સોનાની સાંજી ને રૂપાના મોર..સાંજીનું ગીત. professor Khachriya Gujarati Lagna Geet kathiyavadi Geet

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @damyantibenparmar3084
    @damyantibenparmar3084 ปีที่แล้ว +1

    Very nice jay sheeri krishna Beno

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આદરણીય બહેનશ્રી
      આપના પરિવારની બહેનો કે તમે એક પણ તમારા પરિવારમાં ગવાતાં લગ્નગીતોને વિડિયો રેર્ક્ડ કરીને મને મારા ફોન નં.99133 43533 ઉપર મોકલશો તો આપના નામે હું ચેનલમાં મૂકીશ.
      આનાથી બે કામ થશે, એક કે સૌને નવું ગીત મળશે અને તમારા પ્રદેશ- સમાજમાં ગીત કઈ રીતે ગવાય છે એ લોકોને જાણ થશે અને કાયમી સચવાતાં સંસ્કૃતિનું રક્ષણ થશે.
      ગીત રેકોર્ડ કરતી વખતે મોબાઈલ આડો રાખવો.
      અવાજ મોટો તથા બીજો અવાજ ન આવે તે ધ્યાન રાખવું.
      હિંમત કરીને આગળ આવી આપણી સંસ્કૃતિ તથા જૂના ધોળ કીર્તન ગીત રાસ ગરબા લોકગીતને રેકર્ડ કરીને મને મોકલવા વિનંતી.
      આભાર સાથે.
      ડૉ. પ્રો.બી.આર.ખાચરિયા
      અધ્યક્ષ, બોસમિયા કોલેજ
      જેતપુર .જિ.રાજકોટ
      ગુજરાત.
      મો.99133 43533

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 11 หลายเดือนก่อน +1

    જય શ્રીકૃષ્ણ

  • @radhapatel8893
    @radhapatel8893 3 ปีที่แล้ว +2

    Bahu j saras lagna geet che 👌👌👌🙏🙏🙏 saras sur thi badha j bahenoe gayu che

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  3 ปีที่แล้ว +1

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ છે.આ ચેનલમાં લગ્નગીતોનો મૂળ લય,ગીત તથા અર્થ સાચવવાનો પ્રયત્ન છે.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

  • @vijaypatel-uu2nn
    @vijaypatel-uu2nn 3 ปีที่แล้ว +2

    સરસ...

  • @jayshreegohil8967
    @jayshreegohil8967 5 หลายเดือนก่อน +1

    Shado lakhine muko please! 🙏
    Bau Sara’s gayu chhe 💐👏👍

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  5 หลายเดือนก่อน

      ગીત લખેલ છે તમે ગીતની લાઇનને ટચકરશોએટલે આખું ગીત અને અર્થ મળશે .
      આભાર