Kem cho kiranben Jay shree Krishna Jay mataji shivu ne to moj padi gay ramkda Bahu mast che Mane pan Bahu man thay ke shivu mate badhu lav pan mate ae baju aavvanu thatu nathi jaldi aavis aetle shivu ni gift paki😢
જય શ્રી કૃષ્ણ કિરણબેન કેમ છો મજામાં બહુ સરસ ગિફ્ટ આપી સેજલ બેન ની સશીવુ મેં તો મજા પડી ગઈ મને પણ એમ થાય છે કે જલ્દી જલ્દી શિવને મળી લો😊😊😊 એકદમ સરસ મસ્ત રમકડા
રામ રામ ને સીતા રામ માસી ને કિરણ બેન સરસ મહેમાન નુ સ્વાગત કર્યું તમારા બધા ના મન બહુ મોટા છે મન મોટું હોય ને ત્યાં જ મહેમાન આવે કિરણ બેન અમારે તો અહીંયા સમી સાંજે સિંહ ગામમાં આવવા લાગ્યા છે અમારે બાજુ ના ગામમાં સિંહ 18 વર્ષ ની દિકરી ને મારી નાખી છે બન્ને બહેનો બાર મા ઉભી હતી ને મોટી દીકરી ને ડોક પકડી ને લઈ ગયો ❤❤❤❤🎉🎉🎉
Khub sundar કિરણ 🎉🎉🎉🎉
Thank you ♥️
હરહ મહાદેવ જય શ્રી કૃષ્ણ તમને બધાને કેમ છો મજામાં અમે પણ મજામાં છે મસ્ત બેગ છે રમકડાં મસ્ત છે શીવુ ખૂબ ખુશ થય ગય 👌👌😊😊🙏🙏
હર હર મહાદેવ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 એકદમ મજામાં છે બધા તમે કેમ છો 😊 ખુબ ખુબ આભાર ♥️
જય માતાજી જય શ્રી રામ ❤❤❤❤❤❤❤❤❤❤
Jay mataji 🙏 Jay shree ram 🙏
જય માતાજી
ખુબ સરસ ગિફ્ટ
વાહ ખુબ સરસ
Jay mataji 🙏 thank you so much ♥️
Bahu.saras.gift.લાવ્યા.છે.shivu.mate👌👌
Thank you
જય શ્રી કૃષ્ણ 🙏 અરે મસ્ત ગિફ્ટ 🎁 છે હો કિરણ ભાભી જૉરદાર
જય શ્રી કૃષ્ણ 🙏 ઘનશ્યામભાઈ 😊 thank you
Jay shri Krishna to all,very nice gifts. Ansi lovely girl. ❤❤❤
Jay shree krishna 🙏 Dina didi thank you ♥️
જય શ્રી કૃષ્ણ 🎉
Jay shree krishna 🙏
Jay Shri Krishna Kiran Ben and baa Shivani beta Bhavesh Bhai pappa ❤❤❤
Jay shree krishna 🙏 nimu ben ♥️
જયશ્રી.ક્રિશ્ના.સીતારામ.કિરણબેન.માસી..કાકા.ભાવેશભાઈ..શી.વુ.બધા.મોજ.માં.ને👋🌺🌺🌺🌺
Jay shree krishna 🙏 sitaram 🙏 joshana ben
Thanks Kiran ben atlo saras Amaro video banava.ane best maheman gati mate
Welcome Sejal Ben પાછા વેલા વેલા આવજો ♥️♥️ આ વખતે તમારા સાસુ સસરા ને લેતા આવજો 😊
કિરણબેન રોટલા બહુજ સરસ બનાવ્યા છે.ફૂલી ને દડા જેવા થયા છે👌👌
Thank you so much 😊
Very nice 🎁gift ansu cute girl❤❤
Thank you so much ♥️😘😘
Ram Ram Sita Ram Jay Mata Ji shivnarayan mukhda bahut mast 👌👌👌❤❤❤
Ram Ram sitaram 🙏 Jay mataji 🙏 thank you ♥️ Sangita ben
Most welcome Kiran bin 😂😂😂
Kem cho kiranben Jay shree Krishna Jay mataji shivu ne to moj padi gay ramkda Bahu mast che Mane pan Bahu man thay ke shivu mate badhu lav pan mate ae baju aavvanu thatu nathi jaldi aavis aetle shivu ni gift paki😢
Jay shree krishna 🙏 Jay mataji 🙏 એકદમ મજામાં તમે કેમ છો 😊ok તમે આવો એટલે બધું આવી ગયું ♥️♥️ ભગવાન તમારી ઈચ્છા જલ્દી પુરી કરશે
Shivu nu school 🎒 bov saras che
Thank you
Good morning jay Shri krishan thank thank Shan thank you🎉
Good morning 🌄 Jay shree krishna 🙏♥️♥️
મસત ગીફટ છૈ 🎁👌🙏
Thank you liluben ♥️
🙏🙏❤️
જય માતાજી જય શ્રી કૃષ્ણ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
Jay mataji❤❤❤❤❤
Jay mataji 🙏
જય શ્રીકૃષ્ણ 🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏
Jay mataji kiranben ne masi ne Ghar na badha ne Kem cho badha
Jay mataji 🙏 મિતલબેન એકદમ મજામાં છે બધા તમે કેમ છો 😊
Jay mataji 🎉
Jay mataji 🙏
Jay Shree Krishan Har Har Mahadev 🙏🎉Shivu ❤
Jay shree krishna 🙏 har har mahadev 🙏
❤ જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 કિરણ બેન
જય શ્રી પુરૂષોત્તમ 🙏 મીનાબેન
જય શ્રી કૃષ્ણ કિરણબેન કેમ છો મજામાં બહુ સરસ ગિફ્ટ આપી સેજલ બેન ની સશીવુ મેં તો મજા પડી ગઈ મને પણ એમ થાય છે કે જલ્દી જલ્દી શિવને મળી લો😊😊😊 એકદમ સરસ મસ્ત રમકડા
જય શ્રી કૃષ્ણ 🙏 એકદમ મજામાં તમે કેમ છો 😊ok most welcome Dashrath sinh Vaghela વેલા વેલા આવજો ♥️ thank you
@KaranwithKiranVlogs Thank you કિરણબેન
@@DashrathsinhVaghela-f2l most welcome ♥️
સીતારામ જય શ્રી કૃષ્ણ
સીતારામ 🙏જય શ્રી કૃષ્ણ 🙏
Jay mataji Jay shree krishna kiran di
Jay mataji 🙏 Jay shree krishna 🙏
Saras good
Thank you
Jay shree Krishnana ben bday wish Karva mate tnx
Jay shree krishna 🙏 welcome ♥️
જય માતાજી🎉🎉😢
Jay mataji 🙏
મસ્ત સે સીવુ ના રમકડાં❤
Thank you
મસ્ત ગિફ્ટ
Thank you
Sitaram jaymataji jay shree Krishnana kem Cho badha majama cuit shivu dhingali diku majama mahadev
Sitaram 🙏 Jay shree krishna 🙏 એકદમ મજામાં છે બધા તમે કેમ છો 😊 Mahadev har 🙏
Jai shree Krishna Kiran Ben
Jay shree krishna 🙏
કિરણ બેન જય શ્રી કૃષ્ણ હુ સેજલ બેન ના મમી છુ અમદાવાદ થી મારુ નામ મનીષા બેન છે
જય શ્રી કૃષ્ણ 🙏ok મનીષાબેન કેમ છો આ વખતે સેજલબેન ભેગા તમે પણ આવજો ♥️
ચોક્કસ બેન તમે અમદાવાદ અમારા મહેમાન થાવ અમે બધા તમારા વિડીયો જોઈએ છીએ
@@harshilchavada4291 ok જરુર આવસુ ખુબ ખુબ આભાર❤️
Jay mataji
Jay mataji 🙏
Very nice gift
Thank you
Har har mahadev didi
Har har mahadev 🙏
કિરણ બેન તમારા પરીવા્ર ને સીતારામ જય શ્રી કૃષ્ણ
સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
Jay shree Krishna
Jay shree krishna 🙏
કિરણબેન.બહુ.મસ્ત.મહેમાન.નું.સ્વાગત.કરો.છો...તમારા.બધા.ના.મન.બહુ.મોટા.છે..આજોયી.ને.અમોને.પણ.આનંદ.થાય.છે
Thank you so much 😊 joshana ben ♥️
જય હો
જય હો
Jaymataje
Jay mataji 🙏
કિરણ બેન તમે રોજ વિડીયો બનાવો સો સૂ રોજ વિડીયો જોવું સૂ તમારા સૂરેનદનગર થી
ખુબ ખુબ આભાર ♥️
જે માતાજી બેન
જય માતાજી 🙏
અમે પણ તમારો વિડિયો રોજ જોઈએ છીએ વિરમભાઇ પણ વિડિયો રોજ જોઈએ છીએ
Ok thank you so much ♥️
રોટલા સરસ બનાવોછો કીરણ બેન
Thank you
Kiran ben methi na gota ni recipe share karjo ne banavo ne tyare
Ok
કીરણ મારા દીકરાનો 25, તા ના રોજ આજેબર્થડે છે નામ ચિન્તન છે હું રોજ વીડીયો જોવા છું ને માણાવદરમાં રહું છું ને ચિન્તન પંજાબ છે જોબ કરે છે
Ok kaushaliya ben 😊
કિરણબેન હું કંઈક વિડીયો ન જોયો હોય ત્યારે શાક કે રોટલી કે કાંઈ પણ સુધારતી હોય ત્યારે હું તમારો વિડીયો જોવું છે
Ok સ્નેહા બેન
હર હર મહાદેવ
Har har mahadev 🙏
MAHADEV
SITARAM
Mahadev 🙏 sitaram 🙏
કેમ છો કિરણદિદિ રાજકોટ થી શીવસાડી
એકદમ મજામાં તમે કેમ છો 😊
Shita ram Kiran ben
Sitaram 🙏
Kiran ben kem rsodu junuse
ધવાડો થાય એટલે એવું જ થય જાય
વાહ. શીવુ વાહ.સ્કૂલ બેગ. ખુબજ સરસ છે. આશી. એ ખુબજ સરસ ગીફટ. આપી. આશીનો. ભાઈ ખુબજ સરસ હતો. કીરણબેન રોટલા 1 નંબર છે તમારા જેવા. કોઈના. નથી બનતા મે. નોટિસ કર્યુ ગોળ શેપ મારે ફુલેછે. પણ. શેપ. તમારા. રોટલા જેવો. નહી વેરીગુડ
ખુબ ખુબ આભાર ♥️ પાયલબેન આવો મારા હાથના રોટલા ખાવા
આવવુછે પણ. હુ. અમદાવાદ ચાંદખેડા રહુછુ દુર. રહુછુ
અમદાવાદ ચાંદખેડા રહુછુ દુર પડેછે આવીશુ
રામ રામ ને સીતા રામ માસી ને કિરણ બેન સરસ મહેમાન નુ સ્વાગત કર્યું તમારા બધા ના મન બહુ મોટા છે મન મોટું હોય ને ત્યાં જ મહેમાન આવે કિરણ બેન અમારે તો અહીંયા સમી સાંજે સિંહ ગામમાં આવવા લાગ્યા છે અમારે બાજુ ના ગામમાં સિંહ 18 વર્ષ ની દિકરી ને મારી નાખી છે બન્ને બહેનો બાર મા ઉભી હતી ને મોટી દીકરી ને ડોક પકડી ને લઈ ગયો ❤❤❤❤🎉🎉🎉
રામ રામ સીતારામ 🙏 ખૂબ ખૂબ આભાર ♥️
Ohh બાપ રે🥲🥲 ફોરેસ વારા ને જાણ કરો તો કાંઈક રસ્તો નીકળે
Har har mahadev didi
Har har mahadev 🙏
Jay shree Krishna
Jay shree krishna 🙏
Jay shree krishna
Jay shree krishna 🙏