મનગમતા દિવસો ll Vijita Panchal Lyrics ll

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • Movie - Katch Express
    Song - Mangamta divaso
    Voice - Vijita Panchal
    Lyrics - Vijita Panchal
    કે મનગમતા દિવસો છે મનગમતી રાત છે
    કે મારા મનનો મિત મારો મારી આસપાસ છે
    કે મારા મનમાં ઝીણું ઝીણું આ થાય છે તે શું ?
    ને આંખોમાં ભીનું ભીનું છવાય છે રે શું?
    કે તારા નામે આ જીવતર કરવાની વાત છે,
    કે મનગમતા દિવસો છે મનગમતી રાત છે..
    આ તે કેવી રીત છે, આ તે કેવી પ્રીત છે,
    આ સાવ અજાણી કેવી બીક છે? (૨)
    કે તારા આવવાની પ્રીતમ હૈયાને આશ છે,
    કે મનગમતા દિવસો છે મનગમતી રાત છે
    અંતરનું આ કહેણ છે, પ્રેમ તણું આ વ્હેણ છે,
    આ વહેતી નદીઓ થોભે ના કદી (૨)
    કે મારા મનની વાતોમાં રહેતું એ ખાસ છે,
    કે મનગમતા દિવસો છે મનગમતી રાત છે
    નીંદરનો આ વ્હેમ છે કે વ્હેમમાં આ પ્રેમ છે,
    આ પ્રેમની સંગે આખી રાત છે,
    કે મારા દિલના એક ખૂણે રહેવાની વાત છે,
    કે મનગમતા દિવસો છે મનગમતી રાત છે....
    BY VIJITA PANCHAL...❤️

ความคิดเห็น • 3

  • @bhattchintan2223
    @bhattchintan2223 ปีที่แล้ว +3

    કેવો અદભુત અવાજ
    કેવું અદભુત ગીત
    સંગીત વગર પણ જાણે અવાજ થી જ રણકી રહ્યું હોય
    અને શું તો ભાવભીની પ્રસ્તુતિ છે.

  • @vgta_68
    @vgta_68  ปีที่แล้ว

    ખૂબ ખૂબ આભાર આપનો 🙏

  • @alkeshmehta7904
    @alkeshmehta7904 6 หลายเดือนก่อน +2

    Movies full