ઉપવાસ માટે વઘારેલો મોરૈયો | Vagharelo Moraiyo | Moriyo Recipe in Gujarati | Moriya Recipe for Fast

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ส.ค. 2024
  • જય શ્રી કૃષ્ણ દોસ્તો! આજે હું બનાવવા જઈ રહી છું વઘારેલો મોરૈયો (Vagharelo Moraiyo) જે તમે ઉપવાસ માં ખાઈ શકો છો અને તમારા ઘર માં બધાને ચોક્કસ થી ભાવશે અને તમારા વખાણ કરશે.
    જો તમારે પણ આ રેસીપી (Moriya Recipe for Fast) બનાવવી હોય તો વિડીઓમાં બતાવેલ સામગ્રીનો ઉપયોગ કરવો જેથી તમે એકદમ પરફેક્ટ રીતે Moriyo Recipe in Gujarati બનાવી શકો છો.
    Hashtags
    #MoraiyoRecipe
    #MoriyoRecipe
    #UpvasRecipes
    #FastRecipes
    #TarunaDarji
    જો તમને આ વિડિઓ પસંદ આવ્યો હોઈ તો જરૂરથી Like કરજો અને આગળની આવી Best Gujarati Food Recipes અને (#GujaratiRecipes) વીડિઓની અપડેટસ મેળવવા માટે ચેનલને Subscribe અને 🔔 બટન ને દબાવો જેથી તમને નવી વિડિઓ Notification સ્વરૂપે મળશે.
    આ વિડિઓને તમારા મિત્રો અને સગા વ્હાલા સાથે Share કરજો જેથી એ લોકો પણ આ રેસીપી નો આનંદ લઇ શકે.
    તમારો ખુબ ખુબ આભાર આ રેસીપી વિડિઓ જોવા માટે. --
    Music by / ikson

ความคิดเห็น • 73