પિતૃ ને ઘરમાં ક્યાં બેસાડવા? I પિતૃઓ ને ઘરમાં કેવી રીતે બેસાડવા I પિતૃઓ ને ઘરમાં બેસાડવા પછી ની વિધિ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 34

  • @nayankumarshah2837
    @nayankumarshah2837 2 หลายเดือนก่อน +2

    આપ ખુબ સરસ માહિતી આપછો ગુરુદેવ

  • @kailamansukhbhai5402
    @kailamansukhbhai5402 ปีที่แล้ว +3

    આવા વિડીયાની ખાસ જરૂર હતી આભાર

    • @jyotishichetanpatel
      @jyotishichetanpatel  ปีที่แล้ว +1

      આપ જેવા સજ્જન સમજદાર વ્યક્તિ નો સાથ સકારથી જ આ શક્ય બને

  • @shilpasolanki6531
    @shilpasolanki6531 ปีที่แล้ว +1

    Thankyou jy shri Ram Radhe Radhe 🌹🙏

  • @chandrasinhparmar4220
    @chandrasinhparmar4220 11 หลายเดือนก่อน +1

    એક જ રૂમ છે તો શું કરવું?

  • @purvivora5320
    @purvivora5320 ปีที่แล้ว +1

    Pritru na photos South disha ma rakhi ne divo karay!

  • @GirishbhaishankarbhaiPatel
    @GirishbhaishankarbhaiPatel 2 หลายเดือนก่อน +1

    મારા માતા પિતા દેવલોક થયે ૧૫ વર્ષ થયા છે પરંતુ તેમને બેસાડ્યા નથી તો હવે શું કરવું જોઈએ

  • @crtvind
    @crtvind 6 วันที่ผ่านมา

    mare mara papa ne besadva che

  • @nikunjprajapati5620
    @nikunjprajapati5620 ปีที่แล้ว +1

    પિતૃ ઓને કોઈ એ બાંધેલા હોઈ તો કેવી રીતે છુટા થઈ શકે.

  • @parmarrudra27
    @parmarrudra27 2 หลายเดือนก่อน +1

    મારા સાસુને બાણા ઉપર ઉમરાની માથે બેસાડા છે આ બરોબર કેવાય

  • @kerulpatel4556
    @kerulpatel4556 8 หลายเดือนก่อน

    પિતૃ ઓ ની કોઈ દિવસે નારાયણ બલી ના કરાવાય અને કોઈ દિવાસ પિતૃ ને padhravaay pan નઈ

    • @jetusinhdarbar
      @jetusinhdarbar 6 หลายเดือนก่อน

      અમે નારાયણ બલિ કરાવીતી પુર્વજો ને તેરવી નાખ્યા તા બધાં

  • @jayho271
    @jayho271 4 หลายเดือนก่อน

    એક મહારાજ દ્વારા કહેવાથી મેં પાણિયારે જ઼ બેસાડ્યા છે

  • @kashyaptrivedi9802
    @kashyaptrivedi9802 ปีที่แล้ว

    Amare pitru bedshady che paniaeri thi upar kabat ma beshdaya che Kai vandho nhi ne niche paniyare che

    • @jyotishichetanpatel
      @jyotishichetanpatel  ปีที่แล้ว

      કંઈ વાંધો નહિ ખરેખર સાઉથ દિશામાં બેસાડાય હવે ચેન્જ ના કરતા

  • @dadaparivaar7133
    @dadaparivaar7133 ปีที่แล้ว

    Mane aapne malvu che guruji

  • @jignabensoni1502
    @jignabensoni1502 ปีที่แล้ว

    Me jya pitru besadya chhe tya hu tel no aadi vat no Divo Karu chhu

  • @kiritbhaibhatt5116
    @kiritbhaibhatt5116 ปีที่แล้ว

    Vyakti na maran pasi kyare narayan balikari sakay

  • @nikunjprajapati5620
    @nikunjprajapati5620 ปีที่แล้ว

    પિતૃઓને પાણિયારે આડી વાટ નો તેલ નો દીવો સવારે અને સાંજે 2 વર્ષ થી કરીયે છે કોઈ ફેર પડતો નથી આનું કારણ શુ એના માટે શું કરવું પિતૃ કામ કેમ કરતા નથી આનું શુ કારણ હોઈ શકે.

    • @kerulpatel4556
      @kerulpatel4556 8 หลายเดือนก่อน

      બીજા કોઈ દેવ નું કારણ હોઈ શકે છે, jovdavo

  • @jignabensoni1502
    @jignabensoni1502 ปีที่แล้ว

    Pitru besadya pachhi paniyare Divo karay?

  • @ramapatel5498
    @ramapatel5498 ปีที่แล้ว

    Guruji... Mara ghr ma purvaj besadya chhe.. Hu daily je jgya a besadya chhe tya ghee no divo ane agarbtti kru chhu... to mare tmne a puchhvu chhe ke mare paniyare divo krvo pde??? Guruji tme javab aapjo pl

    • @jyotishichetanpatel
      @jyotishichetanpatel  ปีที่แล้ว

      હા પાણિયારે તેલનો દીવો કરવો જોઈએ

    • @ramapatel5498
      @ramapatel5498 ปีที่แล้ว

      Pranam guruji

  • @dadaparivaar7133
    @dadaparivaar7133 ปีที่แล้ว

    Guruji no number aapo pl

  • @khimgibhaikatriya9329
    @khimgibhaikatriya9329 ปีที่แล้ว

    ફોટાઓ રખાય

  • @rajdeepsinhzala1586
    @rajdeepsinhzala1586 ปีที่แล้ว +1

    આપણા પૂર્વજ ને ઘરમાં બેસાડ્યા હોય બાદ માં કોઈ કારણ સર તેમને પધરાવી દીધા હોય બાદ માં પાછા બેસાડ્યા હોય અને બાદ એમનો કોઈ જવાબ ના આપવાનું કારણ સુ હોય શકે ? અથવા એમનો જવાબ લેવા માટે શું કરવું જોઈએ

    • @kerulpatel4556
      @kerulpatel4556 8 หลายเดือนก่อน

      પિતૃ ઓ નો ગુસ્સો, અને બીજા દેવ દુઃખ, જોવ davu પડે