આપણો વારસો અને વિજ્ઞાન-ભાગ ૨. યશવંતભાઈ લાંબા (ગઢવી).Apno varso ane vignan-part 2. Yashvantbhai Lamba

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 26

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +6

    અદભુત ગયાન નો ખજાનો એટલે યસવંત ભાઈ લાંબા ..ગઢવી સાહેબ,.જય જય ગરવી ગુજરાત

  • @masariahir1497
    @masariahir1497 3 ปีที่แล้ว +5

    વિજ્ઞાન અને પૌરાણિક સાહિત્યનો અદ્ભૂત અદ્ભૂત સમન્વયની વાતો ખુબ જ પસંદ આવી...
    આપની ચેનલ ને અને યશવંતભાઈ ને ખુબ ખુબ અભિનંદન...

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +5

    આટલું ઊંચું ગયાન ખરેખર આવાં સાહિત્ય કલાકાર ખુબજ ઓછાં લગભગ ભાગ્યે જ છે ભગવાન એમને ખુબ લાંબી ઉંમર આપે 🙏જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏 અમદાવાદથી નટવર વાઘેલા 🙏

  • @amrutbhaithakor9851
    @amrutbhaithakor9851 4 หลายเดือนก่อน +1

    આવા અમુલ્ય રત્ન જેવા કલાકાર નો વધારે માં વધારે લાભ લેવો જોઈએ અને ખરેખર તો રાષ્ટ્રીય સ્તરે સન્માન થવું જ જોઈએ જય માતાજી

  • @MrIgjhala
    @MrIgjhala 3 ปีที่แล้ว +2

    Jai ho Yashwantbhai.... jai ho

  • @niteshgadhavi7455
    @niteshgadhavi7455 3 ปีที่แล้ว +2

    Vah Charan vah

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 ปีที่แล้ว +7

    આટલા ઉંચા ગયાન ના માલીક શ્રી જસવંત ભાઈ ની પોતાની જીવનની માહિતી આપવા વિનંતી અમે આતુર છીયે જય માતાજી 🙏

  • @raamcharan6820
    @raamcharan6820 3 ปีที่แล้ว +2

    જય હો ચારણ

  • @baba-bachcha1601
    @baba-bachcha1601 3 ปีที่แล้ว +1

    જય માતાજી 🙏🏼

  • @pramodpatel9188
    @pramodpatel9188 3 ปีที่แล้ว +1

    Wah Gadvi Yasvanbhai

  • @parmarshamji3712
    @parmarshamji3712 3 ปีที่แล้ว +2

    વાહ ! યશવંત ભાઈ

  • @manojbhaisurani6433
    @manojbhaisurani6433 11 หลายเดือนก่อน

    jay ho yashwantbhaJay ho

  • @saileshgadhvi9026
    @saileshgadhvi9026 ปีที่แล้ว

    જય હો

  • @mayurjani9778
    @mayurjani9778 2 ปีที่แล้ว +1

    યશવંતભાઈ, આપ આપની વાતો અદભૂત છે. આપનો મો. નં આપને મળવા માટે આપશો?. આભાર. હરિઃૐ હરિઃૐ

  • @bhikhugadhavi9152
    @bhikhugadhavi9152 ปีที่แล้ว

    જય માતાજી

  • @mbambamba8994
    @mbambamba8994 2 ปีที่แล้ว

    અદભુત!!!

  • @yogeshpunani3859
    @yogeshpunani3859 3 ปีที่แล้ว +2

    હા બાપ હા

  • @kavirajgadhaviofficial7505
    @kavirajgadhaviofficial7505 3 ปีที่แล้ว +2

    Va 100% jay ho bap

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 3 ปีที่แล้ว +1

    Vah vah vah

  • @vishalbharwad8913
    @vishalbharwad8913 ปีที่แล้ว

    જય ઠાકર

  • @निशांत_लांबा
    @निशांत_लांबा 7 หลายเดือนก่อน +1

    Yashwant bha na jetla male aetla videos mukva vinanti

  • @RatilalVaghela-nt9os
    @RatilalVaghela-nt9os 10 หลายเดือนก่อน +2

    અત્યાર્ સુધી ખોટા डायरा मा ટાઇમ્ बरबाद કાર્યો सांचो साहित्य कार આજે મળ્યો अनंत रहश्यो नो खोल नारा અાજે माल्या :यशवंत ગઢવી द्वारा भेटिया જેમા काग बोलेच्छे साक्षात અાવી बोलेछे

    • @निशांत_लांबा
      @निशांत_लांबा 7 หลายเดือนก่อน

      E j to vaat 6e , sacha jankar manso koidi pote famous thay aevu pasand no kare ..amara halar pradesh na parajia charano pase akhut gyaan bharyu 6e pn e dayrao kari khota paisa bhega karvama manto nathi.