુધી જાહેરાત પહોંચી શકે....બાકી અમારા બધા સબ્ક્રાઈબર મિત્રો નો ફૂલ સપોર્ટ છે તે અને સબ્સ્ક્રાઇબર મિત્રોના લીધે જ આ ચેનલ હાલે છે અને આ ચેનલ માં વાહનની જાહેરાત નો કોઈ પણ પ્રકાર નો ચાર્જ કે કમિશન અમે લેતા નથી.......

    • @mi_gk
      @mi_gk  หลายเดือนก่อน +1

      ભાઈ whatsapp માં તો સસ્તી મોંઘી, કન્ડીશન કરતા વધારે ભાવ ની એવી ઘણી બધી ગાડીઓ આવે છે તો ભાઈ અમે સારી અને સસ્તી ગાડીઓનો જ વિડીયો બનાવવી છી જેના લીધે એક બે દિવસની ગાડીઓ ભેગી થાય પછી એક વિડીયો બને છે અને એક વિડીયો બનાવતા દોઢ થી બે દિવસ જેવો સમય લાગે છે માટે Whatsapp જાહેરાત કરતા મોડો વિડિયો આવે છે

    • @maheshmakwana8491
      @maheshmakwana8491 หลายเดือนก่อน

      ઇ whatsapp group ma mane add Kari dyo ne