અનોખા ડોશી નુ ગીત…….ભગવાન મારા બનેવી ને હું ભગવાન ની સાળી……

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025

ความคิดเห็น • 135

  • @ashikarupapara4371
    @ashikarupapara4371 ปีที่แล้ว +21

    🙏 ભગવાન મારા બનેવી ને હું ભગવાન ની સાળી , ત્યાં તો ભગવાન હસી પડ્યા ને ટપ દીધી તાળી, ચાલો ને સંઘ આપડે જાત્રા એ જયીએ,કોઈ જાઈ બસ માં ને કોઈ જાઈ પ્લેન માં, ઠુમક ઠુમક ડોસી માં તો ચાલ્યા પગપાળા રે... ચાલો ને સંઘ
    કોઈ નાહ્યાં ગંગાજી ને કોઈ નાહ્યાં જમનાજી, ઠુમક ઠુમક ડોશી માં તો નાહ્યાં ગોમતી ઘાટ રે... ચાલો ને સંઘ
    કોઈ ધરે પાંચ રૂપિયા કોઇ ધરે દશ રૂપિયા,ઠુમક ઠુમક ડોશી માં એ ધરિયા ચપટી ચોખા... ચાલો ને સંઘ
    કોઈ લાવ્યું લાડવા ને કોઈ લાવ્યું થેપ્લા,
    ઠુમક ઠુમક ડોશી માં એ કરી એકાદશી રે... ચાલો ને સંઘ
    કોઈ કરે સત્સંગ ને કોઈ કરે કીર્તન ,
    ઠુમક ઠુમક ડોશી માં એ કરી પાંચ માળા રે... ચાલો ને સંઘ
    જાત્રા કરી ને સંઘ પાછો રે વળ્યો,કોઈ પોચ્યું ગામ માં ને કોઈ પોચ્યુ શીમ માં,
    ઠુમક ઠુમક ડોશી માં તો પોચ્યાં વૈકુંઠ ધામ રે... ચાલો ને સંઘ
    ભગવાન મારા બનેવી ને હું ભગવાન ની સાળી , ત્યાં તો ભગવાન હસી પડ્યા ને ટપ દીધી તાળી, ચાલો ને સંઘ આપડે જાત્રા એ જયીએ 🙏

    • @jyotasnabagal7732
      @jyotasnabagal7732 ปีที่แล้ว +2

      ખૂબ સરસ ભજન ગાયુ ભલીબેન

    • @VMRaval-dr8zt
      @VMRaval-dr8zt ปีที่แล้ว +1

      ભાવના માસી ડોશી મા ને સરસ જાત્રા કરાવી 👌👌

  • @MaltiPatel-p1b
    @MaltiPatel-p1b ปีที่แล้ว

    Saras cche 😊😊

  • @vasubarot705
    @vasubarot705 ปีที่แล้ว

    Wah mast mast Bhajan Masi god bless you 🌹🙏👌👌👍❤️🙏

  • @narendragor1536
    @narendragor1536 9 หลายเดือนก่อน

    મોજ આવી ગઈ , માસી આવા ભજન પીરસતા રહો, 🎉🎉

  • @NaynaPatel-vo1rv
    @NaynaPatel-vo1rv ปีที่แล้ว

    Khubsaras

  • @hensi_patel
    @hensi_patel ปีที่แล้ว

    👌👌👌👍
    Jay Shree Krishna🙏🙏

  • @sefalipatel7590
    @sefalipatel7590 ปีที่แล้ว

    Ati sundar

  • @devikapatel6425
    @devikapatel6425 ปีที่แล้ว

    Very nice bhajan

  • @nalinibharadia5282
    @nalinibharadia5282 ปีที่แล้ว

    Very nice Bhavnaben nice to hear 😘💐💐💐xx

  • @KhushiUsdad
    @KhushiUsdad 7 หลายเดือนก่อน

    Saras

  • @panchalvimesha795
    @panchalvimesha795 ปีที่แล้ว +1

    બહુ સરસ ભજન થેન્ક્યુ

  • @bhavnasatsang
    @bhavnasatsang 11 หลายเดือนก่อน

    વાહ ખૂબ સરસ તમારા સ્વરમાં સરસ્વતી બિરાજમાન કાઈમ માટે રહે ખુબ પ્રગતિ કરો

  • @hinadesai4187
    @hinadesai4187 ปีที่แล้ว

    Very nice 👍

  • @nainasolanki639
    @nainasolanki639 ปีที่แล้ว

    Ben Tamara Bhajan listen karwani boj Maza ave 🙏

  • @dimplepatel4839
    @dimplepatel4839 ปีที่แล้ว

    Bahu j ..........saras Bhajan 🙏🙏
    Jay shree Krishna 🙏🙏🙏🙏🙏

  • @Vimlabenrameshbhaikhunt
    @Vimlabenrameshbhaikhunt ปีที่แล้ว +3

    વાહ વાહ બહુ સરસ કીર્તન બોલ્યા તમારા કીર્તન સાંભળવાની બહુ મજા આવે છે તમારી જીભમાં સરસ્વતી માતા છે એટલી ઉંમર છે તો તમે કેવા સરસ ભજન ગાઓ છો ધન્યવાદ આવાને આવા અમને ભજન સંભળાવતા રહો જય શ્રી કૃષ્ણ જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત

  • @bhavnarajput194
    @bhavnarajput194 ปีที่แล้ว

    Superrrr

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt ปีที่แล้ว

    સરસ ભજન ગાયુ ભાવના માસી

  • @doly.joshi02
    @doly.joshi02 ปีที่แล้ว +1

    જય શ્રીકૃષ્ણ
    વેરી નાયસ ભજન આન્ટી

  • @manjupatel3428
    @manjupatel3428 ปีที่แล้ว

    ભાવનાબેન બહુ સરસ તમે ભજન

  • @niharkotecha1461
    @niharkotecha1461 ปีที่แล้ว

    Jay shree Krishna jay dwarikadhish jay shree ram

  • @swarupsolanki406
    @swarupsolanki406 ปีที่แล้ว

    Very nice

  • @rekhagogri9206
    @rekhagogri9206 ปีที่แล้ว

    Wah very nice 👍 keep it up 😊

  • @narendragor1536
    @narendragor1536 ปีที่แล้ว

    સરસ ગીત આવા સરસ ભજન પીરસતા રહો. મોજ પડી ગઇ. મમ્મી સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા, જય શ્રીકૃષ્ણ 🎉🎉🎉🎉

  • @ilashah8482
    @ilashah8482 ปีที่แล้ว

    Su vat che mast Bhajan 😊

  • @jayshreemanjaria4248
    @jayshreemanjaria4248 ปีที่แล้ว

    ભાવના‌બેન ભજન બહુજ સરસ ગયુ

  • @ilashah8482
    @ilashah8482 ปีที่แล้ว

    Jai jinendra 😊

  • @rajukhuat8437
    @rajukhuat8437 ปีที่แล้ว +1

    ભાવના માસી કિર્તન સુપર જય શ્રી રામ જય ક

  • @nitapatel7364
    @nitapatel7364 ปีที่แล้ว

    ❤ jay shreekrishna

  • @mayurvadajiya4644
    @mayurvadajiya4644 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ ભાવના માસી 🙏

  • @rekhasonojayswaminarayan6127
    @rekhasonojayswaminarayan6127 ปีที่แล้ว

    Vahh bhavna Ben bov saras bhajan gayu maja aavi gay mastttt👌👌👌👌👌👌👌👌👌

  • @bhumipatel1315
    @bhumipatel1315 ปีที่แล้ว +1

    Khub saras… jay shree Krishna

  • @neetachauhan430
    @neetachauhan430 ปีที่แล้ว +1

    Saras bajan

  • @komalsolanki8084
    @komalsolanki8084 ปีที่แล้ว

    જય માતાજી ભજન 👌👌

  • @maltipatadiya3557
    @maltipatadiya3557 ปีที่แล้ว +2

    Jai Swaminarayan
    Jay shree Krishna
    Bovj saras

  • @ambition9698
    @ambition9698 ปีที่แล้ว

    Masi sadi bahu j saras che

  • @jaykano591
    @jaykano591 ปีที่แล้ว +1

    Bov j saras chhe Bhajan masi

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ ભાવના બેન કેમ છો મસ્ત ભજન ગાયુ

  • @manojchudasama8331
    @manojchudasama8331 ปีที่แล้ว

    Bov mast gayu bhajn

  • @varshagagal5794
    @varshagagal5794 ปีที่แล้ว

    Jay Siyaram 🙏🏼

  • @jayakeshavala5151
    @jayakeshavala5151 ปีที่แล้ว +1

    જય શ્રી ક્રષ્ણ 🙏🏼 તમને તથા સારિકા ને, બવ જ મજા આવી સાંભળવા ની 👌🏼👌🏼🌹

  • @linamistry8452
    @linamistry8452 ปีที่แล้ว +1

    Jai shree krishna 👌👏🙏

  • @LakhiModhwadia
    @LakhiModhwadia ปีที่แล้ว +1

    માસી બહુજ સરસ ડોસીમાનુ ભજન છે ❤

  • @LatabenChudasama-qm5vo
    @LatabenChudasama-qm5vo ปีที่แล้ว

    જય સ્વામિનારાયણ

  • @pravinaacharya6016
    @pravinaacharya6016 ปีที่แล้ว +1

    મસ્ત ભજન છે જય શ્રી કૃષ્ણ માસી ❤❤

  • @jayamakan6949
    @jayamakan6949 ปีที่แล้ว

    ❤Jay shree krishan Radhe Radhe

  • @raviboricha4624
    @raviboricha4624 ปีที่แล้ว

    Jay shree Swaminarayan masi and family members bov mast bhajan

  • @dharakothari1648
    @dharakothari1648 ปีที่แล้ว

    Masi na Bhajan buj saras hoy che pan ekad be radalmana pan Sambhavna

  • @RitaDarji-z5j
    @RitaDarji-z5j ปีที่แล้ว +1

    Wah wah wah masi 👌🏻😘

  • @varshasoni9599
    @varshasoni9599 ปีที่แล้ว

    Jai shree krishna 🙏 must bhajan thummak doshima ni jatra bahu fine 👌sarika ne jaldi saru thaijai hezu ne kanu laddu❤

  • @jayjoshi7934
    @jayjoshi7934 ปีที่แล้ว +1

    ખુબ સરસ અમે ચાલીદ્વારકા ગયાતા ને નવ દિવસે પોગ્યા હતા જય દ્વારકા ધિશ

  • @harshasoni447
    @harshasoni447 ปีที่แล้ว

    nice

  • @nishawadher2589
    @nishawadher2589 ปีที่แล้ว

    Khoob saras bhajan. Bhavnaben sings from her heart.

  • @urvashithakker2605
    @urvashithakker2605 ปีที่แล้ว +2

    જયશ્રી કૃષ્ણ🙏
    સરસ ભજન છે ભાવના બેન બે દિવસ થી તમારા ભજન ની વાટ જોતી હતી એક દિવસ નો આવે તો નથી ગમતું❤❤🙏🙏

  • @nitaparekh8015
    @nitaparekh8015 ปีที่แล้ว +1

    Mast bhajan

  • @aartitrivedi5725
    @aartitrivedi5725 ปีที่แล้ว +2

    જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ભાવ ના બેન ભજન સરસ ગયું 👌👌👌👌👏👏👏🎊🎊

  • @UrvashiPandya-v1i
    @UrvashiPandya-v1i ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ

  • @pannabenchavda4279
    @pannabenchavda4279 ปีที่แล้ว

    બહુ સરસ પાછું લખાણે આપ્યું છે મજા આવી ગઇ

  • @kanoparmar1668
    @kanoparmar1668 ปีที่แล้ว +5

    રેખાબેન પરમાર🙏👌 👍ખૂબ સરસ

  • @FeriyalThobhani
    @FeriyalThobhani ปีที่แล้ว

    ખૂબ સરસ

  • @meeradobariya7154
    @meeradobariya7154 ปีที่แล้ว

    Jsk

  • @jpatek2729
    @jpatek2729 ปีที่แล้ว

    ખુબ ખુબ સરસ
    જય શ્રીકૃષ્ણ

  • @parulben3490
    @parulben3490 ปีที่แล้ว

    Aa jagiyaye besi ne j gajo Bhajan teres .....

  • @kokilapatel8192
    @kokilapatel8192 ปีที่แล้ว

    Jay Shree krishna everyone 🙏 very nice bhajan bhawnaben 🙏 😊

  • @divyabenparmar7097
    @divyabenparmar7097 ปีที่แล้ว

    Jay shree krishna saras

  • @Jyotsna.vejalpur
    @Jyotsna.vejalpur ปีที่แล้ว

    Saras bhajan gayak Mari comedy

  • @hareshlava5842
    @hareshlava5842 ปีที่แล้ว +3

    જય શ્રીકૃષ્ણ ખૂબ જ સરસ ભજન

  • @MitabenDobariya
    @MitabenDobariya ปีที่แล้ว

    સરસ ભજન ગાયું ભાવના બેન

  • @sangitadomadia1525
    @sangitadomadia1525 ปีที่แล้ว

    Jaijinendra 🙏 sunder atti sunder bhajan 😊

  • @jyotshnarathod7038
    @jyotshnarathod7038 ปีที่แล้ว +1

    🙏જય શ્રી કૃષ્ણ 🙏જય દાના ડાડા 🙏

  • @neetaraivadera2450
    @neetaraivadera2450 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻❤️❤️

  • @amritakaurchilotre5508
    @amritakaurchilotre5508 ปีที่แล้ว +2

    Very nice bhajan🙏

  • @hasmitapadhiar913
    @hasmitapadhiar913 ปีที่แล้ว +1

    Good Morning/Afternoon
    Jai Shree Krishna 🙏
    Lajawab Bhaja 🎉🎉,No words to say
    Hugs to Kano & Hazel ❤

  • @ashaoza6244
    @ashaoza6244 ปีที่แล้ว

    👌👌👌👌👌❤️❤️

  • @mirapatel4884
    @mirapatel4884 ปีที่แล้ว +1

    માસી તમે આ ભજન પહેલા ગાયેલું છે👌🙏👌

  • @rdmakwana3367
    @rdmakwana3367 ปีที่แล้ว +3

    વાહ મસ્ત ભજન ગાયું જય શ્રી કૃષ્ણ

    • @nidhipatel430
      @nidhipatel430 ปีที่แล้ว

      Wow mast bhajan avu that ke tmaro awaj sambhlyajkrie

  • @meenabenpatel7058
    @meenabenpatel7058 ปีที่แล้ว +1

    Jay swaminarayan 🙏🙏
    Masi tabiyat sari chhe tya sudhi chardham ni jatra karido 🙏🙏

  • @karinadasani3996
    @karinadasani3996 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤

  • @Mukesh-ir9bv
    @Mukesh-ir9bv ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ 🙏🌺🙏🚩
    ખુબ સરસ ભજન ગાયું ભાવના બેન તમે ભાવ હોય તો ભળે ભગવાન આપણા ભાવ ના ભૂખ્યા છે જે સંબધ માં તમે તેમની સાથે જોડાવ એ સંબધ તે સ્વીકારે છે મારો ને તેમનો સંબધ ગુરૂ ને શિષ્ય નો છે જ્યાં અજ્ઞાન તા ઘેરી લે ત્યાં શાર્થી બની ને માર્ગદર્શન આપે ❤❤
    જય શ્રી ખોડિયાર માતાજી 🙏🌺🌺

  • @jayshreeshah2597
    @jayshreeshah2597 ปีที่แล้ว

    Bahu Sars Masi nice 👌 👍 voice Sarika javi vahu Radha ne male ne Masi javi sasu

  • @DilipPatel-mn6gd
    @DilipPatel-mn6gd ปีที่แล้ว

    ખૂબ ખૂબ સરસ🎉

  • @heenachandarana9860
    @heenachandarana9860 ปีที่แล้ว +1

    માસિ જલારામબાપા નુ ભજન ગાવ કેટલિવાર કીધુ તમને માસી પ્લિસ

  • @panchalvimesha795
    @panchalvimesha795 ปีที่แล้ว +1

    🎉🎉🎉😮😮❤❤❤

  • @darshanamanvar1943
    @darshanamanvar1943 ปีที่แล้ว +1

    Jay shree krishna mashi

  • @vrajart2186
    @vrajart2186 ปีที่แล้ว +1

    સરસ

  • @PriyabenMangroliya
    @PriyabenMangroliya ปีที่แล้ว +1

    Nice

  • @rajputdaxa5749
    @rajputdaxa5749 ปีที่แล้ว +1

    જય સ્વામિનારાયણ 🙏🙏

  • @naiksaroj4105
    @naiksaroj4105 ปีที่แล้ว

    MAST

  • @alpajoshi2287
    @alpajoshi2287 ปีที่แล้ว +1

    જય શ્રીકૃષ્ણ માસી તમે ડોસી નથી હો...😅 પણ સરસ ગાયુ 🎉

  • @ilaraja6986
    @ilaraja6986 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ ભાવનાબેન ખૂબ સરસ અમે ગાય છે પણ થોડો ફરક છે

  • @kalpnabenprajapatiprajapat6322
    @kalpnabenprajapatiprajapat6322 ปีที่แล้ว

    🎉🎉❤❤❤❤❤

  • @niravsosaliya1758
    @niravsosaliya1758 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ માસી 🙏🙏🙏❤❤❤

  • @vekariyasheetal2238
    @vekariyasheetal2238 ปีที่แล้ว

    Jay shree Krishna ❤❤❤

  • @chetalzaveri8711
    @chetalzaveri8711 ปีที่แล้ว

    જય શ્રીકૃષ્ણ જય માતાજી🙏🙏
    માસી કાનજી તારી માં કેશે અમે કાનુડો કેશુ એ ગાવ એક વાર

  • @hemd6444
    @hemd6444 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ
    મજાક મસ્તી સાથે આધ્યાત્મિક જ્ઞાન

  • @pallavikabarvaliya5433
    @pallavikabarvaliya5433 ปีที่แล้ว +1

    Jay Shree Krishna

  • @jyotidavda3751
    @jyotidavda3751 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ ❤

  • @jagrutimehta9465
    @jagrutimehta9465 ปีที่แล้ว +1

    ❤❤

  • @jyotidarji3539
    @jyotidarji3539 ปีที่แล้ว

    Sars

  • @sharmisthadave1392
    @sharmisthadave1392 ปีที่แล้ว +1

    જય સ્વામીનારાયણ જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ બહુસરસ