PM Kisan Yojana Registration 2024🔥| PM Kisan New Registration કરવાની સંપૂર્ણ માહિતી | In Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 143

  • @SmitCSCInfo
    @SmitCSCInfo  ปีที่แล้ว +4

    આપણા ચેનલ પર બધા વીડિયોમાં કોમેન્ટ ખૂબ જ વધારે પ્રમાણમાં આવે છે, જેથી બધા મિત્રોને હું કોમેન્ટમાં જવાબ આપવામાં નિષ્ફળ જાઉં છું....
    પરંતુ તેના સોલ્યુશન માટે અમે તમારા માટે ત્રણ પ્રકારની મેમ્બરશીપ અવેલેબલ કરી દીધી છે...
    Pro membership: તમારી કરેલી દરેક કોમેન્ટનો ઝડપી જવાબ...🔥
    Professional membership: સોશિયલ મીડિયા દ્વારા live chat થી તમારી સમસ્યાનું સોલ્યુશન..🔥🔥
    Prime membership: તમારા કોઈ પણ પ્રશ્ન માટે અમારી સાથે સીધી વાતચીત તેમજ તમારા ટોપીક ઉપર પર્સનલ વિડીયો અને સંપૂર્ણ માર્ગદર્શન..🔥🔥🔥
    તમને જે મેમ્બરશીપ અનુકૂળ આવે તે જોઈન કરી શકો છો.. જેથી કરીને તમને મુંઝવતા પ્રશ્નો તેમજ સમસ્યાનું સોલ્યુશન ઝડપથી લાવી શકાશે.. અને તમારા વ્યવસાયમાં તમે ઝડપથી આગળ વધી શકો તે માટે અમે પૂરો પ્રયત્ન કરીશું...🙏🙏

    • @mahendra8299
      @mahendra8299 11 หลายเดือนก่อน

      Sir mara father nu date 2005 thyu hatu aadharcard available no hatu ae vakhate have su karvu rehvu

    • @umeshbhaivRathva
      @umeshbhaivRathva 10 หลายเดือนก่อน

      Key thi mnes

    • @umeshbhaivRathva
      @umeshbhaivRathva 10 หลายเดือนก่อน

      New rjestar tatu nathi

    • @bhaveshsolanki6879
      @bhaveshsolanki6879 5 หลายเดือนก่อน

      Plz ans aapo maro bhi aaj questions che .​@@mahendra8299

    • @Chhote123bache
      @Chhote123bache 2 หลายเดือนก่อน

      Apply kareli arji I print kevi rite download karvi

  • @GANGARAMVASAVA-g5y
    @GANGARAMVASAVA-g5y หลายเดือนก่อน +2

    Sir Khatedar na pita na hoy ane temnu aadhar card pan na hoy to konu aadhar card nakhavu

  • @SAROLAKIRAN
    @SAROLAKIRAN 10 หลายเดือนก่อน +2

    Hu print kadhavanu bhuli gayo chu to kevi rite nikalse

  • @ddgohil56
    @ddgohil56 หลายเดือนก่อน +3

    ફાધરનુ આધાર કાર્ડ નથી, father is died , what to do ?

  • @HarshPatel-x3t
    @HarshPatel-x3t 10 หลายเดือนก่อน +2

    Jamin na record ma surname કુભાર છે and baki adhar nd all document ma Prajapati chhe....to apply kari sakay?? Plz ans...

  • @raviparmar2607
    @raviparmar2607 2 หลายเดือนก่อน

    Please confirm su, badha joint khatedar ne aa labha madi sake ke, only ekaj khare dar ne labh made??

  • @pareshbariya6596
    @pareshbariya6596 2 หลายเดือนก่อน +3

    ફાધર તો આધાર કાર્ડ નીકળે એ પહેલાં મૃત્યુ થય ગયેલું તો આધાર કાર્ડ કયા થી લાવવું??

  • @user-Chauhan84
    @user-Chauhan84 4 หลายเดือนก่อน +1

    Sir pm kishan nuform csc center jai bharavelu pan rejected tayelu mate mobile mathi updet (sudharo)kari didhu pan form download karavanu rahi gayu to su karavu help me sir plese😊

  • @manojgusai1370
    @manojgusai1370 2 หลายเดือนก่อน +1

    ભાઈ દાદા ની જમીન પપ્પા ને વારસાઈ માં મળી છે તો દાદા નો આધાર કાર્ડ તે વખતે હતો નહિ તો .તેમનું આધાર કાર્ડ ફરજિયાત છે
    રીપલે જરૂર થઈ આપજો ...તેવી કામના 🙏

    • @yourstatusgo
      @yourstatusgo 26 วันที่ผ่านมา

      Ano javab koi ni jode nathi

  • @comedyfocus
    @comedyfocus หลายเดือนก่อน

    Area in Ha KHABAR PADTI CHE Nasi sir kai rite jovanu ...8A MA

  • @official.nil.thakor.719
    @official.nil.thakor.719 4 หลายเดือนก่อน +2

    Sir pm kishan yojana nu form csc center jai bharavelu pan reject tayelu jethi sudharo (update) mobile mathi karelu tyare print download karavanu Rani gayu to download kevi rite karavi print please help me😊

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  4 หลายเดือนก่อน

      તમારે પીએમ કિસાન ની સાઇટ ઉપર જઈ તમારો અરજી ક્રમાંક નંબર ટાઈપ કરી તમારું સ્ટેટસ ચેક કરવાનું રહેશે જેનો સ્ક્રીનશોટ લઈ અને પ્રિન્ટ નીકાળી તેની સાથે તમારો જમીનનો રેકોર્ડ અને આધારકાર્ડ જોડી તમારા ગ્રામ સેવક અથવા ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારી ને આપી દેવા...🙏🙏

  • @jilanighanchi5570
    @jilanighanchi5570 11 หลายเดือนก่อน +2

    ભાઈ તમે land ragistration number તો anyror માંથી લીધો પણ area હેક્ટર ક્યાં થી જોઈને ભરીએ જવાબ આપવા વિનંતી

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  10 หลายเดือนก่อน +2

      તમારી 7 નંબર અને 8- અ માં ક્ષેત્રફળ દર્શાવેલ જ હશે તે ટાઈપ કરી દેજો. ..🙏🙏

    • @ajjuvsv_photoediting9573
      @ajjuvsv_photoediting9573 2 หลายเดือนก่อน

      ક્ષેત્રફળ ટાઈપ કરવાનું કે હહ

  • @vishalparmar733
    @vishalparmar733 10 หลายเดือนก่อน +1

    Bank ni informs kyare aapvi

  • @official.nil.thakor.719
    @official.nil.thakor.719 4 หลายเดือนก่อน

    Araji num kya jovano and kya option ma jai araji num lakhavano?

  • @kaushikparmar5
    @kaushikparmar5 7 หลายเดือนก่อน +2

    Bhai UPIN nhi show thatu please javab apjo

  • @hetalnakhva7560
    @hetalnakhva7560 5 หลายเดือนก่อน

    Sir jo jamin father ni death pachhi ani daughter na name upar thi jamin ma naam pachi father nu naam hoy ane adhar card ma hasband nu naam hoy to ragistraion kevi rite thi te janavo jo ne ?

  • @user-Chauhan84
    @user-Chauhan84 4 หลายเดือนก่อน +2

    Pm kishan yojana nu form bharyu pan application form download karavanu rahi gayu to te kevi rite download karavu please answers because aeni print kadavavani che help me😊 form pela csc center jai bharavelu pan reject tayu to mobile mathi sudharo karyo and aeni print download karavani rahi gay

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  4 หลายเดือนก่อน +1

      જે અરજી કરેલી છે તે સેલ્ફમાં કરેલી છે કે VCE અથવા CSC ID પરથી કરેલી છે?

    • @Maverickk96
      @Maverickk96 3 หลายเดือนก่อน +1

      @@SmitCSCInfo new farmer registration ma jai online jatej kari hoy to form kai ritna download karvu ne aagad ni process mate guide karso please 🙏🏻

  • @shaileshjithakor5029
    @shaileshjithakor5029 หลายเดือนก่อน

    Documents gram panchayat ma jama karava pade..

  • @HSVIDEO1
    @HSVIDEO1 ปีที่แล้ว +3

    Sir mare CSC I'd jove che jema totally badhu thay kai contact karvo ne please

    • @Indexgyan2.0
      @Indexgyan2.0 ปีที่แล้ว +1

      Csc id મેળવી આપવામાં આવશે

  • @GPSC-UPSCWORLD
    @GPSC-UPSCWORLD 7 หลายเดือนก่อน

    saheb 2 survey number hoy to banne ni details nakhvani rehse khata number ek j rese barobar

  • @bharatsiju9614
    @bharatsiju9614 7 หลายเดือนก่อน

    Sir
    Print save karvanu rahi gayi hoy to registration thai Gaya bad Kem print karvi ?
    Mahiti aapva vinanti

  • @nksolanki245
    @nksolanki245 3 หลายเดือนก่อน

    Joint khatu hoy ane 2 3 survey number hoy to badha add kra pdse

  • @dk_thakor_7644
    @dk_thakor_7644 หลายเดือนก่อน

    0-24-08 તો ફોર્મ માં કેવુ લખવુ

  • @dhruvjogadiya
    @dhruvjogadiya ปีที่แล้ว +2

    bhai kya docment pdf ma uplod krvana e to kya vala

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  10 หลายเดือนก่อน

      7 નંબર,8-અ અને આધારકાર્ડ આટલા ડોક્યુમેન્ટની પીડીએફ ફાઈલ બનાવી અપલોડ કરવી..🙏🙏

  • @ChavdaYogesh-m2x
    @ChavdaYogesh-m2x 2 หลายเดือนก่อน

    Owner previous ma father nu death 2012 pela થયેલું છે તો સુ લખવું

  • @ivahir5436
    @ivahir5436 ปีที่แล้ว +1

    Aama koy charg aapvo pde?amara gam ma aa aarji karvana 2 hajar rupiya lese

    • @GitaPatel-e1x
      @GitaPatel-e1x ปีที่แล้ว

      No

    • @GitaPatel-e1x
      @GitaPatel-e1x ปีที่แล้ว

      100 rupiya le se

    • @GitaPatel-e1x
      @GitaPatel-e1x ปีที่แล้ว

      ACB NO CONTACT KARO AND PAKDVI DO

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  10 หลายเดือนก่อน

      એનું નામ જ ભ્રષ્ટાચાર છે... સરકારની તમામ યોજનાઓ નો લાભ ગરીબ લોકો અને પછાત વર્ગને મળી રહે તે માટે બધી સરકારી યોજનાઓ વિના મૂલ્યે લોકો સુધી પહોંચાડવા VCE ની નિમણૂક કરવામાં આવી છે... તમારા સરપંચ ની વાત કરો અને તેનાથી પણ સોલ્યુશન ના આવે તો તમારા તાલુકા વિકાસ અધિકારી શ્રીને લેખિતમાં ફરિયાદ નોંધાવો...🙏🙏

  • @surajvsv4550
    @surajvsv4550 3 หลายเดือนก่อน

    From Barya Pasi Document Ka Jama Jaravana Che

  • @rathvaVishal89
    @rathvaVishal89 ปีที่แล้ว +1

    Bhai CSC ID mate su proses che ane ketla Paisa thay.

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  ปีที่แล้ว +2

      CSC ID કેવી રીતે મેળવવી તેનો વિડીયો ઓલરેડી ચેનલ ઉપર આપેલો છે અને ન્યુ વિડિયો પણ ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે..🙏🙏

    • @BecharThakor-k4j
      @BecharThakor-k4j ปีที่แล้ว

      Jaldi. Video banavo bhai​@@SmitCSCInfo

    • @Indexgyan2.0
      @Indexgyan2.0 ปีที่แล้ว

      સીઆઇડી મેળવી આપવામાં આવશે રજીસ્ટ્રેશન ફી લગભગ 1480 રૂપિયા છે જો તમારી પરીક્ષા પણ પાસ કરવી ન હોય તો 600 રૂપિયામાં પરીક્ષા પણ પાસ કરી આપવામાં આવશે

  • @rathodnayan7131
    @rathodnayan7131 10 หลายเดือนก่อน

    4 month thi form bharelu se haju pending ave se su karvu .

  • @raj_vlogs-n9g
    @raj_vlogs-n9g 6 หลายเดือนก่อน

    Aek jamin upr aek vadhre khatedar hoy to kem bharvu form

  • @KevalOnline542
    @KevalOnline542 ปีที่แล้ว +2

    Ekyc karavanu se pan mobile Number band Thai gayo se
    To teni aagad ni prosses

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  ปีที่แล้ว

      તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈ તમારું Ekyc કરાવી શકો છો..🙏🙏

  • @mustafadayma2379
    @mustafadayma2379 5 หลายเดือนก่อน

    Father nu death pachis land name Thai, father nu aadhar card banalu Nathi to land owner aadhar number ni gagya ma su lakhvanu pm new farmer registration ma

  • @GPSC-UPSCWORLD
    @GPSC-UPSCWORLD 7 หลายเดือนก่อน

    saheb tamaro aakho video barabar chhe pan khali hactor vishe anyror ma jai jankari aapo hactor setrafal 0-45-83 batave chhe to aama su lakhvu

  • @viramparmar2710
    @viramparmar2710 9 หลายเดือนก่อน

    દરેક વારસદારો ના અલગ અલગ ફોર્મ ભરી શકાય?

  • @chetandaki_2346
    @chetandaki_2346 ปีที่แล้ว +1

    ભાઈ તમારી ઓફિસ ક્યા સે

  • @ramanismit4324
    @ramanismit4324 ปีที่แล้ว

    Dag. / Khashra number atle su?

  • @The10nature
    @The10nature 3 หลายเดือนก่อน

    2nd page avtu j nathi

  • @bhaveshsolanki6879
    @bhaveshsolanki6879 5 หลายเดือนก่อน

    Father nu adhar card na hoy to su karvu

  • @GPSC-UPSCWORLD
    @GPSC-UPSCWORLD 7 หลายเดือนก่อน

    saheb hactor kshetrafal kevi rite janvu ena par aakho alag video banavo plz aama nathi samajatu

  • @dhruvjogadiya
    @dhruvjogadiya ปีที่แล้ว +1

    Acceptence for PM kisan mandhan yojana ma NO shena mate ane yes shena mate chhe

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  10 หลายเดือนก่อน

      Pm Kisan mandhan યોજના ખેડૂતોને અલગથી પેન્શન આપવાની સ્કીમ છે તેના માટે અમે અલગથી વિડીયો બનાવીશું..🙏🙏

  • @zalanarvatsinh
    @zalanarvatsinh 3 หลายเดือนก่อน

    Ketla time ma aprovel av 6

  • @BecharThakor-k4j
    @BecharThakor-k4j ปีที่แล้ว +2

    CSC id no video banavo

  • @dipaleejayswal2733
    @dipaleejayswal2733 10 หลายเดือนก่อน

    Papa no adhar number na hoy to?

  • @RijakBlog303
    @RijakBlog303 5 หลายเดือนก่อน

    ઈ કે વાય સી કંપ્લીટ નથી થતું શું કરવું નો રેકોર્ડ founded લખેલું આવે છે

  • @ahir_101
    @ahir_101 11 หลายเดือนก่อน +1

    Last date vesting date kiya thi male

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  10 หลายเดือนก่อน

      તમારા 7 નંબર અને 8-અ ના નમુના માં આ તારીખ અવેલેબલ છે અથવા લાસ્ટ 6 નંબર ના હકપત્ર માં પણ માહિતી મળી જશે..🙏🙏

  • @thakurbadal3316
    @thakurbadal3316 ปีที่แล้ว +1

    Bank account badlvo hoi to su karvu

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  10 หลายเดือนก่อน

      પહેલાના બેન્ક એકાઉન્ટ માંથી આધાર કાર્ડ અનલિંક કરો અને જે એકાઉન્ટમાં પેમેન્ટ મેળવવા માગતા હોય તે એકાઉન્ટ સાથે તમારો આધાર કાર્ડ નંબર લીંક કરાવો..🙏🙏

  • @Mahicreation-z4p
    @Mahicreation-z4p 3 หลายเดือนก่อน

    જીલ્લો તાલુકો બદલાઈ ગયો છે. સુધારો થાય કે નઈ

  • @SharvanbhaiThakor-jg5ew
    @SharvanbhaiThakor-jg5ew 10 หลายเดือนก่อน +2

    એકવાર ફોર્મ ભવાવેલ હોય તો ... અને હપ્તો ના આવતો હોય તો ફરીવાર ભરી શકાય ખરૂ

  • @MALPARA_VASIM
    @MALPARA_VASIM ปีที่แล้ว +1

    Koni pase jama karavva nu ?

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  ปีที่แล้ว

      અરજી સબમિટ થઈ ગયા બાદ અરજી ની પ્રિન્ટ અને એપ્લિકેશન સ્ટેટસ ની પ્રિન્ટ સાથે બધા ડોક્યુમેન્ટ જોડી તલાટી કમ મંત્રી ને આપવાની રહેશે..🙏🙏

  • @pratapparmar2647
    @pratapparmar2647 7 หลายเดือนก่อน

    બ્લોક લેવલ વેરીફાઈ થાય પછી??

  • @bharatnetbanking3409
    @bharatnetbanking3409 ปีที่แล้ว +1

    Tamari office kaya aaveli se

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  ปีที่แล้ว

      શું કામ હતું બોલો ને ભાઈ..🙏

  • @ranjitthakor1722
    @ranjitthakor1722 7 หลายเดือนก่อน

    Pela na honar nu aadhar card na hoy to su karvu

  • @HayDayUtsav
    @HayDayUtsav 11 หลายเดือนก่อน +1

    Bhai land details ma Maru adhar card automatically nathi avtu tenu Karan shu

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  10 หลายเดือนก่อน

      ટેકનિકલ એરર હોઈ શકે..🙏🙏

  • @sanjaygida7806
    @sanjaygida7806 ปีที่แล้ว +3

    7/12 & 8a bane uploaded karavana sar . please answer me

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  ปีที่แล้ว +2

      7 નંબર, 8-અ અને તમારૂ આધાર કાર્ડ..🙏🙏

    • @sanjaygida7806
      @sanjaygida7806 ปีที่แล้ว +2

      pdf ma k images ma upload karvana ...sar

  • @bhaveshthakor7909
    @bhaveshthakor7909 ปีที่แล้ว +1

    Application not approved pending 6 months.

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  10 หลายเดือนก่อน

      તમારા ગ્રામ સેવક ને વાત કરો અને એક લેખિતમાં અરજી પણ કરો...🙏🙏

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir ปีที่แล้ว +2

    kya krva java nu new

  • @LeenaMakwana-f1t
    @LeenaMakwana-f1t 11 หลายเดือนก่อน +1

    Khasra number kavi rite sothva no place halp me

  • @UmedParmar_
    @UmedParmar_ 6 หลายเดือนก่อน +1

    7 નંબર અને આધાર કાર્ડ uplod કરીએ તો ચાલે ?

    • @UmedParmar_
      @UmedParmar_ 6 หลายเดือนก่อน

      Please answer

  • @khushicreation2782
    @khushicreation2782 4 หลายเดือนก่อน

    માતા નું મરણ થયેલું હોય તો mother nu option 6 nay

  • @manknojiyaanjum4542
    @manknojiyaanjum4542 ปีที่แล้ว +2

    Bank ni details kem nathi aavti

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  ปีที่แล้ว +1

      બેંકની ડીટેલ એડ કરવાની નથી કેમકે પેમેન્ટ આધાર જે બેંકમાં લીંક હશે તે બેંકમાં આવશે..🙏🙏

    • @jigneshpatelbhadol3113
      @jigneshpatelbhadol3113 ปีที่แล้ว

      Please land detail and survay /khata number no area error

  • @SureshVaghela-p2p
    @SureshVaghela-p2p 5 หลายเดือนก่อน

    Peeishani.jarur.she.bhai.hal.mokalo

  • @p.parmar118
    @p.parmar118 ปีที่แล้ว +1

    Bhai Document ma su uploaded karvanu ye to kaho?

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  ปีที่แล้ว +1

      ડોક્યુમેન્ટમાં લાભાર્થીનું આધારકાર્ડ, સાત નંબર અને 8 અ પત્રક અપલોડ કરવાનું રહેશે..🙏🙏

  • @ranjitsinhthakor3923
    @ranjitsinhthakor3923 หลายเดือนก่อน

    good

  • @pravinsolanki1565
    @pravinsolanki1565 11 หลายเดือนก่อน +1

    Very nice

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  10 หลายเดือนก่อน

      Thanks❣️

  • @ranjitsinhthakor3923
    @ranjitsinhthakor3923 หลายเดือนก่อน

    sari jankari aaposo

  • @hasmukhahir7300
    @hasmukhahir7300 ปีที่แล้ว +2

    ભાઈ મારે આધાર કાર્ડ છેલ્લા બે આંકડા માં ભુલ ને લીધે મારે હજુ સુધી એક પણ આપતો આવ્યો નથી અત્યારે ઈ સુધરી જશે કે નવું રજીસ્ટર કરાવવું પડસે

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  10 หลายเดือนก่อน

      સોશિયલ મીડિયા ની લીંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી અમારો રૂબરૂ સંપર્ક કરો..🙏🙏

  • @bharatnetbanking3409
    @bharatnetbanking3409 4 หลายเดือนก่อน

    Land id બતાવતી નથી તો શું કરવું
    મામલતદાર ઓફિસમાં પણ ગયો હતો ત્યાં પણ તે બતાવતી નથી

  • @jigneshpadvi
    @jigneshpadvi ปีที่แล้ว +1

    Khara number kevi rite kad vu

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  10 หลายเดือนก่อน

      આ વિશેની માહિતી વીડિયોમાં આપેલી જ છે..🙏🙏

  • @IPL_Cricket92
    @IPL_Cricket92 10 หลายเดือนก่อน

    Bhai tame form bhari apsho

  • @djglobal8278
    @djglobal8278 9 หลายเดือนก่อน

    mara father na death pachi 5 name che amara to 5 var farmer add karvana form bharvanu]
    😀😀😀😀😀😀😀😀😀

  • @kalpeshmakwana4996
    @kalpeshmakwana4996 9 หลายเดือนก่อน +1

    From bharavu hoy to tamari pase

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  9 หลายเดือนก่อน

      પ્રાઇમ મેમ્બરશીપ જોઈન કરવાથી નજીવો ચાર્જ આપી એક મહિના માટે તમામ યોજનાઓ નું સંપૂર્ણ માર્ગદર્શન તેમજ કોઈપણ ઓનલાઇન કામગીરી નજીવા ચાર્જ સાથે કરી આપવામાં આવશે... તેમજ કોઈપણ ઓનલાઈન કામગીરી અને ડોક્યુમેન્ટ ને લગતા પ્રશ્નો માટે લાઈવ સપોર્ટ મળશે...
      Please fill up form🚀
      forms.gle/bSjYV95BaxP48xhf6
      Prime membership join fast ..🙏🙏

  • @bharatnetbanking3409
    @bharatnetbanking3409 ปีที่แล้ว +1

    Good bhai

  • @kindarkhediyaravi4194
    @kindarkhediyaravi4194 11 หลายเดือนก่อน +2

    ભાઇ તમારી એ।ફિસ કયા સે

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  10 หลายเดือนก่อน

      તમે અમારો સોશિયલ મીડિયા દ્વારા સીધો જ સંપર્ક કરી શકો... લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે..🙏🙏

  • @LeenaMakwana-f1t
    @LeenaMakwana-f1t 11 หลายเดือนก่อน +1

    Khasra namber kavi rite sodhvano

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  10 หลายเดือนก่อน

      વીડિયોમાં પહેલેથી જ જ માહિતી આપેલ છે..🙏🙏

  • @H...jjjjjjjjjjjjjjjjj
    @H...jjjjjjjjjjjjjjjjj 9 หลายเดือนก่อน

    File ma 7-12 ni zerox juni hoy to chale ke tajetar ma kadhavel hovo jaoy

  • @whitedevil8275
    @whitedevil8275 ปีที่แล้ว

    Adharcard nathi

  • @KiranParmar-vq5bc
    @KiranParmar-vq5bc 10 หลายเดือนก่อน +1

    જવાબછેતોગુજરાતીમોમોકલો

  • @digiital_malll
    @digiital_malll ปีที่แล้ว +1

    જે જગ્યાઍ જમીન આવેલી હોય તે તે તાલુકો પસંદ કરવાનો કે પછી જે જે જ્ગયાઍ રહેતા હોય તે તાલુકો??
    મારા કેસમાં અરજદારની
    જમીન ભરુચમાં છે અને રહે છે સુરતમાં
    અને આધારકાર્ડમાં પણ સરનામું સુરતનું છે.

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  ปีที่แล้ว +1

      જે વિસ્તારની તમે જમીન ધરાવતા હોય તે પ્રમાણે શહેર અથવા ગામ સિલેક્ટ કરવાનું રહેશે...🙏🙏

    • @realmayursolankii
      @realmayursolankii 10 หลายเดือนก่อน

      @@SmitCSCInfoaadhar details ma mismatch to nahi thay ne pa6i ??

  • @satishkalotara5844
    @satishkalotara5844 ปีที่แล้ว +2

    Form bhari apo ne

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  ปีที่แล้ว

      તેના માટે તમારે અમારી પ્રાઇમ મેમ્બરશીપ લેવી પડે ભાઈ...🙏🙏

  • @KhodalDhamFulramaOfficial
    @KhodalDhamFulramaOfficial ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤❤❤

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  10 หลายเดือนก่อน

      Thank You ❣️

  • @statusking0084
    @statusking0084 2 หลายเดือนก่อน

    P. M kissan ni police ma મેન્શન છે કે જે વ્યક્તિ ને જમીન 2019 પહેલા થી છે અથવા 2019 પહેલા નુ ૭/૧૨ મા નામ છે. એ વ્યક્તિ જ આ યોજના નો લાભ લય શકે. કા રજીસ્ટ્રેશન કરી શકે.
    જેને પણ 2019 પછી જમીન લીધી અથવા 2019 પછી ૭/૧૨ મા નામ ચડાવ્યું છે. એ આ યોજના નો લાભ ના લય શકે.
    કૃપા કરીને વોચ ટાઈમ વધારવા પબ્લીક ને મામુ બનાવા નુ ટાળો... ❌❌

  • @krunalmayur5584
    @krunalmayur5584 2 หลายเดือนก่อน

    Hii

  • @DHARMENDRA_p22
    @DHARMENDRA_p22 ปีที่แล้ว +1

    Nice 👍

  • @thakorvishnujiramaji8681
    @thakorvishnujiramaji8681 หลายเดือนก่อน

    નવીવારસાઈકરાવીહોયત્તો2000નોહપતોમાટેશ્કરવૂ

  • @virenpatel7961
    @virenpatel7961 ปีที่แล้ว +1

    My land registration id nikal do

    • @SmitCSCInfo
      @SmitCSCInfo  10 หลายเดือนก่อน +1

      તેના વિશેની માહિતી વીડિયોમાં આપેલ જ છે..🙏🙏

  • @H...jjjjjjjjjjjjjjjjj
    @H...jjjjjjjjjjjjjjjjj 9 หลายเดือนก่อน

    Ration card pappa nu hoy e chale k aaplu alag thi joye