GCSR પેન્શનના નિયમો 2002 (Part-1) I GES
ฝัง
- เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024
- 💥 GYANLIVE APPLICATION 💥
DOWNLOAD - play.google.co...
GYANTEST For android - on-app.in/app/h...
GYANTEST for IOS - on-app.in/app/h...
Telegram - t.me/gyanG
Instagram - ...
Facebook - / gyanac
For more information on GYANLIVE Application
► Call & WhatsApp us - 8469677555, 8980677555 (GYANLIVE APP)
► Call & WhatsApp us - 8758277555 (Gandhinagar)
► Call & WhatsApp us - 9586630033 (Ahmedabad)
► Call & WhatsApp us - 9879304804 (Surendranagar)
► Call & WhatsApp us - 7698877555 (Himatnagar)
► Call & WhatsApp us - 8758177555 (Jamnagar)
જ્ઞાન અકેડમીનું જ પ્રકાશન એટલે ‘જ્ઞાન પ્રકાશન’. જ્ઞાન પ્રકાશન દ્વારા ખાસ કરીને જ્ઞાન અકેડમીના વિદ્યાર્થીઓ માટે જ વિવિધ પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમ કે,
(1) ગુજરાતી વ્યાકરણ
(2) ગુજરાત પરિચય
(3) ભારત પરિચય ભાગ - ૧
(4) ભારત પરિચય ભાગ - ૨
(5) English Grammar
(6) Maths book
(7) Reasoning book
(8) Computer
(9) Jaher Vahihat
(10) All required materials
જ્ઞાન અકેડમીની વિશેષતાઓ * :
વિષય નિષ્ણાત - જ્ઞાન અકેડમી - ગાંધીનગરના ફેકલ્ટી
નિયમિત લાઈવ લેકચર્સ + રેકોર્ડેડ લેકચર્સ
લાઈવ લેકચર્સ દરમિયાન ડાઉટ સોલ્વ કરવા માટે ચેટ બોક્સ
તમામ લેકચર્સની PDFS
દરેક ટોપિકની સ્પેશિયલ ટેસ્ટ
પરીક્ષા પદ્ધતિ પ્રમાણેની Mock Tests
300+ કલાકનું લાઇવ કોચિંગ
કૉન્સેપ્ટ ક્લેયરન્સ અને જરૂરી હોય ત્યાં MCQs નું સોલ્યુશન પણ આપવામાં આવશે.
એક વખત એડમિશન લીધા પછી કોઈપણ સંજોગોમાં ફી પરત મળશે નહિ.
એક બેચમાંથી બીજી બેચમાં કે એક વિદ્યાર્થીના નામથી બીજા વિદ્યાર્થીના નામે બેચ ટ્રાન્સફર કરી શકાશે નહિ.
સમય, ફેકલ્ટી તથા અન્ય કોઈપણ બાબતમાં જ્ઞાન લાઈવ ટીમનો નિર્ણય આખરી રહેશે.
આપની બેચમાં જરૂર જણાય ત્યાં અમુક લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવશે. ભવિષ્યમાં પણ જરૂરીયાત અનુસાર લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવી શકે છે.
સંજોગોવશાત કોઈપણ બેચમાં ટેકનિકલ કારણો કે અન્ય કોઈ કારણોસર કોઈ તકલીફ પડે તો તમે કોઈપણ વાંધો ઉઠાવી શકશો નહિ.
આ કોર્ષ માત્ર જ્ઞાન લાઈવ એપ પર જ ઉપલબ્ધ છે. આના સિવાય અન્ય કોઈ જગ્યાએ કે કોઈ વ્યક્તિ દ્વારા આ કોર્ષ વેચી શકાશે નહિ.
આ બેચમાં જોડાયેલ અથવા અન્ય કોઈપણ વ્યક્તિ દ્વારા ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે નહિ. આવું કૃત્ય પ્રતિબંધિત છે તથા આવું કૃત્ય કરનાર વિદ્યાર્થીની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
કોઈપણ કારણસર લેકચર્સના સમયે લેકચર્સ ન લઈ શકાય તો તે અન્ય દિવસે કે અન્ય સમયે લેવામાં આવશે.
ચેટબોક્સમાં અભ્યાસક્રમને લગતા પ્રશ્નો જ પૂછવાના રહેશે અને ફેકલ્ટી દ્વારા મહત્તમ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન થશે.
દરેક વિષયના ડાઉટ સોલ્વ કરવા માટે સ્પેશિયલ લેકચર્સનું પણ આયોજન કરવામાં આવશે.
ચેટબોકસનો દુરુપયોગ કરનાર કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીનું એડમિશન રદ્દ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારે ફી પરત કરવામાં આવશે નહિ.
Thank You,
GYAN TEAM
Thank you so much.mahesh sir.
Tamaru teaching Jordar che Sir ji...
Thank you sir
37 મિનિટ રજા બાબતે સમજાવ્યું એમાં ભૂલ લાગે છે.
200 પ્રાપ્ત રજા
300 અર્ધ પગારી રજા/2=150 રજા થઈ તો
200+150=350 રજા થઈ એવું નથી લાગતું??
કુલ 300 રજા નો પગાર મળે એ સાચું
Thank you for this video
GWSSB na sambandhit vishay mate application ma seperate video series banavo
Maths and English ni separate video series se a મુજબ
Life time unmarried hoy to kutumb pension Kone male?
SC જજની નિમણુંક કેન્દ્ર સરકાર કરતા ગુજરાત મુલકી નિયમ કેમના લાગેશે.. તો ઉંમર 65 લખિયું છે??
Thank you
Thank you sir , nice explanation
નોકરી માટે ગેરલાયક ઠરે
Ha
Happy Diwali 🙂 🎇🎊🎇
ખુબ જ સરસ
17D
સર આપનો ખુબ ખુબ આભાર ,, સર નિયમો ને લાગતા અન્ય વિડીયો કયાંથી જોવા મળશે ?? મારે ટૂંક સમય માં પૂર્વ સેવા તાલીમ પરીક્ષા છે
૩૭ વર્ષ થી વધુ નોકરી અને હાલ બેઝિક પગાર રૂ. ૮૧૨૦૦/છે તો કેટલી ગેજયુઈટી મળવા પાત્ર છે?
સર
સરકારી શિક્ષકો માટે રિટાયરમેન્ટ માટે એકસ્ટેનશન વિશે જણાવવા વિનંતી
કયા મહિનાની કઈ તારીખ સુધી જન્મ તારીખ હોય ઓ 31 મે સુધી સમય વધે
NPS ma chalu nokari e avasan thay to gratuity ni ganatri kevi rite karavi
Nice
14D
40%
Sir gcsr raja na niyamo part 2 aapso plzzz...
Suspension
Sir only niyamo ni live k recorded batch provide karone plz
Sir su primary teacher ne pan varsh ni 30 prapat raja male
10/ક
12D
Jashodaben
હું માધ્યમિક શિક્ષક છુ
૨૭વર્ષ ની નોકરી પૂરી થઈ છે
સ્વૈરિછક નિવૃત્તિ લેવી છે
પ્રક્રિયા જણાવજો
Aa video ma part 2ni link pn provide karjo
ક્લાસ કરવા છે sir plz sugges me
Hello sir..... Mara father sales tax ma senior clerk ni post par job karta hata.. 2015 ma emni death Thai.. Tyare retirement na 2 vars baki hata.. Hal ma mummy ne pension male chhe.. To te 7 vars sudhi aakhu pension malse k 10 vars sudhi?.. Kem k Mara father ni office mathi te vakhte avu kahyu hatu k 7 vars bad adadhu pension Thai jase. Please sir javab aapva vinanti.
મુસ્લિમ સમુદાય માં
D-day ajivan pention
Sir gujrat mulki seva ni 8 books che. Ana bija topic k books na vedio ni link mokalso please 🙏
Raja niyam Ane pansion aa 2 j che Mari pase . E sivay ni 6 books ni link share karso please 🙏
For All Syllabus Call 8980677555
14 d
14 B
Sir part 2 ni link moklo
7 A
Sir aano part 2 hase ke mare khatakiy exam 6 so....
1d
હા
B-3
Pensioner ne inkamatax ni ganatari kai kai rakam par karavi teni mahiti aapva vinanti chhe
1-C
Sir મારે ખાતાકીય પરીક્ષા આપવાની છે I join your classes suggess me
7 varsh D
A11
12 D
B-20
33%
Q3.D
9/D
Muslims ma possible chhe ek karta vadhu vidhva
Sir mare office superintendent Ni exam che and mane vanchi ne thodi anukulta reh che yaad rakhvama. To a material tame mane provide Kari shako khara?
Mare next Sunday exam che sir.
VRS અને રાજીનામા વચ્ચે શું તફાવત છે
13 A
સારી સમજૂતી આપો છો
15D
Saspensan
1B
18 A
40% B
16A
રજાઓનો પાર્ટ 2 મુકો pl.
Aparsan
D 300
15વર્ષ બાદ
12-d
33 A
34 વર્ષ 5 દિવસ ની નોકરી થઇ હોય અને વય નિવૃત્તિ ના ફકત 5 મહિના બાકી હોય અને સ્વૈચ્છિક નિવૃત્તિ મંજુર થાય તો શું ફાયદો અને શું નુકસાન થાય તે જણાવશો
20 વર્ષ
2 D
D-300
7/ D
25 વર્ષ
6/b
10-c
Sir part 2 mukone please
20વર્ષ
બીજો ભાગની લિંક મોકલજો
10c
18 vrsa
A
3c
6 B
25વર્ષ
D 75
11A
12-D
C-21
18A
D Q.2
20 salary
A
4-b
3-d
10 B
B 20
6mas
20 year