ધન્યવાદ...મંજુલા બેન જય શ્રી કૃષ્ણ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... ધનુર્માસ ની શુભકામનાઓ... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
ખૂબ ખૂબ ધન્યવાદ...લક્ષ્મી બેન આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર... ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે. આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે... પ્રણામ🙏💐
ધન્યવાદ...કોકિલા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
ૐ નમઃ શિવાય વાહ વાહ વાહ વાહ વાહ ખુબ જ ખુબજ ખુબજ સરસ ભજન તો છે પણ એનાથી પણ વધારે સરસ ભજન ના શબ્દો છે આઆઆહાહાહા thank u so muchhhh આટલા સરસ ભજન આપવા માટે 👌👌👌👌👌👌👌 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
ખૂબ ખૂબ ધન્યવાદ...અલ્કા બેન આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર... ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે. આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે... પ્રણામ🙏💐
ધન્યવાદ...અલ્કા બેન આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે... આપ સૌ ના સહકારથી જ અમે બધું કરી શકીએ છીએ... ઈશ્વર ની કૃપા હંમેશા આપ સૌ પર વરસતી રહે... પ્રણામ🙏💐
ધન્યવાદ...પ્રીતિ બેન ત્રિભુવન ના નાથ ના પ્રગટ થવા ના સ્વાગત ની તૈયારી આખી સૃષ્ટિ માં થઈ રહી છે... વરસાદ,પવન,જંગલ,નદી,પર્વત,પશુ પક્ષી,વૃક્ષ વનસ્પતિ અને આકાશ માં સઘળી જગ્યા એ થનગનાટ થઈ રહ્યો છે ત્યારે... મારા અને તમારા હૃદય મંદિર માં પણ ભગવાન નું પ્રાગટ્ય થાય, અજ્ઞાન રૂપી જેલ માંથી મુક્ત થઈ અને જ્ઞાન અને પ્રકાશ રૂપી ગોકુળ માં વાસ થાય... આનંદ અને ઉત્સાહ થી જીવન ભરાય જાય એ જ પ્રાર્થના... રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ ની શુભકામનાઓ શુભેચ્છા...પ્રણામ🙏💐🌹🌺🙏
આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻 ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻 પ્રણામ💐🙏🏻
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
ધન્યવાદ... આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ... પ્રણામ🙏💐
ધન્યવાદ...અરવિંદ ભાઈ જય શ્રી કૃષ્ણ... હા જી ગીતા નો પાઠ પણ મુકીશું કોશિશ કરીશું.... આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો આનંદ થાય છે... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ વાંચી ને હંમેશા અમને બળ મળે છે... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ💐🙏
ધન્યવાદ...ઉષા બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
ધન્યવાદ...અરવિંદ ભાઈ જય શ્રી કૃષ્ણ... મુરલીધર,સુદર્શન ધારી,દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હૃદય પૂર્વક વધાઈ.... કૃષ્ણ નું જીવન જો આપડા વિચારો માં વણાઈ જાય તો બેડો પાર થઈ જાય... ભગવાન હરિ અને હર ની કૃપા રહે એ પ્રાર્થના... આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
Bov saras ben
ઈશ્વર કૃપા...આભાર...
સાચી વાત છે બહુ સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ
ધન્યવાદ...મંજુલા બેન
જય શ્રી કૃષ્ણ...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
ધનુર્માસ ની શુભકામનાઓ...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
Bouj bouj Sara's bhajn na sabdo che vsant masi Aruna Ben jai swaminarayan 🙏🙏🙏🙏🙏 thenku aava kirtan sambdavva mate dilthi dhanyvad
જય સ્વામિનારાયણ...
શ્રી સહજાનંદ સ્વામી મહારાજ ની જય હો...
પ્રણામ...આભાર...
Khub sundar 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
ખૂબ ખૂબ ધન્યવાદ...લક્ષ્મી બેન
આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
પ્રણામ🙏💐
મીના ના જય માતાજી વાચશૉ
Very nice Bhajan vasantben 🙏
ધન્યવાદ...કોકિલા બેન
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
શુભેચ્છા...પ્રણામ💐🙏
ૐ નમઃ શિવાય
વાહ વાહ વાહ વાહ વાહ
ખુબ જ ખુબજ ખુબજ સરસ ભજન તો છે પણ એનાથી પણ વધારે સરસ ભજન ના શબ્દો છે આઆઆહાહાહા thank u so muchhhh આટલા સરસ ભજન આપવા માટે
👌👌👌👌👌👌👌
જય શ્રી કૃષ્ણ
🙏🙏🙏
ૐ નમઃ શિવાય....
જય શ્રી કૃષ્ણ.....
વાહ ભાઈ વાહ બહુ મસ્ત ભજન છે નયનાબેન અરુણાબેન બહુ સરસ ગાવ છો મજા
Jay shree Krishna 🌹🙏🌹
Saras bhajan
આપનો ખુબ ખુબ આભાર...
ભગવાન ની કૃપા....
આપ અને પરિવાર ને ભગવાન સ્વસ્થ અને સુરક્ષિત રાખે એ પ્રાર્થના...
વાહ ! વાહ ! બહુ સરસ ભજન ગાયું છે . ખૂબ ખૂબ ધન્યવાદ .🙏. 👌
શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
આભાર..
Sachi vat kari
આભાર...
ઈશ્વર કૃપા....
ઘન્યવાદ બેનો,👌👌👌🌹♥️👋
ખૂબ ખૂબ ધન્યવાદ...અલ્કા બેન
આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
પ્રણામ🙏💐
સરસ મજાની વાત છે.
આપનો ખુબ ખુબ આભાર...
ભગવાન ની કૃપા....
આપ અને પરિવાર ને ભગવાન સ્વસ્થ અને સુરક્ષિત રાખે એ પ્રાર્થના...
સતદેવીદાસ અમરદેવીદાસ સરસ🙏🙏
🙏જયશ્રી કૃષ્ણ🙏 સરસ ખુબજ સરસ બેનું👌👌
ધન્યવાદ....
ભગવાન સહુને સ્વસ્થ અને સુરક્ષિત રાખે એ જ પ્રાર્થના...
Khub j saras bhajn
આનંદ સાથે આભાર
જય શ્રી કૃષ્ણ
Mast mast
ધન્યવાદ...અલ્કા બેન
આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
આપ સૌ ના સહકારથી જ અમે બધું કરી શકીએ છીએ...
ઈશ્વર ની કૃપા હંમેશા આપ સૌ પર વરસતી રહે...
પ્રણામ🙏💐
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
આભાર...
આપણી સહુની માતૃભૂમિ ભારત માતા ને વંદન.....
સરસ છે કીરન બા
આનંદ સાથે આભાર
જય શ્રી કૃષ્ણ
Atisundr 🌷🌷🌷🎉🏝🎡
જય શ્રી કૃષ્ણ.દ્વારિકાધીશ..રાધે શ્યામ...માધવ..મુરલીધર ભગવાન...
આપનો ખુબ આભાર...પ્રણામ...
બેન બહુજ બહુજ સરસ ગાયુ સાચી સમજણ આવી જાય 🙏🙏🙏🙏
આભાર
એકદમ સાચી વાત છે શીતલ બેન
જય શ્રી કૃષ્ણ.....
સરસ ગીત છે સમજણ વારૂં
ભગવાન ની કૃપા...
આપનો આભાર...
Nice
ધન્યવાદ...પ્રીતિ બેન
ત્રિભુવન ના નાથ ના પ્રગટ થવા ના સ્વાગત ની તૈયારી આખી સૃષ્ટિ માં થઈ રહી છે...
વરસાદ,પવન,જંગલ,નદી,પર્વત,પશુ પક્ષી,વૃક્ષ વનસ્પતિ અને આકાશ માં સઘળી જગ્યા એ થનગનાટ થઈ રહ્યો છે ત્યારે...
મારા અને તમારા હૃદય મંદિર માં પણ ભગવાન નું પ્રાગટ્ય થાય,
અજ્ઞાન રૂપી જેલ માંથી મુક્ત થઈ અને જ્ઞાન અને પ્રકાશ રૂપી ગોકુળ માં વાસ થાય...
આનંદ અને ઉત્સાહ થી જીવન ભરાય જાય એ જ પ્રાર્થના...
રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ ની શુભકામનાઓ
શુભેચ્છા...પ્રણામ🙏💐🌹🌺🙏
સરસ બહૂ સરસ
આપનો ખુબ ખુબ આભાર...
ભગવાન ની કૃપા....
આપ અને પરિવાર ને ભગવાન સ્વસ્થ અને સુરક્ષિત રાખે એ પ્રાર્થના...
🙏🙏🙏
આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
પ્રણામ💐🙏🏻
Nice bhajan 👍
Jay shree krishna 🙏
આભાર
જય શ્રી કૃષ્ણ.....
@@Vasantben.Nimavat ઘણો
6
સરસ ભજન છે
ધન્યવાદ...
આપ અને પરિવાર ને ગણેશ ઉત્સવ ની શુભેચ્છાઓ...
ભગવાન ની કૃપા રહે...
Mast
જય શ્રી કૃષ્ણ
આપનો આભાર...
બધા જ ભજન બહુ જ સરસ છે માસી મારી ચેનલ જોજો રાધે રાધે નામ છે જોજો 🙏
રાઘે રાઘે
Very touching voice and well sung Bhajan
ખુબ ખુબ ધન્યવાદ...
આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે..
ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
ખૂબસરસમાસી
આભાર પ્રણામ,
જય શ્રી કૃષ્ણ....
Nice bhajan
Thank you Very much
વાહ દીદી ખૂબ જ સુંદર👌👌👍👍
આપનો ખુબ ખુબ આભાર...
ભગવાન ની કૃપા....
આપ અને પરિવાર ને ભગવાન સ્વસ્થ અને સુરક્ષિત રાખે એ પ્રાર્થના...
સરસ
ધન્યવાદ...
આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ...
આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ...
પ્રણામ🙏💐
Vah vah Sara's bhajan and avaaj PN ❤️✔️💯
જય શ્રી કૃષ્ણ
આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
ભારત માતા ની જય....
Nice 👌 bhjen jks vasant ben jks
આભાર
જય શ્રી કૃષ્ણ.....
મને
Tamaro aavaj and bhajn shambhdva game che
જય શ્રી કૃષ્ણ
આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ...
ભારત માતા ની જય....
🙏🙏🙏👌👌👌👌
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
MAst 📿👌👉👉🤘🤘
આપનો ખુબ ખુબ આભાર...
ભગવાન ની કૃપા....
આપ અને પરિવાર ને ભગવાન સ્વસ્થ અને સુરક્ષિત રાખે એ પ્રાર્થના...
Mast. Jay. Swaminarayan
Jay Swaminarayan
૪ ગીતા નો પાઠ મુકજો
ધન્યવાદ...અરવિંદ ભાઈ
જય શ્રી કૃષ્ણ...
હા જી ગીતા નો પાઠ પણ મુકીશું કોશિશ કરીશું....
આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો આનંદ થાય છે...
આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ વાંચી ને હંમેશા અમને બળ મળે છે...
આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
પ્રણામ💐🙏
👌👌🙏🏻🙏🏻🌷
જય ગુરુદેવ... સીતારામ... જય શ્રી કૃષ્ણ...
આપનો હૃદય પૂર્વક આભાર...
હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ... પ્રણામ...🌹💐🙏
Nice jsk
આનંદ સાથે આભાર
જય શ્રી કૃષ્ણ
🙏🙏🙏🙏🙏👍👌👌👌👌👌
Jay shree krishna 🌹🌹🌹🙏
આનંદ સાથે આભાર
જય શ્રી કૃષ્ણ
સરસગાઈછેઆમાપર્રગતીકરેતેવીરામજીનાઆશીરવાદજયશીયારામ.
સરસગાઈછેરામનાઆશીરવાદજયસીયારામ.
Khubj sars bheno
આનંદ સાથે આભાર
જય શ્રી કૃષ્ણ
Jay Shree Krlshna DABHASA FACTARY Ice Pipes Factary
ખુબ આભાર....
પ્રણામ
જય શ્રી કૃષ્ણ
ખુબ સરસ છે 🙏🙏
આનંદ સાથે આભાર
જય શ્રી કૃષ્ણ
Kirtan lakho cho to saru lage che
આભાર
જય શ્રી કૃષ્ણ.....
ણવન વધુ વધુ ટકે ઙ પૂ લઈ્ કવન કરો
ખુબ ખુબ આભાર
બધા ભજન ના રાગ,ભજન ની સાથે લખો
નમસ્તે રેશમા બેન જે કીર્તન ના રાગ ખબર હોય એ લખીયે છીએ પણ અમુક ના અમને પણ ખબર હોતી નથી તો માફ કરશો....💐🙏
👍👍👍
ધન્યવાદ....
ભગવાન સહુને સ્વસ્થ અને સુરક્ષિત રાખે એ જ પ્રાર્થના...
JAY SHREE KRISHNA 🙏🙏
આનંદ સાથે આભાર
જય શ્રી કૃષ્ણ
Llrtlrlrll
Jay swaminarayan🙏👌👌👌
આભાર...
જય સ્વામિનારાયણ
Bouj sarsh gau
ધન્યવાદ...ઉષા બેન
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
He bhhgvaan
આભાર...
જય શ્રી કૃષ્ણ
Saras🙏🏻🙏🏻👌🏼
આભાર
જય શ્રી કૃષ્ણ.....
સરસગાઈછેમનનેગમેતેવાજયસીયારામ
જય શ્રી સીતારામજી
ખુબ આભાર....
પ્રણામ
,
પ્રણામ...આભાર...
ઈશ્વરકૃપા બની રહે એ જ શુભેચ્છા....
ખૂબ સરસ
અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો આભાર...પ્રણામ..
જય શ્રી કૃષ્ણ 🙏
ધન્યવાદ...અરવિંદ ભાઈ
જય શ્રી કૃષ્ણ...
મુરલીધર,સુદર્શન ધારી,દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હૃદય પૂર્વક વધાઈ....
કૃષ્ણ નું જીવન જો આપડા વિચારો માં વણાઈ જાય તો બેડો પાર થઈ જાય...
ભગવાન હરિ અને હર ની કૃપા રહે એ પ્રાર્થના...
આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏