શ્રી પાટવી કુંવર કેશરસિંહજી🙏🏻⚔️🙏🏻 By:- Jaam Abda Jadeja RatanSinhji Pachubha.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
  • વિરભુમી અબડાસા જ્યાં અબડા જામ ના કુંવર વીર કેસર સિંહ જેમણે પોતાના બાપુજી વીરગતિ પામતા અલાઉદ્દીન ને પડકાર કરે છે કે હજી તારે યુદ્ધ કરવું પડશે આ ૭૨ દિવસ યુદ્ધ ચાલ્યું અને આજે આ ખાંભી ના દર્શન કરી રહ્યા છો એ વીર અબડા જીના કુંવર કેસર સિંહ નાની વયે યુદ્ધમાં કામ આવ્યા છે જય હો કચ્છના કેસર સિંહ દાદાને 🔥🙏🔥પ્રણામ લાખ લાખ વંદન🙏🔥🙏
    જામ અબડા જાડેજા રતનસિંહજી પાંચુભા
    આપણી સંસ્કૃતિ ગ્રુપ 🙏🏻🙏🏻

ความคิดเห็น • 5