Osman mir Interview Documentary BioGraphy-Part 01 Life journey of Osman Mir

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 151

  • @manishchavda2255
    @manishchavda2255 3 ปีที่แล้ว +4

    વિજય ભાઈ ઓસમાણ મીર એટલે પ્રેરણાં નો મોટો સ્ત્રોત. જોરદાર કેરિયર.

  • @virajsinhkher8730
    @virajsinhkher8730 3 ปีที่แล้ว

    ખૂબ સરળ વ્યક્તિત્વ એટલે ઓસમાણ મીર

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +18

    નમસ્કાર વિજયભાઈ આપણા દેશનું ગૌરવ એવા ઓસ્માણભાઈ ને ખુબ ખુબ અભિનંદન જય સીયારામ જય જય ગરવી ગુજરાત અમદાવાદ થી નટવર વાઘેલા તથા ભરત વાઘેલા ના જય માતાજી

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว +1

      હા નટવરભાઈ મોજ માં ને??

    • @natvarvaghelaofficial1068
      @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +2

      હા પ્રભુ મોજમાં 🙏 પણ તમે ખુબ સરસ ગાયક કલાકાર શ્રી કરણ દાન ગઢવી જુનાગઢ વાળા ની મુલાકાત નથી લૈતા તે મને દુઃખ છે....

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 2 ปีที่แล้ว

    Ha bhai osmanbhai tamara kya sabdoma vakhan kariye..... Verygood🙏🙏

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +6

    વાહ વાહ વાહ વાહ ઓસમાન ભાઇ વાહ ભાગ્યે રે મળ્યો છે મને સાધુ પુરુષ નો સંગ જબરદસ્ત

  • @sohilmirsohilsunjat619
    @sohilmirsohilsunjat619 3 ปีที่แล้ว +3

    જય સંતવાણી ખૂબ ખૂબ અભિનંદન ઓસામણ મીર 🌹🌹🌹🌹🌹🙏

  • @arjungadhvi9685
    @arjungadhvi9685 3 ปีที่แล้ว +3

    જય હો સંતવાણી ભજન મંડળ સંચાલિત શ્રી કૃષ્ણ

  • @chiragrathod9972
    @chiragrathod9972 3 ปีที่แล้ว +8

    જીયો મીર સાહેબ.
    ખૂબ સરસ વિજય ભાઈ 💗👌🙏

  • @sunilchawhan7236
    @sunilchawhan7236 3 ปีที่แล้ว

    Osman saheb superb Gayak chhe , gazal to bahuj awesome gay chhe

  • @mukeshravat9515
    @mukeshravat9515 3 ปีที่แล้ว +1

    Shree Osman Mir Gujarat Ane Deshnu Gharenu ane Gaurav che.. Ghana varsho ae aatla fine ane highly tune kalakaro janm leta hoy che..Vandan🙏🙏👍🙌🙂😍💐💐💐🙌

  • @karansinhdodiya3599
    @karansinhdodiya3599 ปีที่แล้ว

    👍👍ધન્ય છે ઓસામણ ને કલા નાં મોતી ને.

  • @ahirranmal5823
    @ahirranmal5823 3 ปีที่แล้ว +1

    જય હો સંતવાણી ભજન સંતવાણી નો આનંદ લેતા મોજ મસ્તી

  • @bagadamanojbagada8530
    @bagadamanojbagada8530 3 ปีที่แล้ว +1

    વિજય ભાઈ જોટવા ને મારા તરફથી ખુબ અભિનંદન ઓસમાન ભાઈ ખુબ ખુબ અભિનંદન હમારી તરફથી

  • @dadbhagadhvi6890
    @dadbhagadhvi6890 2 ปีที่แล้ว +1

    વાહ નારાયણ બાપુ ને ખુબ અભિનદન ❤👌

  • @RaykaStudio
    @RaykaStudio 3 ปีที่แล้ว +1

    Wah khub j saras

  • @rathodvishal5148
    @rathodvishal5148 2 ปีที่แล้ว

    First time I see good video

  • @maldharinimoj8568
    @maldharinimoj8568 2 ปีที่แล้ว +1

    જય નારાયણ બાપુ

  • @jayshreechudgar5068
    @jayshreechudgar5068 3 ปีที่แล้ว

    સુંદર સવાલો- સવિનય જવાબો. વાહ વાહ

  • @rajveer1826
    @rajveer1826 3 ปีที่แล้ว +4

    પ્રિય ઓસમાણભાઈ જય સિયારામ🙏💐

  • @hanumankhan4950
    @hanumankhan4950 ปีที่แล้ว

    Osman mir nu interview bahut sari se

  • @sarangsangeetclass5741
    @sarangsangeetclass5741 3 ปีที่แล้ว

    વિજયભાઈ ખૂબ સરસ .ઓસમાણભાઈ
    ખૂબ સુંદર વાત કરી

  • @nileshbarotofficial45
    @nileshbarotofficial45 ปีที่แล้ว

    Vijay bhai mataji aapne khub yesh kirti sampati aape karn ke aap abdul motu kam karo cho ke bhalbhalani aakhma aasu aavi jay che mara vandan aapne

  • @hemalvyas8431
    @hemalvyas8431 3 ปีที่แล้ว

    જય હો....

  • @jayybarot5698
    @jayybarot5698 3 ปีที่แล้ว +1

    ઓસમાણ ભાઈ ગૌરવ છે ગુજરાતી લોક સંગીત માં

  • @whu66
    @whu66 3 ปีที่แล้ว +1

    Khubj Anand avyo..Osman Bhai na interview ma.
    Thank you so much Vijay Bhai.
    Sitaram 🙏🏻

  • @vegadparbat3743
    @vegadparbat3743 3 ปีที่แล้ว

    વિજયભાઈ વનરાજપરી બાપુ ની મુલાકાત લેજો જયનારાયણ ભાઈને

  • @chaudharidhanjibhai2282
    @chaudharidhanjibhai2282 3 ปีที่แล้ว +2

    જય માતાજી વિજયભાઈ

  • @samirmakwana2670
    @samirmakwana2670 3 ปีที่แล้ว

    Khub Sara's saval pucho Cho taal rag na savall khub j saras

  • @krahir1.1M
    @krahir1.1M 3 ปีที่แล้ว +1

    Vah.......,.............vah. jay hoo

  • @babariyanaranbhai2865
    @babariyanaranbhai2865 3 ปีที่แล้ว +3

    આપને અને ઓસમાનભાઈ મીર ને ખુબ ખુબ અભિનંદન....
    આપ લખન ઠાકોર નું ઇન્ટરવ્યૂ લેજો., નાની ઉંમર માં ખુબ સારુ ગાય છે

  • @bhagvadhari9235
    @bhagvadhari9235 3 ปีที่แล้ว

    Intezar ki ghadi aa gyi @ vijay jotva

  • @dolubhamokha7808
    @dolubhamokha7808 2 ปีที่แล้ว

    વાહ ભાઈ વાહ

  • @hirendrachudasama1305
    @hirendrachudasama1305 3 ปีที่แล้ว

    ખૂબ સરસ ભાઈ 🙏🙏જય સ્વામિનારાયણ

  • @mahendrarathod7094
    @mahendrarathod7094 3 ปีที่แล้ว +1

    Jay Ho

  • @shantibhaibhatt4897
    @shantibhaibhatt4897 2 ปีที่แล้ว

    મારા એક મિત્ર છે તે પણ મીર છે તેમણે મને એક વખત એવુ કહેલુ કે અમારા ઘરમાં બાળક જન્મે. અને રડે તો પણ સુર મા રડે.
    એમ સંગીત તો મીર ના લોહી મા હોય છે.
    વાહ ઓસામણ ભાઈ.

  • @patelparth1290
    @patelparth1290 3 ปีที่แล้ว +2

    Jay hoooo 🙏🙏🙏

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 ปีที่แล้ว +1

    વાહ ખૂબ જ સુંદર સંવાદ👌👌👌બીજો ભાગ પણ રજુ કરજો👌સાભંળવા ની ખૂબ જ મજા આવે છે અને નવી કોઈ ક પ્રેરણા પણ અમારા જેવા ને મળે છે👌👌💐💐💐

  • @bharatrathod286
    @bharatrathod286 3 ปีที่แล้ว +1

    Jay ho vijay bhai

  • @sagar_raval_bhudev_official
    @sagar_raval_bhudev_official 3 ปีที่แล้ว +2

    વાહ ગુરુ
    જય હો

  • @jayeshrajgormumbai3407
    @jayeshrajgormumbai3407 3 ปีที่แล้ว +1

    પદ્મશ્રી ભીખુદાન ગઢવી ની મુલાકાત લેવા વિનંતી

  • @shriambikagarbimandal6203
    @shriambikagarbimandal6203 3 ปีที่แล้ว

    ખુબ સરસ જય હો જય હો

  • @dhruvhadgardbharvad7102
    @dhruvhadgardbharvad7102 3 ปีที่แล้ว

    જય હો

  • @DineshTHAKOR-ge1td
    @DineshTHAKOR-ge1td 3 ปีที่แล้ว +1

    આેશમાણભાઈ મીર ને સાંભળવા બહુજ મજા આવી વિજયભાઈ બીજો ભાગ મુકવા વિનંતી
    જય નારાયણ વાલા

  • @singerbabudesai3870
    @singerbabudesai3870 3 ปีที่แล้ว

    ઓસમાણ મીર મારા દેસ નુ હીર

  • @jayesh7025
    @jayesh7025 3 ปีที่แล้ว +2

    Vayor my villege...😊😊😊

  • @narangadhvi9850
    @narangadhvi9850 3 ปีที่แล้ว +2

    वा ओसमाण भाई

  • @girnarirukhadnimojofficial4068
    @girnarirukhadnimojofficial4068 3 ปีที่แล้ว +1

    Om namo Narayan..🙏

  • @deepakahir701
    @deepakahir701 3 ปีที่แล้ว

    VA Moj VA Jay Ho

  • @arpandoshi9878
    @arpandoshi9878 2 ปีที่แล้ว

    👌

  • @sagarrudach
    @sagarrudach 3 ปีที่แล้ว

    Jay Ho...

  • @sodhabhupatsinh713
    @sodhabhupatsinh713 3 ปีที่แล้ว

    Hu pan Abdasa no chu vayor pase che maru gaam sanghi cement kampni baju ma che vayor Jay ho usman ji

  • @jitendrasinhsodha2313
    @jitendrasinhsodha2313 3 ปีที่แล้ว

    Good work Jay mataji

  • @gadhavikishan688
    @gadhavikishan688 3 ปีที่แล้ว

    Jio.... Osman...

  • @kunaljoshi999
    @kunaljoshi999 3 ปีที่แล้ว

    Vah..... Moj aavi gai....

  • @parasdevmurariofficial9508
    @parasdevmurariofficial9508 3 ปีที่แล้ว

    JAY HO WALA
    KHUB ANAND AAVYO

  • @ruturajsinhmodjadeja3447
    @ruturajsinhmodjadeja3447 3 ปีที่แล้ว

    Jày ho 🙏

  • @parasdevmurariofficial9508
    @parasdevmurariofficial9508 3 ปีที่แล้ว

    A....bat

  • @diljitsinhjadeja7151
    @diljitsinhjadeja7151 3 ปีที่แล้ว

    Super Osman mir

  • @jiteshpatel5354
    @jiteshpatel5354 3 ปีที่แล้ว +1

    Osman bhai mir 🙏🙏🙏🎊🎊

  • @dipakmaheta1773
    @dipakmaheta1773 3 ปีที่แล้ว

    જય.માતાજી વિજય.ભાઈ

  • @kishorkumarjoshi7192
    @kishorkumarjoshi7192 3 ปีที่แล้ว

    जय हो जय हो संतवाणी

  • @pravinbhaiahirloksahitya2495
    @pravinbhaiahirloksahitya2495 3 ปีที่แล้ว

    vah Vijaybhai vah...
    jay Dwarikadhish

  • @lalitpatdiyasingerofficial5443
    @lalitpatdiyasingerofficial5443 3 ปีที่แล้ว +1

    Jay ho satvani

  • @divyeshnandania52
    @divyeshnandania52 3 ปีที่แล้ว

    ગુજરાત નું હીર ઓસમાણ મીર ❤️❤️❤️

  • @jayeshdevmurari9587
    @jayeshdevmurari9587 3 ปีที่แล้ว

    Jay siyaram

  • @rajuahir3960
    @rajuahir3960 3 ปีที่แล้ว +1

    Bhai VEGAD SOUND ni mulakat lyo

  • @jagdishahir9840
    @jagdishahir9840 3 ปีที่แล้ว

    Jay ho 🙏🔥

  • @hiteshdharajiya5093
    @hiteshdharajiya5093 3 ปีที่แล้ว

    Super

  • @jayybarot5698
    @jayybarot5698 3 ปีที่แล้ว +2

    બીજો ભાગ મોકલો જલ્દી

  • @sunilchawhan7236
    @sunilchawhan7236 3 ปีที่แล้ว +1

    Possible thay to Hon. Karsan Bhai Sagathia ne bhi kyare interview karo to aur mouj avashe

  • @rasikbhaivasava1
    @rasikbhaivasava1 2 ปีที่แล้ว

    ઓસમાણ ભાઈ, આપ આપણાં ગુજરાત નું ગૌરવ છો.

  • @hiteshdharajiya5093
    @hiteshdharajiya5093 3 ปีที่แล้ว

    Nice

  • @dipeshlalani3013
    @dipeshlalani3013 3 ปีที่แล้ว

    Sir kirti dan gadhavi entarviyou le jo sir

  • @ramizdiwan3625
    @ramizdiwan3625 3 ปีที่แล้ว

    👌👌👌🤝

  • @jayantibhai9326
    @jayantibhai9326 3 ปีที่แล้ว +2

    Mathurbhai kanjariya Nu interview Karo Vijaybhai

  • @tabla_player_umang_3668
    @tabla_player_umang_3668 3 ปีที่แล้ว

    Vijay Bhai Ashok ustad nu interview lyo

  • @jagdishnandaniy145
    @jagdishnandaniy145 3 ปีที่แล้ว

    🔥🔥🔥👍🏻👍🏻

  • @narhargadhavi3681
    @narhargadhavi3681 3 ปีที่แล้ว

    Wise man

  • @nileshbarotofficial45
    @nileshbarotofficial45 ปีที่แล้ว

    Deshnu gorva che usmanbhai mir

  • @ajaynathmangroliya1257
    @ajaynathmangroliya1257 ปีที่แล้ว

    , 🙏🙏🙏🙏🙏

  • @rathodajaysinh8649
    @rathodajaysinh8649 3 ปีที่แล้ว +2

    અહીં ગિરીવરજા મોરલા કંકણ ભેટ ભરા,પણ ઋતુ આવે નવ બોલા તો તો હૈયા ફાટ મરા ...પૂ. બ઼હમ લીન ગગુભા બાપુ અને
    બાયઠ જેના નામ થી ખ્યાતિ પ્રાપ્ત થયેલ છે
    એવા સોદેવ પીર દાદા નો મંદિર કોઈ પણ
    કચ્છ કાઠીયાવાડ ના ગાયક મિત્રો ને પૂછો આ કચ્છ નો જૂનો ભજન મંડપ જ્યાં પુ,નારાયણ બાપુ, લક્ષમણ બારોટ બાપુ ,
    થી લઈ ઘણા ગાયકો નો કચ્છ મા પેલો પ્રોગ્રામ અહી થયેલ છે, કોઈ ગાયક કમ નસીબે ન આવી શકેલા પણ લગભગ બધા
    લેડીઝ ,જેન્ટસ ગાયકો આવી ગયા છે અને
    મીર પરીવાર મા ત્રણ પેઢી થી તબલા વગાડવામાં મ,અલ્લારખા ઊસતાદ , મ, હુશેન ઊસતાદ, મ, અભુ ઊસતાદ, ઓસમાણ મીર,અબ્દુલ મીર,અયુબમીર,નઝીરમીર, અને તેમનો મોસાળ તો પેઢીઓથી નોબત આરતી સમય
    વગાળતા, પણ ભૂલ થઈ ગઈ હોય. આ જગ્યા મા તેમની વંશ પરંપરા થી નાતો ચાલ્યો આવેછે,.....પણ ભાઈ વિજય ભાઈ તમને ખુબ ખુબ આભાર માનું છું અને ઓસમાણ મીર ની મુલાકાત બદલ તમારો આભાર માનું છું...જય સોદેવ પીર દાદા

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว

      Dhanyavad bhai
      તમે કલા ની કદર કરો છો એ બદલ ખુબ ખુબ આભાર

  • @sanjaybavliya5203
    @sanjaybavliya5203 3 ปีที่แล้ว +1

    Ashok bapu gondaliya Ustad nu liyo ne bhai

  • @jayeshno.1gamingjayeshno.120
    @jayeshno.1gamingjayeshno.120 3 ปีที่แล้ว +1

    Vijay Bhai Ashok gondaliya ustad ni mulakat lo

  • @tech.educational3726
    @tech.educational3726 3 ปีที่แล้ว

    Sir, please upload interview of mataji shree jai shree ben pandya and vrushabh bhai Ahir.

  • @શ્રીસાંગણપુરરામામંડળ

    Lalubhai bhal nu interview lyo vijaysaheb ramamandal ma jemnu naam che lalu bhal botad

  • @umeshBharthigoswamioffici2998
    @umeshBharthigoswamioffici2998 3 ปีที่แล้ว

    Vijay bhai hanifbhai shekh benjo master nu interview lyo Bhai

  • @arjunmanek6093
    @arjunmanek6093 3 ปีที่แล้ว +1

    Dalsukhbhai Prajapati Nu Interview leva vinanti

  • @jayeshrajgormumbai3407
    @jayeshrajgormumbai3407 3 ปีที่แล้ว

    Haresh dan suru ni mulakat leva vinanti

  • @hirenbambhaniya1123
    @hirenbambhaniya1123 3 ปีที่แล้ว

    મગન લાલ મંજીરા વાળા સાથે વાર્તાલાપ કરો 70 વર્ષ સંતવાણી કાર્યક્રમ

  • @fahadsumra7707
    @fahadsumra7707 3 ปีที่แล้ว

    23:00

  • @vipulcharan215
    @vipulcharan215 3 ปีที่แล้ว

    Vijay bhai bhikhudan bhai pase tme gya nathi

  • @udayjadeja3449
    @udayjadeja3449 3 ปีที่แล้ว

    બીજા ભાગ ક્યારે આવશે વિજય ભાઈ ??

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 ปีที่แล้ว +1

      2 .2 divas na gep ma

    • @udayjadeja3449
      @udayjadeja3449 3 ปีที่แล้ว

      @@VijayJotvaJournalist
      આજે બીજો ભાગ આવે ને તો ભાઈ

  • @ashokdarjiad.2596
    @ashokdarjiad.2596 3 ปีที่แล้ว

    કરછ ના. વિસાલ ગઢવી (કરછી મોરલા) નુ ઈન્ટરવ્યુ લેયો.(મુંદરા)

  • @p.b.chotaliya19
    @p.b.chotaliya19 3 ปีที่แล้ว

    Tame tamaru interview muko Vijay bhai

  • @bharatprajapati7294
    @bharatprajapati7294 3 ปีที่แล้ว

    હરેશ દાન સુરુ નો ઇન્ટરીયુ લૉ

  • @guruisgreatofficial1072
    @guruisgreatofficial1072 3 ปีที่แล้ว

    Anshoya ben mara mashi thy

  • @dabhinaresh6627
    @dabhinaresh6627 3 ปีที่แล้ว

    Osman bhai haal kya rahe che

  • @subhashkatariya3729
    @subhashkatariya3729 2 ปีที่แล้ว

    આ ઓસમાણ નહિ આસમાન છે.....

  • @diljitsinhjadeja7151
    @diljitsinhjadeja7151 3 ปีที่แล้ว

    Morari bapu ni mulakat lyo

  • @jayeshgadhavi9577
    @jayeshgadhavi9577 3 ปีที่แล้ว

    Vijay sir tmara mobile nomber apva vinti....