સરસ વાત કરી. મારો અનુભવ કહું તો - જયારે હું stress ફીલ કરતો હોઉં અને મારે થોડા સુકૂન અને શાંતિ જોઈતા હોય ત્યારે જગજીત સિંહ ની ગઝલો સાંભળવી એ મારા માટે બ્રિજ છે. અશ્વિની ભટ્ટ ની thrillers વાંચવી કે પછી બકુલ ત્રિપાઠી કે જય વસાવડા ના આર્ટિકલ્સ વાંચવા એ પણ મારા માટે તો એક બ્રિજ જ છે એવું મને લાગે છે. કુદરત ના સાનિધ્ય માં જવું, તમારી કોઈ સારી વાત, વર્તન, કે વ્યવહાર કોઈ ના ચેહરા ઉપર સ્મિત લાવવા નું નિમિત્ત બને તો એ પણ તમારા બંને વચ્ચે એક બ્રિજ થયો કહેવાય. ખરું કે નઈં?
mesmerizing voice in well fabricated words presented in a praiseworthy fashion ..
Thank u for ur kind words sir. It always encourages me to thrive ahead. 🙏🙏
સરસ વાત કરી. મારો અનુભવ કહું તો - જયારે હું stress ફીલ કરતો હોઉં અને મારે થોડા સુકૂન અને શાંતિ જોઈતા હોય ત્યારે જગજીત સિંહ ની ગઝલો સાંભળવી એ મારા માટે બ્રિજ છે. અશ્વિની ભટ્ટ ની thrillers વાંચવી કે પછી બકુલ ત્રિપાઠી કે જય વસાવડા ના આર્ટિકલ્સ વાંચવા એ પણ મારા માટે તો એક બ્રિજ જ છે એવું મને લાગે છે. કુદરત ના સાનિધ્ય માં જવું, તમારી કોઈ સારી વાત, વર્તન, કે વ્યવહાર કોઈ ના ચેહરા ઉપર સ્મિત લાવવા નું નિમિત્ત બને તો એ પણ તમારા બંને વચ્ચે એક બ્રિજ થયો કહેવાય. ખરું કે નઈં?
બિલકુલ સાચી વાત. ખૂબ સુંદર પ્રતિભાવ 🙏🙏