Khubh khubh aabhara Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay krashn
Jay sree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn
Hi kem cho🙏Jay sri krishna Tamra badha video 👍👌👌👌👌che Nava ghare kumbh kevi ritana mukavo Akho video banavone . tamri badha video help full che .ty so much 👍👍👏👏👌👌
hello kiran Ben aapno khup khup aabhar darek video khup upyogi hoy ch amara mate🙏 mare tamne puchvu hatu k aapde rent par etle bhade kase reva jai e to tya kai rite vidhi karvi kumghada ni🙏
Nava gar ni sthapna karta samaye j kumgado mukva ma aave 6 toni vidhi batavaso pls...and e tyar pachi nariyel nu ane baki samgri nu su karvu te pan savistar thi samajavo ne pls....
દરેક શુભ કાર્ય માં કુંભ સ્થાપના આ રીતે જ થાઈ છે.. ત્યાર બાદ જયારે કુંભ નુ ઉત્થાપન કરવાનું હોય, ત્યારે કુંભ ના જળ ને ઘરમાં છાટી દેવું, શ્રીફળ અને અન્ય સામગ્રી ને પીપળાના વૃક્ષ નીચે, અથવા મંદિર માં જઈ પધરાવી દેવું, જય શ્રી કૃષ્ણ 🙏
@@Aavosatsangmaa નમસ્તે બેન. પૂરો વિડીયો સાંભળીયો હુ દર પૂનમે કુલદેવી માને કલશ રાખુ છુ આ વિડીયો જોયો પણ બરાબર સમજાયું નહીં કે નારીયેળનુ મુખ કઈ બાજુ કહેવાય ? કેમકે છોતલા હોય તો નારીયેળની આંખો દેખાય નહીં કે પછી છોતલા ઉખાડીને રાખવાનું હોય કે કેમ તે જણાવશો. મોટેભાગે નારીયેળ લોટા ઉપર ઉભુ રાખ્યુ હોય એવું આપણે જોયુ હોય પણ કલશનો ફોટો હોય તો મોકલશો અથવા તો માહિતી આપશો.કાલે પૂનમ છે તો મને સાચી ખબર પડે.
ભાઈશ્રી , નારિયળી ના ઝાડ પર જે રીતે નારિયેળ ઉગેલું હોય, જ્યાં નારિયેળ તેની ડાળી સાથે જોડાયેલું હોય, ત્યાં જ નારિયેળ ની આંખ હોય છે, એ સમજાય ગયું હશે આપને, આ નારિયેળને કુંભ ઉપર રાખો ત્યારે આંખ ને આપડી સામે રાખવાની હોય છે.. મતલબ કે જેમ આપણે ઈશ્વર ની પૂજા કરીએ ત્યારે ફોટો કે મૂર્તિ ને આપણી સામે રાખીએ છીએ તેમ.. 🙏
બહેન શ્રી, દુર્વા ભગવાન ગણપતિ ને પ્રિય હોય, માટે ગણપતિજી ના પ્રતિક રૂપ શુભતા માટે કળશ ના જળ માં દુર્વા, સોપારી, પૈસો, અક્ષત,સપ્ત ધાન, કુમકુમ, કેસર આદિ પધરાવાય છે.. જય શ્રી કૃષ્ણ 🙏
Me mara ghar ma north east corner ma annapurna Devi ane sathe hamna thoda time thi silver no nano kalash ane upar nanu silver nu shrifal rakhyu 6. Roj pooja karti time pani change karu 6u to e barabar 6 k?
Ben nariyan ni chotli kai site rakhvi? Potani site kemke chotli site aankh aaveli hoy 6 n badha chotli uperni site rakhe 6 pls reply. Navo video pictures sathe banavva vinnati
Ben tamari khub khub abhar Jai Shree Ganesh🙏🏼🌺🙏🏼
જય શ્રી કૃષ્ણ 🙏
રાધે રાધે જય શ્રી કૃષ્ણ અતિ સુંદર આપને આમારા રાધે રાધે
જય શ્રી કૃષ્ણ 🙏🙇♀️✨️
Khubh khubh aabhara Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay sri Krishna Jay krashn
Jai mata ji 🙏🌺👌
🙏Thank you Ben..for right information.. Khub saras.. 💐 Jay mataji 🙏
જય માતાજી 🙏
Hasaktima 🔱🔱🔱🔱🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 hasaktima 🔱👍👍
🙏🌹jay shree krishna 🌹🙏Nava ghare kalash mukya pachhi utpathan Keri te karvu batavjo
સેજ ખસેડી ને શ્રીફળ વગેરે પધરાવી દેવું, કળશ જળ ઘર મા છાંટવું
Jay shree krishna Radhe Radhe
Khupch sunder 👍🏼👍🏼👍🏼👍🏼👍🏼
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai mataji🙏
જય માતાજી દીદી
Jay shree krishna did love u 🙏🙏👌👌❤🇬🇧😁
WAH BEN JSK SRS UPAI BATAW 6O NICE VIDIO
Jai mata ji 🙏🌺
🙏🌹 Jay Dwarikadhish 🌹🙏
ગણેશાય નમઃ 🌺🌺 જયશ્રીકૃષ્ણ 🙏🙏🙏
nice video 👌
Khubj saras mahiti
PRANAM
Ashok Sheth
जय माताजी किरण बैन
બહુ સરસ
👌🏻👌🏻👌🏻🙏🙏🙏
ખુબ સરસ વાત કહો છો
જય માતાજી 🙏🙏🙏
અતિ સુંદર
Jay Shree Krishna 🙏
Best 👍
Jay Ganesh Ji
Jai shri krisna
Jay man inkhodal I
Jay mataji
જય શ્રી કૃષ્ણ બેન જે કળશ માથે આપણે નાળિયેર રાખીએ છી એ નાળિયેર નું મુખ આપડી વિરૂદ્ધ દિશા માં એટલે આપડી સામે હોવું જોય ?? માહિતી આપવા વિનંતી
ગણેશ સ્થાપના વિધિ
th-cam.com/video/qHJifwRtPJ4/w-d-xo.html
Thank you kiran Ben very nice information jay shree Krishna 🙏🏻
જય શ્રી કૃષ્ણ 🙏🙇♀️
Jay sri Krishna
Kadash ma jal ketla divashe badlvu 🙏🙏🙏
HU CANADA THI NAYNA BEN MANE BHU VISHVASH 6E AA CHENL MA OK BEN JSK🙏🌻🙏👌👍
Jay sree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn jaysree krashn jay sree krashn
Very nice
🙏🙏🙏
Hi kem cho🙏Jay sri krishna
Tamra badha video 👍👌👌👌👌che
Nava ghare kumbh kevi ritana mukavo
Akho video banavone . tamri badha video help full che .ty so much 👍👍👏👏👌👌
જય શ્રી કૃષ્ણ 🙏🙇♀️
Jay ganesh
Thank you ma'am
Every one ne mara
Jay shree krishna
Om namo nanh Narayan 🙏🙏🙏
Jay shree Ganesh 🙏🙏🙏
Nava ghar ma Kubh padhramani krya pachi ketla divas pachi badhu levanu hoy? Anr ugela dhan ane biji badhi vastu nu su karvu joiye?
જયશ્રી કુષણ
कलश स्थापना करने के बाद भी पंडित जी से गृह प्रवेश पुजा करनी चाहिए? कृपया बताए 🙏🏼
તમારી ઈચ્છા હોય તો,
Jai shri swaminarayan
जय श्री कृष्ण 🌷🔱🕉️
hello kiran Ben aapno khup khup aabhar darek video khup upyogi hoy ch amara mate🙏 mare tamne puchvu hatu k aapde rent par etle bhade kase reva jai e to tya kai rite vidhi karvi kumghada ni🙏
અનાજ ની ઢગલી કરી ઉપર કુંભ મૂકી તેની ઉપર શ્રીફળ કે દીવો કરવો સાથિયો કરવો મીઠાઈ ધરવી 🙏
Om shivShakti maa
Tamaro avaj bov madhur 6e, ane samjavani padhati pan khub saras 6e, man sant thai jay 6e ne mukh par smeet avi jay 6e
Tq
Ene pan aaj rite mukay ne ane kalash ma jal rakhvanu
Vah very nice information.. Mam
જયશ્રી કૃષ્ણ
Beautiful👌👌👌
નવા ઘરમાં કળશ સ્થાપન કુમારીકા જ કરી શકે કે સૌભાગ્યવતી સ્ત્રી પણ કરી શકે.??
હા
Porsoyam shatrna nam
Nava gar ni sthapna karta samaye j kumgado mukva ma aave 6 toni vidhi batavaso pls...and e tyar pachi nariyel nu ane baki samgri nu su karvu te pan savistar thi samajavo ne pls....
દરેક શુભ કાર્ય માં કુંભ સ્થાપના આ રીતે જ થાઈ છે.. ત્યાર બાદ જયારે કુંભ નુ ઉત્થાપન કરવાનું હોય, ત્યારે કુંભ ના જળ ને ઘરમાં છાટી દેવું, શ્રીફળ અને અન્ય સામગ્રી ને પીપળાના વૃક્ષ નીચે, અથવા મંદિર માં જઈ પધરાવી દેવું,
જય શ્રી કૃષ્ણ 🙏
Jsk
કુંભ મુક્યા પછી તેનું શું કરવાનું , કેટલા દિવસ પછી ઉત્થાપન કરવાનું ?
ઘણા સાત દિવસ રાખે ઘણા સવા દિવસ બ્રાહ્મણ ને પૂછીને અથવા તમારા વડીલો ને પૂછી ને નિર્ણય લઇ શકો 🙏
Kayam mate atle ame ek verse shrifal badliye che to pan aaj rite mukavanu ne shrifal
હા 🙏
Kiranben navratri ma ghar ma rakhvama aavto garbo mati no levay ke dhatu na chale
કાયમ તમારે રાખવો હોય ધાતુ નો લેવાય અને માટીનો લેવો હોય તો દશેરા ના દિવસે વિસર્જન કરી શકાય 🙏
નમસ્કાર બેન,સાદર પ્રણામ .તમે ખૂબ સરસ માહિતી આપો છો.નારીયેળ નુ મુખ કઈ બાજુ છે એ કેમ ખબર પડે તે મહેરબાની કરીને જણાવશો.
વિડિઓ પૂરો સાંભળો જવાબ મળી જશે 🙏
@@Aavosatsangmaa નમસ્તે બેન. પૂરો વિડીયો સાંભળીયો હુ દર પૂનમે કુલદેવી માને કલશ રાખુ છુ આ વિડીયો જોયો પણ બરાબર સમજાયું નહીં કે નારીયેળનુ મુખ કઈ બાજુ કહેવાય ? કેમકે છોતલા હોય તો નારીયેળની આંખો દેખાય નહીં કે પછી છોતલા ઉખાડીને રાખવાનું હોય કે કેમ તે જણાવશો. મોટેભાગે નારીયેળ લોટા ઉપર ઉભુ રાખ્યુ હોય એવું આપણે જોયુ હોય પણ કલશનો ફોટો હોય તો મોકલશો અથવા તો માહિતી આપશો.કાલે પૂનમ છે તો મને સાચી ખબર પડે.
ભાઈશ્રી , નારિયળી ના ઝાડ પર જે રીતે નારિયેળ ઉગેલું હોય, જ્યાં નારિયેળ તેની ડાળી સાથે જોડાયેલું હોય, ત્યાં જ નારિયેળ ની આંખ હોય છે, એ સમજાય ગયું હશે આપને, આ નારિયેળને કુંભ ઉપર રાખો ત્યારે આંખ ને આપડી સામે રાખવાની હોય છે.. મતલબ કે જેમ આપણે ઈશ્વર ની પૂજા કરીએ ત્યારે ફોટો કે મૂર્તિ ને આપણી સામે રાખીએ છીએ તેમ.. 🙏
@@Aavosatsangmaa ખૂબ આભાર બેન.
ખૂબ આભાર બેન.
Puja pachhi Nariyel nu su karvu?
પધરાવી દેવું 🙏
Kayam mate shrifal kevi rite mukay
વિડિઓ માં જણાવેલ છે 🙏
ઘણીવાર નવરાત્રી માં કળશ સ્થાપના ઊભું રાખવામાં આવે છે એવું જોવામાં આવે છે તો કળશ ઉપર કઈ રીતે નારિયેળ મૂકવું તેનું માર્ગદર્શન આપશો.
વિડિઓ માં જણાવેલ છે 🙏
th-cam.com/video/qHJifwRtPJ4/w-d-xo.html
Mam, kalash ne sthapan pachi uthapan kem kArvu? E samjavo
th-cam.com/video/2eUIq_Xl_1U/w-d-xo.html
👌👌👏👏🙏🙏
જય માતાજી
જય ગણેશાય નમ 🌸🌹🙏🙏🌺🍁🌸🌹🌿🌺🍁🙏🙏🌸🌸
10 may akha trij ma kari sakay?
હા કુંભ સ્થાપના થાય 🙏
કુંભ ઘડો મૂકવો હોય તો નારિયેળ ઘડા ઉપર કયી રીતે મુકી શકાય..?આડે કે ઉભુ મુકાય ?
th-cam.com/video/qHJifwRtPJ4/w-d-xo.html
જય ખોડીયાર માં
Very nice 🙏🙏
Amas na vrat ma khali photo muki puja thay k kalas sthapan karvu pade
Still pan shri fal kevi rite mukvu e mate confuse chhiye to please can you reply Thank you 🙏 🙏
આ વિડિઓ માં જુઓ
th-cam.com/video/nLbcuhK-kws/w-d-xo.html
Ghar na mandir ma mukela kalash nu Pani kayare badalvu
કળશ નુ જળ દર મહિના ની પૂનમ અને અમાસ આવે ત્યારે બદલવું અને જો કળશ નુ જળ વેલુ સુકાઈ જાય તો વેલુ બદલવું..
જય શ્રી કૃષ્ણ 🙏
Badhu karmo par aadhar hoy chhe.
Jay mataji 🙏💐
Bahu saras
Durwa saa mate rakhwana
Reply karju 🙏
બહેન શ્રી,
દુર્વા ભગવાન ગણપતિ ને પ્રિય હોય, માટે ગણપતિજી ના પ્રતિક રૂપ શુભતા માટે કળશ ના જળ માં દુર્વા, સોપારી, પૈસો, અક્ષત,સપ્ત ધાન, કુમકુમ, કેસર આદિ પધરાવાય છે..
જય શ્રી કૃષ્ણ 🙏
Me mara ghar ma north east corner ma annapurna Devi ane sathe hamna thoda time thi silver no nano kalash ane upar nanu silver nu shrifal rakhyu 6. Roj pooja karti time pani change karu 6u to e barabar 6 k?
હા 🙏
Amba MA Na nortama kailash ni sthapan vishe mahiti mokaljo akha baras mate kailash rakhwa mate mahiti mokaljo dhaniyawad
Ben nariyan ni chotli kai site rakhvi? Potani site kemke chotli site aankh aaveli hoy 6 n badha chotli uperni site rakhe 6 pls reply. Navo video pictures sathe banavva vinnati
Chaitra nom na divse nava ghar ma Kumbh ghado mukay
અત્યારે બધા મૂકે છે 🙏
Su dhanteras na karas stapan kari sakay? Ne te kalash mandirma rakhi sakay jo mandir ma kalas na hoy to
ગંગા જળ રાખી શકાય, અથવા ચોખ્ખું જળ રાખી શકાય..
જય શ્રી કૃષ્ણ 🙏
જય માતાજી
Jay shree krishna 🙏
જય શ્રી ગણેશ દેવા
જય શ્રી કૃષ્ણ
જય માતાજી