542 વર્ષ જુની વાવનુ રહસ્ય / સેવાસી વાવ વડોદરા / Sevasi Vav Vadodra / Sevasi Vav / Vadodra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 มิ.ย. 2023
  • 542 વર્ષ જુની વાવનુ રહસ્ય / સેવાસી વાવ વડોદરા / Sevasi Vav Vadodra / Sevasi Vav / Vadodra
    વીડિયો પસંદ આવે તો અમારી ચેનલ ને #Rockybhai ચેનલ ને subscribe🔔 કરી લેજો કે મ કે તમને આવી પ્રાચીન ઈતિહાસીક થી ભરપુર માહિતી સાથે વીડિયો જોવા મળસે
    મીત્રો આ વાવ વડોદરા સીટી સેવાસી સીમા આવેલી છે અને આ વાવ 542 વર્ષ જુની છે અને આ વાવ મા જુની ભાષામાં કાઈક લખેલું પણ છે અને વાવ મા તમને દર્શન થાય છે ખોડીયાર માતાના અહીયા તમે બાધા પણ રાખી સકો છો
    મારૂ તો એકજ કે વુ છે તમારે એક વાર અહીયા આવુ જોઈએ
    #Sevasivavvadodra #Vadodra #Sevasivav #sevasistepwel #Vinodsolanki86 #RockyVlogs #Vinodsolanki
    🚩જય મા ખોડીયાર🙏🙏🙏

ความคิดเห็น • 5

  • @mahendragohil3081
    @mahendragohil3081 7 หลายเดือนก่อน

    Jay mataji

  • @Krishh45
    @Krishh45 ปีที่แล้ว

    સરસ વાવ છે પણ બીક લાગે એવી પણ છે. કેટલી ઉંડી પણ છે. મસ્ત વિડિયો.👍👍

  • @nkvaghela9993
    @nkvaghela9993 ปีที่แล้ว

    Nice

  • @DiyaSaxena
    @DiyaSaxena ปีที่แล้ว

    Ap shorts video bhi sath me upload Kiya kare to jldi viral hoga aur view's bhi aayenge