કેલેન્ડર રીપીટ ક્યારે થાય ? આ પ્રકારે પૂછાતાં પ્રસ્નોમાં જ્યારે 2 શેષ વધે ત્યારે આપેલ વર્ષમાં +11 એટલે કે અગિયાર વર્ષ ઉમેરવાં. વધુ માહીતી માટે નીચેની લીંક પર ક્લીક કરી આ વિડીયોમાં 01:30 થી 30 સેકન્ડ માટે વિડીયો જોઇ લેવો. th-cam.com/video/FPCrlS049Rs/w-d-xo.html
કેલેન્ડર પાર્ટ-3 માં તમે સમજાવવાના હતા કે કેલેન્ડર રિપીટ ક્યારે થાય...? આ બાબતે તમારો પાર્ટ-3 નો વિડિયો (16:27 મિનિટ ) જોયો છે... પણ, પ્રશ્ન કે મુજવણ એ છે કે વિડિયો મા કેલેન્ડર રિપીટ બાબતે કોઈ ટૉપિક ની ચર્ચા થાય નથી તેવું માને લાગે છે અથવા સમજ છે... તો મારી સમજ ની ચોખવટ કરવાં વિનંતી...
સાહેબ તમે અમારા માટે જે મેહનત કરી રહ્યા છો તે બદલ હું તમારી અને તમારી સમગ્ર ટીમ ની ગુજરાત ના સમગ્ર વિદ્યાર્થીઓ વતી ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું ...સાહેબ તમે ખરેખર જીવન માં બઉ જ આગળ વધશો કારણ કે અમારા જેવા વિદ્યાર્થીઓ ની આપે નિસ્વાર્થ સેવા કરી છે...મારે જેવી નોકરી લાગશે હું તમને એ ખુશખબરી આપીશ અને તમારા ચરણ સ્પર્શ કરવા આવીશ .😊
Sir,ek doubt છે, મે આ રીત થી ઘણી તારીખો ના વાર સોધ્યા જે સાચા મળ્યા છે, પરંતુ તા.૭-૫-૧૯૭૭ તા.૧૭-૫-૧૯૭૭ તા.૨૭-૫-૧૯૭૭ માં મારે જવાબ અનુંક્રમે :- બુધવાર ,શનિવાર અને મંગળ વાર આવે છે જે સાચા નથી વાસ્તવિક કૅલેન્ડર મુજબ. સાચા વાર - શનિ ,મંગળા અને શુક્ર આવે છે આનો જવાબ શક્ય હોય તો પ્લીઝ આપજો. તમારી મેથ્સ માટે ની બુક ની એક્સરસાઇઝ ના જવાબ પણ સાચા આવે છે પણ આમાં કઈક પ્રોબ્લેમ છે જોજો ને જરાક. તમારા જવાબ ની રાહમાં. આ મારા વોટ્સેપ નંબર છે :-9429443985 આભાર સાહેબ❤
કેલેન્ડર રીપીટ ક્યારે થાય ? આ પ્રકારે પૂછાતાં પ્રસ્નોમાં જ્યારે 2 શેષ વધે ત્યારે આપેલ વર્ષમાં +11 એટલે કે અગિયાર વર્ષ ઉમેરવાં.
વધુ માહીતી માટે નીચેની લીંક પર ક્લીક કરી આ વિડીયોમાં 01:30 થી 30 સેકન્ડ માટે વિડીયો જોઇ લેવો.
th-cam.com/video/FPCrlS049Rs/w-d-xo.html
સાહેબ 1.30 માર્ક્સ ગયા..😔😔
12/4/1995 na roj kayo var aavse please solve questions.
કેલેન્ડર પાર્ટ-3 માં તમે સમજાવવાના હતા કે કેલેન્ડર રિપીટ ક્યારે થાય...? આ બાબતે તમારો પાર્ટ-3 નો વિડિયો (16:27 મિનિટ ) જોયો છે...
પણ, પ્રશ્ન કે મુજવણ એ છે કે વિડિયો મા કેલેન્ડર રિપીટ બાબતે કોઈ ટૉપિક ની ચર્ચા થાય નથી તેવું માને લાગે છે અથવા સમજ છે...
તો મારી સમજ ની ચોખવટ કરવાં વિનંતી...
Celender part 4 videos che
@@pathanaman3150 nthi bhai
ગુજરાત મા maths એન્ડ resoning માટે ગુંજતું નામ એટલે નિરજ ભરવાડ ❤
Sahebb...jordar bhanavo 6uo hooo..jigane and amara jeva badha students ne😀👌tq sirji🤘
સાહેબ તમે અમારા માટે જે મેહનત કરી રહ્યા છો તે બદલ હું તમારી અને તમારી સમગ્ર ટીમ ની ગુજરાત ના સમગ્ર વિદ્યાર્થીઓ વતી ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું ...સાહેબ તમે ખરેખર જીવન માં બઉ જ આગળ વધશો કારણ કે અમારા જેવા વિદ્યાર્થીઓ ની આપે નિસ્વાર્થ સેવા કરી છે...મારે જેવી નોકરી લાગશે હું તમને એ ખુશખબરી આપીશ અને તમારા ચરણ સ્પર્શ કરવા આવીશ .😊
Iska Answer Dedo Pir 29/10/1996 me Kon Sa Day Aur Kitne Saturday Aur Kitne Republic day Aate he Jara Comments Jarur Kahe ok .......
Thank you sir video banava mate 💯💯💯👑👑👑👑🙏🙏🙏🙏
1 num sir ❤
ગમ્મત સાથે જ્ઞાન વાહ ભરવાડ 😂❤
Bharvad sir, tamari bhanavvani Rit jabardast che 😇🤩😍😉
Waahhhhh sir suppar jigooo bau hosyar studant chhe😁😁 wahh re jigaa
King of maths
Sir jordaar rite samjavo cho... Thank You Sir...♥️
Good teaching number one in maths for all students at gujrat
Nice sir
wah saheb wah maja aavi gayi ho.baki 😎😎👌👌👌👍👍
🔥🔥🔥
Super sir mane badha sir na lectur karta tamari Ane jiga tric seli lagi thank you for help me and our
Thank you so much Sir. Tme khub j Saras Explanation Kro cho. Best Teaching Method 🙏🏻
Ha hachej khub j saras
Haa 🙏
15/6/2003 ના દિવસે કયો વાર આવશે.....?
Thenk you so much sir ye bahut aasan tarike se samj me aa gya nd proparly mind me set ho gya
વાહ સુપર good sir
Sir, jordar trick chhe... 😘😀
Thank you sir... 🤗☺️
Wah..sir thanks for your efforts
Very good sir great work 👌👌👍👍👍
Jordar continue Karo jiga
Good job 👌👍 Saheb 🙏
Thank you sir... 🥰🥰
Iska Answer Dedo Pir 29/10/1996 me Kon Sa Day Aur Kitne Saturday Aur Kitne Republic day Aate he Jara Comments Jarur Kahe ok .......
Is ka Answer Dedo Please
Vah SAR vah ..🙏🙏🙏🙏🙏
King of reasoning 👑🎯
Wahhh bhai wahhh
In same year calendar concept...leap year +2 ma +11 aave...
etle shesh 2 vadhe to +11 karavana?final?
Ha right
@@urvish4855 ha
Thanks sir tamari help thi mare nmms ma help mali chhe
Thank you sar ☺☺☺
જીગો જોરદાર છે હો...
Very good sir
Maja avi gai supar 👌👌👌
Jordar rit che sab🙌
supar sir......................
Mast samjavo so sir😊😊
Sir you teach very good and best
Supar dupar
Vah moj Aavi gai
𝙅𝙞𝙜𝙤 𝙩𝙢𝙖𝙧 𝙗𝙞𝙧𝙩𝙝 𝙙𝙖𝙩𝙚 𝙗𝙤𝙡𝙮𝙤 𝙡𝙖𝙜🤔🤔😃꧁༺જય દ્વારકાધીશ༻꧂
Very useful method sir
Excellent knowledge sir
Genius bharvad saheb....
Sir thank you so much bov saras calender sikhvadyu
Thank you so much sir Callender ni bdhi j mistek dur thai gai 🙏
👍
Iska Answer Dedo Pir 29/10/1996 me Kon Sa Day Aur Kitne Saturday Aur Kitne Republic day Aate he Jara Comments Jarur Kahe ok .......
Tnq Sir Ji...😍
Khub saras sir
All dout clear sir..super
Thanks you so much sir 😇
Thank you sir
Thank u sir..🙏🙏
જોરદાર સર
Jordar Tricks Sir
thank you so much sir
Osam
Superb
Tq Niraj sir Koi avi trik natu sikhvadtu
Tame aa jabru kam karyu
Very excellent job sir
fantastic videos sir ❤🙏
Jakkass
Good job sir
Nice short cut sir .world inbox karta pan saru chhe
Osm
Mst
2000 સદી ના વર્ષ નું examples સમજવો ને નીરજ ભાઈ
Superb sir
thank you sir superb
Super
TQ so much sir thanks
Doubt clear thayi gya
Nice👏
Watch done
25 May 2017 ---- Thursday
19 June 2022----.??
Dear Sir ,. Date ,Month & Year
Badhu j Change Hoy To Kai Rite Solutions Karvanu ....?? Sikhvado
ટૂંક સમયમાં વિધાર્થીઓની Difficulties ને ધ્યાનમાં રાખીને TH-cam પર વિડિઓઝ અપલોડ કરવામાં આવશે.
jordar
So cute 🥰☺️
Good sir 👍👍👍
Wahhhhhhh sir thanks
17 jan 2000 nu gotvu hoy to sir
👌👌
Tnx
સર સાદુ અને ચક્રવાતીવ્યાજ ના વિડીઓ બનાવો પ્લીઝ પ્લીઝ
હા સર
Okay... noted 👍🏻
સરસ
Wonderfull
Wah sir
COMMENT ANS NO :: 01
15 AUG 1947 માં વાર. - ?
15 તારીખ
03 માસ કોડ
15(3×5)
03
=36 ÷ 07
= 01 ( સનિવાર)
મહિના ::
1 સનીવર
2. રવિવાર
3 સોમવારે
4 મંગળવાર
5 બુધ વાર
6 ગુરુવાર
7 સુક્રવર
2016 pasi no code kayo levano?
Thank you 🙏
Saheb Have To Aanu Next Lecture Upload Karo જેથી કરીને અમારી Quiry Saul Thay Badhu એક વીડિયોમાં Explain Thayi જાય એમ
Sir mai ketlay video joya but tamaru jewu.. Simple method thi koi bhanwatu.... Nathi
Excellent teaching
Thanks sir
Thanks sir
Best part of video on its end 😂😂 "have umar thai gai chhe "
Saheb tame amara dhoni choo😂
Sir 27 march 2022 na roj kyo var hase te nathi avtu var ravivar chhe pan mare sukravar ave chhe
એકવાર ફરીથી વિડિઓ જોશો તો ખ્યાલ આવી જશે.
Niraj sir mari birthdate 25/6/2002 che to lip year naii maltu su karvu avi condition pepar ma. Ave to ?
આમાં લિપવર્ષ શૂન્ય આવશે.
Sir,ek doubt છે, મે આ રીત થી ઘણી તારીખો ના વાર સોધ્યા જે સાચા મળ્યા છે,
પરંતુ
તા.૭-૫-૧૯૭૭
તા.૧૭-૫-૧૯૭૭
તા.૨૭-૫-૧૯૭૭
માં મારે જવાબ અનુંક્રમે :- બુધવાર ,શનિવાર અને મંગળ વાર આવે છે જે સાચા નથી વાસ્તવિક કૅલેન્ડર મુજબ. સાચા વાર - શનિ ,મંગળા અને શુક્ર આવે છે
આનો જવાબ શક્ય હોય તો પ્લીઝ આપજો.
તમારી મેથ્સ માટે ની બુક ની એક્સરસાઇઝ ના જવાબ પણ સાચા આવે છે પણ આમાં કઈક પ્રોબ્લેમ છે જોજો ને જરાક.
તમારા જવાબ ની રાહમાં.
આ મારા વોટ્સેપ નંબર છે :-9429443985
આભાર સાહેબ❤
સોલ્યુશન મળી ગયેલ છે .
ગણવામાં સહેજ ભૂલ હતી જે સુધરી ગયી છે.
આભાર "નિક ભરવાડ" સોલ્યુશન મોકલવા માટે 🤝🤝
Same calender varo video and others badhu complete thay tevo video banavo sir
sir, shes 1+ 6 athava to 11 avu to kyay nathi aavtu a kya video ma chhe ....
4 april 2000
પૂછેલી સંખ્યા : 4
મહિનાનો કોડ : 6
સદી નો કોડ : 6
વર્ષ (છેલ્લા બે અંક) : ?
લીપ વર્ષ : ?
સાહેબ આ નથી આવડતું
👌👌👌👌
Hello sir, 2022 mate me ek sum kryo bt ema aa trick mujab ans nthi aavto
Thanks
Vah hasta hasta