દેવાયત ખવડ ને બ્રીજરાજ ભાઈ વચ્ચે ના વિવાદ નો અંત સોનલધામ મઢડા ખાતે દેવાયત.ખવડ માફી માગી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025

ความคิดเห็น • 174

  • @bavliyarajesh5063
    @bavliyarajesh5063 2 ปีที่แล้ว +31

    જય મા સોનલ ખૂબ સરસ મા ના દરબાર માં બધી વાતો નુ સમાધાન છે 🙏

  • @Darshit85
    @Darshit85 11 หลายเดือนก่อน

    🙏jay sonal maa🙏

  • @baraiya.vitthal5858
    @baraiya.vitthal5858 2 ปีที่แล้ว +23

    બ્રિજરાજભાઈ ગઢવી, દેવાયતભાઈ જય દ્નારકાઘીશ તમને ખુશ રાખે આ વિડીયો જોઈને ઘણો ખુશ છુ જય મા મોગલ

  • @sanjaybhaigadhvi9897
    @sanjaybhaigadhvi9897 2 ปีที่แล้ว +4

    🙏મઢડે બેઠી સોનલ માં,,,,,સોનલ માં ના પરચા તમામ છે🙏માં ના દરબાર મા જે પણ કાય થાય એ એમની કૃપા હોય તોજ થાય છે,,માટે ભગવતી આઇ સોનલ માં ની કૃપા આમજ અઢારેય વરણ ઉપર વરસતી રહે છે
    🙏🌺💐🌹જય માં સોનલ માં 🌹💐🌺🙏

  • @ghanshyambaroliya5824
    @ghanshyambaroliya5824 2 ปีที่แล้ว +3

    🙏 જય સોનબાઇ માં 🙏 આ વાત નું સમાધાન કરાવવા વાળા નો અમે ખુબજ દિલથી આભાર માનીએ છીએ

  • @mukeshdesai5981
    @mukeshdesai5981 2 ปีที่แล้ว +14

    જય માતાજી. માતાજી ના આશીર્વાદ સૌ કોઈ ઉપર હંમેશા રહો. જય હો શ્રી દુલા ભાયા કાગ, શ્રી ઝવેરચંદ મેઘાણી , શ્રી ભિખુદાનભાઈ ગઢવી *જય હિંદ*

  • @tirth_vyas_13
    @tirth_vyas_13 2 ปีที่แล้ว +1

    Khub saras vat no vivad no ant aavyo Ane avv va no j hto bas aa vidio ni vat hti aavi gyo jay mata ji

  • @nirubhagohil6227
    @nirubhagohil6227 2 ปีที่แล้ว +2

    ખુબ સારૂકામ કર્યુ સાસીસમણથી વીવાદનો અંતઆવ્યો તેબદ બંને મીત્રને ખુબખુબ અભિનંદન

  • @hemrajpatel3215
    @hemrajpatel3215 2 ปีที่แล้ว +7

    બે સનાતની વચ્ચે બાપુ એ સમાધાન કરાયું બાપુને નમસ્કાર

  • @sumrasumra6422
    @sumrasumra6422 2 ปีที่แล้ว

    Have sachu bhai isar Dan nu loy ho

  • @raviram1901
    @raviram1901 2 ปีที่แล้ว +6

    વાહ ગઢવી જય સોનબાઇ જય મોરલીધર તમે તમારી ફરજ પ્રમાણે જ બોલ્યા છો

  • @jaypalsinhjadeja9937
    @jaypalsinhjadeja9937 2 ปีที่แล้ว +1

    Jay mataji Jay ma sonbai. Bharat desh ma Jo itihas Kay jadvirakyo hoy to Vala Charan samaj chhe.atle Charan e Charan Bhai

  • @bgadhavigadhavi3808
    @bgadhavigadhavi3808 2 ปีที่แล้ว +8

    વાહ ભાઈ વાહ બન્ને ભાઈઓ
    આઈ સોનલ દરબાર મા સમજાણી પુ. ગીરીશબાપુ દ્વારા
    ખુબ રાજીપો થયો મત ભેદ થાય મન ભેદ કદીન હોય તમો બન્ને અમારુ ઘરેણું છો
    ગઢવી કાઠી સમાજ ભેગા થઈ ને કાઠીયાવાડ બનાવ્યો એમાં બધીવાડ આવી જાય
    આપણને માં મોગલ સોનબાઈ મામા ભાણેજ સમાજ ઉપર ખુબ પ્રસંન રહે
    બી બી શાઉ તાલુકદાર ગઢવી ના હેત થી જય માતાજી

  • @jadejakishansinh7220
    @jadejakishansinh7220 2 ปีที่แล้ว +28

    કવિરાજ કોઈ દિવસ ખોટું બોલે નહિ તેમજ જે કંઈ પણ કીધું એ ટકોર જ હતી કવિરાજ દ્વારા જે જૂના રજવાડા પ્રમાણે બ્રીજદાન ભાઇ એ કીધું તેમજ તેને ગળે ઉતારવી કે નાં ઉતારવી તે લોહી નાં સંસ્કાર થી જ ખબર પડે...

  • @Gujarat-l2g
    @Gujarat-l2g 2 ปีที่แล้ว +14

    ખરેખર દેવાયત મામા અને બ્રીજદાન મામા હું ઘણો ખુશ થયો
    ખરેખર હવે બીજીવાર કઈ નાનો મોટો વિવાદ ના થાય માતાજી પાસે હું અપેક્ષા માગું છું
    જય માતાજી
    જય મોગલ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pareshvyas5258
    @pareshvyas5258 2 ปีที่แล้ว

    Samadhan. Thi. Hu. Khush. Thayo. Chu
    Jay. Mataji

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 2 ปีที่แล้ว +5

    ખવડ ભાઈ તમે વિચારી ને બોલો જરા માં સોનલ સતભુધી આપે

  • @minaxishah2310
    @minaxishah2310 2 ปีที่แล้ว +1

    Bahuaj saras ek thay gya hu bahuaj khush chu 👍👍👍💐💐💐💐💐💐💐😊😊jay mata ji 🙏🏻🚩🙏🏻

  • @sikuramdigitalsurelsutharp9935
    @sikuramdigitalsurelsutharp9935 2 ปีที่แล้ว +21

    હુ કોઈ કલાકાર કે અન્ય ને ટાર્ગેટ કરીને નથી કહેતો પણ બહુ સમજવા જેવી વાત છે સ્ટેજ એક વ્યાસપીઠ છે અને તેના પરથી શું બોલવું કેવું બોલવું એની સામેવાળા પર શું અસર પડે છે અને એ બોલ્યા પછી સામેવાળા એનું કેટલું અનુકરણ કરશે અને એનો કેવો પ્રભાવ પડશે વગેરે બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વારે ઘડીએ આવી રીતે સ્ટેજ પર તેમની જીભ લપસી પડે અને પછી જાહેરમાં માફી વાળો વીડિયો કે સુધારો કરીને બીજી કાંઈ કહેવું પડે એ કેટલી હદે યોગ્ય છે?
    પછી ચાહે તે કોઈ પણ કથાકાર હોય કોઈ વક્તા હોય કે ચાહે તે ગમે હોય પણ સ્ટેજ પર કોઈ વાત સભા ને પીરસતા હોય તો બોલેલું પાછું ના લેવું ન પડે અને કહેવત પ્રમાણે "થૂંકેલું પાછુ ચાટવું ના પડે" તો આવી બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ.
    તમને જે આદર્શ માનતા હોય કે સામેવાળી વ્યક્તિમાં તમારા પ્રત્યેનો આદરભાવ હોય એમાં આવી બાબતો બનતા ઘટાડો થાય છે અને વારે વારે આ માફીઓ વાળા વીડિયો બનાવવા એ કેટલી હદે યોગ્ય છે " તોલ તોલ કે બોલ બિન તોલે મત બોલ " એના જેવી વાત છે 🙏🙏

    • @dnparmar1543
      @dnparmar1543 2 ปีที่แล้ว

      બંને ડોફા છે અક્કલ વગરના

  • @SKMER5111
    @SKMER5111 2 ปีที่แล้ว +1

    જય માતાજી
    અજવાળા આશીર્વાદ ના કાયમ રાખે સોનબાઇ

  • @jadejaraghavsinh4687
    @jadejaraghavsinh4687 2 ปีที่แล้ว +1

    સોનલ મા એજ સમાધાન કરે

  • @Loinofgir
    @Loinofgir 2 ปีที่แล้ว +15

    ખુબ સરસ 👏👏👏👏💯🎧🎉🎉 જય.. માતાજી 🚩🚩🚩🚩

  • @MaheshMahesh-gs8kq
    @MaheshMahesh-gs8kq 2 ปีที่แล้ว +5

    🙏🙏🙏jay mataji vivad no ant aavyo ae khub saru thayu

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 2 ปีที่แล้ว +15

    🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏જય શ્રી સોનલ માં🙏

  • @yogeshvalay170
    @yogeshvalay170 2 ปีที่แล้ว +3

    જય માતાજી જય સોનબાઇ માં

  • @jaydipdhadhar3889
    @jaydipdhadhar3889 2 ปีที่แล้ว

    Jay sonabai ma🙏 Bas ame to ani J vate hata K aa sonal choru samadhan kedi thay very good 🙏Jay sonbai ma

  • @mayurmansuriya9988
    @mayurmansuriya9988 2 ปีที่แล้ว +1

    Ha bhai ha
    Charan ane kathi no to juno vevar che
    Jay khodiyar maa🙏🙏🙏
    Jay sonal maa🙏🙏🙏

  • @ramjibhairamjibhai2102
    @ramjibhairamjibhai2102 2 ปีที่แล้ว +11

    ખુબ સરસ ચાલો ભાઈ ઓ જાગ્યા ત્યારથી સવાર માણસ માત્ર ભુલ ને પાત્ર હોય કોઈ પણ વ્યક્તિ હોય હુ હોય તમે હોય ભુલ ચુક થઈ જાય છે ભુલ નહી તો થોડા સમય માટે ગેર સમજ ઉભી થઇ જાય છે માફી માગવા વાળો માફ કરવા વાળો બન્ને વ્યક્તિ ઓ મહાન છે હોય છે આ સમય મા યુદ્ધ એજ કલ્યાણ નહી સમાધાન એજ સંસ્કાર એજ ઓળખાણ ને એજ વહેવાર ભગવાન શ્રી કૃષ્ણ એ મહાભારત નુ યુદ્ધ ઉદાહરણ પાચં હજાર વર્ષ પહેલા આપી દિધુ છે યુદ્ધ થી પ્રાણી માત્ર ને માટે શ્રાપ છે સહંન કરે સંત મને ખુબ આનંદ થયો કે બન્ને વચ્ચે મનદુઃખ ની થયેલી ગાઠં ગુચ ઉકેલી નાખી છે બંને સાથે મળી ને જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏

  • @arvindgohil8thbrollno.461
    @arvindgohil8thbrollno.461 2 ปีที่แล้ว +1

    વાહ ખુબ સરસ જય માતાજી 🙏

  • @dineshsumesara9961
    @dineshsumesara9961 2 ปีที่แล้ว

    Have bamyo vidio banava lagya kya bat he

  • @vihalkarupa666
    @vihalkarupa666 2 ปีที่แล้ว +3

    જય સોનલ માં

  • @jadejamahipatsinh4296
    @jadejamahipatsinh4296 2 ปีที่แล้ว +1

    માતાજી ની કૃપા કાયમ રહે જય માતાજી

  • @sadulbhaikhachar2015
    @sadulbhaikhachar2015 2 ปีที่แล้ว +1

    બોહ.સારો.લો..જય.સોનબાઈ. મા.જય.લોમબાપુ.

  • @valjimer7842
    @valjimer7842 2 ปีที่แล้ว

    ।।ખુબ સરસ ભાઈ મળીને રેવુ ભાઈ જય ભગવાન ધંનેવાદ ।।

  • @rahimsama1943
    @rahimsama1943 2 ปีที่แล้ว

    Jay meldi maa jay chamunda ma jay ravechi maa jay Mogal maa jay sonbai ma bhalu Karo

  • @babudetroja5696
    @babudetroja5696 2 ปีที่แล้ว +4

    જય દ્વારકાધીશ

  • @rajvaghela8540
    @rajvaghela8540 2 ปีที่แล้ว +5

    માં મોગલનો પરતાપ છે.👏

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani6241 2 ปีที่แล้ว

    Samp teya jamp bane bhai no abhar Jay mataji

  • @daxachauhan2060
    @daxachauhan2060 2 ปีที่แล้ว +5

    હંમેશા તમારા સોનબાઈ માં રખવાળા કરે અને મારા ભાઈઓ તમને બંનેને ક્યારેય ભૂલથી ભૂલ ન થાય એવી હું તમારી માટે સોનબાઈ માને પ્રાર્થના કરીશ કે મારા ભાઈઓને હંમેશા ખુશ રાખજો સમાજ કોઈપણ હોય ભાઈ જ્યાં દિલમાં દયા હોય ને ત્યાં સોનબાઈ માં હંમેશા હોય

  • @sarvaiyagambhirbhai5586
    @sarvaiyagambhirbhai5586 2 ปีที่แล้ว +3

    જય માતાજી ભાઈ

  • @Jayrajputbaat
    @Jayrajputbaat 2 ปีที่แล้ว +5

    ચાલો ખોટા વિખવાદ દૂર કરી ને સમયની સાથે ચાલીએ ,, જય ભવાની જય કરણી માતાજી ,,

  • @ramdebapodara4138
    @ramdebapodara4138 2 ปีที่แล้ว +10

    દેવાયત ખવડ કેટલી વખત માફી માગશે સ્ટેજ પર સમજી ને બોલવુ જોઇએ

    • @karamangami2477
      @karamangami2477 2 ปีที่แล้ว +1

      સાચી વાત

    • @mj9766
      @mj9766 2 ปีที่แล้ว +1

      Devayt ne to tev padi gay che.....public joy ne chaki jaay....pachi chaddi bhini thay aetle maafi mangi le.....pacho mardangi ni vaato kare....jane ae aeklo mard hase....stage per....khahuryo
      ....ishardan gadgvi...dhany che jay ho🙏

  • @yuvrajsinhgadhavi1771
    @yuvrajsinhgadhavi1771 2 ปีที่แล้ว +1

    Gadhvi ane kathi banne bhega j sara lage 💯😇✌️🦁🥰

  • @sarvaiyajaydipsihn6169
    @sarvaiyajaydipsihn6169 2 ปีที่แล้ว

    Jay sonbai maaaa

  • @bahubalisoundofficial2616
    @bahubalisoundofficial2616 2 ปีที่แล้ว

    જય સોનલ તારી મહેર

  • @sumrasumra6422
    @sumrasumra6422 2 ปีที่แล้ว

    Wah kavi raj mafi no mayngi etle noj mayngi mafi sabado no aviya etle tamara modha upar noj aviya ho

  • @jagadishjagadish8786
    @jagadishjagadish8786 2 ปีที่แล้ว

    Jay Maa mogal 🙏 ♥️ very nice 🙏bhai bhai 🙏

  • @allgujratinformation5609
    @allgujratinformation5609 2 ปีที่แล้ว

    Jai ho variyavvala khodiyarma momayma mogalma rajalvejalma sonalma karnima kamayma Pakistan na bluchisthan na higalajma ni jai ho saras

  • @ajaymori4137
    @ajaymori4137 2 ปีที่แล้ว

    Good

  • @chauhangirirajsinh2991
    @chauhangirirajsinh2991 2 ปีที่แล้ว +3

    Jay sonbai ma 🙏🙏🙏

  • @yuvrajsinhgadhavi1771
    @yuvrajsinhgadhavi1771 2 ปีที่แล้ว

    Jay Jay Jay Maa sonbai 👏🚩🚩

  • @abhishekder1576
    @abhishekder1576 2 ปีที่แล้ว +1

    Jay sonal maa 🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @abhisheknimavat1412
    @abhisheknimavat1412 2 ปีที่แล้ว

    Jai shree sonal maa

  • @kalpeshahir8625
    @kalpeshahir8625 2 ปีที่แล้ว

    સરસ , જય માતાજી 🚩🚩🚩

  • @sekhvabhagirath6227
    @sekhvabhagirath6227 2 ปีที่แล้ว

    Devayt bhai khub sarash je name aej agad vadhe bhai ane ato pacha isrdan na dikra che aeni same ragdves hoyj nay kathi samaj ne

  • @hareshrabari8932
    @hareshrabari8932 2 ปีที่แล้ว

    Aai sonbai 🙏

  • @bholapm1932
    @bholapm1932 2 ปีที่แล้ว +1

    Sashi vat che tame davayt khavd mate nota bola

  • @abhisheknimavat1412
    @abhisheknimavat1412 2 ปีที่แล้ว

    Jai shree mogal maa

  • @alpeshjambukiya9035
    @alpeshjambukiya9035 2 ปีที่แล้ว

    Very good solution

  • @manugadhavi7131
    @manugadhavi7131 2 ปีที่แล้ว +3

    ગઢવી દરબાર ભાઇ ભાઇ જ છે

    • @ashokdodiya3886
      @ashokdodiya3886 2 ปีที่แล้ว

      Bhai jay mataji badhaj હિન્દુ ભાઈ ભાઈ સે

  • @rameshgoswami834
    @rameshgoswami834 2 ปีที่แล้ว

    Aa bas bau saras kary
    Charan hoy k kathi darbar k shatriy ,chhevte apne badha hindu bhaio ,ane bhai bhai ma jagda n hoy prem j hoy
    Khub srs
    Jay mogal

  • @Arushiba_parmar555
    @Arushiba_parmar555 2 ปีที่แล้ว +14

    માતાજી સૌને સદ્બુધી આપે 😔🙏
    બોલવામાં મર્યોદા અને વાણી ઊપર હંમેશા સંયમ અને ધીરજ રાખો તો ક્યારેક આવી ઘડી ના આવે...😔
    બોલી ને પછી માફી માંગવી એ પણ શરમજનક કહેવાય🙏

    • @dnparmar1543
      @dnparmar1543 2 ปีที่แล้ว

      બંને ડોફા છે અક્કલ વગર ના

  • @jigarsharma3261
    @jigarsharma3261 2 ปีที่แล้ว

    Jay ma soanal madi ne koti koti naman ma 🙏 jay ho maaa

  • @vijaybhil9348
    @vijaybhil9348 2 ปีที่แล้ว

    Ha devayat mama

  • @chiragsolanki278
    @chiragsolanki278 2 ปีที่แล้ว +1

    Jay sonal maaaa

  • @mayurkevadiya5966
    @mayurkevadiya5966 2 ปีที่แล้ว

    Maffi mange e moto
    Pan maffi aapi de e enathi pan moto kevay
    Va bhai va moj aavi

  • @yuvrajsinhgadhavi1771
    @yuvrajsinhgadhavi1771 2 ปีที่แล้ว

    Jay Jay Jay Maa mogal 👏🚩🚩

  • @sarvaiyajayrajsinh5250
    @sarvaiyajayrajsinh5250 2 ปีที่แล้ว +4

    જય માતાજી

  • @yuvrajahir7203
    @yuvrajahir7203 2 ปีที่แล้ว

    Jay sonal maa

  • @yuvrajsinhrajput3809
    @yuvrajsinhrajput3809 2 ปีที่แล้ว +1

    Jay ho bhai

  • @jitendrasinhsarvaiya1368
    @jitendrasinhsarvaiya1368 2 ปีที่แล้ว

    Jay ma sonalma

  • @mahendrabhaibhetasiya8123
    @mahendrabhaibhetasiya8123 2 ปีที่แล้ว

    Jay mataji

  • @abhisheknimavat1412
    @abhisheknimavat1412 2 ปีที่แล้ว

    Jai shree ambaji maa

  • @abhisheknimavat1412
    @abhisheknimavat1412 2 ปีที่แล้ว

    Jai shree bhagwati maa

  • @chetanbharwad5061
    @chetanbharwad5061 2 ปีที่แล้ว +1

    JAY MA SONL

  • @yogirajkhachar3781
    @yogirajkhachar3781 2 ปีที่แล้ว +1

    jay sonal i

  • @harpalsinghrajput5624
    @harpalsinghrajput5624 2 ปีที่แล้ว

    Jay maa karani ji🙏🙏🦅🦅

  • @Oliver_Roma
    @Oliver_Roma 2 ปีที่แล้ว +2

    Aa devayat ne mafi magta j aavde che.

  • @pratapbhaigadhavi8426
    @pratapbhaigadhavi8426 2 ปีที่แล้ว +1

    jay ma sonal

  • @bharatbhaiodedra2688
    @bharatbhaiodedra2688 2 ปีที่แล้ว +5

    તમે કલાકારો છો તમને જે આયોજકો સ્ટેજ આપે છે તેનો વ્યકતિ ગત યુઝ નો કરવો જોયે

  • @gosaimayagiri3756
    @gosaimayagiri3756 2 ปีที่แล้ว

    Je mataji trisul Tarvaris ek se Hindu an sanatani khus Mahadev har

  • @devendrasinh362
    @devendrasinh362 2 ปีที่แล้ว

    Jay shri sonalma

  • @jeshingchavda4189
    @jeshingchavda4189 2 ปีที่แล้ว

    Mane to vidio joyo pashi khabar padi tame badha

  • @क्षत्रिय-गढ
    @क्षत्रिय-गढ 2 ปีที่แล้ว

    Jay mataji 🙏🏻

  • @bhagvanbambhaniya9933
    @bhagvanbambhaniya9933 2 ปีที่แล้ว

    જય મઢડા વાળી સોનલ મા 🚩

  • @Williams-d9q
    @Williams-d9q 2 ปีที่แล้ว +3

    જય માતાજી 🙏🏻

  • @rajshighdodiya1887
    @rajshighdodiya1887 2 ปีที่แล้ว

    વાહ ચારણ વાહ

  • @anandmodi6996
    @anandmodi6996 2 ปีที่แล้ว +3

    હવે વિવાદના જુના વીડીયો જે ફરે છે તેને તાત્કાલિક બંધ કરાવો મારા ભાઈઓ...
    સમધાન કરવા જેવો કોઈ ઉકેલ નથી....રામ રામ

  • @jagdishmaru9618
    @jagdishmaru9618 2 ปีที่แล้ว

    સારુ ભાઈ હવે બેઊ ભાઈયો સાથે રહેજો

  • @VIJAYPATEL-gi3pm
    @VIJAYPATEL-gi3pm 2 ปีที่แล้ว

    Jay Maa Mogal

  • @manugadhavi7131
    @manugadhavi7131 2 ปีที่แล้ว

    જય આઇ માં

  • @gauswamikrish0455
    @gauswamikrish0455 2 ปีที่แล้ว +2

    Are 2 a dharma na savaj che 🔥🔥🔥
    Tame ekta nu sresth udaharan aaipu che
    Ama 18 a varna ne sikhva jevu che ne ek thavani jarur che .....
    Jay mataji🙏

  • @ranjitgadhaviranjitgadhavi8177
    @ranjitgadhaviranjitgadhavi8177 2 ปีที่แล้ว

    ખૂબ ખૂબ રાજીપો

  • @vipuls.solanki4926
    @vipuls.solanki4926 2 ปีที่แล้ว

    Bhai bhai 😎😎😎

  • @Gujarati_adda
    @Gujarati_adda 2 ปีที่แล้ว

    Jay ma Sonal 🙏

  • @nareshparmar8506
    @nareshparmar8506 2 ปีที่แล้ว

    પ્રખ્યાત

  • @joraraykajorarayka3900
    @joraraykajorarayka3900 2 ปีที่แล้ว +1

    જય જય હો

  • @jaymataji8363
    @jaymataji8363 2 ปีที่แล้ว +9

    Kathi bhad kevay Charan ni same kem vartvu e kathi ne khabr j hoy baki Charan mate kathi shiromany che ane kathi mate Charan bey no varsho thi mama bhanej na sabandh che ane revana che

  • @rajanraghuvanshi7
    @rajanraghuvanshi7 2 ปีที่แล้ว +3

    જય હો..

  • @jaydevsinhgohil342
    @jaydevsinhgohil342 2 ปีที่แล้ว

    Mafi mage e Saro manas