🔥આંગણવાડી કાર્યકર/તેડાગર ને સરકારી કર્મચારી નો દરજ્જો | anganwadi worker and helper court order |
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- ફાઇનલ હવે પગાર મળશે 26000 | હાઇકોર્ટે શું કર્યો મોટો આદેશ ? | anganwadi worker and anganwadi helper salary increase | gujarat high court order | court's most important decision |
#anganwadiworker #breakingnews #firegktricks
નિખિલ સર ધ ગ્રેટ
સરકાર સુપ્રીમકોર્ટ માં જસે 100% લખી ને રાખો તેપણ છેલી ગડી એ જસે એટલે છ મહિના નો સમય કાઢો ને પછી બીજા દસ પંદર વર્ષ સુપ્રીમ મા લડવા તૈયાર રહો એન જો સુપ્રીમ માં તમારા તરફેણ માં ચુકાદો આવે પછી રિવિયું માંગશે
Supreme ma 2022 ma gratuity no order thyo tyare regularization mate policy banavanu kahyu htu pan gujarat high court ni jem specific policy order ma noti aapi... Gujarat highcourte to clear direction j aapyu che k aa rite j aww/awh ne regularize krva🔥 joiye hve shu thay che
સાચી વાત છે
Aa સાચું
Aa સાચું
Wah
Nikhil sir is best.
Keyare thaae khulaso
Good 👍
સરકાર સુપ્રીમ કોર્ટ માં જાસે
Sir hji sudhine sarkare a kai જાહેરાત નથી કરી
Ha...
Suprim ma jai ne 2022 ma sarkar greguti no cesh hari gai che.
Suprim corte tyare anganvadi baheno ne stecukari karmchari ganva no adesh apyo hato.pagar vadharva no chukado 2022 maa apyo hato.
Supeim corte punah vicharni pitisan je gujrat sarkare api hati suprim ma te pitisan sarkarni dissmis kari nikali hati
.sarkar kya pan jay angan vadi baheno ne temno hak malse ane nyay malse.
100% sachi vat 🔥
1year pela retire thaya hoi ene aa chukadano labh malse garaduety ma
Nikhil sir good justice.
Yes✨
બોલવાની ઝડપ વધારો થોડીક
Video ma setting > playback speed > normal ma jaine tya 1.25× athva 1.50× speed kri nakho
આંગણવાડી વર્કર ક્લાસ ૩ માં પગાર શું હોય શકે?.....અને આંગણવાડી હેલ્પર ક્લાસ ૪ માં પગાર કેટલો હોય શકે.....સરકાર ના તો સુપ્રીમ કોર્ટ ના ઓડૅર ને માને છે ના તો હાઈકોર્ટે ના.....મનમાની કરનારી સરકાર છે લાગતું નથી હાઈકોર્ટે ના નિણર્ય ને સરકાર અમલ કરે
Na maane to કોર્ટ નાં હુકમની અવગણના બદલ "contempt of d court" thy shke.... Maanvu pde court nu...
Class-3 ma 19900-63200 min. 26k thi pagar start thay ane
Class 4 ma peon સમકક્ષ નો grade.. Min. 15000-18000 thi start thay salary
Bharti kiyare avse
2025 ma sambhavna khri...
સુપ્રિમ કોર્ટે માં જાય તો પણ વર્કર નેજ ફાયદો થાય પણ સમય લાગે
2024 ma form nahi bharay