Banaskantha Division Protest | Dhanera ના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યએ લગાવ્યો ગંભીર આરોપ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • Banaskantha Division Protest | Dhanera ના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યએ લગાવ્યો ગંભીર આરોપ
    #BanaskanthaDivisionProtest #VillageProtests #OgadDistrictCommittee #DeodarProtests #GujaratFirst #dhanera
    Gujarat First : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
    Follow Gujarat First's WhatsApp channel, bringing you the latest news, Stories and breaking news straight to your fingertips.
    Join Here: whatsapp.com/c...
    =====
    Social Media A/C
    ►Facebook :- / gujarat1st
    ►Instagram :- / gujaratfirst
    ►Twitter :- / gujaratfirst
    ►TH-cam :- / gujaratfirst
    ►Website :- www.gujaratfir...
    ►Andriod App :- play.google.co...
    ►IOS App :- apps.apple.com...
    GUJARAT'S NO.1 NEWS CHANNEL
    Email :- social.gujaratfirst@gmail.com

ความคิดเห็น • 34

  • @Bharatkumar-tr4nk
    @Bharatkumar-tr4nk 16 วันที่ผ่านมา +12

    સાચી વાત છે મફતલાલ ની

  • @bharatdesai7612
    @bharatdesai7612 16 วันที่ผ่านมา +2

    હા સાહેબ ની સાચી વાત છે

  • @harichaudhari8060
    @harichaudhari8060 14 วันที่ผ่านมา

    કોઈ માણસ બીજાના ભલા માટે સારું કામ કરતો હોય ને જો એને સ્વીકારતા શીખી જશો ને સાહેબ તો દુનિયા માં ક્યાંય પાછળ નહીં રહો ...
    એક સાચું વ્યકિત્વ ...❤️👏
    અમુક માણસો ને ખબર ના શું થઇ ગયું કે કઈ પણ સારું કામ લોકસેવક શંકરભાઇ ચૌધરી (વિધાનસભા અધ્યક્ષ)ના દ્વિગદ્રષ્ટિ અને સારા વિઝન થકી થાય તો વિરોધ જ કરવાનો પણ શા માટે ??
    શું બનાસ ને હરિયાળો બનાવા વૃક્ષારોપણ(1 કરોડ કરતા વધારે) માટે જે સંકલ્પ હાથ ધર્યો છે એ શું પોતાના સ્વાર્થ માટે છે ...
    શું પશુપાલકો ના પુરૂષાર્થ થકી આજે બનાસડેરી ને દેશ માં નામના અને આગવું સ્થાન અપાવ્યું છે એ શું પોતાના સ્વાર્થ માટે છે ...
    શું બનાસ ને પાણીદાર બનાવા માટે ગામડે તળાવો ખોદાવી ને તે ભરવા માટે સરકાર સામે વાત મૂકી અને નહેરો થકી પાઇપ લાઈન દ્વારા પાણી લાવી આપી ને ખોટું કર્યું છે આ પણ શું પોતાના સ્વાર્થ માટે છે ...
    શું એ જ્યાં ધારાસભ્ય રહી ગયા અને હાલ છે ત્યાં વિકાસ ના ખુબ જ સરસ કામો કર્યા અને કરી રહ્યા છે આ પણ શું પોતાના સ્વાર્થ માટે છે ...
    શું બનાસ ના કોઈ માણસ ને મેડિકલ સુવિધા જલદી ઉપલબ્ધ થાય એના માટે મેડિકલ કોલેજ લાવી અને પશુપાલક નો દીકરો દીકરી ડૉક્ટર બની શકે આ પણ શું પોતાના સ્વાર્થ માટે છે ...
    શું બનાસ ને જયારે જયારે કુદરતી આફતો આવી પડી છે ત્યારે પોતાના પરિવાર નો વિચાર કર્યાં વગર બનાસ ને પોતાનો પરિવાર ગણી ને રાતદિવસ કામ અને સેવા કરી આ પણ શું પોતાના સ્વાર્થ માટે છે ....
    કોરોના ની મહાબિમારીના સમયે બનાસવાસી ઓના સાચા હમદર્દ બનીને પોતાની જાતની પરવા કર્યા વિના દિવસ-રાત એક કરીને લોકોની સેવામાં ખડે પગે ઉભા રહેનાર આપણા જ લોકસેવક શંકરભાઈ ચૌધરી એ સેવા કરી હતી અને જ્યારે જ્યારે બનાસકાંઠા માં કુદરત રૂઠી અને વિપત પડી ત્યારે વિના બોલાવ્યે બનાસકાંઠા ના લોકો માટે રાતદિવસ જોયા વિના સેવા કરી હતી અને હાલ પણ દુઃખ ના સાચા રાહી બની ને પણ સાથે ઉભા રહેનાર સેવક છે તો પણ એવું કેમ આપણે બનાસવાસી નહીં વિચારતા કે સાહેબ ને જરૂર પડે ત્યારે આપણે પણ ખડેપગે ઉભા રહી રાતદિવસ મહેનત કરી સાહેબ ને મદદ કરીયે 🙏પણ ના આપણે ખુદ નો સ્વાર્થ વિચારીયે છીએ અને બીજા લોકો ની વાતો માં આવી જઈ ને ના કરવાનું કામ કરી દઈએ છીએ ત્યારે લાસ્ટ માં પછી બનાસ ને પસ્તાવાનો ટાઈમ આવે છે
    સાહેબ હું કહેવા માંગુ છું કે કામ કરવા વાળા ને મદદ ના કરી શકીએ તો કઈ ના પણ એના બદલે વિરોધ શા માટે ...સાહેબ કઈ મદદ ના થાય તો પણ ચાલશે પણ વિકાસ ના પથ ને આગળ લઇ જનારા ને થંભી દેવાનું કામ ના કરતા ...આપડે નસીબદાર છીએ કે આવા લોકસેવક બનાસ ને મળ્યા કે જે માણસ બનાસ ના સુખાકારી માટે રાતદિવસ તત્પર રહે ....❤️
    👏
    अयं निजः परो वेऽति गणना लघुचेतसाम्।
    उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्॥
    (આ મારું છે, તે બીજાનું છે એવી ગણતરી તો જેનું મન સાંકડું હોય તેવા લોકોની હોય. જેનું મન ઉદાર હોય તેને તો આખું ય જગત પોતાના કુટુંબ જેવું લાગે.)
    ભાઈઓ સહમત હો તો કેજો 👏👏

  • @Vs_studio_lalpura
    @Vs_studio_lalpura 15 วันที่ผ่านมา +1

    સાચી વાત છે

  • @SavdasbhaiChaudhary-ht3zu
    @SavdasbhaiChaudhary-ht3zu 16 วันที่ผ่านมา +4

    આ દુઃખી લાગે છે

  • @sureshraygor1607
    @sureshraygor1607 16 วันที่ผ่านมา +4

    મફતલાલ બનાસકાંઠા જીલ્લાનું મહત્વન સમજી શકે

  • @KanuKhambhlya
    @KanuKhambhlya 3 วันที่ผ่านมา

    સાચું.... કહે..... છે.... મફતલાલ

  • @Bharatkumar-tr4nk
    @Bharatkumar-tr4nk 16 วันที่ผ่านมา +4

    દિયોદરમાં ઓગડ દાદા નામનો જિલ્લો બનવો જોઈએ કારણ કે દિયોદરમાં સેન્ટરમાં આવે છે

  • @mukeshbhaipatelmukeshbhaip9163
    @mukeshbhaipatelmukeshbhaip9163 16 วันที่ผ่านมา +2

    ધાનેરા ચાલુ હતું

  • @tourism1389
    @tourism1389 15 วันที่ผ่านมา

    આવું આંદોલન જો પાણી માટે કર્યું હોત તો....

  • @GURUKRUPA_MEDICAL_DHANERA
    @GURUKRUPA_MEDICAL_DHANERA 16 วันที่ผ่านมา +5

    વિડિયોમાં જોઈ શકાય છે , ધાનેરામાં દુકાનો બંધ કરાવીને , બંધનું એલાન આપ્યું, સ્વંયભૂ કોઈ દુકાનો બંધ નહોતી.

  • @pravin_chaudhary7551
    @pravin_chaudhary7551 13 วันที่ผ่านมา

    Mafatlal tame yogna muki j noti...😅😅😂😂 Have feka mare che

  • @RathorePuran-kl1vu
    @RathorePuran-kl1vu 13 วันที่ผ่านมา

    Gujrat se BJP khatam ho jayegi bhupendra Patel our harshsangvi ki galat dissemination ke Karan

  • @Mpurohit-de5dz
    @Mpurohit-de5dz 16 วันที่ผ่านมา

    Koi ne dukh phochadso to,,,,, aa aaj no swal lkhi lo
    Ke aa badhu ndse chek mukhyamantri, pradhanmantri sudhi.
    Loko ni hay lagse je spst che.

  • @HareshCHAUDHARy82
    @HareshCHAUDHARy82 16 วันที่ผ่านมา +2

    aa doha ni ticket kapai che😂😂 bhale rove

    • @sagarrajgor8579
      @sagarrajgor8579 15 วันที่ผ่านมา +1

      Bhai emnti ticket kapayi che tamara neta jem jagya Chang kari kri n jite che aakhe pani aavi jaye che jitavama

  • @HareshCHAUDHARy82
    @HareshCHAUDHARy82 16 วันที่ผ่านมา

    50 loko no virodh😂😂

    • @DarbarAravindsinh-m2m
      @DarbarAravindsinh-m2m 16 วันที่ผ่านมา

      50 લાખ જનતા વિરોધ છે

    • @sagarrajgor8579
      @sagarrajgor8579 15 วันที่ผ่านมา +1

      Pela joi aav

    • @DarbarAravindsinh-m2m
      @DarbarAravindsinh-m2m 15 วันที่ผ่านมา

      @@HareshCHAUDHARy82 તમે આંખો બળે અઢારે આલમ ના લોકો એક થય ગયા