એક વિસરાયેલું અથાણું છાસમાં ડુબાડીને ચોક્કસ માપ અને ટીપ્સ સાથે/ચીભડાંનું અથાણું/ kalpana Naik Recipe

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024

ความคิดเห็น • 108

  • @RaxaDesai-rm6fm
    @RaxaDesai-rm6fm ปีที่แล้ว

    Mast. Athanu. Che. Mane. Bahut. J. Bhave. Che

  • @artipatel7631
    @artipatel7631 11 หลายเดือนก่อน

    Khub saras banaviyu che kothimbda nu pan avi rite j karai

  • @IlabenGandhi
    @IlabenGandhi 11 หลายเดือนก่อน

    ખૂબ સરસ ચીભડાના અથાણાની રીત ગમી ઘનયવાદ નવસારી ગુજરાત

  • @dipakvashi4073
    @dipakvashi4073 ปีที่แล้ว +3

    વિવિધ અથાણાં પૈકી નું એક સરસ સ્વાદિષ્ટ અથાણું...અનાવિલ ના ભાણા માં એકાદ અથાણું તો જોઈએ જ....આભાર કલ્પના બેન....!!!

  • @rashmideshai2060
    @rashmideshai2060 ปีที่แล้ว +1

    પારંપરિક અથાણાની રીત બતાવવા બદલ આભાર

  • @pushpapatel7116
    @pushpapatel7116 ปีที่แล้ว

    Very nice thank you very much for sharing this recipe dear 🙏🌹💐🥰

  • @pritinaik7787
    @pritinaik7787 6 หลายเดือนก่อน +1

    Very yummy my favourite che

    • @kalpananaik8870
      @kalpananaik8870  6 หลายเดือนก่อน

      Okay. Thank you so much for watching

  • @kiritnaik3099
    @kiritnaik3099 2 ปีที่แล้ว +2

    સરસ કલ્પના બેન નાઇસ રેસીપી

  • @hemlatapandav8148
    @hemlatapandav8148 ปีที่แล้ว

    कल्पना बेन खूप छान

  • @chinmaydesai2cd
    @chinmaydesai2cd 2 ปีที่แล้ว +1

    Hi kalpanaben kemcho hu pan desai chu tamari resipe follow karu chu aaje chibhada nu athanu banaviu che saras

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Sorry for delay reply. Thank you and please keep watching.

  • @nigamcuisine-hindirecipes1396
    @nigamcuisine-hindirecipes1396 2 ปีที่แล้ว +1

    First time joyu, Aava chibhda to hu bahu khau chu, have athanu pan banavisu, thank you for sharing

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว +1

      Chokkas banavjo and share your experience with me Nigam bhai

  • @gayatrinaik1182
    @gayatrinaik1182 ปีที่แล้ว

    Gayatri M. Naik.
    Mane Bijora nu Athànu ni recipe apso Aapne tya Aakha
    Bijorane Bafine Rai, khañd na
    Bane chhe Teva.Tamari. badhij recipe hu jou chhu Ane banavu chhu khub saras
    Bane chhe. Thank you.

  • @AlpaDesai2020
    @AlpaDesai2020 2 ปีที่แล้ว +2

    Chokkash banavisu khub sars thanks for sering 👌

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you for your valuable feedback

  • @pallavivyas2417
    @pallavivyas2417 2 ปีที่แล้ว +1

    Khub saras athanu dadi banavta e yad avi gayu

  • @BALARAMI
    @BALARAMI ปีที่แล้ว

    I like yr recipe n the way u explain that is very important for pickle.

  • @nayanarana319
    @nayanarana319 2 ปีที่แล้ว +1

    Very nice Kalpanaben first time joyu and athanu hoi and aatalu saras aetale joi ne khavanu man thai Jai thanks for sharing

  • @smitapatel7276
    @smitapatel7276 2 ปีที่แล้ว +1

    Mara Mammy bnavta hata rayta chebhda tamy mara Mammy ni recipe yad karavi thank you

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      That's nice and my pleasure. Please keep watching and sharing my videos.

  • @kundanborisagar5909
    @kundanborisagar5909 ปีที่แล้ว +1

    સરસ રીતે સમજાવો છો

  • @nitaparekh6055
    @nitaparekh6055 2 ปีที่แล้ว +1

    અથાણું તો ખૂબજ સરસ બન્યું છે Thank you mem

  • @mahemudshaikh3614
    @mahemudshaikh3614 8 หลายเดือนก่อน

    કેરી ના અથાણાં ની રેસીપી બતાવવા વિનંતી આભાર......્્ધન્યવાદ

  • @shamlabenrajput2389
    @shamlabenrajput2389 2 ปีที่แล้ว +1

    સરસ સુપર ધન્ય વાદ

  • @kantilalpatel4408
    @kantilalpatel4408 2 ปีที่แล้ว +2

    બહુજ સરસ

  • @rashmidesai6874
    @rashmidesai6874 2 ปีที่แล้ว +1

    બેન દાદી ની યાદ અપાવી ખૂબ સરસ

  • @jaynajoshi4391
    @jaynajoshi4391 ปีที่แล้ว

    First taim I came to know k lahsun kothmir add that. Thenks.i will try.

  • @bhartitailor6878
    @bhartitailor6878 2 ปีที่แล้ว +1

    ખુબજ સરસ

  • @alpadesai4830
    @alpadesai4830 2 ปีที่แล้ว +1

    Thank you so much Kalpanaben
    Chibhada nu athanu mane bhauj Bhave che hu tamane kyar ni kaheva ni hati ane tame recipe share kari to mane ghano aanand thayo so again thank you so much

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      It's my pleasure. Thanks for your valuable feedback on my channel. please keep watching

  • @nutanbhatt259
    @nutanbhatt259 2 ปีที่แล้ว +2

    Thank you thank you thank you thank you thank you so much 👍🏼

  • @naikbhavya7361
    @naikbhavya7361 2 ปีที่แล้ว +1

    કલ્પના બેન પહેલીવાર જ જોઈ આ રેસિપી.interesing..

  • @sanjanapatel3706
    @sanjanapatel3706 2 ปีที่แล้ว +1

    Tmari badhij recipe khubj saras nd easy hoy chhe...hu pan Valsad nij chhu. Pan hal Mumbai ma rhu chhu. atle tmari recipe kaym jou chhu ane bnavi pan chhu.

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Oho! That's nice. Thanks for watching

  • @mumtazvirani6802
    @mumtazvirani6802 2 ปีที่แล้ว

    Very nice recipe didi namaste

  • @daxadesai8736
    @daxadesai8736 2 ปีที่แล้ว +2

    👌👌

  • @lilamunshi8752
    @lilamunshi8752 2 ปีที่แล้ว +1

    Ame bharuch ma aa ne khariya kahiye chiye thanks for showing in detail👌👍

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Haa, amari baju pan ene Ghana Loko khariya kahe che. Thank you

  • @chaulavyas3019
    @chaulavyas3019 2 ปีที่แล้ว +1

    Mari mummy varsho pehla khub banavti hati a yad aavi gayu

  • @premjiparmar2978
    @premjiparmar2978 ปีที่แล้ว

    જોરદાર છે પણ બેન આ અથાણું કેટલા દિવસ સુધી સારું રહે છે

  • @chetnamistry7675
    @chetnamistry7675 2 ปีที่แล้ว +1

    Wah! Kalpanaben Kevu pade ho!
    Perfect tips n trick sathe aa recipe batavi tame, me mane aa recipe joi Khub aanand thayo, Kevu pade Ben 🙏🏻🙏🏻🙏🏻
    Mane Khub j pasand chhe aa athanu,
    Hu chokkas aa athanu banavis,
    Thank you so much for sharing this yummy pickle 😋😋😋
    Aane fridge ma ketla time sudhi store kari sakay? E pan janavjo plz

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว +1

      It's my pleasure. Thanks for your valuable feedback on my channel.
      Freeze ma four to six months saru rahe che. છ મહિના બાદ પણ પછી પણ સારા રહે પણ કદાચ ચિવડ થવા માંડે.

  • @maheshjoshi9952
    @maheshjoshi9952 ปีที่แล้ว

    પહેલા ફ્રીજ નાતા તોય રાખતા હતા તેવી રેસિપી બનાવો ને

  • @padminishah8542
    @padminishah8542 2 ปีที่แล้ว +1

    Thanks 😊 🙏🏻 very testy

  • @chandnidesai6582
    @chandnidesai6582 2 ปีที่แล้ว +2

    Wow 😍😍
    Thank u very much for my request this recipe 🙏

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      It's my pleasure. please keep watching

  • @desaisunitadesai3726
    @desaisunitadesai3726 ปีที่แล้ว +1

    કલ્પનાબેન કેમ છો ….થેન્કયુ 🙏…મેં પણ આ ચીભડા નું અથાણું તમારી રીતે બનાવ્યું પહેલી વાર જ ખૂબ જ સરસ 👌બન્યું ઘરે બધા ને ખૂબ જ ભાવ્યું …મને આપણા દેસાઈ માં ગોળકેરી નું ગળ્યું જે રાઈ ગોળ ફીણી ને જે નાગપાંચમ ને દિવસે ખાઈએ તે અથાણાં ની રેસીપી મહેરબાની કરીને આપશો 🙏👌👍

    • @kalpananaik8870
      @kalpananaik8870  ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર તમારો બેન. સીઝનમાં ચોક્કસ મૂકીશ

    • @desaisunitadesai3726
      @desaisunitadesai3726 ปีที่แล้ว

      @@kalpananaik8870 વેલકમ ♥️

  • @padmabendesai930
    @padmabendesai930 2 ปีที่แล้ว +1

    વાહ મસ્ત.પહેલા તો કાકીજી ને ત્યાં થી ગામ થી બરણીમાં થોડા ભરી લાવતા.પહેલી વખત જ લાઇવ જોયું .સરસ રીતે શીખવ્યું હવે જાતે જ બનાવીશ.ખાવાનુ મન થય ગયું. 👌👌 આભાર 🙏

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you Padma ben. Many thanks for your regular support

  • @swetanaik8852
    @swetanaik8852 2 ปีที่แล้ว +1

    Mara papa nu favorite 😋

  • @3a-15harryshah9
    @3a-15harryshah9 2 ปีที่แล้ว +1

    Very nice recipe
    Ame khali tel j use karia
    Lasan dhana thi ketlu take?

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว +1

      Aa athanu freeze ma j rakhvo, seasonal athanu che.

  • @shilpagshahshah5944
    @shilpagshahshah5944 2 ปีที่แล้ว

    Nice

  • @desaihiral2808
    @desaihiral2808 2 ปีที่แล้ว +1

    Thank you..very much for sharing this delicious recipe...just want to know one thing..Lagan ane kothmir use karie to a ketla time sudhi bagadtu nathi???

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Keep in freez... atleast six months pachi pan Naa bagde. But after six months thoda chivad thay

    • @desaihiral2808
      @desaihiral2808 2 ปีที่แล้ว

      @@kalpananaik8870 thank you very much

  • @joleedesai997
    @joleedesai997 ปีที่แล้ว

    Tame ઓર્ડર thi banavi aapso

  • @sanjanapatel3706
    @sanjanapatel3706 2 ปีที่แล้ว +1

    Mam Chibhda kumda levana k thoda paka hoy Ava levana.??

  • @kalyanimakwana9171
    @kalyanimakwana9171 ปีที่แล้ว

    Klpna medam 🙏🙏🙏 tme to khajano lai avya

  • @bhavnavashi9865
    @bhavnavashi9865 2 ปีที่แล้ว

    Kalpana Ben limbunu desai athanani recipe pl

  • @niranjanaraval6556
    @niranjanaraval6556 ปีที่แล้ว

    8

  • @nimeshdesai737
    @nimeshdesai737 2 ปีที่แล้ว +1

    મેડમ મારી એક ફરમાઈશ છે કે શિયાળા મા ખવાતુ એક બીજુ અથાણુ ગાજર વટાણા ફ્લાવર ની રેસીપી જરૂરથી શેર કરશો

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว +1

      ઓકે, ગાજર, મરચા, હળદર લીંબુ, ફલાવર સાથે વટાણા નથી બનાવ્યા. But ok will surely try. Thanks for suggesting

    • @nimeshdesai737
      @nimeshdesai737 2 ปีที่แล้ว

      @@kalpananaik8870 મેડમ તમે જે લીંબુ હળદર વાલી વાત કરો છો એ મેથીયા અથાણા ના સંભાર મા બને પણ હુ તમને રાઈ વાલા ની વાત કરુ છુ

  • @pritimehta6692
    @pritimehta6692 2 ปีที่แล้ว +1

    Thank you

  • @padmabendesai930
    @padmabendesai930 2 ปีที่แล้ว +1

    ગમે ત્યારે બનાવી શકાય ને?

  • @varshabhargava282
    @varshabhargava282 ปีที่แล้ว +2

    Aane ame khariya kehta. Kyan male chhe e janavani vinanti. Ame jya rahiye chahiye tyan aa sagvad nathi.

    • @kalpananaik8870
      @kalpananaik8870  ปีที่แล้ว

      હા અમે પણ એને ખારિયા કહીએ છીએ. શાક માર્કેટમાં પાકા ચીભડાં મળશે અથાણાં માટે.

    • @maheshjoshi9952
      @maheshjoshi9952 ปีที่แล้ว

      Right

  • @nimeshdesai737
    @nimeshdesai737 2 ปีที่แล้ว

    મારે ત્યા પણ આપે બતાવેલ રેસીપી થી અથાણા બને છે વર્ષો થી પણ અમે એમા લીલા ધાણા નથી ઉમેરતા પણ આ વખતે ચોક્કસ થી થોડા અથાણા મા ઉમેરી ટેસ્ટ કરી જોઈશુ

    • @kalpananaik8870
      @kalpananaik8870  2 ปีที่แล้ว

      Thank you so much for your valuable feedback on my channel. Please keep watching. Thank you

  • @shayanmdesai6214
    @shayanmdesai6214 2 ปีที่แล้ว +1

    ama rahia tya tadko nathi aavto mata banavti nathi mara husbandna bahu bhava..

  • @yaminidesai8601
    @yaminidesai8601 2 ปีที่แล้ว +1

    Moh MA pain avi gayu

  • @pragnajoshi1384
    @pragnajoshi1384 2 ปีที่แล้ว

    હુ પણ બનાવતી હતી પન શહેર મા આવ્ય પછી સુ કવવા માટે તડકો જ નથી
    બીજો ઊપાઈ બતાવી શકશો
    ખૂબ ખૂબ આભાર
    Thank you for sharing recipe

  • @alpadesai4830
    @alpadesai4830 2 ปีที่แล้ว +1

    Hu USA ma rahu chu to Ahiya chibhada malata nathi to kakadi vade banavi sakay ?

  • @nitaparekh6055
    @nitaparekh6055 2 ปีที่แล้ว +1

    આ અથાણાં માં લીંબુ નો ઉપયોગ થાય કે નહિ.