કોઠાસુજથી બનાવ્યું જાળી બનાવવાનું મશીન...ખેડૂતોને આપે છે સૌથી સસ્તી ફેંસીંગ જાળી.મો.7046894890

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น •

  • @ChandrakantPatel-tz9pr
    @ChandrakantPatel-tz9pr วันที่ผ่านมา

    સરસ માહિતી પહોચાડવા બદલ સાહેબ ને ધન્યવાદ

  • @dipeshpatel1959
    @dipeshpatel1959 4 หลายเดือนก่อน +2

    સાહેબ તમારું કામ ખુબ જ સરસ છે પરંતુ તમારી સ્પીચ માં જે છે જે છે તે શબ્દનો ઉપયોગ વધુ કરો છો એ કંઇક ઓછું કરો તો તમે ખુબ સરસ માહિતી આપી શકો છો.

  • @maheshmojidra6968
    @maheshmojidra6968 4 หลายเดือนก่อน +2

    જય માતાજી ભાઈ હવે મારે 1000 રનીગ ફુટ 3 નુ ખાનું 4 ફુટ ઉંચાઇ આપ મને ગેજ પ્રમાણે ભાવ કહેશો

  • @RanjitBapodra-l4j
    @RanjitBapodra-l4j 4 หลายเดือนก่อน +2

    Je.. Che.. Je... Che. Ae.. Che

  • @makawanajayvant5834
    @makawanajayvant5834 ปีที่แล้ว +6

    ખુબ સરસ કામ છે દિપકભાઈ નું

  • @devendrasinhajitsinhjadeja3478
    @devendrasinhajitsinhjadeja3478 หลายเดือนก่อน

    સરસ માહીતી આપી

  • @lndianaryan3829
    @lndianaryan3829 ปีที่แล้ว +8

    તમારા બોલવામાં વારંવાર "જે છે" "જે છે" એવું બોલો છો તેમાં સુધારો કરો તો તમારું રિપોર્ટિંગ સારું લાગશે..

  • @mukeshbhatt1367
    @mukeshbhatt1367 4 หลายเดือนก่อน +2

    જે છે તે છે.

  • @prakashshukla2169
    @prakashshukla2169 ปีที่แล้ว +5

    Very nice 👌

  • @rameshpatel-kw3xb
    @rameshpatel-kw3xb ปีที่แล้ว +1

    ખુબ સરસ 💐🙏👌

  • @RameshRamesh-ex1wo
    @RameshRamesh-ex1wo ปีที่แล้ว +1

    Wah bahu saras

  • @arunpatel5013
    @arunpatel5013 หลายเดือนก่อน

    ભાઈ શ્રી દિપકભાઈ નો કોન્ટેક્ટ નંબર આપવા વિનંતી છે અમારે જાળી ખરીદવી છે 🙏

  • @ghansyamswami8172
    @ghansyamswami8172 4 หลายเดือนก่อน +1

    કામ પણ ધીમે ધીમે પણ સરસ છે

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 ปีที่แล้ว +2

    ખુબ ખુબ સરસ માહિતી આપી 👍

  • @STARHARSH879
    @STARHARSH879 4 หลายเดือนก่อน +1

    Saranamu. Aap0

  • @harshadsojitra3487
    @harshadsojitra3487 4 หลายเดือนก่อน +1

    જે છે તે કિલો નો ભાવ સુ રાખે લો સે એ કહો જે છે તે

  • @shivamsounddineshbhaichauh6667
    @shivamsounddineshbhaichauh6667 ปีที่แล้ว +1

    KHUB SARAS BHAI

  • @kalpeshmori5794
    @kalpeshmori5794 ปีที่แล้ว +3

    Va dipak bhai va

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 ปีที่แล้ว +2

    Kai no ghate bhai.
    Amreli nu pani from amreli

  • @sadadiyakarmshibhai9512
    @sadadiyakarmshibhai9512 ปีที่แล้ว +1

    👍👌

  • @parmarmalabhai2870
    @parmarmalabhai2870 ปีที่แล้ว +3

    સરસ સાહેબ

  • @dineshaghara8960
    @dineshaghara8960 ปีที่แล้ว +17

    ત્રણ ફુટ ઉચાઈ ૪ ઈંચ ગાળો ૧૨ ગેજ વાયર ૫૦ કિલો મા કેટલા ફુટ કામ આપે

  • @mehuldiyora3772
    @mehuldiyora3772 ปีที่แล้ว +2

    ખૂબ સરસ

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 ปีที่แล้ว +4

    જય જવાન જય કિસાન

  • @bhavsinhparmar787
    @bhavsinhparmar787 ปีที่แล้ว +2

    Good 👍👍

  • @hematdamaniya7291
    @hematdamaniya7291 2 หลายเดือนก่อน

    કીલો ભાવ..હુસે

  • @Becharjithakor-r5x
    @Becharjithakor-r5x ปีที่แล้ว +2

    જય માતાજી

  • @naravatsinh9677
    @naravatsinh9677 ปีที่แล้ว +1

    જે છે

  • @amrutlalpandya1020
    @amrutlalpandya1020 4 หลายเดือนก่อน +1

    વાયર ની કંપની ના નામ આપો કંપની પ્રમાણે ભાવની વધઘટ હોય છે જેમ કે ટાટા બંસલ

  • @maldebhainandaniya5558
    @maldebhainandaniya5558 ปีที่แล้ว +1

    Jay Sri Krishna saheb

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 ปีที่แล้ว +1

    Very nice 👌 congratulations good progress

  • @bhojabhijiladiya9939
    @bhojabhijiladiya9939 ปีที่แล้ว +4

    આભાર

  • @BhavansingSolanki-bt4pr
    @BhavansingSolanki-bt4pr หลายเดือนก่อน

    કોમર્સિયલ્ વાયર સે આ તો

  • @sanjayvaghasiya5660
    @sanjayvaghasiya5660 ปีที่แล้ว +2

    જય માતાજી

  • @vanrajbhaikamliya9864
    @vanrajbhaikamliya9864 ปีที่แล้ว +2

    👍👍👍👍

  • @kamleshpatel1318
    @kamleshpatel1318 9 หลายเดือนก่อน

    આપડે લેવું સે ભાઈ મશીન

  • @DharmshibhaiMakwana-v2b
    @DharmshibhaiMakwana-v2b 4 หลายเดือนก่อน

    85ભાવ છે ભાઈ મહુવા માં મળે છે

  • @ashokkalotra9838
    @ashokkalotra9838 5 หลายเดือนก่อน +1

    ❤😂

  • @mukeshmyatra3966
    @mukeshmyatra3966 ปีที่แล้ว +1

    કીલાના છુ.ભાવ.છે

  • @shyambhardyliya2434
    @shyambhardyliya2434 ปีที่แล้ว

    Mjuri thi jali bnavi aapso???

  • @khodaldjlliliyamota
    @khodaldjlliliyamota 8 หลายเดือนก่อน +1

    Dipak bhai no nmbar apo masin levu che athva

  • @khantzonevlog
    @khantzonevlog ปีที่แล้ว +9

    😂😂
    " જે સે"......
    શબ્દ 20 સેકંડ માં 5 વાર ચોક્કસ આવે છે.....
    બાકી વિડિયો સારો છે😀🙏🏻

  • @rahamatullahhayat9284
    @rahamatullahhayat9284 ปีที่แล้ว

    🙏❤️🥀🌷🌹👍

  • @ambalalchopda1702
    @ambalalchopda1702 4 หลายเดือนก่อน +1

    ભાઈ તમારો કોન્ટેક નંબર મોકલાવો અને વાયર કઈ કંપની નો વાપરો છો અને વાયરકેટલા જીએસએમ નો વાપરો છો તે જણાવ જો મારે જાળીજોઈએ છે કચ્છમાં

  • @ડાયાભાઇપરમાર
    @ડાયાભાઇપરમાર ปีที่แล้ว

    મારે પણ તમારા જવુ કામ કરવુ છે

  • @chandubhaisagpariya6106
    @chandubhaisagpariya6106 ปีที่แล้ว +1

    નમસ્તે નમસ્તે નમસ્તે નમસ્તે

  • @જય..માતાજી....H
    @જય..માતાજી....H ปีที่แล้ว

    જાળી બનાવાનો વાયરમળશેભાઈ

  • @Motovlogs-td1zv
    @Motovlogs-td1zv 4 หลายเดือนก่อน

    જે સે ઇ શું

  • @baldaniyaajay3984
    @baldaniyaajay3984 ปีที่แล้ว

    Abhar

  • @karshanbhaisonagara4093
    @karshanbhaisonagara4093 ปีที่แล้ว

    Mashinni kimmat ketli se

  • @thakormahesbhaithakormahes4227
    @thakormahesbhaithakormahes4227 ปีที่แล้ว +1

    Avayar key melse

  • @AjitsinhChauhan-hy9sb
    @AjitsinhChauhan-hy9sb 8 วันที่ผ่านมา

    Adresaapo

  • @mayurpipaliya816
    @mayurpipaliya816 ปีที่แล้ว

    તમારૂ ગામ

  • @praveenbaraiya7318
    @praveenbaraiya7318 ปีที่แล้ว

    સરસ...મોટભાઈ

  • @prakashbhai645
    @prakashbhai645 8 หลายเดือนก่อน

    ઈનટરયુ લેવા વાળા તમે ખોટી અણી કાઢો મા કારીગર ની

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 ปีที่แล้ว +1

    જય શ્રી જિતેન્દ્ર🙏

  • @thakormahesbhaithakormahes4227
    @thakormahesbhaithakormahes4227 ปีที่แล้ว +1

    Address aap Jo

  • @yuvrajkathidarbar
    @yuvrajkathidarbar ปีที่แล้ว

    Masin ni kimat su

  • @devrajshingala3640
    @devrajshingala3640 ปีที่แล้ว

    કઇ કંમ્પનીનો વાયર વાપરો છો ઝાડીમા

  • @prakashbhai645
    @prakashbhai645 8 หลายเดือนก่อน

    હવે તમે જેસે તે ટુક મા બતાવો લાબી કથા નો કરો

  • @RameshRamesh-ex1wo
    @RameshRamesh-ex1wo ปีที่แล้ว

    Sastu apo e bahu saru, monghi vech eney khabar pade

  • @solankihitesh3856
    @solankihitesh3856 ปีที่แล้ว

    ડાય જોતિ હોય તો મલિજસે ૪/૪ નિ

    • @sonofsarvaiya6420
      @sonofsarvaiya6420 9 หลายเดือนก่อน

      Ha dai jove to lejo bhai 4 ni dai

  • @lalsingmachhar9266
    @lalsingmachhar9266 9 หลายเดือนก่อน

    Fon nbar lakho

  • @KhodubhaharibhaPalaniya
    @KhodubhaharibhaPalaniya 5 หลายเดือนก่อน

    સસતુ નથી આ મોંઘુ કે છે આ

  • @manilalpatel4404
    @manilalpatel4404 ปีที่แล้ว

    Machin joie che mo no Aapone

  • @Vijay-tj1ns
    @Vijay-tj1ns ปีที่แล้ว

    Mo..babar.. mokalo

  • @atulbhaiparmar5789
    @atulbhaiparmar5789 4 หลายเดือนก่อน

    દિપકભાઇ ના કોનટેક નંબર આપો

  • @rajchaudhari-gq7lv
    @rajchaudhari-gq7lv ปีที่แล้ว

    તમારો નંબર મોકલશો

  • @keyurparmar1416
    @keyurparmar1416 ปีที่แล้ว +1

    Puru.aedrds.aapo.mo.n.kayugaam.ta.ji.🙏🙏

  • @divyeshpadaliya508
    @divyeshpadaliya508 ปีที่แล้ว +1

    Dipakbhai na mobile number apajone

  • @moladiyavijayp4623
    @moladiyavijayp4623 ปีที่แล้ว +2

    જય જવાન જય કિસાન