🌹કોયલડી મીઠું બોલે રે મારા કાના રાજ માં 🌹(લખેલું છે)દક્ષાબેન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น • 45

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 5 หลายเดือนก่อน +4

    વાહ વાહ દક્ષા બેન મજા આવી ગઈ ભજન સાંભળવા ની સર્વે બેનોને જય શ્રી કૃષ્ણ 🙏

    • @daxaparmar2350
      @daxaparmar2350 5 หลายเดือนก่อน +2

      Thank you so much🙏🙏🙏😊

  • @MadhuDhamot
    @MadhuDhamot 5 หลายเดือนก่อน +3

    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન તરફથી બધા બહેનો ને ખુબ ખુબ અભિનંદન 👍👍

  • @dhirajlalvariya9988
    @dhirajlalvariya9988 5 หลายเดือนก่อน +3

    Saras Bhajan se.and voice is very sweet.👌👌👌

    • @daxaparmar2350
      @daxaparmar2350 5 หลายเดือนก่อน

      Thank you🙏🙏😊

  • @bhartibenjada
    @bhartibenjada 5 หลายเดือนก่อน +1

    વાહ ખૂબ સુંદર પ્રસ્તુતિ 👌👌🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏❤️🥰🥰

  • @arvindmakwana1188
    @arvindmakwana1188 5 หลายเดือนก่อน +2

    Radhe રાધે રાધા મંડળ ના જય શ્રી કૃષ્ણ sunav

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏❤️🥰🥰

  • @shakuntlabenpatel323
    @shakuntlabenpatel323 4 หลายเดือนก่อน

    Supar bhajan che 👌👌👌👍🙏

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 5 หลายเดือนก่อน +1

    જોરદાર વાત વાહ રાધેરાધેપનવેલ ચેનલ ના જય શ્રીકૃષ્ણ

  • @patelbhagat475
    @patelbhagat475 5 หลายเดือนก่อน +1

    Su vat che maja aavi gay bhajan sabhdi ne Dakxa ben Manju ben ♥️ ❤️ ❤❤❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏🙏❤️

    • @daxaparmar2350
      @daxaparmar2350 5 หลายเดือนก่อน

      Thank you🙏🙏😊

  • @jashvantpatel569
    @jashvantpatel569 5 หลายเดือนก่อน +1

    વાહ રે વાહ દક્ષાબેન સાંભળવા ની મજા આવી ગઈ મંજુબેન સાથે હોવાથી ખૂબ જ મજા આવી ગઈ કોયલ નુ ભજન સાંભળતા જાણે કોયલ જ મીઠું બોલતી હોય એવું લાગ્યું બહુ સરસ દક્ષાબેન, તમારા ભજન સાંભળતા હુ તમારા હાવ ભાવ, તમારો વીણી ભરાયેલો અંબોડો બહુ જ સુંદર લાગો છો મંજુબેન પણ વીણી મા અને સાડી મા ખૂબ જ સુંદર લાગો છો આવી રીતે ઉત્સાહ સાથે ભજન ગાતા રહો અને અમને સંભળાવતા રહો ભગવાન હંમેશા તમને ખુશ રાખે એવી અમારી પ્રાર્થના
    બધા બહેનો ને ઉષાબેન ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏,,💕💕❤️💐💐

    • @daxaparmar2350
      @daxaparmar2350 5 หลายเดือนก่อน +1

      Thank you so much 🙏🙏🙏😊

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏❤️❤️🥰🥰🥰

  • @geetapatel247
    @geetapatel247 5 หลายเดือนก่อน +1

    સુપ્પર 🙏🙏

  • @Geetaprajapati70
    @Geetaprajapati70 5 หลายเดือนก่อน +1

    ખૂબ સુંદર દક્ષાબેન🎉

  • @kiranbhavsar1074
    @kiranbhavsar1074 5 หลายเดือนก่อน +1

    બહુ સરસ દક્ષાબેન. તમારા ભજન બધા મસ્ત જ હોય છે very good 👍

    • @daxaparmar2350
      @daxaparmar2350 5 หลายเดือนก่อน

      Thank you🙏🙏🙏😊

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 5 หลายเดือนก่อน +3

    Nice

  • @jashubhairohit3812
    @jashubhairohit3812 5 หลายเดือนก่อน

    Very good khubj sars

  • @nimapatel2451
    @nimapatel2451 4 หลายเดือนก่อน

    Nice bhajan

  • @varshakadia3768
    @varshakadia3768 5 หลายเดือนก่อน +1

    ખૂબજ સરસ ભજન ગાવા છો ખૂબ આભાર

  • @darshanamistry8064
    @darshanamistry8064 5 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌

  • @rajeshmistri7328
    @rajeshmistri7328 5 หลายเดือนก่อน

    Nice👌

  • @AmitaTrivedi-g3d
    @AmitaTrivedi-g3d 5 หลายเดือนก่อน +1

    Amita trivedi vah sras gayu mja aavi

  • @purnimashah1317
    @purnimashah1317 17 วันที่ผ่านมา

    Nice🎉

  • @krunalpatel2012
    @krunalpatel2012 5 หลายเดือนก่อน +1

    Very Very nice 👍

  • @JayshreebenSitapara-mw5xt
    @JayshreebenSitapara-mw5xt 5 หลายเดือนก่อน +1

    Sars

  • @vashubenpatel5218
    @vashubenpatel5218 4 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ જ સરસ અને સુંદર ભજન ગાયું મંજુલાબેન દક્ષા બેન બંને બહેનો નો આવાજ મોરના ટહુકા જેવો છે એટલે ભજન ખુબ જ સરસ અને લાગે છે ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ વસંતીબેન ખંડેરાવપુરા ના જય શ્રીકૃષ્ણ મ

  • @pravinrathod7186
    @pravinrathod7186 5 หลายเดือนก่อน +1

    👌👌

  • @MaheshbhaiPatel-mi7xo
    @MaheshbhaiPatel-mi7xo 4 หลายเดือนก่อน

    Daxaben koyal jeva avaj sathe Vaikuntha mandal ni tamam beno gay se Meladi Mahila Mandal Nandasan jay Mataji

  • @dharmishthapatel2751
    @dharmishthapatel2751 5 หลายเดือนก่อน +2

    ખુબ સરસ લખીને મોકલવા વિનંતી ❤

  • @kantapatel2645
    @kantapatel2645 5 หลายเดือนก่อน +1

    Koyal jevu Mithu bhajan saras Dakshaben love you

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 หลายเดือนก่อน +1

      🙏🙏❤️🥰

    • @daxaparmar2350
      @daxaparmar2350 5 หลายเดือนก่อน

      Thank you🙏🙏😊

  • @anjanapatel8099
    @anjanapatel8099 5 หลายเดือนก่อน +2

    Very very nice bhajan majaavigay

  • @champaprajapati4201
    @champaprajapati4201 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏👌🏾👌🏾👌🏾🌷🌷🌷🌺🌺🌺

  • @RakshaBen-e5r
    @RakshaBen-e5r 5 หลายเดือนก่อน +2

    લખી મોકલો

  • @anitadalbhatwala7968
    @anitadalbhatwala7968 5 หลายเดือนก่อน +1

    લખી.ને.મુકો

  • @daxapatel7127
    @daxapatel7127 4 หลายเดือนก่อน

    Khub Sundar Bhajan gayou👏