મોટી ઉંમરે બી.પી.વધુ રહેતું હોય તો શું તકેદારી રાખશો..Moti Ummare BP rahetu hoy to...ડૉ.હર્ષદ કામદાર
ฝัง
- เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
- મોટી ઉંમરે બી.પી.વધુ રહેતું હોય તો શું તકેદારી રાખશો..Moti Ummare BP rahetu hoy to...ડૉ.હર્ષદ કામદાર
if you Like This Video ,
please share , subscribe and like my video for more child related updates.
Thank You.
clinic Address : Gunjan children hospital, Near St.Xaviers School
Mirzapur Main Road ,Ahemedabad-1
Ph.no : 079-25622207
-------------------------------------------
TOPIC
મોટી ઉંમરે બી.પી.વધુ રહેતું હોય તો શું તકેદારી રાખશો ? - ડૉ.હર્ષદ કામદાર
બ્લડ પ્રેશર સાયલન્ટ કીલર છે, તેનાથી હ્રદય, કિડની, અને આંખોને નુકશાન થાય છે. - ડૉ.હર્ષદ કામદાર
બીપી ઓછું કરવા વજન ઉતારો. BMI 25 થી નીચે લાવો. - ડૉ.હર્ષદ કામદાર
નિયમિત ભોજન, ઊંઘ અને કસરતો બીપી નીચે લાવવા મદદરૂપ થાય છે. - ડૉ.હર્ષદ કામદાર
માનસિક તણાવ ઘટાડી, દરિયાઈ મીઠાને બદલે, સિંધવ મીઠાની માત્રા વધારો. - ડૉ.હર્ષદ કામદાર
ખોરાકમાથી મીઠું, તેલ, મીઠાઇ ઘટાડી સાદો હલકો, તાજો ફિક્કો ખોરાક લો. - ડૉ.હર્ષદ કામદાર
તમામ વ્યસનોનો ત્યાગ કરો. - ડૉ.હર્ષદ કામદાર
ઉમર પ્રમાણે BP કેટલું હોવું જોઈએ? - ડૉ.હર્ષદ કામદાર
વગર દવાએ BP કેમ મટે? - ડૉ.હર્ષદ કામદાર
Normal BP કેટલું હોય? - ડૉ.હર્ષદ કામદાર
BP ને control માં કેમ લવાય? - ડૉ.હર્ષદ કામદાર
બ્લડપ્રેશર વધી જતું હોય તો થોડા દિવસ આ ઉપાય કરો - ડૉ.હર્ષદ કામદાર
હાઈ બ્લડ પ્રેશરનો કાયમી ઈલાજ - ડૉ.હર્ષદ કામદાર
નોર્મલ બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ, જાણો - ડૉ.હર્ષદ કામદાર
બીપી વધવાના કારણો - ડૉ.હર્ષદ કામદાર
કોઈ પણ માણસ ને લો બીપી થઇ શકે છે અને ભયંકર થઈ શકે છે - ડૉ.હર્ષદ કામદાર
ब्लड प्रेशर बढ़ने पर ब्रेन की नस फट सकती है और brain heammoraige हो सकता है । - Dr. Harshad Kamdar
आँखों की artery rupture हो जाए तो दिखने में दिख्खते आ सकती है। - Dr. Harshad Kamdar
हार्ट अटैक या हार्ट failure भी हो सकता है। - Dr. Harshad Kamdar
किडनी पे असर होता है। - Dr. Harshad Kamdar
Blood pressure के complications (high blood pressure complications) - Dr. Harshad Kamdar
blood pressure control- Dr. Harshad Kamdar
causes of hypertension - Dr. Harshad Kamdar
What should be the normal Blood Pressure?- Dr. Harshad Kamdar
Blood pressure का treatment (blood pressure treatment)- Dr. Harshad Kamdar
Systolic blood pressure - Dr. Harshad Kamdar
Diastolic blood pressure - Dr. Harshad Kamdar
Hypertension or High Blood Pressure - Dr. Harshad Kamdar
Definition, Causes & Prevention- Dr. Harshad Kamdar
Mental Tension in blood pressure- Dr. Harshad Kamdar
Exercise & blood pressure- Dr. Harshad Kamdar
Dr. Harshad Kamdar
-----------------------------------------------------------
Hypertensive patients are at risk of developing a heart attack, heart failure, brain stroke, dementia, chronic kidney disease, blood vessels of eyes, and metabolic disorders.
Dr. Harshad Kamdar
#drharshadkamdar #harshadkamdar #BloodPressure #Hypertension #blood_pressure #high_bp #high_blood_pressure
Thanks❤🌹🙏 Very much informative
@@bhalchandradave4148 Thanks 🙏
Very good
Thanks 🙏