મેંદો કેવી રીતે બને છે ? જાણશો તો સપના માં પણ મેંદો ખાવાનું નહીં વિચારો 👍

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 104

  • @garvigujrat5232
    @garvigujrat5232 ปีที่แล้ว

    ખૂબ સરસ જાણકારી આપી
    ધન્ય વાદ

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 ปีที่แล้ว +1

    બહુજ સુંદર અગત્યની વાત કરી છે. ધન્યવાદ

  • @shrikantrana3335
    @shrikantrana3335 3 ปีที่แล้ว +1

    1 number mahiti che👍👍👍👌👌 bhai bhai

  • @prakashzala4364
    @prakashzala4364 ปีที่แล้ว

    સરસ વાત સાહેબ❤

  • @rameshpatel6590
    @rameshpatel6590 2 ปีที่แล้ว

    Nice Thought 👌🙏

  • @jeetendraparmar7366
    @jeetendraparmar7366 3 ปีที่แล้ว +1

    જાણકારી આપવા બાબત ખૂબ ખૂબ આભાર

  • @vikrampanchal5569
    @vikrampanchal5569 3 ปีที่แล้ว

    good and informative video

  • @atulgudgud4183
    @atulgudgud4183 3 ปีที่แล้ว

    Saras vat batavi good knowledge Jay Bhagwan Jay Jalaram manharbhai

  • @ushaharwani2125
    @ushaharwani2125 3 ปีที่แล้ว

    Thanks . Nice explanation and useful video.

  • @rajubhaipatel4466
    @rajubhaipatel4466 2 ปีที่แล้ว

    જય માતાજી

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 3 ปีที่แล้ว +2

    ખૂબ સરસ માહિતી 🙏.. હું રોજ કસરતના વિડિયો મૂકું છું 💪🇮🇳🙏 #Gujaratiajabgajab
    ... Manhar sir tame mara guru saman

  • @Db.Drainbg
    @Db.Drainbg 3 ปีที่แล้ว +1

    સાચી વાત

  • @amrutsavani5171
    @amrutsavani5171 3 ปีที่แล้ว +1

    Very nice

  • @ketanshah1875
    @ketanshah1875 3 ปีที่แล้ว

    Thanks guruji

  • @mukeshvakil8429
    @mukeshvakil8429 3 ปีที่แล้ว +1

    Nice Manharbhai Jay yogeshwar

  • @shakuntlabenpatel3571
    @shakuntlabenpatel3571 3 ปีที่แล้ว

    Nice 👍 sat kaival saheb 🙏

  • @vikramparekh283
    @vikramparekh283 3 ปีที่แล้ว

    Very useful information Manharbhai Jai Bhagwan 👌👍👍👌

  • @hiteshmakavana4180
    @hiteshmakavana4180 3 ปีที่แล้ว +3

    ખૂબ સુંદર માહિતી આપી ધન્યવાદ સાહેબ

  • @prempatel1750
    @prempatel1750 3 ปีที่แล้ว

    Very nice video thank you 🙏🏼🙏🏼💐

  • @jainpavan901
    @jainpavan901 3 ปีที่แล้ว

    Thanks ...bhuj saras ..
    Jai jinendra 🙇‍♂️.Pavan jain USA

  • @JSJHA-ji1qn
    @JSJHA-ji1qn 3 ปีที่แล้ว +1

    Jai Hind

  • @narendra4922
    @narendra4922 3 ปีที่แล้ว

    Dear Manharbhai, Thanks, very nice information.
    🙏 Absolutely right you are

  • @BeautyWorld2419
    @BeautyWorld2419 3 ปีที่แล้ว +5

    Thanks sir 🙏🙏🙏 good information ℹ️

  • @vandanasatra8539
    @vandanasatra8539 3 ปีที่แล้ว

    Dhanyawad
    Gudamarg ma jalan thai to su karvu

  • @bhavnashah7666
    @bhavnashah7666 3 ปีที่แล้ว

    બહુજ મહત્વની માહિતી,

  • @kiritbhaipatel8776
    @kiritbhaipatel8776 3 ปีที่แล้ว

    Jay Bhagvan

  • @ashokadhia4975
    @ashokadhia4975 3 ปีที่แล้ว

    Very useful information , thank you Manharbhai👍

  • @vijaysinhmakvana1637
    @vijaysinhmakvana1637 3 ปีที่แล้ว +3

    જય માતાજી 🙏

  • @paruldhanki2009
    @paruldhanki2009 3 ปีที่แล้ว

    Very nice information

  • @jagdishpatel5639
    @jagdishpatel5639 2 ปีที่แล้ว

    🇮🇳😀🙏🚩AUM 🙏🙏🙏🙏🙏.....

  • @kantilalpatel9379
    @kantilalpatel9379 3 ปีที่แล้ว

    Good knowledge

  • @pankajpatel2355
    @pankajpatel2355 3 ปีที่แล้ว

    Namste sir face par na dagh pigmentations matadva na upay kaho plz

  • @ashabenmacwan38
    @ashabenmacwan38 3 ปีที่แล้ว

    Thank you sir God bless you 💐🌹💐🙏🙏🙏good information 💐🌹💐👌👌👌👌👌💐🌹💐

  • @shirishrupani5996
    @shirishrupani5996 3 ปีที่แล้ว +5

    મનહરભાઇ પટેલ તમે એકદમ આપણી સાદી ભાષામાં આ જે વિડીયો થી સૌની અલૌકિક સેવા કરો છો માટે ખુબ ખુબ આભાર
    સાથે સાથે આપને એક વિનંતી કે આપ આ વિડીયો ના માધ્યમથી ગુજરાત ગર્વમેન્ટ ને જગાડો કે ગુજરાત ની સર્વે હોટલમાં કમ્પલસરી ઘઉં ની રોટલી ને બાજરાના રોટલા મળવા જોઈએ અમદાવાદ, વડોદરા, સૂરત ને રાજકોટ માં ફક્ત ને ફક્ત પંજાબી રોટલી ને પંજાબી નાન જ મળે છે પાછો આનો લોટ સીધો બેકરી માં થી જ આવે તપાસ કરતાં ખબર પડી કે બેકરી માં આ લોટમાં ઈંડા નું લીકવીડ મીક્સ કરે છે ... તો દરેક વિડીયો માં આ માટે સૌને ચેતવજો...
    મનહરભાઇ, ખાસ ખાસ તો એક એવી મુવમેન્ટ શરૂ કરો કે આ જે ફ્રુટ પર સ્ટીકર લગાવે છે તે બંધ થવા જોઈએ એક તો આ સ્ટીકર કાઢવા મુશ્કેલ હોય છે અને ટ્રાવેલીંગ માં કાઢ્યા પછી પણ પાણી થી સાફ નથી થતું...
    બીજું બે વષઁ પહેલાં ટ્રાવેલીંગ માં એક બાળક સફરજન ખાતા ખાતા એકદમ જ ઓતરાવવા લાગ્યો તો ગળા માં સ્ટીકર ચોંટી ગયેલું જે માંડ માંડ તેના માબાપે કાઢ્યું... તો આ સ્ટીકર થી એક વખત એવી ભ્રમણા ફેલાવાતી કે આ ફળો પરદેશના છે જ્યારે આ ભ્રમણા ચાલું રાખવા કાશ્મીરના ફળો પર પણ સ્ટીકર લગાવે છે

  • @aksharpatel7198
    @aksharpatel7198 3 ปีที่แล้ว

    Palsana ta.kalol Di.ghadhinagar Jay swaminarayan Jayswaminarayan

  • @hrking3219
    @hrking3219 3 ปีที่แล้ว +2

    આ વાત થી હું સંમત છે.

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 3 ปีที่แล้ว

    Right bhai thanks

  • @makwanadhiru7031
    @makwanadhiru7031 3 ปีที่แล้ว +3

    Sakkariya vishe video banavjo thanks..

  • @queengaming5808
    @queengaming5808 3 ปีที่แล้ว

    Salam sir Kamal jay bhagwan

  • @qasimsaiyed110
    @qasimsaiyed110 3 ปีที่แล้ว +1

    ligament injury ko kaise Sahi Karen ligament agar tuta hai to kaise exercise se sahi ho sakta ACL INJURY.

  • @mukeshtanna2228
    @mukeshtanna2228 3 ปีที่แล้ว +1

    મારા. વડીલ. શ્રી. મનહર ભાઈ
    મારા. નમસ્કાર

  • @jalpeshsolgama4198
    @jalpeshsolgama4198 3 ปีที่แล้ว

    જોરદાર કામ કરો છો તમે સર

  • @mukeshrathod3917
    @mukeshrathod3917 3 ปีที่แล้ว

    You are right. Jay Bhagwan....

  • @hardikluhar4738
    @hardikluhar4738 3 ปีที่แล้ว

    ખૂબ સરસ માહિતી 🙏.. હું રોજ કસરતના વિડિયો મૂકું છું

  • @yunuskhan5980
    @yunuskhan5980 3 ปีที่แล้ว +1

    Sholay picture ni yaad apavi didhi vedio nu location nice

  • @baldevgosai1898
    @baldevgosai1898 3 ปีที่แล้ว

    Excellent sir 👏

  • @dashrathpadhiyar2801
    @dashrathpadhiyar2801 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Bhikhabhai-x8q
    @Bhikhabhai-x8q 3 ปีที่แล้ว

    આભારમનહરભિઈ

  • @ashokbhai5627
    @ashokbhai5627 3 ปีที่แล้ว

    સરસ

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 3 ปีที่แล้ว

    Jay bhagvan 🙏😊

  • @ladhabhaitadhani4085
    @ladhabhaitadhani4085 3 ปีที่แล้ว

    जय भगवान
    सादर नमस्कार मनहर भाई

  • @jimmypatel1262
    @jimmypatel1262 3 ปีที่แล้ว +2

    Wow 😮 great information,Could you please make it video on how to detox a body without any side effects?

  • @meenakshipatel1413
    @meenakshipatel1413 3 ปีที่แล้ว

    Thanks bhai

  • @bariaanilkumar4413
    @bariaanilkumar4413 3 ปีที่แล้ว

    Good sir

  • @vandanasatra8539
    @vandanasatra8539 3 ปีที่แล้ว

    Pain in periods problem nu video banavso

  • @ushapatel1011
    @ushapatel1011 3 ปีที่แล้ว

    Jai swaminarayan ist right ghauo in rotli is bed please let me know thank you

  • @rathodhenil9572
    @rathodhenil9572 3 ปีที่แล้ว

    Mara chokrane kayam kaf re che 7 varas no che to su karvanu mane kejone sir jaldi javab aapjo

  • @baldaniyabipin2348
    @baldaniyabipin2348 3 ปีที่แล้ว

    Sir mane mo ma mahina ma 2 vaar chadi pde che hoth ni nise ane ak week sudhi ae rey che khava ma problem thai che bov j taklif thai che to su kru ?
    Kabjiyat rey che thodi

  • @hemaarajputbapu3242
    @hemaarajputbapu3242 3 ปีที่แล้ว

    💯 thakawat chachi se

  • @rajeshthakor9510
    @rajeshthakor9510 3 ปีที่แล้ว

    Jay bhagavan 🙏

  • @tejalpatel5424
    @tejalpatel5424 3 ปีที่แล้ว

    Nice

  • @nalinipanchal1086
    @nalinipanchal1086 3 ปีที่แล้ว

    Thankyou sir

  • @Laxmi__Soni
    @Laxmi__Soni 3 ปีที่แล้ว

    Jay Bharat sir 🙏

  • @lilapatel8003
    @lilapatel8003 3 ปีที่แล้ว

    Jay bhagvan

  • @mehuljayswal5497
    @mehuljayswal5497 3 ปีที่แล้ว +2

    મેંદો કેવી રીતે તૈયાર કરે કંપની તેનો વીડીઓ મુકો

  • @vandanavichhi4428
    @vandanavichhi4428 3 ปีที่แล้ว

    Aatarda choti jata hoi to su karvu?

  • @hemenkakkad6049
    @hemenkakkad6049 3 ปีที่แล้ว

    Manhar bhai Bhagandar mate dava batadso 🙏

  • @falgunipanchal6382
    @falgunipanchal6382 3 ปีที่แล้ว +1

    ....,...Thank you........🙏🏾......

  • @nareshparmar379
    @nareshparmar379 3 ปีที่แล้ว

    🇳🇪🇳🇪🇳🇪🙏🙏જય હિન્દ🙏🙏🇳🇪🇳🇪🇳🇪
    ઠંડાપીણા થી ક્યો રોગ થાય છે

  • @mahendrasinhchaudhari2785
    @mahendrasinhchaudhari2785 2 ปีที่แล้ว

    આટલુ ચોક્કસ કારણ તો આ તમામ બાબત પર ધ્યાન આપવુ જોઈએ .

  • @alifiyapachmarhiwala6698
    @alifiyapachmarhiwala6698 3 ปีที่แล้ว

    👍👍🙏🙏💐❤️💖💖🤲

  • @smitashah7949
    @smitashah7949 3 ปีที่แล้ว

    Sir pls tamaro number aapo eyes ma optical nerve ma sojo kem kadhto e puchwu che tamne

  • @artipanchal2016
    @artipanchal2016 3 ปีที่แล้ว

    Saari vaat

  • @solankimahendra9698
    @solankimahendra9698 3 ปีที่แล้ว

    Mare Tama ro namabar joyase

  • @maheshnayak7218
    @maheshnayak7218 3 ปีที่แล้ว

    H pylori positive aayu hatu su bahar nu vadhu khva thi thayu che

    • @sankalp2290
      @sankalp2290 3 ปีที่แล้ว

      કોઈનું થુંક ઉલટી સંડાસ તથા પાણી અને ખોરાક માંથી h pylori બેક્ટેરિયા નો ચેપ લાગે

  • @Kartikchunara
    @Kartikchunara 3 ปีที่แล้ว +2

    First

  • @chayapandya5236
    @chayapandya5236 3 ปีที่แล้ว

    મેં મેંદો બનતો જોયો છે. અમારી ઓફિસ ની સામે જ આની factory હતી

  • @Magritime
    @Magritime 3 ปีที่แล้ว +2

    ૨૫ ૩૦ વર્ષની ઉંમરે કબજિયાત મટાડવી હોય તો શું કરવું..

  • @rameshgohel5993
    @rameshgohel5993 3 ปีที่แล้ว

    pet.shaf.to.rog.maaf

  • @mineshthakkar4228
    @mineshthakkar4228 3 ปีที่แล้ว

    Kiyarek hoo Rajasthani unlimited bhojan karoochoo pen Rotli modhaamaa pen no jaay evee hoy shu mix kertaaa huse Aa loko

  • @jagrutibenjani1517
    @jagrutibenjani1517 3 ปีที่แล้ว

    સર મારા સવાલ નો જવાબ આપો

  • @pratibhahalani7662
    @pratibhahalani7662 3 ปีที่แล้ว

    સુજી પણ મેંદા જેટલી નુકશાનકારક છે?મેં.કરીને જણાવશો.

  • @dharmeshpatel425
    @dharmeshpatel425 3 ปีที่แล้ว

    Mothu na khultu hoy ana mate information apjo sir

  • @rahultank7129
    @rahultank7129 3 ปีที่แล้ว +2

    સાહેબ,તમે જીન્સ પેન્ટ કેમ પહેરો છો? રાજીવ દીક્ષિત જીન્સ પેન્ટ પહેરવાની નાં પાડે છે.એક વીડિયો કેવું કાપડ પહેરવું જોઈએ તેના પર બનાવો ને સાહેબ.