સુરેશભાઈ ને મોગલ માં ના વિડીયો માં દુખ લાગતાં ડિબેટ થઈ||મનસુખભાઇ રાઠોડ મો.૯૫૩૭૯૦૧૭૨૩

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • खास फ़ायदे पाने के लिए इस चैनल की सदस्यता लें:
    / @mansukhrathod
    સુરેશભાઈ ને મોગલ માં ના વિડીયો માં દુખ લાગતાં ડિબેટ થઈ||મનસુખભાઇ રાઠોડ મો.૯૫૩૭૯૦૧૭૨૩
    .................THANKS FOR WATCHING................

ความคิดเห็น • 85

  • @MrBipin86
    @MrBipin86 5 หลายเดือนก่อน

    👍👌

  • @user-br1bs2hd2g
    @user-br1bs2hd2g 3 หลายเดือนก่อน

    Very good. MANASHUK BHAI. Jay Bhim

  • @Sanjay_Chauhan_btd
    @Sanjay_Chauhan_btd 5 หลายเดือนก่อน

    👌👌👌

  • @user-vj2vv5wy8c
    @user-vj2vv5wy8c 5 หลายเดือนก่อน +5

    હું પણ મોગલ મા નો ભુવો છું પણ મોગલ મા મને કહે છે કે હું કોઈ બામણ નથી હું કોઈ ક્ષત્રિય નથી હું કોઈ વૈશ્ય નથી હું શૂદ્ર માં છું જેથી હું બંધારણ ને આધીન છું મારાં સમાજ માટે બાબાસાહેબ આંબેડકર ને જે કર્યું તે બધુંજ અમારા સમાજના લોકો માટે સારું કર્યું છે જેથી મારા સમાજ ના ચારણો ને વિનંતી કે તમે કોઈ સવર્ણ નથી માટે કોઈ સમાજ ના વાડા ભગવાને નથી કર્યા આ તો માનવી એ બધું કર્યું છે એટલે કોઈને ઉચ્ચ નીચ માનશો નહિ માણસ માત્ર ઉંચા જ છે વર્ણ ફક્ત એક જ છે જાતિ બેજ છે માનવ એ વર્ણ છે અને સ્ત્રી પુરુષ બેજ જાતિ છે હું મોગલ મા નો ભુવો બોલું છું જય ભીમ

  • @jitendrakhetariya2161
    @jitendrakhetariya2161 หลายเดือนก่อน

    💯 manshukhbhai

  • @senvamunna6107
    @senvamunna6107 5 หลายเดือนก่อน

    Nice

  • @labhupethani2233
    @labhupethani2233 4 หลายเดือนก่อน +3

    સરસ ભાઈ માં બાપ એજ ભગવાન સમજાય એને વંદન અને નો સમજાય એને

  • @dangarjagdishdangar7601
    @dangarjagdishdangar7601 11 หลายเดือนก่อน +9

    જય ભીમ નમોબુદ્ધાય ✍️ સરસ વાતકરી 👌👍

  • @scienceworld4108
    @scienceworld4108 5 หลายเดือนก่อน +1

    Bhai pela aa SC st obc general aa badhu kadho ama ama aapde bhega thai Mari jawana chi a ek Thai rav ama ama bar na aapda upar Raj kari gya

  • @sureshghughal8030
    @sureshghughal8030 11 หลายเดือนก่อน +11

    સરસ વાત કરી મનસુખ ભાઈ જય ભીમ

  • @user-hy3hs3ep6n
    @user-hy3hs3ep6n 5 หลายเดือนก่อน +1

    Very good I am very proud of you jai savidhan from Ahmedabad Gujarat 🇮🇳India🇮🇳

  • @swami1379
    @swami1379 หลายเดือนก่อน

    Jay bhim

  • @હસો_અને_હસાવો
    @હસો_અને_હસાવો 11 หลายเดือนก่อน +6

    સુપર સ્ટાર મનસુખભાઈ ખૂબ ખૂબ સરસ🙏🙏👍👍👍

  • @scienceworld4108
    @scienceworld4108 5 หลายเดือนก่อน +1

    Baba Saheb Te vakhte joi amne saras bandharan banavi u pan atyare loko tene sawidhan MA kem halvu a j khabar nathi aa nat jat chodi sathe raho to khush resho baki samaj samaj Kari marvano varo aavse Hindu Chi a ej raho bhagla na pado

  • @parmarmalabhai2870
    @parmarmalabhai2870 11 หลายเดือนก่อน +5

    સરસ સાહેબ જયભીમ

  • @user-oc9qg8hq2m
    @user-oc9qg8hq2m 11 หลายเดือนก่อน +5

    Ok

  • @vijaymodedara2241
    @vijaymodedara2241 11 หลายเดือนก่อน +7

    વા.મનસૃકભાઇવા.

  • @voranatubhai816
    @voranatubhai816 6 หลายเดือนก่อน +3

    લગે રહો મનસુખ ભાઈ જય ભીમ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126 11 หลายเดือนก่อน +10

    વાહ મનસુખભાઇ ભાઈ

  • @Easywithaspirant
    @Easywithaspirant 11 หลายเดือนก่อน +2

    મનસુખભાઇ તમે જે કામ કરો છો એ ખુબજ સરસ કામ છે પરંતુ તમે કોઇ પણ સમાજ નો પુરો ઇતિહાસ જાણ્યા વગર વાત ના કરી શકો અને અમે બધા સમાજ ને સાથે રાખીને ચાલવા વાળા માણસ છીએ અમે ક્યારેય જ્ઞાતિ કે જાતિ નો ભેદભાવ કોઇ ના સાથે નથી કર્યો અમે ST, SC ના ભાઇઓ સાથે જમીએ છીએ અને તેમના ઘર નુ પણી પણ પીએ છીએ અને પુરા ભારત દેશ નો ઇતિહાસ તમે વાંચ્યો છે???? અને તમે એવુ ક્યો છો કે ગુજરાત બહાર કોળી દલીત માં આવે તો તમને જણાવું કે અમુક રાજ્યોમાં જ્યા સમાજ ની પરિસ્થિતિ સારી હતી ત્યાં સવર્ણ એટલે કે રાજપૂત માં પણ આવે છે આ લિંક જોજો (Hindustan
    www.livehindustan.com › sto...
    कोली राजपूतों के इतिहास पर प्रकाश डाला)General,OBC, ST, ST, EWS એ વિભાગો પરિસ્થિતિ પ્રમાણે પડેલા છે કે જ્યા જે સમાજ ગરીબ, અશિક્ષિત હોય તેને તેમનો આર્થિક અને સામાજિક વિકાસ થાય તેવી શ્રેણીમાં કે કેટેગરીમાં મુકવા એ બધું તમે ભારત નુ બંધારણ અને અર્થશાસ્ત્ર વાંચજો એટલે સમજાઇ જશે અને છતાં પણ જણાવી દઉ કે હુ જાતિવાદી માનસિકતા વાળો નથી પણ જોયા જાણ્યા વગર તમે સમાજ વિશે બોલો એટલે કોમેન્ટ કરૂ છું અને તમે એવુ ક્યો છો કે સારા મંદિર માં નથી જવા દેતા તો તરણેતર મા માંધાતા મંદિર છે એ કોળી સમાજના ઇષ્ટદેવ નું જ છે અને સમાજ ના રજવાડા પણ હતા તો શું તમારા મત પ્રમાણે રાજા ને મંદીર માં ના જવા દેય આવુ??? મહુવા ના રાજા જસાજી ખસીયા કોળી હતા, ધંધુકા ઠાકોર ધનમેર એ વસાવ્યુ હતુ આ બધું સાવ એમજ તો નહી હોઇ ને?? તમે પેલા ગુજરાત ની બધી કોમ નો ઇતિહાસ વાંચો જાણો પછી બોલો અને એવુ નથી કે અમે કોળી સમાજ ના જ ઈતિહાસ જાણીએ કે બોલીએ તમારા ઇતિહાસ માં પણ પાટણ ના સહસ્ત્રલિંગ તળાવ સાથે જોડાયેલ વિર મેઘમાયા ની કથા પણ જાણીએ છીએ આપણે સમજીએ કે સમાજ ગરીબ છે મજુરી કરે છે તેને શિક્ષિત કરીએ આગળ વધારીએ અને જાતિ નો ભેદભાવ દૂર કરી બધાને મદદ કરીએ.આટલુ કોમેન્ટ મા કિધા પછી જો વધુ લાગતુ હોઇ તો માફી ચાહુ છુ અને તમને જો એવુ લાગતુ હોય કે તમે જે બોલ્યાએ બરાબર નથી તો કોમેન્ટ માં જવાબ આપજો.....th-cam.com/video/W9wr9tqU9pU/w-d-xo.htmlsi=57CGh8rrlmgiZmHY

    • @jkmakvanajkmakvana7427
      @jkmakvanajkmakvana7427 9 หลายเดือนก่อน

      Love you bro your comments is very powerful thanks Jay mataji

  • @dipakvaniya3883
    @dipakvaniya3883 11 หลายเดือนก่อน +8

    વાહ મનસુખ ભાઈ

  • @golaniharesh9807
    @golaniharesh9807 11 หลายเดือนก่อน +6

    આપણે.આપણૂ.ભૂલીગયા.સવી

  • @KalpeshRathod-xz9dx
    @KalpeshRathod-xz9dx 11 หลายเดือนก่อน +5

    Jaybhem

  • @rururajmeriya7791
    @rururajmeriya7791 11 หลายเดือนก่อน +6

    Vah bhai Jay Bhim

  • @gopalchandpadakla251
    @gopalchandpadakla251 11 หลายเดือนก่อน +5

    Ok bhai

  • @vaghelasunil1767
    @vaghelasunil1767 5 หลายเดือนก่อน

    Jay bhim 💙👑

  • @manavvaghela4710
    @manavvaghela4710 4 หลายเดือนก่อน

    તુતારુકરબીજાનુરેવાદેમનસુખ

  • @rameshgayakvad3177
    @rameshgayakvad3177 5 หลายเดือนก่อน

    Superb !!! Jay Bhim 🌹🙏.👍🏻👍🏻

  • @Sportsstadium505
    @Sportsstadium505 11 หลายเดือนก่อน +5

    ❤❤❤❤

  • @arvindchavda199
    @arvindchavda199 11 หลายเดือนก่อน +5

    ભુક્કા કાઢી નાખ્યા હો

  • @jadavharsh3490
    @jadavharsh3490 6 หลายเดือนก่อน +2

    Jay bhim jay savidhan

  • @user-oo8bl1zz3g
    @user-oo8bl1zz3g 11 หลายเดือนก่อน +4

    👍👍👍

  • @harshadvlog5465
    @harshadvlog5465 9 หลายเดือนก่อน +1

    વાહ મનસુખ ભાઈ ધન્યવાદ જય ભીમ,,,

  • @parakashranava1797
    @parakashranava1797 11 หลายเดือนก่อน +2

    જય ભીમ નમો બુદ્ધાય

  • @sajanshing9171
    @sajanshing9171 11 หลายเดือนก่อน +3

    Vah manashukhbhai sureshbhai patel badhavana mudma hata pan emane kharu samajai,abhar

  • @Sportsstadium505
    @Sportsstadium505 11 หลายเดือนก่อน +5

    ❤❤❤❤❤❤❤

  • @girishparmar9991
    @girishparmar9991 11 หลายเดือนก่อน +4

    Vah mansukhbhai.vah

  • @udubhaparmar9391
    @udubhaparmar9391 11 หลายเดือนก่อน +6

    ha mansukh bhai ha
    jay Bhim

  • @pathuchauhan2486
    @pathuchauhan2486 11 หลายเดือนก่อน +11

    બહુ સરસ જાગૃતિ લાવી રહ્યા છો ભાઈ.

  • @valadinesh1979
    @valadinesh1979 11 หลายเดือนก่อน +6

    જય ભીમ ❤❤❤

  • @paregitarunkumar3044
    @paregitarunkumar3044 11 หลายเดือนก่อน +9

    સરશ શર❤❤❤❤❤❤❤❤જય ભીમ

  • @veersondhrva5764
    @veersondhrva5764 5 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 11 หลายเดือนก่อน +7

    Jai bhim 🙏 jai savidhan VALA

  • @user-cv5er7rz5b
    @user-cv5er7rz5b 11 หลายเดือนก่อน

    વાહ મનસુખભાઈ જાગ્રત નાગરિક છવો ❤❤

  • @sureshsolanki3328
    @sureshsolanki3328 11 หลายเดือนก่อน +2

    Jay bhaim namo budhay ❤❤❤🎉🎉🎉🎉good kam

  • @kishorjogdiya5237
    @kishorjogdiya5237 11 หลายเดือนก่อน +6

    Jay bhim 💙🙏💙

  • @જય_ઠાકર_ધણી
    @જય_ઠાકર_ધણી 5 หลายเดือนก่อน

    મનસુખભાઈ ખુબ ખુબ અભિનંદન

  • @jeediyavashram7252
    @jeediyavashram7252 9 หลายเดือนก่อน +1

    કોળી જેમાં આવતા પણ બાકી કોળી આમ ને કોળી આમ એવું નાં બોલવું ભાઈ બરોબર જે લોકો હારે વાંધો હોય ને એ prasonal કેવું બાકી social media ma નાં બોલવું ok bhai બાકી મજા નો આવે હો સમજાઈ ગયું ને હે

  • @rathodgautam5030
    @rathodgautam5030 11 หลายเดือนก่อน +1

    ગુડ જોબ છે મનસુખ ભાઈ

  • @rathodgumansinh232
    @rathodgumansinh232 10 หลายเดือนก่อน +1

    Suresh Tara ma. Bughi. Nthi. Soodi vaash

  • @ravechicebaleamrapar3692
    @ravechicebaleamrapar3692 11 หลายเดือนก่อน +1

    સાચી વાત છે

  • @user-vj2vv5wy8c
    @user-vj2vv5wy8c 5 หลายเดือนก่อน

    મારા ઘરે સાત પેઢી થી મોગલ મા પૂજાય છે હાલ સવા લાખ રૂપિયા નું મંદિર છે એકવીસ હજાર ની મૂર્તિ છે હાલમાં હું ભુવો છું પણ કોઈથી આભડછેટ નથી અને મોગલ મા ચારણની દિકરી હતાં અને ચારણો બધાજ શૂદ્ર માં ગણતરી થાય છે જ્યારે શૂદ્ર માટે બાબાસાહેબ આંબેડકર ને ખૂબ જ દુર્લભ કામ કર્યું છે જે કામ હું મોગલ મા પણ નથી કરી શકી જેથી ભીમરાવ આંબેડકર ને માન આપી ચાલવું જોઈએ મોગલ મા નો ભુવો બોલું છું જય ભીમ

  • @KanjiParmae-hs1je
    @KanjiParmae-hs1je 7 หลายเดือนก่อน

    જયભીમ,મનસુખભાઈ

  • @rathod1147
    @rathod1147 11 หลายเดือนก่อน +9

    મનસુખ ભાઈ ને વંદન. જય ભીમ જય સંવિધાન👌👌👆👆👆👆

  • @user-xt6uv2jm8y
    @user-xt6uv2jm8y 10 หลายเดือนก่อน

    saras very good mansukh bhai

  • @hiteshshrimali3103
    @hiteshshrimali3103 11 หลายเดือนก่อน

    Super explain 👌👌👌

  • @babriyajaydip1059
    @babriyajaydip1059 8 หลายเดือนก่อน

    🎉

  • @ganpatvagla8344
    @ganpatvagla8344 9 หลายเดือนก่อน

    Ucha.kotda.jayne.pucho.bhai.kariya.bhil.ne.kone.hickavyoto.jav.puchone......pucho.gharma.bethabetha.su.tete.karo.cho

  • @r.j.solanki3069
    @r.j.solanki3069 9 หลายเดือนก่อน +2

    જય હો મનુસ્મૃતિ !

  • @m.m.vaghela-111
    @m.m.vaghela-111 9 หลายเดือนก่อน

    Namo Buddhay

  • @pareshshrimali1881
    @pareshshrimali1881 5 หลายเดือนก่อน

    Jay Bhim

  • @senvamunna6107
    @senvamunna6107 5 หลายเดือนก่อน

    Jay Bhim Bhai

  • @bhimgarjana3281
    @bhimgarjana3281 11 หลายเดือนก่อน +11

    ખુબ સરસ મનસુખભાઈ જય ભીમ 💪

  • @rvrv4389
    @rvrv4389 10 หลายเดือนก่อน

    manshukh bhai👌👍

  • @BabuMewada-xo7cj
    @BabuMewada-xo7cj 9 หลายเดือนก่อน

    અમારે ખોડીયાર જ પુજાય છે

  • @valjiparmar9228
    @valjiparmar9228 11 หลายเดือนก่อน

    Jai.bhim

  • @milankambad2954
    @milankambad2954 8 หลายเดือนก่อน

    કોય દુકાન નથી હાક તુ

  • @milankambad2954
    @milankambad2954 8 หลายเดือนก่อน

    તને હુ ખબર સે અમે કાય તારી જેવા નથી કોળી કોળી ની રીતે બરોબર સે

  • @user-uf8br3yp4y
    @user-uf8br3yp4y 5 หลายเดือนก่อน +3

    Jay bhim

  • @rahulsondharva7822
    @rahulsondharva7822 11 หลายเดือนก่อน +4

    👍👍👍👍

  • @hemanshu_rathod_307
    @hemanshu_rathod_307 11 หลายเดือนก่อน +4

    ❤❤❤

  • @alpeshbhikhavtar007
    @alpeshbhikhavtar007 11 หลายเดือนก่อน +6

    Jay bhim 💙

  • @mehndrabariyabariya7061
    @mehndrabariyabariya7061 11 หลายเดือนก่อน

    Jay bhim 🎉🎉🎉🎉

  • @kocharaprakash3543
    @kocharaprakash3543 11 หลายเดือนก่อน

    Jay bhim

  • @ajaysajnavadar8200
    @ajaysajnavadar8200 11 หลายเดือนก่อน

    Jay bhim