Weather Expert Paresh Goswamiએ કહ્યું, હવે વર્ણન કરતા ડર લાગે તેવો વરસાદ પડશે, સતર્ક રહેજો| Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024

ความคิดเห็น • 252

  • @KhomabhaiPatel-bu8re
    @KhomabhaiPatel-bu8re 18 วันที่ผ่านมา +30

    રાજસ્થાન બોર્ડર તાલુકો થરાદ બનાસકાંઠા નથી વરસાદ તડકો પડે છે

  • @RekhaRathore-f4l
    @RekhaRathore-f4l 18 วันที่ผ่านมา +9

    आभार परेश भाई

  • @ravji3877
    @ravji3877 18 วันที่ผ่านมา +5

    ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદ તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ છે

  • @user-fi9if3qp2v
    @user-fi9if3qp2v 18 วันที่ผ่านมา +5

    ખુબ સરસ માહિતી આપી છે

  • @paravinbhainavor7839
    @paravinbhainavor7839 17 วันที่ผ่านมา +1

    જય દેવકી નંદન

  • @ghanshyamsinh4764
    @ghanshyamsinh4764 18 วันที่ผ่านมา +5

    કચ્છ માં અનરાધાર વરસાદ

  • @dilipgohil9970
    @dilipgohil9970 17 วันที่ผ่านมา +1

    jay mataji pareshbhai g 🌹🌹🌹 jay mataji Sejalben🌹🌹🌹

  • @bharatraval8971
    @bharatraval8971 18 วันที่ผ่านมา +4

    Amadavad Ma Pani Pani Thyu ❤ Happy Janmashtami ❤

  • @VaghelaDasrathsinh
    @VaghelaDasrathsinh 18 วันที่ผ่านมา +2

    Janmashtami ni Haradik Shubhkanao Pareshbhai Govshvami Mahiti badal khub khub Aabhar 🙏🙏

  • @kantigirigoswami6551
    @kantigirigoswami6551 18 วันที่ผ่านมา +5

    ૐ નમો નારાયણ પરેશભાઈ

  • @sreedharannair2218
    @sreedharannair2218 18 วันที่ผ่านมา +2

    Thank you very much for useful information

  • @thakorjaytiji4717
    @thakorjaytiji4717 18 วันที่ผ่านมา +2

    પરેશભાઈ કલોલમાં વરસાદ આવી ગયો છે 🙏

  • @mdcreation9423
    @mdcreation9423 18 วันที่ผ่านมา +12

    અમદાવાદમાં 1 કલાક થી ભારે વરસાદ ચાલુ છે

  • @MansukhbhaiKhunt-kv9bi
    @MansukhbhaiKhunt-kv9bi 18 วันที่ผ่านมา +2

    જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ

    • @maeutimobile4755
      @maeutimobile4755 18 วันที่ผ่านมา

      ગામ ભાડલા થી તમારા ગામના વાણંદ રમેશભાઈ રાઠોડ ના ભાઈ ભાવેશભાઈ રાઠોડ ના જય શ્રી કૃષ્ણ

  • @honeypatel9500
    @honeypatel9500 18 วันที่ผ่านมา +2

    ધોળકા રાત્રિ ના ૨ વાગ્યા થી હજી પણ ચાલુ જ

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 18 วันที่ผ่านมา +7

    મેડમ વરસાદ ને આક્રમણ નો કહેવાય વરસાદ

  • @DrAshishGPatel
    @DrAshishGPatel 17 วันที่ผ่านมา

    Thank you

  • @lsbalat856
    @lsbalat856 17 วันที่ผ่านมา

    આદરણીય પરેશ ભાઈના વરતારા પ્રમાણે જ હાલમાં ચરોતર પંથકમાં વરસાદ ચાલુ છે.
    ક્યારેક વધારે તો ક્યારેક ધીમી ધારે વરસાદ ગત રાતથી અવિરતપણે ચાલુ જ છે.

  • @manojacharya6447
    @manojacharya6447 17 วันที่ผ่านมา

    રાજકોટમાં છેલ્લા 60 કલાકથી એકધારો વરસાદ વરસી રહ્યો છે.

  • @patelbipinpatelbipin8278
    @patelbipinpatelbipin8278 18 วันที่ผ่านมา +7

    ❤ jay shree krishna pareshbhai

  • @asokgabu-vz3xe
    @asokgabu-vz3xe 17 วันที่ผ่านมา +1

    સુરેન્દ્રનગરમાં જરૂર છે

  • @mukeshtimbadiya6971
    @mukeshtimbadiya6971 18 วันที่ผ่านมา

    Thanks for information🙏

  • @yuvrajsinhjadeja1755
    @yuvrajsinhjadeja1755 18 วันที่ผ่านมา +4

    રાજકોટમાં 2 દિવસ થી જોરદાર વરસાદ ચાલુ છે

  • @balavantbhaiprajapati433
    @balavantbhaiprajapati433 18 วันที่ผ่านมา +7

    ડીસા મા વરસાદ
    આવશે કે નહીઆવે

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 17 วันที่ผ่านมา +1

      હેલીકોપ્ટરમાં ભરીને મોકલ્યો છે.. જરૂર હોય એટલો ઉતારી લેજો બાકી કચ્છ માં મોકલી દેજો.

    • @jrrajput3849
      @jrrajput3849 17 วันที่ผ่านมา

      ​@@dhirensolanki9268 અમારે બનાસ નદી મા પાણી આવે એટલુ લઈ ને પછી તમને હેલિકોપ્ટર આપી દઇશુ

    • @rajubhalara35
      @rajubhalara35 17 วันที่ผ่านมา

      के वाई सी करावी लीयो

  • @vasanidayabhai8094
    @vasanidayabhai8094 18 วันที่ผ่านมา +5

    ચોટીલામાં જોરદાર વરસાદ બે દિવસથી છે

  • @jkpatel5965
    @jkpatel5965 18 วันที่ผ่านมา

    ખુબ ખુબ અભિનંદન પરૅષભાઈ માહિતી આપવા બદલ

  • @narsangjithakor7098
    @narsangjithakor7098 18 วันที่ผ่านมา +1

    અમારા મહેસાણા જિલ્લા માં તો અતિભારે વરસાદ થશે નહીં ને ! આ પહેલાં જે વરસાદ થયો તેમાં ઘણા ખેડૂતો ના પાક કાંવાઈ ગયા હતા અને અમુક જગ્યાએ તો વાવણી માટે વરાપ પણ થઈ નથી.

  • @lrm177
    @lrm177 18 วันที่ผ่านมา +3

    Bhale dubi mri javi pan varsad to full joy che bhai❤❤

  • @મગનભાઈભાભોર
    @મગનભાઈભાભોર 18 วันที่ผ่านมา

    માહિતી આપવા બદલ આભાર પરેશભાઈ

  • @devparmar6807
    @devparmar6807 17 วันที่ผ่านมา

    આભાર પરેશ ભાઈ

  • @PunjabhaiTimbal
    @PunjabhaiTimbal 17 วันที่ผ่านมา

    પરેશભાઈ અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પડ્યો છે

  • @varaaswin6223
    @varaaswin6223 17 วันที่ผ่านมา

    Good information

  • @AlpeshThakor-zi3eg
    @AlpeshThakor-zi3eg 18 วันที่ผ่านมา +3

    બનાસકાંઠામાં થરાદ તાલુકામાં વરસાદ નથી

  • @SavabhaiPatel-oi9yj
    @SavabhaiPatel-oi9yj 17 วันที่ผ่านมา +1

    વાવ થરાદમાં રાજેસ્થાન વિસ્તાર માં વરસાદ નથી ક્યારે આવશે વરસાદ

  • @KalabhaipatelAnadabhai
    @KalabhaipatelAnadabhai 18 วันที่ผ่านมา +6

    બનાસકાંઠા ના ધાનેરા તાલુકા માં વરસાદ નથી બોર્ડર બાજુ

    • @OnlyTtuth
      @OnlyTtuth 18 วันที่ผ่านมา +2

      Bhai aatlo badho varshad aavyo to pan nathi? Jay Arbuda

    • @cricketLover-cn8eo
      @cricketLover-cn8eo 18 วันที่ผ่านมา +2

      એ આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે રેલો

    • @nikki2715
      @nikki2715 18 วันที่ผ่านมา

      Haa nathi

    • @balkrishnajoshi1391
      @balkrishnajoshi1391 18 วันที่ผ่านมา

      Vav ma avyo border par mape mape

  • @mr.ajayr24
    @mr.ajayr24 18 วันที่ผ่านมา +2

    પંચમહાલ માં 48 કલાકથી સતત વરસાદ ચાલુ જ છે ધીમી અને ભારે ધાર સાથે

  • @VKGame44
    @VKGame44 18 วันที่ผ่านมา +3

    કપડવંજ માં અતિ ભરે વરસાદ છે 10 કલાક થી આએક ધ્યર્યો પડે છે

    • @harshadvaghela3802
      @harshadvaghela3802 18 วันที่ผ่านมา

      Vadol માં પણ ફૂલ વરસાદ ચાલું છે 😊

  • @parbatbhaibambhva9008
    @parbatbhaibambhva9008 18 วันที่ผ่านมา

    વાહ પરેશ ભાઈ ખુબ આભાર

  • @vijayvyas1750
    @vijayvyas1750 18 วันที่ผ่านมา

    વાહ ધન્યવાદ

  • @RaviPatel-te7mg
    @RaviPatel-te7mg 18 วันที่ผ่านมา

    KHUB SARAS PRARESBHAI GOOD

  • @user-qn5vs6jg8r
    @user-qn5vs6jg8r 18 วันที่ผ่านมา

    ધન્યવાદ પરેશ ભાઇ

  • @kausikkumargadhavi4607
    @kausikkumargadhavi4607 18 วันที่ผ่านมา +4

    વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામે એક ઈંચ જેટલો વરસાદ પડયો નથી આજે અમે જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ સાથે આજે વરસાદ આવે એવી માતાજી ની આગળ પાર્થ ના છે

    • @અઘોરીKafir01
      @અઘોરીKafir01 17 วันที่ผ่านมา

      Gayo ne charo nakhi puny karo papio vote kharab jagyae aapya chhe tame

  • @gauravsinhbarad9677
    @gauravsinhbarad9677 17 วันที่ผ่านมา

    ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તડકો હતો

  • @hirabhaichaudhary2698
    @hirabhaichaudhary2698 17 วันที่ผ่านมา

    Pres bhai tamari agashi 100 💯 sachii hoyshe

  • @narpatchauhan5446
    @narpatchauhan5446 18 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @jgkaneria4829
    @jgkaneria4829 18 วันที่ผ่านมา

    આભાર સેજલબેન

  • @harshadvaghela3802
    @harshadvaghela3802 18 วันที่ผ่านมา

    Kapadvanj vadol બારે મેઘ ખાંગા...... ફૂલ વરસાદ ચાલું છે

  • @rajanipatel6420
    @rajanipatel6420 18 วันที่ผ่านมา

    Very good episode madam

  • @shhven4217
    @shhven4217 18 วันที่ผ่านมา +3

    Banaskantha vav na rajsthan border par chhotoy nhi પડ્યો😢

    • @nikki2715
      @nikki2715 18 วันที่ผ่านมา

      Sachi vat 😂

  • @mayursondla1844
    @mayursondla1844 18 วันที่ผ่านมา

    લીંબડી જોરદાર વરસાદ પડ્યો છે

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 17 วันที่ผ่านมา

    પાટણ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ છે.

  • @manshukkamejliya1202
    @manshukkamejliya1202 17 วันที่ผ่านมา

    જસદણ મા 30 કિમી વરસાદ નથી આંબરડી ઘેલા સોમનાથ શિવરાજપુર ખભાલા નથી

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 18 วันที่ผ่านมา

    અમારા જીલ્લામાં 🙏 અમારા તાલુકામાં 🙏 અમારા ગામમાં 🙏 પરેશ ભાઈ ગોસ્વામી એ આપેલી જુન, જુલાઈ, ઓગસ્ટ મહિનાની આગાહીઓ પરફેક્ટ સાબિત થઈ ને સાચી પડી છે 👌👍🙏 એ બદલ પરેશ ભાઈ ગોસ્વામી નો ખુબ ખુબ આભાર 🙏

  • @gopalbhai2193
    @gopalbhai2193 18 วันที่ผ่านมา

    Pares bhai bhuj kukma ma full varsad chee bhai 🎉🎉🎉🎉🎉

  • @vijayrathod8478
    @vijayrathod8478 18 วันที่ผ่านมา +1

    ખેડા....માતર માં મધરાતથી ધોધમાર વરસાદ ચાલુ છે....ધોધમાર ૧૮ કલાક થી...

  • @Rathva-sd9tr
    @Rathva-sd9tr 18 วันที่ผ่านมา

  • @bavliyavipul6122
    @bavliyavipul6122 17 วันที่ผ่านมา

    જસદણ. ગામડાના. ઓશો. છે

  • @SahadevMeniya
    @SahadevMeniya 18 วันที่ผ่านมา

    અડધુ વાવાઝોડુ ફૂંકાયું છે નટવરગઢથી વરસાદ સારો પડીયો છે પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં થી

    • @makwanamahavir5468
      @makwanamahavir5468 18 วันที่ผ่านมา

      હા... મેણીયાભાઈ.... તમારે થયેલા વરસાદ નુ પાણી અમારે ત્યાં પરનાળા અને ગેડી ની વચ્ચે ના ભોગાવામા બે કાઠે ચાલુ છે.... 🙏🙏🙏 પરનાળા થી મકવાણા રમેશભાઈ ના જય શ્રી કૃષ્ણ.... 🙏🙏🙏

  • @OnlyTtuth
    @OnlyTtuth 18 วันที่ผ่านมา +2

    Paresh Bhai tame varshado kem bolo chho? Bahuvachan ma pan varshad j bolay sir

  • @mukeshbhoi846
    @mukeshbhoi846 17 วันที่ผ่านมา

    પરેશભાઈ મોડાસા અરવવલી મોં સારો વરસાદ પડેછે

  • @GauravGehani-pb3tx
    @GauravGehani-pb3tx 18 วันที่ผ่านมา

    Good news

  • @A.DJoshi
    @A.DJoshi 18 วันที่ผ่านมา +1

    Jamavat ni puri tim ne Jay shree Krishna

  • @user-yr6eg2nj7u
    @user-yr6eg2nj7u 18 วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @dilubhaikasela5334
    @dilubhaikasela5334 18 วันที่ผ่านมา

    અમારે ત્યાં ૯ ઈંચ વરસાદ પડ્યો છે. તળાવ ભરાઈ ગયું છે હવે વરસાદ ની જરૂર નથી તો ૨૬ તારીખ રાત્રે વરસાદરાત્રે પડશે? તમને શુ લાગે છે? અમને એવું લાગે છે કે શિસ્ટમ વહીગઇ છે .પરેશભાઈ જવાબ આપવા વિનંત છે નમો નારાયણ

  • @bharatpatel1242
    @bharatpatel1242 18 วันที่ผ่านมา +1

    પરેશભાઈ....ખૂબ સરસ...માહિતી...

  • @mavirsinhgohil104
    @mavirsinhgohil104 18 วันที่ผ่านมา +2

    Aabhar sejalben 🙏🙏🙏🙏🙏

  • @manshukkamejliya1202
    @manshukkamejliya1202 17 วันที่ผ่านมา

    જસદણ મા વરસાદ નથી ગામ આંબરડી વરસાદ નથી જરમર જરમર આવે છે પવન ફકાય છે

  • @jayeshthakor2414
    @jayeshthakor2414 18 วันที่ผ่านมา

    દહેગામ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે

  • @user-of9fb1ej4t
    @user-of9fb1ej4t 18 วันที่ผ่านมา

    થેન્ક્યુ સેજલબેન

  • @rameshbaraiya1156
    @rameshbaraiya1156 18 วันที่ผ่านมา

    Amare bhavngar ma asose jay shri krishna

  • @BharatGoswami-ls2pw
    @BharatGoswami-ls2pw 18 วันที่ผ่านมา

    બનાસકાંઠા ના દિયોદર તાલુકામાં ભારે વરસાદ ચાલુ છે

  • @ghanshyamsinh4764
    @ghanshyamsinh4764 18 วันที่ผ่านมา

    કચ્છ ના દરિયા કિનારે હમના બહુજ વરસાદ

  • @ghanshyamsinh4764
    @ghanshyamsinh4764 18 วันที่ผ่านมา

    There is a lot of rain on the coast of Kutch

  • @Vihat_vala_2110
    @Vihat_vala_2110 18 วันที่ผ่านมา +2

    બનાસકાંઠા વાવ મો સાવત્રિક ઝાપટા

  • @Urmilaben-t3l
    @Urmilaben-t3l 17 วันที่ผ่านมา

    આંબાલાલ ને retirement આપી દીધું

  • @AnilChaudhary-l5n
    @AnilChaudhary-l5n 18 วันที่ผ่านมา

    દિયોદર તાલુકામાં કયારે પણ જરૂરી છે વરસાદ નથી દિયોદર તાલુકામાં

  • @user-fs7ox1hk2r
    @user-fs7ox1hk2r 18 วันที่ผ่านมา

    Amreli na keriya nagas ma varsad aavse ke nay

  • @sureshjadav7659
    @sureshjadav7659 18 วันที่ผ่านมา

    Jay dwarkadhish

  • @ketanparekh4835
    @ketanparekh4835 18 วันที่ผ่านมา

    હવામાન નો રિપોર્ટ તો બે ત્રણ મિનિટમાં જ પૂરો થઈ જાય. બાકી અપ્રસ્તુત છે. પ્રેક્ષકોને બચાવો 🙏

  • @bharatpatel1242
    @bharatpatel1242 18 วันที่ผ่านมา

    કચ્છ.મો.ખૂબ.સારો.વરસાદ.પડી.રહ્યો.છે

  • @bharatpatel1242
    @bharatpatel1242 18 วันที่ผ่านมา

    પોત.પોતાના.જિલ્લા.મો.કેવો.વરસાદ. મેસેજ...કરો

  • @Mkshorts2023
    @Mkshorts2023 18 วันที่ผ่านมา +2

    અમારે વાંકાનેર મા 5 વરસે મચ્છુ નદી બે કાંઠે વહેતી થઈ છે

    • @ghansyambhaimakwana7708
      @ghansyambhaimakwana7708 17 วันที่ผ่านมา

      થાન માં પણ 9ઇંચ જેવો થય ગયો છે

  • @viral_videos281
    @viral_videos281 18 วันที่ผ่านมา

    રાપર તાલુકા મા રાત થી વરસાદ.. તળાવ ભરાયી ગયા

  • @rammakwana3906
    @rammakwana3906 17 วันที่ผ่านมา

    ભાવનગર. ૩.દીથી.છે.વરસાદ

  • @fox_shailesh_koli
    @fox_shailesh_koli 18 วันที่ผ่านมา +3

    Bhavnagar nathi😂

  • @SavabhaiPatel-oi9yj
    @SavabhaiPatel-oi9yj 17 วันที่ผ่านมา

    વાવ થરાદમાં રાજેસ્થાન ના વિસ્તાર માં વરસાદ નથી ક્યારે આવશે આ સાવ ખોટુ છે

  • @RB-bi3bb
    @RB-bi3bb 18 วันที่ผ่านมา

    ગાંધીનગર માં,ભારે, વરસાદ છે

  • @dineshvasava3526
    @dineshvasava3526 18 วันที่ผ่านมา

    Super mam

  • @solankinilesh1976
    @solankinilesh1976 17 วันที่ผ่านมา

    બાલાસિનોર ખૂબ વરસાદ પડયો

  • @manishmakadiya5829
    @manishmakadiya5829 17 วันที่ผ่านมา

    Bhai te jaja bhagna Loko ne khabr che sistem kya che ne kya jva ni che

  • @pankitpatel9984
    @pankitpatel9984 18 วันที่ผ่านมา

    Amdavad ma rate pan full padyo ane have 12 vagya thi atyare bapor na 4 vage non stop chalu che

  • @soyabbadi4508
    @soyabbadi4508 18 วันที่ผ่านมา

    વાંકાનેર મોરબી મા કાલ થી વરસાદ સાલુજ છે 10 ઇંચ જેટલો પડી ગયો

  • @AanandVishnuji
    @AanandVishnuji 18 วันที่ผ่านมา +1

    ભાઇ ચોમાસા મા તો વરસાદ ના આવે તો સુ આવે.........

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 17 วันที่ผ่านมา

      ટાઢ અને તડકો પણ આવે....આ તો કુદરત છે ભાઇ.. એને ગમે એમ કરે....

  • @govindbhaimer9070
    @govindbhaimer9070 18 วันที่ผ่านมา

    પરેશ ભાઈ સરવા માં વરસાદ જાપ્તા આવે છે હજીપુર નથી હો ભાઈ બોટાદના પાળીયાદ વિસ્તારના સરવા

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 17 วันที่ผ่านมา

      વધારે વરસાદ માટે બુકિંગ કરાવવું પડે.. નીચેના એડ્રેસ પર બુકિંગ કરાવવું.
      ચેરમેન શ્રી,પાણી પુરવઠા તંત્ર,મેધનાથ, વાદળો અને વિજળી સોસાયટી....પાણી પુરવઠા શાખા, સ્વર્ગ બિલ્ડિંગ...😂😂😂

  • @dhavalsonavali6516
    @dhavalsonavali6516 18 วันที่ผ่านมา

    સાવધાન થઈ જાઓ

  • @PATHUVAGHELA-dj2gt
    @PATHUVAGHELA-dj2gt 18 วันที่ผ่านมา

    ઉનાતાલુકામાહજીસાધારનજાપટાછે

  • @madhavstudio3205
    @madhavstudio3205 18 วันที่ผ่านมา

    પરેશ ભાઈ હમારે વરસાદ નથી જાફરાબાદ તાલુકામાં પવન છે

  • @JAGAT-GUJARAT
    @JAGAT-GUJARAT 18 วันที่ผ่านมา

    Chotila jordar varsad chhe...

  • @Idargadh
    @Idargadh 18 วันที่ผ่านมา

    સાબરકાંઠા (ઇડર ) માં કોઈ વરસાદ નથી ગઈ કાલે રાત્રે સામાન્ય ઝાપટું પડ્યું હતું

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 18 วันที่ผ่านมา

    સરસમાહિતીગુડગુડબૈન