Top 5 Best Places to visit 2022 || Ahwa || Dang || આહવા ડાંગ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 มี.ค. 2022
  • Top 5 Best Places to visit 2022 || Ahwa || Dang || આહવા ડાંગમાં જોવાલાયક સ્થળો #ahwa #don #saputara
    આહવા ડાંગ
    આહવા ડાંગ જિલ્લામાં સનસેટ પોઇન્ટ, ઘોઘલી ઘાટ, શિવમંદિર (ઘોઘલી ઘાટ), ઘોઘલી ગામ વગેરે સ્થળો જોવાલાયક છે. આહવા ખાતે આવેલા પ્રવાસીઘર ખાતે રહેવા તેમ જ જમવાની સગવડ પ્રાપ્ય છે.
    દેવિનામાળ કેમ્પ સાઇટ
    આ ઉપરાંત આહવા થી પશ્ચિમ દિશામાં આશરે ૩ કિલોમીટર જેટલા અંતરે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દેવીનામાળ પ્રકૃતિ-પ્રવાસન કેન્દ્ર (ઇકો ટુરિઝમ સેન્ટર) બનાવવામાં આવેલ છે.
    આ ઉપરાંત વન વિભાગ દ્વારા અહીં પ્રાકૃતિક શિબિર કેન્દ્ર (નેચર કેમ્પ-સાઈટ) પણ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં રાત્રી-રોકાણ કરી શકાય છે.
    સાપુતારા
    સાપુતારા એ ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે. આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે.
    ડોન હિલ સ્ટેશન
    આહવાથી 38 કિલોમીટર દૂર આવેલું ડોન ગામ સહ્યાદ્રિ પર્વતની ખુશનુમા ઊંચાઇ હરિયાળા ઢોળાવો નદીઓ ઝરણાં બધું જ ધરાવે છે. એટલે પ્રકૃતિની મોજ માણવા ડોન હિલ સ્ટેશને જરૂર જવું જોઇએ...
    ડોન નામ 'દ્રોણ' પરથી અપભ્રંશઃ ગામના લોકો કહે છે કે એમણએ એમના વડીલો પાસેથી અને એમના વડીલોએ ય એમના વડીવો પાસેથી સાંભળેલું કે અહીં આવેલા અહલ્યા પર્વત પાસે ગુરૂ દ્રોણનો આશ્રમ હતો. રામાયણ કાળમાં રામ અને સીતા દ્રોણના આશ્રમના કારણે આ જગ્યા દ્રોણ તરીકે ઓળખાતી હતી. તે અંગ્રેજોના શાસન દરમિયાન અપભ્રંશ થઇને 'ડોન' તરીકે ઓળખાવા લાગી છે.
    શબરી ધામ અને પંપા સરોવર
    શબરી ધામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલા સુબિર ગામથી પૂર્વ દિશામાં આશરે ત્રણ કિલોમીટરના અંતરે આવેલ એક ધાર્મિક યાત્રાધામ છે આ સ્થળ જિલ્લાના મુખ્ય મથક આહવાથી આશરે ૩૩ કિલોમીટરના અંતરે આવેલ છે. સ્થાનિક માન્યતા મુજબ આ સ્થળે શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી, જેનો ઉલ્લેખ રામાયણમાં કરવામાં આવેલ છે. અહીંના આદિવાસીઓની સંસ્કૃતિમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણને લગતી લોકવાર્તાઓ પણ સાંભળવા મળે છે. અહીં ચારે તરફ વનરાજીની વચ્ચે નાના ટેકરા પર આવેલા ભવ્ય મંદિર ખાતે રામાયણ સાથે સંકળાયેલી શબરી-પ્રસંગની તસવીરો તેમ જ મૂર્તિઓ જોવા મળે છે
    આ સ્થળથી દક્ષિણ દિશા તરફ નજીકમાં પંપા સરોવર પણ આવેલ છે.
    અંજની કુંડ
    અંજનીકુંડ/ ધોધ/ગુફા જવા માટે સાપુતારાથી આહવા જઈએ ત્યારે પંદરેક કી.મી. પછી બોરખલ ગામ પછી વળવું. ગૂગલ મેપ નેવિગેશનમાં આ સ્થળ છે. નેટવર્ક હોય ત્યારે લોકેશન સેટ કરી દેવું. રસ્તો જંગલમાં થઈ પસાર થાય છે. અહીં હનુમાનનો જન્મ થયાની વાયકા છે. આદિવાસી વિસ્તારમાં આવેલ આ ધોધ જવા વાહન મૂકીને દોઢ બે કી.મી. ચાલવું પડે. ચાલવાનો આ રસ્તો રમણીય છે.અદ્ભૂત નજારો જોવા મળે..આંખોને ઠંડક તો મળે જ ને જીવ ને પણ ખરો...ચાલવાનો થાક પણ વિસરાઈ જ જાય..ઘડીભર તો . ધોધને જોવાની પણ મજા છે. ત્યાં ગુફા પણ છે.
    આ સિવાય
    મહાલ કેમ્પ સાઇટ
    આહવાથી લગભગ ૩૦ કિલોમીટર જેટલું અંતરે આવેલુ છે
    ગિરા ધોધ વઘઈ
    બોટાનિકલ ગાર્ડન વઘઈ
    કોષમાળ ધોધ
    કળમ ડુંગર વગેરે સ્થળો આવેલા છે
    #gujarat #vlog #youtube #saputara #vaghai #new #2022
    ‪@rtdangicomedy1118‬ ‪@dangiboysrt1531‬ ‪@SaruDangiComedy0‬ ‪@RJPawarDangiSingar‬ ‪@SaruDangiComedy‬ ‪@Gujjarvlog‬ ‪@jitubhaivlogs‬
    thankyou
    RK Dhodiya Vlogs
    rkdhodiyavlogsahwa dangDon hill stationDevinamal Camp SiteSHIVGHAT WATERFALLanjani waterfallmahal dang gujaratmahal campsitemahal campsite dangmahal campsite ahwapampa sarovar shabri dhampampa sarovar bhajanshabridham dangsaputara hill stationgira dhodh dangwaghai gujaratvansda national parkdon hill station near saputaragujarat tourismdang forestahwa gujaratmahal campsite dang booking

ความคิดเห็น • 16

  • @mohammadbanga2782
    @mohammadbanga2782 3 หลายเดือนก่อน +1

    Good

  • @Gohil_Official_36y
    @Gohil_Official_36y ปีที่แล้ว +1

    Nice video

  • @hirenkumarchaudhari2037
    @hirenkumarchaudhari2037 6 หลายเดือนก่อน +1

    Very nice video

    • @Rkdhodiya
      @Rkdhodiya  6 หลายเดือนก่อน

      Thankyou

  • @AnilPawar-rm2cw
    @AnilPawar-rm2cw 10 หลายเดือนก่อน +1

    Nice video 😍😍😍😍😍😍

    • @Rkdhodiya
      @Rkdhodiya  10 หลายเดือนก่อน

      Thankyou

  • @mssjadav8901
    @mssjadav8901 ปีที่แล้ว +1

    Very nice👍👍👍👍👍

  • @fulaspadapraschooldharampu9052
    @fulaspadapraschooldharampu9052 2 ปีที่แล้ว

    Nice

  • @kanijazaherasarsur8276
    @kanijazaherasarsur8276 3 หลายเดือนก่อน +1

    Aa kiya chhe

    • @Rkdhodiya
      @Rkdhodiya  3 หลายเดือนก่อน

      Aahwa dang ma

  • @mahendrapatel8232
    @mahendrapatel8232 22 วันที่ผ่านมา

    Sir tamaro mo nambar aapo

  • @sjbpatel2345
    @sjbpatel2345 3 หลายเดือนก่อน +1

    Hi everyone
    Suggestion and advice joie che project successful thse k nai e vise
    Tent city type project aa monsoon season ma chlu krvno plan che location saputara ma che vdhre open area ma
    Rate 500 rs per person rehse ( good quality Lunch and dinner included, adventure activities games also included , swiming pool facility, dj night, rental car tour guide arrangements etc)

    • @Rkdhodiya
      @Rkdhodiya  3 หลายเดือนก่อน

      Pehla me j video utarva aava kejo ek vakhat