This " GAZAL" may spread the GUJRATI langauge up to the hight of Moon, Heartiest cogratulations to Poet Gaurang thakrt for his Immagination and to Munshi bos, for composition,
Shyamal bhai , Saumil bhai- This was much awaited song from you.....SInce one year I was searching (After learn classic lyrics designed by Shri Gaurang Thakar....!!! Thanks to all members....
thank u gaurangbhai....thoda samay pehla rajvadu ma ek event ma aa geet samvhalyu hatu..ne pehlivaar ek gujaratee geete radavyo hato...bahu samay thi aa geet ni khoj ma hato.thank u so much again...
કદાચ કાલે તમારે માથે, પડે જગતને ઉઠાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે. ધરાથી લઇ ને ગગન સુધીનું, તમારે અંધારું ખાળવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે. કળી કળી ને ફૂલો બનાવી, સુગંધ એમાં પછી ઉમેરી, અને તમારે ઉપરથી અહીંયા, બધાં જ પંખીની ચાંચ માટે, કશુંક ચણવા ઉગાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે. સૂરજ સમયસર ઉગાડવાનો, અને સમયસર ડૂબાડવાનો, નહીં કરો તો નહીં જ ચાલે, અને બીજું કે તમારે સાંજે, ગગનને રંગોથી રંગવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે. દરેક બાળકનાં સ્મિતમાં જઇ, દરેક માતાની આંખમાં રહી, તમારે હાજર થવું જ પડશે, પછી તમારે બધાંની અંદર, વહાલ થઇ ને રહી જવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે. પ્રથમ તમારે હવા ને અહીંયા, બનાવવાની છે શ્વાસ સૌ નો, પછીથી શ્રધ્ધા જીવાડવાની, તમે જ બોલો થશે બધું આ, નહીં તો છોડો પ્રભુ થવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે. ગૌરાંગ ઠાકર
Wah wah. I was present that time. Very well sang and written. Jiyo Gaurang thaker.
:) i was in this program............. enjoyed very much
This " GAZAL" may spread the GUJRATI langauge up to the hight of Moon, Heartiest cogratulations to Poet Gaurang thakrt for his Immagination and to Munshi bos, for composition,
Bahu j saras. 👌
Mast ho baki
Nice. Enjoyed. Hope more poetry is composed and sung.
Shyamal bhai , Saumil bhai- This was much awaited song from you.....SInce one year I was searching (After learn classic lyrics designed by Shri Gaurang Thakar....!!! Thanks to all members....
વાહ વાહ 👌👌👌👌
Wow... What words are!!! Excellent poetry
અદ્દભુત રચના
અદ્દભુત કમ્પોઝિશન
ગમતી ગઝલ ❤
thank u gaurangbhai....thoda samay pehla rajvadu ma ek event ma aa geet samvhalyu hatu..ne pehlivaar ek gujaratee geete radavyo hato...bahu samay thi aa geet ni khoj ma hato.thank u so much again...
અભિનંદન
અદ્ભુત 👌👌🎶🎙✍✍✍❤❤⚘⚘🙌🙌🤗🤗
Khub sundar
Awesome
Very good thoughts.
Please improve audio quality. Most beautiful poetry.
અત્યારે તો ખરેખર એવું લાગે છે.
Kindly improve audio quality, specifically for such a wonderful poem...
Can anyone share the lyrics
કદાચ કાલે તમારે માથે, પડે જગતને ઉઠાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.
ધરાથી લઇ ને ગગન સુધીનું, તમારે અંધારું ખાળવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.
કળી કળી ને ફૂલો બનાવી, સુગંધ એમાં પછી ઉમેરી, અને તમારે ઉપરથી અહીંયા,
બધાં જ પંખીની ચાંચ માટે, કશુંક ચણવા ઉગાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.
સૂરજ સમયસર ઉગાડવાનો, અને સમયસર ડૂબાડવાનો, નહીં કરો તો નહીં જ ચાલે,
અને બીજું કે તમારે સાંજે, ગગનને રંગોથી રંગવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.
દરેક બાળકનાં સ્મિતમાં જઇ, દરેક માતાની આંખમાં રહી, તમારે હાજર થવું જ પડશે,
પછી તમારે બધાંની અંદર, વહાલ થઇ ને રહી જવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.
પ્રથમ તમારે હવા ને અહીંયા, બનાવવાની છે શ્વાસ સૌ નો, પછીથી શ્રધ્ધા જીવાડવાની,
તમે જ બોલો થશે બધું આ, નહીં તો છોડો પ્રભુ થવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.
ગૌરાંગ ઠાકર
Please improve your sound quality.
Please improve your sound quality.
Please improve your sound quality.