બઉ જ સરસ પ્રતીત થઇ રહી છે આજ ની રેસિપી.. મને દાળ ઢોકરી ખૂબ ભાવે છે પણ ગવાર નું શાક હું એમાં નથી ખાતો પણ અલગ થી શેકેલી મીઠા મરચાની ભાખરી જોડે ખાવાનું પસંદ કરું છું.. પરાગભાઈ અને ભાભી બંને મળીને વ્લોગ ને સરસ રીતે એકસીક્યુટ કરે છે... મારાં તરફ થી બંને ને શુભાશિષ સાથે જય શ્રી કૃષ્ણ🙏🏻.....
Wow mast presentation 👍
Very nice resipi
Super 👌 recepi of guvar dhokli thank you so much
Nice vlog 👌 savarkundla
Khub saras😊
Mara sasu aavi rite sak banavta👍👍👌
Bahuj saras Recipe
Sag no color super 👌
Very nice
Nice recipe with new style 👌👌
Very different recipe saras
Jai shree Krshna Parulben Thanku for Sharing unique Recipe n Paragbhai gr8 Volg 🙏
Khoob Saras recipe paraag bhai
Mast recipe i like so much
Wah nice recipe 👌😋😋
Favourite sabji Tq for sharing❤❤❤
Yummy 😋
Paragbhi s your speech is very best.your recipe is very very yamm.
Yummiest
Nise
Must recipe chhe parul ben
Mast shak banaviu ,guwarni kachri ❤
ખુબજ સરસ બનાવ્યું ગુવાર ઢોકળી નું શાક પારુલ 👍 જયહિન્દ જય ભારત પરાગ વિજયાબેન ને અંબા અંબા 🙏
Boj mast shak banavyu👌
My favorite yummy 👌😍
Yummy
Wahh bhai superrrrrr 👌👌
બઉ જ સરસ પ્રતીત થઇ રહી છે આજ ની રેસિપી.. મને દાળ ઢોકરી ખૂબ ભાવે છે પણ ગવાર નું શાક હું એમાં નથી ખાતો પણ અલગ થી શેકેલી મીઠા મરચાની ભાખરી જોડે ખાવાનું પસંદ કરું છું.. પરાગભાઈ અને ભાભી બંને મળીને વ્લોગ ને સરસ રીતે એકસીક્યુટ કરે છે... મારાં તરફ થી બંને ને શુભાશિષ સાથે જય શ્રી કૃષ્ણ🙏🏻.....
😋😋😋 mast recipe chhe 👏
Nice video
Bov j saras recipe.....mast banavyu sak....aavi j recipe aapta rejo...maja aavi gay
Wah bov saras recipe che paragbhai both of you very well
Very nice 👌👌👍👍
Jay shree Krishna 🙏
Recipes khub j saras che tamari .👌
Tamara n anand bhai na ghare banti simple aloo toast sandwich ni recipe share karjo ne🙏
Saras banavyu che🎉🎉
Guvar. Dhokli my favorite yummy. From usa
સરસ
We are making in wheat flour now isee this in besan ok nice. Very nice gubar katri
Parul ben Shak bahu j saras banavyu ch really
Amba amba 😊 Jay Shri Krishna 😊
👌👌
Nice one
અમે અલગ રીતે નાની ગોળ ઢોકળી બનાવીએ છીએ પણ હવે હુ આરીતે પણ બનાવીશ સરસ
Jai Jinendra 🙏 delicious 😋 tasty guest dhokali shaak I too make kachri.U both explain well.
બહુજ સરસ 👌
Mast parul ben and jiju ❤
All recipes yummy. Thanks paruben and parag bhai. From bangalore
Parulben saras recipe banavi che. Hu hamesha Tamara new food vlogs ni raah jovchu. JSK Tamne Ane Paragbhai ne.
પારુલ બેન સરસ ગુવાર ઢોકળી નું શાક બનાવ્યુ છે.
Lashniya batata recipe apone pls
👌👌👌👌👌
Aek dhokli ni shak recipe muko
Bahu saras reciepe batavi tame ❤❤ baki mostly loko dhokdi ne bafya vagar sidha sak ma vanine j add karta hoy che❤❤
Sudar
Jay shree Krishna bhai ne Bhabhi ❤️ jordar recipe banaivi ❤️
Very nice sabji
Tame pati patni very much nice couple
🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻
🙏🏻અંબા અંબા બા🙏🏻પરાગભાઈ એન ફેમેલી
बहु सरस बनावयु...👌🤗😋👍
ગુવાર ઢોકળી ની રેસીપી બહુ મસ્ત છે
Kale j bnavis hu... Aa sak.. Very tasty
અંબા અંબા 🌺🙏🙏🙏🌺
સરસ છે ગુવાર ઢોકળી, અમારી, રીત સાવ અલગ છે અમે બાજરી ના લોટ માં થી બનાવીએ છીએ
સરસ રેસીપી છે
Parul bhabhi sak mast yummy yummy 😋❤
Khub sarash banvyu chhe
જય શ્રી કૃષ્ણ સરસ વિડિયો & રેસીપી
બાઅંબાઅંબા પારુલભાભીગુવારઢોકળીનુશાકમસ્તબનાવ્યુજયહિદજયભારતજયજલારામબાનેઅંબાઅંબાકહેશો,🤚👌👌👌👌👌👌
🙏⚘️ બહુજ સરસ રેસીપી પારુલ બેન પરાગ ભાઈ
Saras shaak.
Vah. Amba amba. Paruben. 🙏👍
Mast
Parulben barfi churmu ni recipe batavjo . Guvar dhokli nu shak mast banavyu👌
Tame parulbala bolo cho te bahu sweet lage che ❤
Jay shree krushana
Mast receipe
સરસ અંબા અંબા 🎉🎉🎉🎉🎉
Parulben no swabhav pan khub j saro chhe tej sundar pan chhe
👍👍👍😋😋😋😋Mast.mast છે
My OLL TIME FEVRIT
Saragwa nu shak ni recipe apjo
Bhabhi tamaru ghar bahu clean hoy chhe
Ama lsn ad kro to very testy bnse 👌🏽
જય શ્રી કૃષ્ણ
11:49
Mast shak banayu bhabhi ❤❤❤
Jay jalaram
Meena Ram vekaria rajkot amba amba didi
🎉🎉🎉
Jor
Ame bhakhari jevo lot bandhi ne Nani nani Thepli banavi ne muki daiyye....koik vaar aavi shindigs banavjo, e b bahu....j maaaaast banshe😋😋🤗😍❤️❤️
ગુવાર ના મુઠીયા નું શાક મારા મમ્મી બનાવે છે 😊
Dhokdi ma ajmo kem n nakhyo? 🤔🤔Guvaar nu shaak ajma vina adhru kahevaay...😃😃🤗❤️❤️
Mohan thal ni rescepi apo ne plzzz
😋😊😃
Jay jalaram bhai
Bhai n bhabhi...bija bdha shak...chori nu , bhrela ringan , bhrela karela , kobi na shak ni recipe apjo ne plzzzz 🧡🧡🧡
Jay shree krushna
અમે ચરોતરમા ઘઉ ના લોટની પાતળી વણીને ગુવાર ઢોકળી બનાવીએ..
Home tour pl
Ame bghoj masalo besan ukalta pani ma umeri khichu banavi thali par pathri dhokli banavi gavarna sak banaviye chiye
હિંગ કઈ વાપરો છો ??...નામ જણાવો પ્લીઝ