Hello Kanoon - Co-operative housing society and law
ฝัง
- เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
- Discussion related to how a co-operative society is governed by co-operative society act of 1961. What is the procedure of maintenance and how the committee work according to rules framed the act?
કો ઓપરેટિવ સોસાયટી માં કોઈ વ્યક્તી એ સાર્વજનિક પ્લોટ નું દબાણ કરિયું હોય અને સોસાયટીનો પ્રમુખ તેને કઈ જ કેતો ના હોય તો સુ કરી શકાય અને કોને ફરિયાદ કરી શકાય
લેન્ડ ગ્રેબિંગ
Jo koi 1 member A Ane B society no member hoy to E B society ma chairman hoy Ane A society ma karobari shabhay tarike Rahi sake
Pl reply
Society ના નિયમો અને કાયદા અને વ્યવસ્થાની 🆕 બુક ક્યાં થી મળે??
Co operative housing society ma pramukh builder che je pad nathi chhodta nathi kai kaam karta society ma aa babte su thai sake ?
સોસાયટી પાસે આવેલ ટ્રાન્સફર ફી અને વ્યવસ્થાપક ફી ની જે આવક થાય તે તે સોસાયટી મા વાપરવી જોઈએ કે અને પ્રમુખ મંત્રી કેટલા સમય મા બદલવા જોઈએ?
Socity pramukh badalva mate su kervu pade
Please let know what society act 1964 telling for registration
સોસાયટી મા વારસદાર ની રૂએ નામ ટ્રાન્સફર કરવાનુ હોય તો શું ટ્રાન્સફર ફી ભરવી પડે કે?
Due to CORONA 144 applied but still people want to go to play in Terrce which is causing very disturbance for me kindly advise.
સર એક વાત જાણવી છે હું ફ્લેટ મા રહુ છુ અમારા ચેરમેન ગમેત્યારે ગમે તેમ નિયમ બનાવે છે તો સોસાયટી ના સભ્ય તરીકે અમે શું કરી શકીએ ??
માનનીય સાહેબશ્રી
સહકારી હાઉસીંગ સોસાયટીનાં સભ્યે પોતાના વારસદારનું નામ દાખલ કરવા શું કરવુ ? તેના માટે કયુ ફોર્મ ભરવુ ? ફોર્મ કયા મળે ?
આભાર
સોસાયટી મેઇન્ટેનન્સ ચાર્જર્સ પર કેટલું મહત્તમ દંડનીય વ્યાજ લઇ શકે???
Gujarat Co-operative Society rules to relieve the pressure of surrounding space
1964 act what telling for registration process
Is it legal to park car on society road?
If not plz let me know on which act ?
File Vadi 1984-1987 Aspas Ni Society Bani Hoi Ane Tene Dastavej Karavo Hoi To Su Process Karvi..
Nava niyamo uparthi fari thi ek video banavo
2 members nu samjatu Naye building banewale builders nam Nahi details to kya ho sakta
Residant soca mathi comarcial banave to shu niyam hoi
Same issue amare bhi che
i purchase flat in co operative housing and commercial service society . According to vedio transfer fees is not applicable ,. Can I get any circular or Act letter. Because my society not accept this rules
મારા પુત્રના નામે દસ્તાવેજ હોય હું પિતા તરીકે એફિડેટ કરી સોસાયટીની કમિટી વહીવતીય કમિટીમાં રહેવા માટે મારો દીકરો પાવર ઑફ એટની કરેતો હું સોસાયટીના ચેરમેન તરીકે રહી શકું કેમ? સોસાયટી મને રાખવા માંગતી તો મારે કમિટીના ચેરમેન તરીકે રહેવું જોઈએ કે કેમ?
Society ma square feet karta vadhu bandhkam kariyu hoi to su ano koi way chhe
Je vadha money paid Kari apei ano koi rasto nikare kharu
Cooperative society 21/1 ulc scheme pachi dastvej nathi banya. Toh jameen na malik kaun?
Secretary bina soc me rahe apka Haq jata sakta hai.
🌹❤🌹
કોપેટી ઓપરેટિંગ હાઉસિંગ સોસાયટીનો સભ્ય થવા માટે ચેરમેન સેક્રેટરી શી કાર્યવાહી કરવી.
વધુમાં તે ટ્રાન્સફર કરવા હોય તો વધુ ફીજણાવે છે છે તો તેના માટે શું કાર્યવાહી કરવી, તે જણાવવા વિન તી..
Sir amari society co operaive housing nathi 6ata pan koi avedh bandhkaam karyu hoy to su karvu amara padosi hai 15 feet karta vadhare jgya par construction karyu 6e if anyone please help
Co operative society ma maru maro flat che maro question ae che ke
_______________________________
jo hu makan sale karu to mare badha member ni manjuri levi pade?
____________________________
And jo koi member mane manjuri na aape to hu makan kevi rite sale and transfer kari Saku?
_____________________________
Co operative society me makan sale deed kari ne lidhu che and mane society makan transfer kari ne na aape to mare su karvu joi?
મારે મારા પ્રન માટે જે જે સાહબ ને મળવું
હોઈ તો તેમનો ફોન નંબર કે સરનામું આપવા વિનંતી
Sir tamaru aa section bhuj srash che Mane apna program ma samil advocate no mobile no madse
Hello sir, અમારી સોાયટી નું નામ chandroday apartment Che, thaltej, ma ,
Sir mare e જાણવું હતું કે સોસાયટી ની મંજુરી ન હોય તો સુ કોઈ સભ્ય PG ચલાવી શકે ખરા, society na majority PG mate na પાડી રહ્યા હોય પણ કોઈ સભ્ય તો પણ Pg ke ૫ tho વધારે છોકરાઓ કે છોકરીઓ રાખતા હોય તો સુ એ રાખી સકે ખરા ? Society ni મંજુરી વગર?
illegall che socity niyam virrudh koi kam thatu hoy to socity sabhya mali ne kaydesar notice mokali sake
Sir me junu ghar lidhu Che pan builder amne vayvhar amane apata nathi 25 year thi
Corner plot hoi to society road par construction kari sakai
સર્વિસ સોસાયટીમાં ટાનસફર ફી પછી શકાય ?
લયી શકાય વાચવુ
Respected Sir,
Que- sir , makan malik na father gujri gaya bad santan nu nam sher certificate ma santan na name makan karvu hoy to farithi nam transfer fee bharvi pade???
no
Can anyone provide me Gujarati PDF which states the Rule Book for Apartment Dos and Donts what is legal and what is illegal activity . How to use common properrty of society by flat members like Terrace of Apartments , Foyer of Apartment Floor , People Are Making HUGE HUGE Cupboard to just keep their Shoes in common Foyer Passge which covers lift button also. Please guide me anybody with complete rules and regulations.
Co operative society mathi dastavej karvu hoy to su karvu please advise
COMMON PLOT MA MAKAN BANAVEL 6
TO SAHEB TENI COMPLEN KAI KARAVI
Maharshi Rabindranath Tagore has sold shares in a two part as per vasiyat tenement bungalow
Two floors in society and paid the transfer fee.
both two file seprate up and down floor done amc rex Light bill done my name
allote up and down floors Share certy done society side
I can sell alone
Trivedi saheb apno number share karso...i am from Indian ARMY...Mare thodi apni pase thi thodi mahiti levi che
અમારી સોસાયટીમાં પણ આવું જ થાય છે
Nishaben m patel
મારે મારા પ્રશ્ન માટે છે. જે જે.શાહ સાહેબને મળવું હોય તો તેમનો ફોન નંબર કે સરનામું આપવા વિનંતી
Society fadcha ma jay to su karvu
sarkar fadcha adhikari ni nimnuk karse.. tame emne madi sako
@@zacknzila mar plot no
revenue record ma entry j nathi
To mare su karvu