mayabhai ahir na jokes - new dayro of mayabhai 2017 - fullnath mahadev

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • Title: mayabhai ahir na jokes
    Artist: mayabhai
    Label: bansidhar studio
    Producer: kishor lakhnotra, ramsi vala
    Like share and subscribe
    • mayabhai ahir na jokes...
    Other popular jokes video of mayabhai ahir.
    1. • mayabhai ahir new come...
    2. • mayabhai jokes 2017 - ...
    3. • mayabhai ahir jokes da...

ความคิดเห็น • 993

  • @vipuldholakia1148
    @vipuldholakia1148 4 ปีที่แล้ว +40

    જય શ્રી રામ ભાઈઓ
    ઘણા લોકો હશે છે ખુશ થાય છે પણ શરમ ની વાત છે કે આપડા ભગવાન શિવજી ની મજાક કરે છે અને આપડે ખુશ થાય છે માયા માં તાકાત હોઈ તો આવી જ રીતે બીજા ધર્મ નું બોલે તો ખબર પડે
    જાગો હિન્દૂ જાગો જય શ્રી રામ

    • @pranamgoswami4661
      @pranamgoswami4661 3 ปีที่แล้ว +2

      સાચી વાત છે

    • @vinodsundha760
      @vinodsundha760 3 ปีที่แล้ว

      Bhai mayabhai pan hindu j chhe n

    • @jigneshmakwana2445
      @jigneshmakwana2445 3 ปีที่แล้ว +1

      😂😂

    • @udaygoswami8880
      @udaygoswami8880 2 ปีที่แล้ว

      સાચી વાત છે માયો થોડાક માં સમજી જાય તો સારી વાત છે નકા પછી આપણે બધા ને બંધ કરાવવું પડશે ભગવાન ના જોક્સ

    • @p.r.ogamer2861
      @p.r.ogamer2861 2 ปีที่แล้ว +3

      Jo મિત્ર તમે પુરાણ વાછો ને તો ખબર પડશે નય માયાભાઈ સાચું જ કી છે પણ તે વિડિયો માં ઇ કીધું કે મારી કેવાની ધબ આલગ હાસ્ય ની ઢબે વર્ણન કરે છે ....અને એક વાત અમે માયાભાઈ આહીર ના ગામ ની બાજુ માં જ રેયયી માયાભાઈ જેવા શિવ ભગવાન ના ભક્ત જોવા નો મલે સાચું કવ છું

  • @Ravi-ht5fq
    @Ravi-ht5fq 7 ปีที่แล้ว +37

    Wah, bholanath ni ankhmathi ansu padya ane temathi rudrax nu vruksh banyu ae sachu Pan ae prasang bholanath ane shanidev vachhe na yuddh pa6i banyo hato.. bhutdani jaan ma nahi

  • @catipstricks5027
    @catipstricks5027 2 ปีที่แล้ว +16

    માયાભાઈ ખૂબ જ સારા કલાકાર છે પરંતુ ભગવાન ની
    મજાક ન ઉડાવી જોઈએ
    જય મહાકાલ

    • @karansinhsolanki6656
      @karansinhsolanki6656 2 ปีที่แล้ว +2

      100

    • @marugamducomedy7198
      @marugamducomedy7198 ปีที่แล้ว

      તો આને સારો કેમ કેવો ભાઈ

    • @patodamenlifestyle8078
      @patodamenlifestyle8078 8 หลายเดือนก่อน

      ભાઈ તુ સિંગી આનેઅને ભિંગી ને જાણે સે એમ કે પસી આવડું લખ બસ જોયા જસ્યા વગર લખી દીધું તું તારું જો આ માયો આહીર ખોટું ના બોલે

    • @patodamenlifestyle8078
      @patodamenlifestyle8078 8 หลายเดือนก่อน

      ભાઈ તુ સિંગી આનેઅને ભિંગી ને જાણે સે એમ કે પસી આવડું લખ બસ જોયા જસ્યા વગર લખી દીધું તું તારું જો આ માયો આહીર ખોટું ના બોલે

    • @patodamenlifestyle8078
      @patodamenlifestyle8078 8 หลายเดือนก่อน +1

      તને ફોન ક્યાં દોહા e લાવી આપ્યો એમ. કેટો

  • @sagarmakwana7064
    @sagarmakwana7064 4 ปีที่แล้ว +10

    Ha Maya bhai Ahir ni moj Ha.... Super... Super thi Pan upper...

  • @parthrathod6897
    @parthrathod6897 9 หลายเดือนก่อน +11

    ભાઈ મહાદેવ ની મજાક ના ઉડાવો એ બધા નો બાપ છે 🙏🏻હર હર મહાદેવ 📿🔱🌿🙌🏻🌹

  • @mindmaker2291
    @mindmaker2291 2 ปีที่แล้ว +17

    મહાદેવ ના મજાક બનાવો માં ઇ તમારો ને મારો બાપ છે 🙏🏻🙏🏻🚩🚩🚩

  • @gorasiyaharsh4964
    @gorasiyaharsh4964 4 ปีที่แล้ว +6

    Bhol va ma dhay rak bhai
    Bhagvan ne aavu naa kevayyyy

    • @seemasolanki5065
      @seemasolanki5065 4 ปีที่แล้ว

      Bhagvan ni majak n k ro ..bholanath tamne sadbudhdhi de...😔😔

  • @mrvansh9388
    @mrvansh9388 3 หลายเดือนก่อน +2

    ❤ 😂 🎉 😢 😮 😅 😊 2025 હાજરી
    👇

  • @MrParasvolg
    @MrParasvolg 11 หลายเดือนก่อน +29

    14/3/2024......2024...ma Kone Kone aa video joyo laik karo

  • @dineshbaria6840
    @dineshbaria6840 5 ปีที่แล้ว +16

    Jene na gamtu hoyne te na sambhade baki dutidayna no thavay baki mayabhai hasy na badsah che ne rahse .moj ho moj

    • @hardiksinhgohil7479
      @hardiksinhgohil7479 4 ปีที่แล้ว +2

      Dinesh Baria
      ભાઈ તને કોઈ ગાળો દઈને એમ કહે તો કે તને ન ગમતી હોય તો તું ન સાંભળ.
      ધર્મ સંસ્કૃતિનું અપમાન કર્યા સિવાય પણ બીજા ઘણા વિષયો છે જોક્સ કરવા.

  • @shivkathalive801
    @shivkathalive801 2 ปีที่แล้ว +40

    જય મહાકાલ..
    ધિક્કાર છે,,, આ નપુસંક ના વસંજોને... કે મહાદેવ જે જગત પિતા ને એક હાસ્ય નું પાત્ર બનાવી ને મજાક સમજે છે .. આં બધી માયકાંગલા અને વર્ણ શંકરની સભા છે...
    જય મહાકાલ...

    • @karansinhsolanki6656
      @karansinhsolanki6656 2 ปีที่แล้ว +2

      100 😡🤬

    • @nenabambhaniya9814
      @nenabambhaniya9814 2 ปีที่แล้ว +3

      To tmare no sambhday Bhai sambho cho sukam

    • @udaygoswami8880
      @udaygoswami8880 2 ปีที่แล้ว

      ૧૦૦ સાચી વાત છે ભાઈ sorry ગાર મજબૂરી માં લખવી પડે છે પણ જો આ બધા સાંભળ્યા વારા ભોસમારીના જો માયા ને એક એક ખેંચી ને લાફો મારત ને તો માયો મરી જાત ધિક્કાર છે આ ચોદી ના સાંભફી ને બેસી પડે છે અને બીજા સામે જાતિવાદ ના નામે જગડા કરે છે પણ પહેલા આવા કલાકારો ને બંદ કરાવો તોજ આવા જગડા નહી થાય નકા તો કાલે ઉઠીને મહાદેવ ને ભણાવવામાં આવશે સારા કામ થી નહી આવા જોક્સ થી જો ત્યાં બેઠેલા એ જો માયા ને કીધું હોત તો આવું થાત જ નહીં? મહાદેવ આખી દુનિયા નો બાપ છે માયા ને કય કે તમારા મમ્મી અને પપ્પા ઉપર જોક્સ બનાવો ને આવા તો અમને પણ મજા આવશે ?😈😈😈

    • @nenabambhaniya9814
      @nenabambhaniya9814 2 ปีที่แล้ว +1

      @@udaygoswami8880 nya ana same jay ne bolne coment ma su mardangi btave and a only hsave che ana thi koi bhagvan nu khrab nthi bolatu ok

    • @The_Status_Boy1243
      @The_Status_Boy1243 2 ปีที่แล้ว +1

      @@nenabambhaniya9814 halti ni thane sadel

  • @arunavadher1290
    @arunavadher1290 4 ปีที่แล้ว +6

    ભગવાન ની આવી મસ્તી કરતા સરમ આવવી જોએ

  • @ravisiddhapura777
    @ravisiddhapura777 4 ปีที่แล้ว +33

    15:56 aa badha ne sikhva jevi vaat chhe mara bhaio💕👍🏻

  • @KishorbhaiSolanki-eq6zd
    @KishorbhaiSolanki-eq6zd หลายเดือนก่อน

    Waaah.. Maya bhai Aahir🖐🙏🏻

  • @Mahadev-u4k
    @Mahadev-u4k ปีที่แล้ว +11

    माया भाई आप अपने शो में सभी का मज़ाक करना, लेकिन मेरे हिंदू धर्म, और मेरे भगवान शिव का मज़ाक भूल में से ही मत करना क्युकी अब मैं मेरे हिंदू देवी देवता का अपमान नही देख सकता हूं
    जय महाकाल

  • @Dwarkadhish10
    @Dwarkadhish10 ปีที่แล้ว +2

    Moj aavi gay 😂😂

  • @hemangikanada775
    @hemangikanada775 ปีที่แล้ว +3

    E rakshah muchkund hato. Vardan aapyu htu muchkund ne ane shiv bhagwaan junagadh ni gufa ma chupay gya hta.

  • @vyasikhalasi5163
    @vyasikhalasi5163 2 ปีที่แล้ว +2

    🌹 દેવો નો દેવ મહાદેવ 🌹 ૐ નમઃ શિવાય 🌹

    • @udaygoswami8880
      @udaygoswami8880 2 ปีที่แล้ว

      આવા જોક્સ ના સંભળાય સાચી વાત ને ? મહાદેવ વિસે આવું કહે છે આ માયો એકે ભવ માં નહી છૂટે

  • @priyankachhaya7722
    @priyankachhaya7722 3 ปีที่แล้ว +14

    Dil khush thai gyu😂

    • @indradijitai63
      @indradijitai63 3 ปีที่แล้ว +1

      ખરેખર થોડોક ટાઈમ કાઢીને આવી સભામાં જાવું અથવા સાંભળી મનને ખુશ રાખવુ......

    • @daveshubhu8719
      @daveshubhu8719 3 ปีที่แล้ว +1

      Tmne joi ne Amne khushi thyi

  • @rameshbharavad9154
    @rameshbharavad9154 7 ปีที่แล้ว +12

    jordar. bhai
    jay bholenath.

  • @chiragparmar3563
    @chiragparmar3563 5 ปีที่แล้ว +5

    Aapna jokesh khub Sara chhe

  • @HON6353
    @HON6353 ปีที่แล้ว

    24 sec je boy dekhai che ee saras che...

  • @nisargthakkar847
    @nisargthakkar847 3 ปีที่แล้ว +2

    બમ બમ ભોલે 🙏🙏
    જય ભોલેનાથ 🙏🙏

  • @KhimabhaiMevada
    @KhimabhaiMevada 10 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂ક્યાં બાત

  • @vijayjadav7816
    @vijayjadav7816 7 ปีที่แล้ว +9

    Superb mayabhai.. Love u..

  • @dasharathprajapati3446
    @dasharathprajapati3446 ปีที่แล้ว +1

    Su vat chhe maya Bhai!!!

  • @Hiral_studio_Ludra
    @Hiral_studio_Ludra ปีที่แล้ว +4

    જય શ્રી રામ 🚩

  • @jdprajapati3333
    @jdprajapati3333 2 ปีที่แล้ว +1

    Ha Maya Bhai ni Moj😎😎😎😀😀😀😀🙏🙏🙏🎉👍😂😂😂😀😎😀

  • @thakorvelaji9267
    @thakorvelaji9267 4 ปีที่แล้ว +6

    Har🙏🏻 har 🙏🏻 mhadav ☘️

  • @jaysukhbhaipatel6900
    @jaysukhbhaipatel6900 7 ปีที่แล้ว +4

    Maja che boss jalsa padegaya

  • @ajaystudio8528
    @ajaystudio8528 3 ปีที่แล้ว +6

    Maya bhai moh😁😁😁😁😁🤩🤩🥰🥰🥰

    • @rajumalrajumalrajumalrajum7141
      @rajumalrajumalrajumalrajum7141 3 ปีที่แล้ว

      Ok

    • @રિધમરામ
      @રિધમરામ 3 ปีที่แล้ว

      Make a new list that Jahangir Bhabha has atomic cookies in the same way in the same way if someone believes that you want to see this tweet does not know that Jahangir Bhabha has atomic energy level

  • @indvishnu1950
    @indvishnu1950 ปีที่แล้ว +1

    વાહ. માયાભાય. 😊😊😊

  • @trarail_tours
    @trarail_tours 3 ปีที่แล้ว +3

    મહાદેવ મહાદેવ...🙏🙏

  • @beautyeasytricks4666
    @beautyeasytricks4666 3 ปีที่แล้ว +1

    👌👌👌👌👌😀😀😀😀😀🙏🙏🙏🙏🙏જય માતાજી

  • @kevinahir1268
    @kevinahir1268 7 ปีที่แล้ว +8

    jayshri Patel ne khas....kevanu k.. mayabhai ni vat sachi che char bagdi vadi Gadi ni...aetle taktif to revani

  • @ashikmultani2692
    @ashikmultani2692 4 ปีที่แล้ว +1

    Ha moj ha.
    Kai no ghate.

  • @PiyushGohil-v9h
    @PiyushGohil-v9h 5 หลายเดือนก่อน +4

    એ માયાભાઈ બસકરો માયાભાઈ બસકરો

  • @kishanthakorvansol
    @kishanthakorvansol 10 หลายเดือนก่อน

    વાહ આતા વહ તમારા તોલે કોઈ ના આવે ❤❤❤

  • @hitarth_mehta
    @hitarth_mehta 3 ปีที่แล้ว +21

    અસ્સલ કાઠિયાવાડી મોજ હો માયાભાઇ
    જય મહાદેવ 🙏🙏

  • @KinjalBenKhilosiya
    @KinjalBenKhilosiya 2 หลายเดือนก่อน

    વાહ માયાભાઈ વાહ❤❤❤

  • @dhirubhaichosla6057
    @dhirubhaichosla6057 3 ปีที่แล้ว +3

    Jordar 😃😃👌👌🤣

  • @arzukhan3941
    @arzukhan3941 5 ปีที่แล้ว

    Ek number Maya bhai
    African bhutda .......

  • @kuldeepvaghela2178
    @kuldeepvaghela2178 5 ปีที่แล้ว +23

    Haa mojj 😍

  • @hardikthakor1066
    @hardikthakor1066 3 ปีที่แล้ว +1

    Laya mayabhai laya 🤣🤣🤣🤣😁😁 moj padi gai

  • @DevrajEvent
    @DevrajEvent 5 ปีที่แล้ว +4

    Joks mast but andhshraddha na paroso saheb I am big fan

  • @amiraval5270
    @amiraval5270 3 ปีที่แล้ว +2

    Bolta vichar kar javab upar apvana 6 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @nikbm2075
    @nikbm2075 2 ปีที่แล้ว +3

    हर हर महादेव ❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rajendrasinghrao7980
    @rajendrasinghrao7980 ปีที่แล้ว +2

    Happy holi pm shaheb narendrabhai happy holi presedend mahamhim dropdi murmu shahiba jai hind jai bharat rao falna rajasthan

  • @jigarasal3870
    @jigarasal3870 5 ปีที่แล้ว +4

    jay bholenaath 🙏🙏🙏🙏

  • @aadivashitimlistatusvideoo5936
    @aadivashitimlistatusvideoo5936 4 หลายเดือนก่อน +1

    32/9/2024 ,non non dekh raha he like karo

  • @harharmahadev8981
    @harharmahadev8981 2 ปีที่แล้ว +7

    Aa khotu se bhaio mahadev na name khotu na chale bhaio

    • @krishnachauadhry8064
      @krishnachauadhry8064 11 หลายเดือนก่อน

      Tu puran vachhe Garuda Purana ma apel se

  • @mohanmakwana4474
    @mohanmakwana4474 4 ปีที่แล้ว +4

    Good video Mr 23 11 2020

  • @javedchavda9438
    @javedchavda9438 7 ปีที่แล้ว +20

    માયા ભાઇ એટલે કોમેડી ના અને ડાયરાના મહારાજા.

  • @PP-dl8gn
    @PP-dl8gn 7 ปีที่แล้ว +4

    Va mayabhai va bija comedy jokes utaro

  • @vishalcon339
    @vishalcon339 4 ปีที่แล้ว +1

    HAR HAR MAHADEV 🙏🙏🙏🙏

  • @vikramrayka8647
    @vikramrayka8647 4 ปีที่แล้ว +8

    અા ભાઈ જેપણ હોય એ અાપણા ભગવાન ભોલેનાથ ગણપતિદાદા અને માં પારર્વતી ઉપર ખોટા અને બકવાસ જોકસો કહેછે અને ભગવાનોની મજાક કરેછે અાને કહો કે ભાઈ તને તારી દુકાન ચલાવામાટે ભગવાનજ મલેછે અા નેતાઓ અભીનેતાઓ નથી દેખાતા ભગવાન ઉપર ભજંન અને સંશન અને કથાઓ થાય અનેતુ ભગવાન ઉપર તારા બકમાસ જોકસો કેહેછે એ બંધકરજે ભાઈ....ભગવાન જોકસ માટે નથી બનીયા અને તારે એટલી ઈછાહોયતો એકવાર તમારા માબાપ ઉપર જોકસ બનાવીનેજો.

    • @vt4783
      @vt4783 3 ปีที่แล้ว +1

      Tamara thi kay that nai to bolay pan nai

  • @ghanshyambhaighevariya3226
    @ghanshyambhaighevariya3226 4 ปีที่แล้ว

    રામ રામ જી વ્હાલા રામરામ જી વ્હાલા વાહ ભાઈ વાહ ભાઈ. માયા. તમારી મોજમાં

  • @vijaysinhchauhan2786
    @vijaysinhchauhan2786 4 ปีที่แล้ว +8

    Har har mahadev ki Jay

  • @davanirudh7972
    @davanirudh7972 7 ปีที่แล้ว +15

    Wawwwwww jordar

  • @Ghayal_gujrati_01
    @Ghayal_gujrati_01 2 หลายเดือนก่อน

    1/12/2024_____ kon kon dekh raha hay

  • @jay.hanuman.chenalpravinpt6914
    @jay.hanuman.chenalpravinpt6914 5 ปีที่แล้ว +1

    Ha Maya bhai. Ha Tamari mojj ha

  • @rupeshwagh3574
    @rupeshwagh3574 3 ปีที่แล้ว +7

    જય મહાદેવ જય સોમનાથ

  • @gaurangpandya9892
    @gaurangpandya9892 7 ปีที่แล้ว +104

    Karpur Gauram : The one who is as pure/white as a camphor(karpur)
    Karuna avatar : The personification of compassion
    Sansara Saram : The one who is the essence of the world
    Bhujagendra haram: The one with the serpent king as his garland
    Sada vasantam : Always residing
    Hridaya arvinde: In the lotus of the heart
    Bhavam Bhavani: Oh Lord and Goddess (Sati: wife of Shiva)
    Sahitam Namami: I bow to you both

  • @ભૂરોગામડિયો
    @ભૂરોગામડિયો 7 หลายเดือนก่อน

    Bholanath ni aavi majak no hoy mayabhai kay nay vadhe 😢

  • @jeramkalsariya8309
    @jeramkalsariya8309 3 ปีที่แล้ว +5

    Jay murlidhar Jay ma mogal

  • @rajendrasinghrao7980
    @rajendrasinghrao7980 ปีที่แล้ว

    Happy holi 6th7th2023happy holi cm shaheb bupendra bhai patel happy holi maya bhai aahir shaheb jai garvi gujrat jai hind jai bharat rao ids falna rajasthan

  • @mehulsapariya1892
    @mehulsapariya1892 5 ปีที่แล้ว +6

    Super 💙💙💜💜💜💜💛💛💛

  • @rajputrajendrasinh6735
    @rajputrajendrasinh6735 3 ปีที่แล้ว +1

    Har har mahadev 🙏🏻❤🚩

  • @dhakhadarajendra3235
    @dhakhadarajendra3235 5 ปีที่แล้ว +46

    માયાભાઈ ભૌળાનાથ ની મજાક નો હોય હો

    • @rashulpathan4670
      @rashulpathan4670 5 ปีที่แล้ว +3

      A

    • @hiteshsolanki5911
      @hiteshsolanki5911 5 ปีที่แล้ว +6

      આ લોકો પોતાનો ધંધો ચલાવવા જુઓ આપણા દેવોના દેવ મહાદેવ ની તથા ગણપતી દાદા ની કેવી મજાક ઉડાવે છે. શું આ વ્યાજબી છે? તમને નથી લાગતું આ લોકો હદ વટાવી રહ્યા છે? શું કરવું જોઈએ આ લોકોનું?

    • @hardiksinhgohil7479
      @hardiksinhgohil7479 4 ปีที่แล้ว +6

      hitesh solanki
      ચોક્કસ લાગે છે ભાઈ. પણ આવા જોક્સ સાંભળીને હા હા હી હી કરતા હિંદુઓ જોઈ વિચાર આવે છે.

    • @pinkachaudhari9293
      @pinkachaudhari9293 3 ปีที่แล้ว

      Tv DC DC,

    • @pinkachaudhari9293
      @pinkachaudhari9293 3 ปีที่แล้ว

      @@rashulpathan4670 p

  • @parthhariyani8293
    @parthhariyani8293 ปีที่แล้ว +1

    Taro sago mahadev koydi mre ny likes🤣

  • @dangartejash2366
    @dangartejash2366 7 ปีที่แล้ว +13

    હર હર મહાદેવ

  • @tanzirraza8666
    @tanzirraza8666 4 ปีที่แล้ว +1

    Whaa maja aavi gai ho

    • @lakhaahir9549
      @lakhaahir9549 6 หลายเดือนก่อน

      N Hindu banega n muslman banega insaan ki olat to insaan bnega hai

  • @લૂટેરાgaming
    @લૂટેરાgaming 3 ปีที่แล้ว +3

    Maja aavi gay

  • @mauliakzadafiya2058
    @mauliakzadafiya2058 5 ปีที่แล้ว +2

    JORDAR MAYABHAI

  • @lalagi1394
    @lalagi1394 6 ปีที่แล้ว +7

    જય જય ભોલે

  • @kirandave594
    @kirandave594 4 ปีที่แล้ว +2

    બોલીએ શ્રી હર હર મહાદેવ

  • @thummarashish6897
    @thummarashish6897 5 ปีที่แล้ว +3

    હા મોજ હા માયાઆતા

  • @ramsingbhaibambhaniya9070
    @ramsingbhaibambhaniya9070 3 ปีที่แล้ว +2

    Va maya vah😂😂🤣🤣

  • @nikunjbharadava5967
    @nikunjbharadava5967 7 ปีที่แล้ว +13

    ha mara maya bhai ni moj haaaaa

  • @ketandesai525
    @ketandesai525 4 ปีที่แล้ว +1

    Amirkhan na PK filam and Mayabhai Ahire Bholenath ni Majam ka kai Baki Nathi Rakhi Maya Bhai Appdi Dev devashthan majak na banavi App ek scholl chalavo cho avti pedhi ne su maseg Appva Mango cho

  • @babubera4461
    @babubera4461 7 ปีที่แล้ว +59

    ☉🕉 HAR HAR MAHADEV 🕉🚩

  • @jigarasal3870
    @jigarasal3870 5 ปีที่แล้ว +7

    Har har mahadev 🙏🙏🙏🙏🙏🙏

  • @mittalvavdiya2567
    @mittalvavdiya2567 6 ปีที่แล้ว +14

    Very nice mayabhai speech

  • @jayntibhaipatel5278
    @jayntibhaipatel5278 ปีที่แล้ว

    ભગવાનની કોમેંટના કરાઈ માયાભાઈ

    • @hkahir1532
      @hkahir1532 11 หลายเดือนก่อน

      Bhale hal

  • @sivarambhaipatelsivarambha3925
    @sivarambhaipatelsivarambha3925 3 ปีที่แล้ว +6

    માયા ભાઈ ‌શંકર ભગવાના બાપ નું નામ

    • @Lonewolfking007
      @Lonewolfking007 10 หลายเดือนก่อน +2

      એજ બાથાના બાપ છે ભાઈ એમના બાપ નું નામ શું હોય

  • @maheshraval30
    @maheshraval30 4 ปีที่แล้ว

    શિવ દ્રોહ સારો નય ભાઈ 🙏હર મહાદેવ 🙏

  • @vmsolanki3711
    @vmsolanki3711 4 ปีที่แล้ว +5

    Ha Mara Maya Mama ni mojj

  • @pappudarbar1245
    @pappudarbar1245 8 หลายเดือนก่อน

    હર હર મહાદેવ 🙏

  • @kadumakrani393
    @kadumakrani393 4 ปีที่แล้ว +55

    ભાઈ માયા ભોળાનાથ ના અંઠા નો પડાય ....તમે બીજા જોક્સ બોલો તો સારુ

    • @amubhaivadher343
      @amubhaivadher343 ปีที่แล้ว +5

      20:40 😊😊

    • @RRRR-ic8on
      @RRRR-ic8on ปีที่แล้ว +3

      ​@@amubhaivadher343😊😊😊😊😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊ડડજજજડડડડડડડડડડડડડડડડડ

    • @k.v.baraiya2367
      @k.v.baraiya2367 ปีที่แล้ว +2

      😂😂😂😂😂😂😂😂😂😂

    • @patodamenlifestyle8078
      @patodamenlifestyle8078 8 หลายเดือนก่อน

      ભાઈ તુ સિંગી આનેઅને ભિંગી ને જાણે સે એમ કે પસી આવડું લખ બસ જોયા જસ્યા વગર લખી દીધું તું તારું જો આ માયો આહીર ખોટું ના બોલે

    • @patodamenlifestyle8078
      @patodamenlifestyle8078 8 หลายเดือนก่อน

      ભાઈ તુ સિંગી આનેઅને ભિંગી ને જાણે સે એમ કે પસી આવડું લખ બસ જોયા જસ્યા વગર લખી દીધું તું તારું જો આ માયો આહીર ખોટું ના બોલે

  • @thakorramesh2759
    @thakorramesh2759 4 ปีที่แล้ว +5

    🙏HAR🙏 HAR 🙏MAHADEV🙏

  • @HariOmMusicSK
    @HariOmMusicSK 4 ปีที่แล้ว +1

    Ha moj ha Maya Bhai

  • @kuldeepahir2390
    @kuldeepahir2390 4 ปีที่แล้ว +9

    આમ નો હોય માયાભાઈ ખબર પડે છે કાય?

  • @narendra4521
    @narendra4521 3 ปีที่แล้ว +2

    Ha Myabhai HA👍👌❤️❤️

  • @anilthakor6886
    @anilthakor6886 4 ปีที่แล้ว +6

    જય ભોળાનાથ

  • @kidechashanti6724
    @kidechashanti6724 4 ปีที่แล้ว +2

    Bhai bhai moj moj

  • @zenishaharshbaraiya5970
    @zenishaharshbaraiya5970 7 ปีที่แล้ว +2

    Vahhhh mayabhai

  • @hiteshdesaidesai8998
    @hiteshdesaidesai8998 5 ปีที่แล้ว +21

    👌👌

  • @pankajsolanki1153
    @pankajsolanki1153 6 ปีที่แล้ว +3

    જય હો ભોલેનાથ પ્રભુ

  • @gemingwithabhi7452
    @gemingwithabhi7452 4 ปีที่แล้ว +2

    Super😀😀😀

  • @ravirajdhadhalrajdhadha6009
    @ravirajdhadhalrajdhadha6009 6 ปีที่แล้ว +4

    Bhagvan na joks no hoy maryadarakho