'રબારીને ફ્લેટ નથી આપતા', 'પ્રોબ્લેમ તો છે ભાઈ...', Ahmedabad માં જાતિવાદનું ઝેર

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.พ. 2023
  • 'રબારીને ફ્લેટ નથી આપતા', 'પ્રોબ્લેમ તો છે ભાઈ...', Ahmedabad માં જાતિવાદનું ઝેર, VTV ના સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો | VTV Gujarati
    #Ahmedabad #Realestate #BuilderStingOperation #IntercastProblem #VTVGujarati
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

ความคิดเห็น • 496

  • @kalpeshkevadiya9199
    @kalpeshkevadiya9199 ปีที่แล้ว +22

    કોઈ પણ જ્ઞાતિએ એ ખરા દિલથી વિચાર કરવો જોઈએ કે આપણી એવી કેમ છાપ પડી છે, કેમ ફ્લેટ આપવાની ના પાડે છે , મનોમંથન કરવું જોઇએ.

    • @rock_star266
      @rock_star266 ปีที่แล้ว +1

      ☑️☑️☑️

    • @funwhileyoulearn183
      @funwhileyoulearn183 ปีที่แล้ว +1

      👌👌

    • @vijaykheni6573
      @vijaykheni6573 ปีที่แล้ว +1

      ✔✅

    • @surshadhana3103
      @surshadhana3103 ปีที่แล้ว

      નથી આપતા એનુ કારણ એ કે વહીવટ મા આખી સોસાયટી ને દબાવી તગઢીના કરો છો એ દબાણ મા અમુક જાતિઓ નથી આવતી ઍટલે ના પાડે છે દાદાગીરી ની જગ્યાએ પોપટ બની રહેવું પડે છે એટલે સોસાયટી ના વહીવટ મા કેટલાય લાખો પતિ બની ગયા
      આતો લોકો ખોટી જીદ કરેશે બાકી મે માર્ક કર્યું જ્યાં જ્યાં રબારી ની વસ્તી છે ત્યાં વિસ્તારો મા ઘણી શાંતિ હોય છે એ સતાધાર હોય મેમનગર ગુરુકુળ હોય સી જી રોડ યુનિવર્સિટી ચાણક્યપૂરી અને જ્યાં જ્યાં રબારી પગ મૂક્યો એ વિસ્તાર સોનુ બની ગયો આ હકીકત છે

    • @ransodbhaibharvad4890
      @ransodbhaibharvad4890 6 หลายเดือนก่อน

      કોઈ.કારણ.નહી.જલન.છે

  • @Ashok_Solanki-9597
    @Ashok_Solanki-9597 ปีที่แล้ว +21

    ખુબ ખુબ અભિનંદન 🌹🙏🌹🌹🌹🌹🌹 ભારત દેશ ના લોકો ને

  • @chiraggohil2476
    @chiraggohil2476 ปีที่แล้ว +52

    અત્યારે ઓબીસી વર્ગ ના લોકો ઉપર થાય છે ત્યારે ન્યૂઝ બનાવવી જરૂરી બની sc st સમાજ પર તો આ વર્ષો થી થતું આવ્યું છે અને રબારી ભાઇઓ પાસે તો પોતાનો દૂધ નો વ્યવસાય હોય છે પણ sc st પાસે કોઈ ધંધો નથી હોતો સુરત માં હીરા ના કારખાના માં જાવ તો જાતિ પૂછી ને કામ કરવા બેસાડે છે આ જાતિ વાદ કયો સમાજ વધુ કરે છે એ ફ્લેટ ની સંખ્યા પર થી ખબર પડી જ ગઈ હસે.આ તો ભાઈ sc st OBC jetli અનામત પણ લેવી સે અને સાથે બેસાડવા પણ નથી. સાચું જે છે તે કીધું છે અને કઈ ખોટું બોલાય ગયું હોય તો માફ કરજો.

    • @Niraj_kumar110
      @Niraj_kumar110 ปีที่แล้ว +2

      તારું કારખાનું કે ઓફીસ હોય તો તું એમાં પોતાના સગા કુટુંબી કે મિત્રો ને નોકરી ઉપર રાખીશ કે બીજા ને ?

    • @AmitPatel-cl6ou
      @AmitPatel-cl6ou ปีที่แล้ว +2

      Tamne to sarkari nokri chhe ne bhim ni, dudh ka vechvu

    • @jaiminzala833
      @jaiminzala833 ปีที่แล้ว +2

      ​@@AmitPatel-cl6ou 😂😂😂are bhai constitution na father che Dr..bhimrav ambedkar...aatlu to koini 10 generation bi educated nhi hoy etli to degree lidheli che Dr.ambedkar a 🔥🔥...je aatla mota manas ni respect na kri saktu hoy to e uneducated j kevay person...

    • @jigneshyparmar7366
      @jigneshyparmar7366 ปีที่แล้ว

      સાચી વાત કહી ચિરાગ ભાઈ

    • @Niraj_kumar110
      @Niraj_kumar110 ปีที่แล้ว +2

      સરકારી નોકરી અને બીજા સરકારી લાભો પણ જાતિ જોઈ ને જ મળે છે એ પણ જાતિવાદ જ છે તમને તો અનામત મળે છે પણ બીજા જનરલ વાળા ને સરકારી નોકરી નથી મળતી એટલે એની માટે તો પ્રાઇવેટ નોકરી ઓ રેવા દયો તમારે બધે જ આવી જાવું છે અનામત થી સરકારી નોકરી મા અને પ્રાઇવેટ બેય મા પણ આવી જવું છે બીજા ને હીરા મા પ્રાઇવેટ નોકરી એ રાખવા માંડશે તો પછી અમે ક્યાં જાશું નોકરી કરવા અમારે શું કરવાનું પછી

  • @kandhalsinhjadejashivsena1482
    @kandhalsinhjadejashivsena1482 ปีที่แล้ว +14

    ફરી એકવાર સુરત વાળા ગ્રીશમાં બેન ની યાદ આવી ગઈ
    સમજાય એને વંદન

    • @ajaysinhvaghela5811
      @ajaysinhvaghela5811 ปีที่แล้ว +3

      Sachi vat Bhai

    • @Niraj_kumar110
      @Niraj_kumar110 ปีที่แล้ว

      ખોટા વહેમ માંથી બહાર આવો ભાઈ

    • @Niraj_kumar110
      @Niraj_kumar110 ปีที่แล้ว +2

      @@nationalistreload7741 ખોટા ખોટા વહેમ રાખે છે બધા હું આમ કરી નાખત ને અમે તેમ કરી નાખી એ ન એ બધા વહેમ માંથી બહાર આવવાની વાત કરું છું

  • @sahilpatoliya8306
    @sahilpatoliya8306 ปีที่แล้ว +16

    Respect for builder💯💯❤️❣️

    • @skipwithniks8896
      @skipwithniks8896 ปีที่แล้ว +2

      Barobar che

    • @ketandesai525
      @ketandesai525 ปีที่แล้ว

      Builder legal action and billboard hording to Builder side

    • @nikulrabari4247
      @nikulrabari4247 ปีที่แล้ว +1

      Badha no time aavse.. mota builder saame thi aape che ghar bhavnagar ma and Ahmedabad ma to ghana khara rabari j builder che.. je khotu kare aene upar valo chodse nai pan je nirdorsh che ae heran Thai aetle aene upar vala na chode..

    • @sahilpatoliya8306
      @sahilpatoliya8306 ปีที่แล้ว

      @@nikulrabari4247Nikul Bhai badha samaj ma Tamara jeva Sara loco bov ocha hoy che jena lidhe ae loco ne pan bhogvvu pade che. ahiya as a recident of Ahmedabad Mane khbr che ke Ketlo problem aave che. Municipality wala aeni duty kare Gay ne pakdwani to maldhari society ma jawa dey ane kaik boliye to dadagiri kare aetle aena lidhe aakho samaj badnam thay.

    • @nikulrabari4247
      @nikulrabari4247 ปีที่แล้ว

      @@sahilpatoliya8306 2 haathe taadi na vaage vank government no pan che gau char vechi maarya...je Ahmedabad pehla nadi ni aa baju hatu ae vistaran thatu jaai che..
      Gamda ma city aavi city ma gamda vala nathi gya ..so, as a civil engineer mane khbaar pade ke town planning and department ni javandaari banne badhu provide karvani...

  • @charmeekibatein1154
    @charmeekibatein1154 ปีที่แล้ว +45

    એસ સી લોકો સાથે તો વર્ષો થી આવું થઈ રહ્યું છે કેમ એ બાબતે કોઇ બોલતું નથી...

    • @GaneshRathod-ps8jz
      @GaneshRathod-ps8jz ปีที่แล้ว +5

      Sachi vat

    • @Salmansir752
      @Salmansir752 ปีที่แล้ว +1

      Muslim mate pan

    • @vishnushepherd1578
      @vishnushepherd1578 ปีที่แล้ว +2

      @@Salmansir752 eto alag chhe aakhi community ok bro .

    • @chiragkaravdia
      @chiragkaravdia ปีที่แล้ว +1

      @@vishnushepherd1578 તો ત્યાં કેમ અલગ કૉમ્યુનિટી ની વાત આવી, બસ આજ નિયમ બધે લાગે છે.

    • @shreyprajapati3460
      @shreyprajapati3460 ปีที่แล้ว

      Sc st obc e hindu nati

  • @dharmpatel6594
    @dharmpatel6594 ปีที่แล้ว +8

    Hu ek bildar chu Mara project ma me corner ni shop aapeli aaje ek pan shop vechani nathi akha project par aa Loko a kabjo kari lidho che

    • @rayka9820
      @rayka9820 ปีที่แล้ว

      Barobar s nona diyor😂

    • @sahildesai2080
      @sahildesai2080 ปีที่แล้ว

      Tamari hju vadhare ma chodsu

    • @Niraj_kumar110
      @Niraj_kumar110 ปีที่แล้ว +1

      તો કબ્જો ખાલી કરાવ હવે
      પહેલા ધ્યાન રખાય ને આપતી વખતે

  • @rock_star266
    @rock_star266 ปีที่แล้ว +7

    નથી આપતા એનું કારણ શોધ્યું કેમ નથી આપતા ..

    • @ransodbhaibharvad4890
      @ransodbhaibharvad4890 6 หลายเดือนก่อน

      એ.લોકો.આ.બધા.લોકો.એ્.લોકો.ને.પગતી.જોઈ.શકતા.નથી.આ.લોકો.ને.ઘર.હોવુ.જોઈએ.જનહી.બળે.બહુ.આ.લોકો

  • @jayrambhaitimbadiya7279
    @jayrambhaitimbadiya7279 ปีที่แล้ว +15

    Rajbari samaj na mota bhagna Loko vat vat ma jaghada karta hoy che tevu lokonu manvu che sara vyaktine bhogavvu pade che

  • @jaydipsinhgohil4023
    @jaydipsinhgohil4023 ปีที่แล้ว +28

    સંવિધાનમાં જ જ્ઞાતિવાદ ભરેલો પડ્યો છે વાચો તો ખબર પડે કઈ જ્ઞાતિના શું દેવાનું કઈ જ્ઞાતિ ને શું નહીં દેવાનું પછી આર્થિક મજબૂત હોય કે ના હોય

    • @nikunjkumarsolanki5794
      @nikunjkumarsolanki5794 ปีที่แล้ว

      બંધારણ દ્વારા જે સામાજિક, આર્થિક, રાજકીય અને ને શૈક્ષણિક બાબતોમાં જાતિગત ભેદભાવનો સામનો ન કરવો પડે એ માટે અને કાયદામાં સમાનતા આવે અને મૂળભૂત અધિકારોનું રક્ષણ થાય, જાતિ, ધર્મ કે જન્મસ્થળના ભેદભાવ વગર સહુને નાગરિક તરીકેની સમાન તક મળે એ માટે આર્ટિકલ 14, 15 , 15(3), 16, 39(a), 39(b), 39(c) અને 42થી સુરક્ષિત કરવામાં આવેલ છે. આ ભાઈ બંધારણ માં.છે અને એક વાર ધર્મ ની અંદર જે વર્ણવ્યવસ્થા ની ગંદ ભરી છે એ પણ જોઈ લો...શુ તમે હિન્દુ રાષ્ટ્ર ની વાત કરો તમે એક હિન્દુ સોસાયટી બનાવી ના શકો તો અને આખા દેશ ને અખંડ હિન્દુત્વ ની ડફોળ વાતો કરવાની ...

    • @p.srathod7929
      @p.srathod7929 ปีที่แล้ว +2

      સંવિધાન માં એટલે બનાવ્યું છે k tamo badha ane સ્વીકારતા નથી j loco fariyad kare chhe a dalit mate positiv nathi

    • @piyushmaheriya4561
      @piyushmaheriya4561 ปีที่แล้ว

      Pela ek j community na loko 100 taka reservetion no labh leta hata ene sanvidhane badha ne apyu e to tamne khatake j bhai

    • @surshadhana3103
      @surshadhana3103 ปีที่แล้ว

      ખોટી વાત છે સવિધાન મા કોઈ જગ્યા એ કોઈ જાતિ નો ઉલ્લેખ નથી ઍક આર્ટિકલ લખી બતાવો કે આમા આ જાતિ નું નામ લખ્યુ છે
      આર્થિક પછાત તથા લઘુમતી વર્ગ એવુ લખેલું હશે અને એ જરૂરી પણ છે
      સવિધાન ઍક બે વ્યકિત ની રજા થી નથી બન્યુ 389 દિગ્ગજ માણસો ભેગા મળી ને સર્વ સંમતિ થી સવિધાન બન્યુ છે
      ભારત નુ સવિધાન ઍટલે અમેરિકા અને ભારત સેમ અધિકાર છે ભારત નુ સવિધાન 90% અમેરિકા ની વ્યવસ્થા મુજબ છે

    • @LeoGOHIL
      @LeoGOHIL ปีที่แล้ว +1

      ​@@piyushmaheriya4561 toy haji rota ne rota nai

  • @Riskyman6
    @Riskyman6 ปีที่แล้ว +25

    Mane lagyu k Khali dalito sathe j bhedbhav thay che. Aato badhi samaj ma felai gayu che. OBC wala sc થી અભડાય. જનરલ વાળા ઓબીસી થી અભડાય. વાહ રે દુનિયા🤔

    • @buddha2845
      @buddha2845 ปีที่แล้ว

      હિંદુ ધર્મમાં પાખન્ડ સિવાય કશું નથી,,મન્દિર માં પણ મૂર્ખ બનાવી ને લૂંટે છે બ્રાહ્મણ અને પન્ડો,,બધી મલાઈદાર જગ્યાએ તેઓ પોતાની જ્ઞાતિજનો ને અયોગ્ય હોય તો પણ આગળ લાવે,,હિંદુ ધર્મ નથી,,પણ બહુજન સમાજ ને લૂંટવાનો કારસો છે

    • @a.nindia5704
      @a.nindia5704 ปีที่แล้ว +4

      उच्च नीच के भेद की जन्म नही पहचान
      उच्च उसीको मानिए जिसके कर्म महान
      👉 भगवान श्री कृष्ण

    • @buddha2845
      @buddha2845 ปีที่แล้ว

      @@a.nindia5704 આ બધો પાખંડ આદિ શંકરાચાર્ય એ મન્દિર પરમ્પરા ની,,મૂર્તિ પૂજા ની શરૂઆત કરી પછી જ વકર્યો છે,,નહિતર મહાભારત કાળ માં મૂર્તિ ને મન્દિર ક્યાંય અસ્તિત્વ માં નહોતા

    • @hhkutch
      @hhkutch ปีที่แล้ว

      રબારી થી બીવે છે અભડાતા નથી , રબારી જાય તો કબજો કરી લે

    • @ketandesai525
      @ketandesai525 ปีที่แล้ว

      ગૂજરાત અત્યારે જ્ઞાતિ નાત જાતીવાદ પ્રયોગ શાળા હતી અને રહેશે

  • @jaymotannimeldiv.k.9978
    @jaymotannimeldiv.k.9978 ปีที่แล้ว +2

    Great effort, thanks you #vtv news

  • @Mameldi365
    @Mameldi365 ปีที่แล้ว +35

    આનાથી ભૂંડું પણ થાય છે બીજી જ્ઞાતિ વાળા સાથે પણ અત્યારસુધી કોઈ ચેનલ વાળાએ સ્ટિંગ પણ ના કર્યું કે ના અવાજ ઉઠાવ્યો, અરે કોઈએ અવાજ ઉઠાવ્યો હોય તો સાથ પણ નથી આપ્યો

  • @jayganeshdeva3745
    @jayganeshdeva3745 ปีที่แล้ว +2

    Thankyu vtv

  • @ketandesai525
    @ketandesai525 ปีที่แล้ว +4

    અત્યારે ગુજરાત હિન્દુ જ્ઞાતિવાદ ની પ્રયોગ શાળા છે

    • @shreyprajapati3460
      @shreyprajapati3460 ปีที่แล้ว

      St sc obc e hindu nathi bas bija dharm na loko sathe ladva mare ekta batavse pan jyare makaan apva ni vat avse tyare nai hindu dharm chhodo manas bano

  • @eduharesh9023
    @eduharesh9023 ปีที่แล้ว +6

    We proud on our cast and stand for it

  • @parthlakkad695
    @parthlakkad695 ปีที่แล้ว

    👍

  • @nikunjpatel7211
    @nikunjpatel7211 ปีที่แล้ว +1

    Good

  • @pradipdav7854
    @pradipdav7854 ปีที่แล้ว +1

    Good work vtv

  • @akaskpatel1741
    @akaskpatel1741 ปีที่แล้ว +7

    Saro niyam banavyo builder bhai a congratulations bhai

  • @digvijaysinhdarbar8094
    @digvijaysinhdarbar8094 ปีที่แล้ว +1

    આ પ્રોબ્લેમ savidhan ના લીધે થાય છે સંવિધાનમાં જ જાતિના લખેલી ન હોતી તો આ પ્રોબ્લેમ થતી જ ના
    આપણા દેશનું સંવિધાન આજ મને મજબૂર કરે છે કે મેં મારી જાતિ મારા સર્ટિફિકેટ પર લખું કેમ મેં મારી વર્ણવ્યવસ્થાની પ્રમાણે મારી જાતિ કેમ ના લખું જાતિપ્રથા હટાવ વર્ણ વ્યવસ્થા લાગુ કરો

  • @pinkudesai9
    @pinkudesai9 ปีที่แล้ว +14

    Great effort, thank you #vtv to raise this issue ..
    But I strongly believe ke sarkar ne aa vat ma koi ras nathi

  • @creative27feb
    @creative27feb ปีที่แล้ว +5

    Good, Sari Pratha Chhe.Voting Pan Nat Jat Joi Nej Karo Chho ne.

  • @jayganeshdeva3745
    @jayganeshdeva3745 ปีที่แล้ว

    Sabash vtv

  • @vijaykotadiya5985
    @vijaykotadiya5985 ปีที่แล้ว

    It's for communal peace..

  • @hirenpatel4752
    @hirenpatel4752 ปีที่แล้ว +1

    100%

  • @Gurupita8875
    @Gurupita8875 ปีที่แล้ว

    Right...he

  • @vinodjani3617
    @vinodjani3617 ปีที่แล้ว +4

    Builder ni vaat bilkul barabar chee aa loko khoti dadagiri Kari ne sara manso ne heran karta hoy chee

  • @jitenpatel4880
    @jitenpatel4880 ปีที่แล้ว +12

    Builder Is Gret

    • @vishnushepherd1578
      @vishnushepherd1578 ปีที่แล้ว +1

      Wa Gabba wah

    • @shakti4143
      @shakti4143 ปีที่แล้ว +1

      કેમ ગ્રેટ કે છે પટેલ સમય બદલાતા વાર નથિ લાગતો કણબી કહેવાતા યાદ છે ને રાજા નાં રજવાડા જતા રહ્યાં આ અભિમાન મા યાદ રાખજો

    • @sanjaydesai9968
      @sanjaydesai9968 ปีที่แล้ว

      Gabao

    • @sahildesai2080
      @sahildesai2080 ปีที่แล้ว

      Tme pehla adivasi hta khber che gabba

    • @Niraj_kumar110
      @Niraj_kumar110 ปีที่แล้ว

      @@sahildesai2080 એ લોકો આદિવાસી હતા તો એની ભેગા રહેવા થોડું જવાય ભાઈ

  • @patelhbk7580
    @patelhbk7580 ปีที่แล้ว +3

    Bhai builder ni મરજી ene apvu hoy to ape nhi to kai nhi....ema senu jativad.....amari society ma bdha loko rahe che even marvadi bihari pn...amuk swaminarayan ma mane ene j ape che to su thayu bhai emni marji apde nhi levanu biju su

  • @jitenpatel4880
    @jitenpatel4880 ปีที่แล้ว

    Sachi Vat Che

  • @mohilvaghela3762
    @mohilvaghela3762 ปีที่แล้ว +14

    Sc Loko ne varsho thi nathi apta tya pn ek sting operation karo

  • @savaliyavinubhai8620
    @savaliyavinubhai8620 ปีที่แล้ว +15

    A loko sant vistarne asant banavese mate nathi apta falet a ak satay vat se

    • @apurvaparmar3735
      @apurvaparmar3735 ปีที่แล้ว +3

      Bhai badha ek jeva na hoy ok tamari soch Tamara khichama rakho

    • @Vishal-uh8ve
      @Vishal-uh8ve ปีที่แล้ว +1

      ​@@apurvaparmar3735 tu tara vichar khicha ma rakh
      To tu mane m k ne Bhai k kon saru che
      Pela badha Sara j dekhay
      Pachi khabar pade k kon kevu che?
      Ne tamara badha na bhutkaal joi ne aavu thay che ok
      Nahi to koi ne shokh nathi aavu karvano

  • @hiteshkumarindia5882
    @hiteshkumarindia5882 ปีที่แล้ว +2

    સમય સમય બળવાન

  • @Ahmedabad-Single-Souls
    @Ahmedabad-Single-Souls ปีที่แล้ว +3

    Even single men and women are not sold or rented property.

  • @chiragkaravdia
    @chiragkaravdia ปีที่แล้ว +3

    કારણ જાણો આવું શા કારણ થી થાય છે

  • @ketandesai525
    @ketandesai525 ปีที่แล้ว

    खूब धन्यवाद VTV team

  • @rajudharajiya1696
    @rajudharajiya1696 ปีที่แล้ว +6

    બાજો સો એટલે.

    • @rock_star266
      @rock_star266 ปีที่แล้ว

      હાચુ બોલી ગયા ભાઈ 😂

  • @ramnikthummar7707
    @ramnikthummar7707 ปีที่แล้ว +6

    Good job of Builder lobby

    • @patelpv502
      @patelpv502 ปีที่แล้ว +2

      @@shreyprajapati3460 to education ma to anamat leta koi pblm nathi to ama km general jode revu hoy to anamat sodvi pde ne pela?

    • @Mr__controversial
      @Mr__controversial ปีที่แล้ว

      @@shreyprajapati3460 tu bodiyo che mc
      Bhosdina
      Islam nu Raj aavshe ? Ha ha
      Tari ma chodai jase bhosdina

    • @Mr__controversial
      @Mr__controversial ปีที่แล้ว

      @@shreyprajapati3460
      Mulle taro bap pn aagal ne pedhi ma hindu j hato pn tari ma e મુગલો જોડેgagari ઊંચી કરી ચોદાઈ લીધું પછી કન્વર્ટ થઈ ગયા તમે
      હજુ ય ચોદાઈ જ રાખ તું તારે

    • @tanish_desai
      @tanish_desai ปีที่แล้ว

      @@patelpv502 chup Thai ja adivasi

  • @jayganeshdeva3745
    @jayganeshdeva3745 ปีที่แล้ว

    Wabash vtv

  • @dipeshpalawingchunkungfu3688
    @dipeshpalawingchunkungfu3688 ปีที่แล้ว +2

    Wah ek dum barabar niyam banawyo 6e amuk ghnati na loko ne to city ni baro bar j rakhwa joie..p6i bhale ae tya lagan ma 5 6 day sudhi dhare mandwa nakhi ne road bandh kari dye and koi gujari jai to salaw 15 day sudhi mandwa nakhi ne rasto block kari nakhe 6e..rabari nu awu kyay joyu nthi... biji ghyati ma bhanela hoi 6e toe bija ne nade 6e khabar nai khun ma daru hoi 6e ke hava hoi 6e. Salu kadhwu su ae j khabar na pde..

  • @parthlakkad695
    @parthlakkad695 ปีที่แล้ว +9

    Builder is great

  • @hstalks1240
    @hstalks1240 ปีที่แล้ว +7

    see i am not biased by cast ..
    but sharing my experience till the age of 17 i has to live with this some cast pepole and problem is not cast ( although in our society many obc cast pepole are there from years )
    .... problem is their violent behaviour in every thing..... and some times they also mis behave with ladies and children ❗ they dont want to follow rules like cleanliness and parking at proper place .... ❗there are many of my rabari friends and they are just amazing in nature and well behaving

    • @ahmedabadproperties754
      @ahmedabadproperties754 ปีที่แล้ว +2

      Very true

    • @amitdesai8815
      @amitdesai8815 ปีที่แล้ว +1

      You are right.

    • @shreyprajapati3460
      @shreyprajapati3460 ปีที่แล้ว

      There are some insocialized people in every comminity we should not judge that whore comminity is bad
      In Surat incident of Grishma vekariya
      Killer is Patel and victim is Patel because in that apartment same mentality of that builders

  • @surshadhana3103
    @surshadhana3103 ปีที่แล้ว +23

    ધન્ય છે ચોધરી ભાઈ ને રબારી સમાજ ને વિનંતી કે કોઈ ગુસ્સા મા કોઈ સમાજ વિશે ખોટા મેસેજ નહીં કરી શાંતિ જાળવવા વિનતી છે
    પટેલ સમાજ કે વાણિયા બ્રાહ્મણ બધા આપણા ભાઈ બહેન પરીવાર સમાન છે કોઈ ઓલ સમાજ વિશે ટિપ્પણી કરવી નહીં
    જે જે ખોટી વિચારધારા ફેલાવે છે કે મકાન નથી આપતા એમને કુદરત ન્યાય કર છે એવા બોગસ લોકો ની પેઢીઓ પતી જશે
    રબારી સમાજ ને વિનંતી તમે 100%ટચ સોનુ છો એટલે ઇરશા મા લોકો જે કહેવું હોય તે કહે રબારી સમાજ હવે પોતાની અલગ કોલોનીઓ બનાવ છે એવી તૈયારી કરો આમે નામ મોટાં કામ ખોટા જેવું છે તમારા દીકરા ને છતિડીયો
    જુગારીઓ દારૂડિયો ડ્રગ બીજાં કેટલાય દુષણો થી દુર રાખવો હોય તો અલગ કોલોનીઓ બનાવો
    મકાન નથી આપતા સારું છે આપડે હકીકત મા એમના પાસે રહેવાય પણ નહીં રબારી પબલીક હશે ત્યાં જીવન જોરદાર હશે બાકી દારૂડિયા જુગારીયાઓ ની તો કેટલીયે કોલોની ઓ છે ત્યાં આપડે રહેવાય પણ નહીં પણ એમનું પાપ લઇ જશે

    • @gpscgpsc3135
      @gpscgpsc3135 ปีที่แล้ว +1

      @@shreyprajapati3460 right.....sc st onc sudra

    • @hiyaanvaja
      @hiyaanvaja ปีที่แล้ว

      Respect bro 🙏

    • @NarendraSingh-fq3le
      @NarendraSingh-fq3le ปีที่แล้ว

      કુભારોને પણ નથી આપતા

    • @hiyaanvaja
      @hiyaanvaja ปีที่แล้ว

      @@NarendraSingh-fq3le only P....B......and J....are GOOD PEOPLE..........because all of them are borne with stamp of being SANSKARI on their gluteal region...... 🥳🥳🥳🥳......so brother list is very big whom they don't allow.......among that list all are included except above three. B.......J........P........

  • @patelramesh4030
    @patelramesh4030 ปีที่แล้ว +10

    કેમ રબારી ને નથી આપતા એ તપાસ કરાવજો

    • @shreyprajapati3460
      @shreyprajapati3460 ปีที่แล้ว

      OBC sc st ne pan nathi madta kemke ee loko hindu nathi

  • @omnamashivay
    @omnamashivay ปีที่แล้ว

    Sir Mari sathe avjo rajkot ma hu tamane Aava dhana batavi sh

  • @gitagood4860
    @gitagood4860 ปีที่แล้ว +2

    Jayare Jamin le se tyare aemne koi jati nadti nathi sarkari nokri hova sata na pade se to bija ne to ketlo afsos thay na pade ae vakht ubha Thai ne chalvu pade 😌

  • @sahildesai2080
    @sahildesai2080 ปีที่แล้ว +1

    સાચી વાત કવ આ દારુડિયા અને જુગારી જોડે રહેવા પણ નહિ
    મુ 25 વર્ષ જયા રહુ છુ 1% પણ આ રસ્તે નથી

  • @atulthummar5535
    @atulthummar5535 ปีที่แล้ว +4

    Su Kam nathi apta enu Karan jovo to khbar padse pela badha sathe j reta have sa mate alag revanu pasand kare che . A Loko ne khuli dadagiri j karvi hoy Ane tep fast vagadva gandgi karvi jaghda karva vat vat ma etle to nathi apta a Loko ne system ma khbar na pade etle j nathi apta ok che bhai

    • @tanish_desai
      @tanish_desai ปีที่แล้ว

      Tane bau khabar pade chhe nai

  • @jayntibhaiprajapati3801
    @jayntibhaiprajapati3801 ปีที่แล้ว +8

    સરકાર પણ ઉંચી જ્ઞાતિ સાથે છે

    • @vijaykheni6573
      @vijaykheni6573 ปีที่แล้ว

      Nokri to nichi gnati ne ape se

  • @atulvasava5277
    @atulvasava5277 ปีที่แล้ว +1

    Mane pan avo anubhav thayo chhe..
    Mate mepan naki karyu chhe. Ke have koine madad karta pela ene eni gnati puchhish.. ane jo e vyakti jete gnatino hase to.. Hu ene koij madad nahi karu... karanke elokone jo Mari gnati pratye sahanu bhuti nahoy to mare pan Dahya thavani jarur nathi... 🙏🙏

  • @dixittBaddani
    @dixittBaddani ปีที่แล้ว

    Sc cast naa deputy mamlatdar ne koteshwar ma builder e flat aapvani naa paadi didhel che.. to government naa aa designation ni koi value nathi evu j thayu ne..

  • @eduharesh9023
    @eduharesh9023 ปีที่แล้ว +2

    Proud on you vtv 👍👍👍👍👍👍👍👍👍👍👍👍 no one can divide by my caste

    • @masterstockgaming3200
      @masterstockgaming3200 ปีที่แล้ว

      Foka ne kai na devaye 😂 foka loko ne heran kare che 😂

  • @TJVlogs01
    @TJVlogs01 ปีที่แล้ว

    Amdabad ma buildero ni bav man maniyo vadhi gy cheee hmda, price pan man fave em vadhare che. Tamne request kris eno khulaso kro. Thanks 🙏

  • @vinubhaibharvad5987
    @vinubhaibharvad5987 ปีที่แล้ว +16

    ગામમાં રહેવા ન દે, સીમમાં ગોચર ખાય ગયા છે હવે ક્યાં જવું

  • @vishnudesai429
    @vishnudesai429 ปีที่แล้ว +3

    આવું ના કરો આપડે બધા 1 છીએ જય ભારત

    • @rathodkeyur9082
      @rathodkeyur9082 ปีที่แล้ว

      Vishnu bhai pan ek vaat kau desai loko builder hoy che 🤣🤣🤣

  • @vishaldesai7520
    @vishaldesai7520 ปีที่แล้ว +2

    Badhe aavi problems che

  • @sahilrabari9199
    @sahilrabari9199 ปีที่แล้ว +4

    Kadak Kaydo Banave Sarkar

  • @Vipuldesai4318
    @Vipuldesai4318 ปีที่แล้ว +13

    હિંદુ ઓ એક થાવ ની વાતો કરતી કહેવાતી હિંદુ વાદી સરકારે કડક કાયદો બનાવવો જોઈએ

    • @shreyprajapati3460
      @shreyprajapati3460 ปีที่แล้ว +4

      Bhai obc sc st na loko Hindu nathi samji jao fakta savarna loko JJjjj hindu cheh

    • @jaiminzala833
      @jaiminzala833 ปีที่แล้ว

      ​@@shreyprajapati3460 vat sachi kidhi

  • @kishanbuha2986
    @kishanbuha2986 ปีที่แล้ว +2

    Na j pade ne akha gam sathe jagdoj karta hoy 6

  • @parmarrakesh4864
    @parmarrakesh4864 ปีที่แล้ว

    Aa rite vishaw guru banshe desh??

  • @111amraniya
    @111amraniya ปีที่แล้ว

    Bhai Rajkot ma to devipujak nu nam api atle aptaj nathi flet hoy ke society .

  • @hardiksharma4140
    @hardiksharma4140 ปีที่แล้ว +2

    Bhai badhane sinsinariyo khabar chhe ne aetle aetle apava na magata

  • @yashrathore226
    @yashrathore226 ปีที่แล้ว +1

    Celino Hindva Nikol ma aavu che please make their video

    • @kaushalsankhat3221
      @kaushalsankhat3221 ปีที่แล้ว

      Badhe aavu che halaki jati vala jativad nay muke

  • @vaghelasuresh2434
    @vaghelasuresh2434 ปีที่แล้ว +2

    Ghandhinagar ma pan aavuj che pethapur maa khass

  • @patelpv502
    @patelpv502 ปีที่แล้ว +4

    20/30/50 lakh no flet leva hoy to gyati vad ane education ma anamat leva gatib thai jv so tme jate nakki kro pela tme kon so pasi bija ne kejo gyati vad kre se m

    • @hiyaanvaja
      @hiyaanvaja ปีที่แล้ว

      તો ભાઈ તમારે પટેલ લોકો એ પણ આ બીજા લોકો રે ત્યાં ના જવું જોઈએ....તો તમે શું કામ રેવા જાવ છો????
      બધીજ જગ્યાએ તમારીજ સોસાયટી બનાવો....તમારા ગરીબ પટેલો ને પણ ત્યાં મકાન આપો.....એક પણ પટેલ ,પટેલ સોસાયટી ની બહાર નો રહે એવું કરોને.....તમે તો બધું કરી શકો એમ છોને??????
      જે પટેલો પાસે રૂપિયા છે એજ આવું કરે છે....ગરીબ પટેલ તો સ્ક, એસટી,ઓબીસી ની સાથે પણ રે છે.....
      જે પટેલો દીકરી દેતા પેલા પણ જમીન કેટલી છે એ જોતાં હોય......નહિતર ગમે તેવો સંસ્કારી છોકરો પણ ના ચાલે....????
      જે પોતાના ગરીબ પટેલો નું નથી જોતાં એ બીજા કાસ્ટ નું શું જોવાના?????

  • @divyeshrkapdi6077
    @divyeshrkapdi6077 ปีที่แล้ว +13

    A to rehvanuj avu Kem ke amuk loko kada dhandha kare che jem ke daru vechvo ganjo vechvo nonveg khavy etle naj ape ne

    • @jigardesai2248
      @jigardesai2248 ปีที่แล้ว

      આ નો ભાઈ તમને રૂબરૂ મુલાકાત કરી ને ૧૦૦ ટકા જવાબ આપીશું..

    • @nikulrabari4247
      @nikulrabari4247 ปีที่แล้ว +1

      Kada dhandha and non veg vala badha samaj ma hoi j amuk % ma aena par thi koi perticular caste na badha nu judgement na lai sakiye ...and rahi vaat aa je ghar nathi aapta aeni to amare pan aetlu koi pase jabardasti kayda batavi ne leva nathi samaj ma builder che aemna jode thi lesu..

    • @rajendrasinhjadeja3281
      @rajendrasinhjadeja3281 ปีที่แล้ว +2

      Te kidhu e badha aplakshano aaje sahuthi vadhare tara patel samaj ma j chhe.

    • @nikulrabari4247
      @nikulrabari4247 ปีที่แล้ว

      @@Vishal-uh8ve lai lidhu ho bhai hamna.. problem Manas jode hoi samaj jode na hoi..
      ...samay samay ni vaat che gai kaale je loko amne ghar na aapta dhyan rakhjo Amaro time aavse pan..

    • @hhkutch
      @hhkutch ปีที่แล้ว

      @@Vishal-uh8ve proud to be RABARI-ARAB 🐪👑 , amara arabo na 13 desh che khali amne dharm Badli didho Baki Amari Arab race nu to akhi duniya ma Danko che . Ane gujrat ma pn Rabari nu kad kathi hight rup aeu koi ne nathi , Khali Amari vasti ochi che atle problem che Karan k jangal ma lion ni vasti ochi hoy aa kudarat no niyam che , pn ame Ak divas Ak thasu and amaro time avse pchi aa bdhi vat no Hisab thase

  • @umeshmandaviya3828
    @umeshmandaviya3828 ปีที่แล้ว

    Surat ma pan avuj chale chhe...

  • @dharmeshsorani9665
    @dharmeshsorani9665 ปีที่แล้ว +3

    Pura gujarat ma avu j chale 6e

  • @mahakal8969
    @mahakal8969 ปีที่แล้ว +1

    Hakhanina riye ny hoi aeva vartai Jay aema Sara pachhad bichara pastai

  • @kundagirlzzz
    @kundagirlzzz ปีที่แล้ว +1

    New bunglow scheem ma pan nathi aapta

  • @parthlakkad695
    @parthlakkad695 ปีที่แล้ว +3

    Vtv listen me carefully
    A gnati thi kaik problem hase toj na padta hase neee builder'S
    Pachi kai problem thay to VTV Aavso solve karavva????

    • @nareshrabari3638
      @nareshrabari3638 ปีที่แล้ว +1

      Pehla to aa ko k problem su cha amari cast thi

    • @Niraj_kumar110
      @Niraj_kumar110 ปีที่แล้ว

      @@nareshrabari3638 રોજ રોજ ઝઘડા કરે સોસાયટી મા નિયમો માને નહિ માં ફાવે એવું વર્તન કરે અમુક લોકો એજ તકલીફ છે એટલે કોઈ મકાન આપવા રાજી નથી

  • @vijaykotadiya5985
    @vijaykotadiya5985 ปีที่แล้ว

    U believe or not..
    People defer to buy a house in society having only few rabaris.
    It deteriorates price of property too.
    These are bitter fact.
    Nothing against.. them.
    But it's for them. To realise and act accordingly

  • @AkashPatel-fy6uy
    @AkashPatel-fy6uy ปีที่แล้ว +7

    Flat nu bataya karta j study and job ma znati vad chale 6 a band karavo

    • @shreyprajapati3460
      @shreyprajapati3460 ปีที่แล้ว

      Only Savarna people are Hindu obc st sc are not Hindu
      One day we will convert Islam fastest growing religion in the world and India also
      Gazwa e hind hoker rehega inshallah inshallah inshallah
      Naare taqbir allah hu Akbar

    • @tanish_desai
      @tanish_desai ปีที่แล้ว

      @@shreyprajapati3460 bsdna fake I'd banavine chodu banave chhe amne. Aa mullo chhe shrey prajapati. Hindu naam rakhine chodu banave chhe. Madarchod . Ola ubar valo

  • @vijaysolanki-eq7bh
    @vijaysolanki-eq7bh ปีที่แล้ว

    VTV વાળા માટે કઈ બોલવુ નથી

  • @mananinilesh4358
    @mananinilesh4358 ปีที่แล้ว

    Surat ma karo, varachha area ma khabar padse tamne, sauthi vadhu ahiya j che

  • @skipwithniks8896
    @skipwithniks8896 ปีที่แล้ว +3

    Pela Reservation hatavo pachi aavjo😠

  • @jrckbm1767
    @jrckbm1767 ปีที่แล้ว +2

    Brahman,vaniya Ane thakur sivaay badhaa shudra chhe..

    • @Ramesh-vz1xf
      @Ramesh-vz1xf ปีที่แล้ว

      Thakor ne y nathi aapta.

    • @hhkutch
      @hhkutch ปีที่แล้ว

      Rabari sudra nthi Arab che

  • @sagarbarot4603
    @sagarbarot4603 ปีที่แล้ว +2

    SC વાળા સાથે તો ભાઈ દરેક જગ્યાએ અને દરેક બાબતમાં આવું થાય છે.

  • @patelamit9929
    @patelamit9929 ปีที่แล้ว +1

    Mara mitro pan badhij gyati na se pan rahethan Shauna mela maj hoy

  • @patelpv502
    @patelpv502 ปีที่แล้ว +3

    Education ma anamat levi hoy to aa thay brbr se

    • @vishnushepherd1578
      @vishnushepherd1578 ปีที่แล้ว +1

      Ha Gabba have le sopara ame to laiyej ne ok and taro pan varo aavse

    • @hiyaanvaja
      @hiyaanvaja ปีที่แล้ว +2

      Education ma અનામત તમે પણ લો છો.....અને બીજા કરતા વધારે....
      1) ews
      2)સેલ્ફ finance college ma rupiya aapi...saav ochha marks sathe....
      Etle paktino થામાં....

    • @dineshparmar3308
      @dineshparmar3308 ปีที่แล้ว

      Patel pv abhiman ravan notu rahiyu taru kya dudhi ravanu my gaya flet jupda raho pan swabhiman thi paisa aapine aa dofa ni lachari karvani

  • @bhagirathsinhjadejahadatoda
    @bhagirathsinhjadejahadatoda ปีที่แล้ว

    Khali Ahmedabad ma nahi all gujrat ma aa j problem che

  • @shreebrhmcorporation
    @shreebrhmcorporation ปีที่แล้ว +1

    Ae ne bija flat vechva ma taklif na pa de aetle builder aa vo and aape

  • @patelpv502
    @patelpv502 ปีที่แล้ว +2

    Ama kai khotu nathi jeni rehni karni alag hoy ana jode revama pblm ubho thay

    • @hiyaanvaja
      @hiyaanvaja ปีที่แล้ว

      તમારા બાપ દાદા એ તો એવું નહોતું કર્યું????
      તો શું તમારા બાપ દાદા ને આવી સમજ નહોતી?????
      કે તમને બધાને હવેજ ગાંડપણ આવ્યું????

    • @sanjaydesai9968
      @sanjaydesai9968 ปีที่แล้ว

      Gabo

  • @sanjayparmar4098
    @sanjayparmar4098 ปีที่แล้ว

    Somewhere Christian community also suffering this issue.

    • @tanish_desai
      @tanish_desai ปีที่แล้ว

      Ae loko mate barobar chhe. Pan apde Hindu o ne aek thaine rahevanu chhe

  • @TIRTHROHADIYA
    @TIRTHROHADIYA ปีที่แล้ว +12

    ચોક્કસ જ્ઞાતિના લોકો વધુ પડતો જ્ઞાતિ વાદ કરે છે સૌરાષ્ટ્રમાં પણ આ પ્રશ્ન ગંભીર છે

    • @kapildave5361
      @kapildave5361 ปีที่แล้ว

      એકદમ સત્ય,,કાઠિયાવાડ ના ગામડાંઓ મા તો ઔર ભી વધારે ખરાબ હાલત છે,,

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 ปีที่แล้ว +3

      Jativad badha j kare che koi ek jati nathi karti..badha j bija karta potani jati sari e sabit kare

    • @creative27feb
      @creative27feb ปีที่แล้ว +2

      Jaruri Chhe, Dikario Vala Ghar hoy, Takedari Rakhvi pade.

  • @madhavsethi9896
    @madhavsethi9896 ปีที่แล้ว +2

    Aa jativad nathi aa jetli jati kidhi e Loko badha khotu kre che aaju baju Vara ne dhak dhamki ne jagya badavanu ne loot krvanu krta hoy che aa Loko ne to gam ni bare pn jagya na aapvi joye

    • @tanish_desai
      @tanish_desai ปีที่แล้ว

      Contact kr n mane Bhailu. Tari service karvi padse

  • @patelhardik2963
    @patelhardik2963 ปีที่แล้ว

    Builders is right bt main Seth na pade ama bichara job karta manas su kre

  • @gdfhrgg
    @gdfhrgg ปีที่แล้ว +5

    Sc smaj sathe vdhu ty che

    • @hirendesai9051
      @hirendesai9051 ปีที่แล้ว

      Aevu kem thaay chhe aenu kaaran shodho.

  • @MukeshChaudhary-vb1wi
    @MukeshChaudhary-vb1wi ปีที่แล้ว +2

    रबारी देवालो भोपालो करे छे एटले कोई नत्थी अपतू

    • @rayka9820
      @rayka9820 ปีที่แล้ว

      Dofa ee aamari sanskruti ma aave chodina

    • @rayka9820
      @rayka9820 ปีที่แล้ว

      Loda modi ne rabari ni mata ni j badha chhale etle aa badhi bhadwai muki de

    • @tanish_desai
      @tanish_desai ปีที่แล้ว

      Tara baap n jaine k

    • @viratwellcome2366
      @viratwellcome2366 ปีที่แล้ว

      Tari mani bhos

  • @barotnilesh6632
    @barotnilesh6632 ปีที่แล้ว

    Arihantpark sociti chaorabhatha
    Amroli surat sedual cast parivar ni
    Izzat rabari barot vaghela patel uja
    Sarpunch corporeter smc

  • @Krishna_08973
    @Krishna_08973 ปีที่แล้ว +11

    Apda rabari samaaj amuk vaar dadagiri kre chhe.
    Ej problem hoi.
    Baki bijo to su problem hoi

    • @Vipuldesai4318
      @Vipuldesai4318 ปีที่แล้ว

      દાદાગીરી કોઈ એમનેમ ના કરે ભાઈ કોઈ સળી કરે એટલે અમે સહન નથી કરી શકતા એજ તકલીફ છે

    • @aramvalizindgeesukh5418
      @aramvalizindgeesukh5418 ปีที่แล้ว +3

      True

    • @vinubhaibharvad5987
      @vinubhaibharvad5987 ปีที่แล้ว +4

      શિક્ષક શું દાદાગીરી કરે

    • @harsh.hk_
      @harsh.hk_ ปีที่แล้ว

      @@vinubhaibharvad5987biji lower cast ne pun nathi apta

    • @manjikhambhlya6080
      @manjikhambhlya6080 ปีที่แล้ว

      આવા લૂખી ને નાગા કરી રોડ ઉપર દોડવા પડે

  • @jaybalva4369
    @jaybalva4369 ปีที่แล้ว

    Ane ghana halkina arakshan par angli chindhse

  • @KamleshPatel-dz3sd
    @KamleshPatel-dz3sd ปีที่แล้ว +2

    Kem aavu thatu hashe ??teni upar vichar vansh karva jevu lage 6??to kon kon jodashe ??

  • @viratwellcome2366
    @viratwellcome2366 ปีที่แล้ว

    Kalug ma mans dhrm bhuli jay se ane lastma pastay chhe jay vadvala

  • @thakorpv6691
    @thakorpv6691 ปีที่แล้ว

    Sa sachi vat che Avaloko thi desh nahi chale karn ke India 1 che

  • @MrJamessamir
    @MrJamessamir ปีที่แล้ว

    Saheb special cast Ane special religion vala ne j flat male che.

  • @patelramesh4030
    @patelramesh4030 ปีที่แล้ว

    VTV ને ખરેખર ચેક કરવુ જોઈએ કે કેમ નથી આપતા એતો તમને પણ ખબર છે

  • @ganeshmobile2964
    @ganeshmobile2964 ปีที่แล้ว +1

    surat ma varachha road par patel sivay jagya bhada ke vechan par nathi aapta jati vad

  • @user-pd7nb7jd8c
    @user-pd7nb7jd8c ปีที่แล้ว +4

    Pachi kese ke rabari o aemna vadi kari to biju to amni jode su karvu ane have sikshan baju vadya chiye to lakdi leva majbur na karso nai to side akhi puri nai thai sake🙏🏻

    • @Niraj_kumar110
      @Niraj_kumar110 ปีที่แล้ว +2

      એને ઘર નો આપવું હોય તો એની મરજી એ એની અંગત સંપતિ છે કોઈ સરકારી આવાસ નથી બાકી કેટલીય સાઇતો પૂરી થઈ ગઈ અને આગળ પણ થઈ જાય અને જો લાકડી લઈ ને જાવ તો બીજે દિવસે જેલ મા લાકડી બહાર મૂકી ને જેલ મા જાવું પડે