Aa bov saru karyu je loko ekla reta hoy koi lai java vadu no hoy ena mate bar farva javanu easy thai gayu .atal sarovar umeri sakai ,iskon Temple pan saru che.
I think now only Sunday rajkot darshan Thai che application ma only Sunday dekhade che..aji dem..ishwariya...praduman park ma ketlo time apenche ?? Savare 9 this bus pachi KEtla vage Ave and last stop kyu che tene pan mahit apo?? Good work 👍🏻👍🏻
Rajkot na ghughara, vala ne bus ma sathe rakho, Khata khata jovani maja aave,ane biju dabeli samosa sathe fafda- jalebi Marcha.bhai have jevu to kadhi pita jivvu😂
ખુબ સરસ માહિતી આપી છે😊
Khub saras Rajkot bus darsan
વાહ સાહેબ સારું બતાવીયુ હવે હું આવીશ.
Khub j saras mahiti aapeli che
રાજકોટ ઇસકોન મંદિર પ્રેમ મંદિર રાણીમાં રુડી માં રાંદલ માં મંદિર વૃદ્ધાશ્રમ આશ્રમ
સરસ વિડીયો બનાવિયો છે સ્વામિનારાયણ મન્દિર નું બાજુમાં જ પ્રેમવતી રેસ્ટોરન્ટ છે નાસ્તો અને જમવાનું બેય છે સસ્તું સારું વ્યાજબી ભાવ એમાં જમવા નું સ્ટોપ રખાય
વિદ્યાર્થીઓ માટે શું સ્કીમ છે.
સરકારી શાળા ના બાળકો માટે.
વાહ ખુબ સરસ
Wahh 🎉🎉🎉👌👌👌🙏
Saras mahiti che
जोरदार,
સરસ છે
Waah
Ha Rajkot ni moj ha ❤
સુંદર છે સાહેબ
ભાઈ
તમારૂ કોમેન્ટરી ની ભાષા શુદ્ધિ કરવાની તેમજ હજુ તમારે ખુદના આ બાબત ગહન અભ્યાસ કરવાનો ખૂબખૂબ જરૂરી છે.
રાજકોટ નૂ ઈસ્કોન મંદિર માં પણ જરૂર થી દર્શન કરવવા જોઈએ 🙏👍
Iscon mandir..tatha ramnath mahadev mandir no samavesh karvo jaruri chhe.
ખુબ ખુબ આભાર
Iscon mandir..niyari dem sight..ramnath para samshan..bhupendra road nu swami mandir.rut ma leso to saru lage.
Khub khub saras
Super Rajkot
Ji
😂Vadilone mate dharmik sthalo Ane અન્યને માટે ધાર્મિક તથા ગમ્મત સાથે જ્ઞાન મળે તેવું હોય તો બહુ સારું ,,,,આભાર,,,
khub saras 👌👌👌
Hi
🎉 very nice and beautiful video sathn umro Happy 👌👌👌👌 Jay shree krishna radhe radhe eskon mandir batavo🚩🚩🚩🚩🆗🙏🙏🙏🙏🙏
If there are more passengers, they provide another bus. We just enjoyed rajkot darshan.it was nice
60 વર્ષ થી ઉપર નાં માટે અર્ધા દરે ટીકીટ નો દર રાખેલ હોય તો જણાવશો.અટલ સરોવર ઉમેરવા માટે વિનંતી
VERY GOOD INFORMATION THANK YOU ,
Bhupendra rode Swaminarayan mandir Umero Jai swami Narayan
અટલસરોવર ઊમેરો..
Iscon Temple levu joy
સરસ
રામચરિતમાનસ મંદિર રતનપર પણ જોવા લાયક હોય તેને પણ ઉમેરવું જોઈએ
આવી ગોઠવણો બહુ સરસ કહેવાય આનું.બુકીગ.અગાઉથીહોયતોબહારગામવાળા.ધકો.ન.થાય
હાં રામનાથ પરા સ્મશાનધર રાજકોટ ની શાન છે શક્ય હોય તો સારું
અટલ સરોવર😊😊
એડ કરો
જય માતાજી
🚩 JAY Mataji
Trimandir ne include karvu joie. Sunday to koi place close hoy che to te jova na malene
👌👌👌😊❤️❤️
RAJKOT darsan મા અટલ સરોવર ઉમેરવું જોઈએ જેથી લોકોને તેનો લાભ મળે
સુપર
અટલ સરોવર
👌👌👌👌👌👍
Last year in January I was in Rajkot but this service wasn't available. Thanks for the information.
Rajkot na ghana badha farwa kaik thad baki rahi gya se ...jemke .aatl sarovar. Aasapura mataji mandir iscon mandir ramnath mahadev rajkot nwe ring rod andar aavta .aashapura mataji thebachda gam bhisari mataji mandir bhisari gam pase ..
હજી વ્હધારરે સ્થળ લે જોય
આજી ડેમ નો પણ સમાવેશ થવો જોઈએ
👌👌👍👍🙏🙏
Best
Thank youhu
Super
Wah bhai saras mahiti aapi jarur labh levo joiye janta e. 😊
Awesome
Hi
Good
Atal sarovar & pradyuman park pase lakheshvar mahadev & bhichari Mata temple include kri skay
Aa bov saru karyu je loko ekla reta hoy koi lai java vadu no hoy ena mate bar farva javanu easy thai gayu .atal sarovar umeri sakai ,iskon
Temple pan saru che.
Khubj video gamyo 👌 mulakat karavajevi 6
Rtnpr ane iskon mandir hnumadhara khas jova layk sthl cche
Haju chalu 6e
Ok dost you ❤❤❤❤❤
ખુબ સરસ તમારો વિડીયો જોઈને મેં પણ પ્રવાસ કર્યો અને ખૂબ સરળતા રહી અને ઉપયોગી બન્યો. વિશેષમાં બસ નો ટાઈમ થોડો વધારવાની જરૂર છે.
આભાર
VAVA😊
Ok😮
Super
Thanks
Mast ayojan for family
મસ્ત વિડિયો બનાવ્યો તમે
આભાર ભાવેશભાઇ
વિડિઓ ને વધુ ને વધુ લોકો સુધી મોકલો જેથી કરીને બીજા લોકો ને પણ માહિતી મળે અને રાજકોટ દર્શન બસ નો લાભ લઇ શકે.
Hju ghnu umervu pde.bhle 100rs. Lage pn aama 20% j rajkot aavyu chhe.
Bahargam thi avnar mate online tikit hoy to saru rahe ..tya sudhi ave ne full Thai gayi hoy to dhakko bhare pade
Add atal sarovar add
karavo
I think now only Sunday rajkot darshan Thai che application ma only Sunday dekhade che..aji dem..ishwariya...praduman park ma ketlo time apenche ?? Savare 9 this bus pachi KEtla vage Ave and last stop kyu che tene pan mahit apo?? Good work 👍🏻👍🏻
This bus service daily or only Saturday and Sunday. Please tell me.
@@shivprakashgupta8211 only every Saturday Sunday.
Haal aa bus na timing and ticket booking mate inform karjo.
Second mandir umervu joy
Bija nva sathalo hoy to umerva joiye
ન્યારી ડેમ અને ઇસ્કોન મંદિર નો સમાવેશ કરવો
nice information
Thanks
અટલ સરોવર ઉમેરવું જોઈએ.
શું દરેક સ્થળે એન્ટ્રી ટિકિટ અલગ-અલગ છે શું એ પર્યટક ને જ ભરવાની છે અલગ થી
ઓનલાઇન અને ઓફલાઇન કઈ રીતના સુવિધા ટિકિટ બુક ની છે તે પણ જણાવો.
દરેક સ્થળે કેટલી ટિકિટ છે તે વિડિઓ માં વિગત વાર માહીતી આપવામાં આવી છે. આખો વિડિઓ જોસો તો સમજાઈ જશે.
Atal sarovar aed karo
🎉🎉🎉
M,l,a sansad darasbhy sith pash mile nagar
queid thayela praniyo ne joi ne aanand levo e vikruti chhe ....baki badhu saras
👍🙏😀❤
ક્યાંક જગ્યા e time ઓછો છે .કેમકે સાથે મોટી ઉમર ના લોકો હોય તો તેમને ચાલવામાં વાર લાગે તો એટલા ટીમે મા કેમ પોચી સકે
👌👌👌👌🏻👌🏻
Thank's
રેસકોર્સ ઇસ્કોન મંદિર બતાવવા જોઈએ
Rangila Rajkot na nava ne juna Racecourse ne add karo to saru ne pachha valvano time nathi janavyo te pan janavo 🙏
Morning time will start at 8.0 clock
Siniyar cityjan ne Free suvidha male khri🎉
Rozdaa ne jowaa maare?
Very nice
Thanks
Dhadhovadra jase to
અટલ સરોવર ઉમેરો.ઓનલાઈન ટિકિટ માટે માહિતી આપો.
Online tikit ni suvidha hovi jaruri che
Undamaged 9 vage upadvana badle svare 6 vage updvi joye sokhin manso toy aavse
વાત સાચી પણ એટલા વહેલા કોઈ સ્થળ ખુલ્લા ન હોય ને.
જમવાનો સમય મળે અને કયારે પાછા કયારે આવીએ
Aa bhai thi badha e sikhvu joiye ke video Kem banavai
Thankyou sir
Bhai Musical Foundetion Atle Shu ?
યુટ્યુબ પર સર્ચ કરો Musical foundation
Amare aavavu se.....
Well Come
Atal sarovar no smavas kro
Atal sarovar
Sardar sarovar
Rajkot na ghughara, vala ne bus ma sathe rakho, Khata khata jovani maja aave,ane biju dabeli samosa sathe fafda- jalebi Marcha.bhai have jevu to kadhi pita jivvu😂