સાહેબ મારા કિસ્મત બહુ ખરાબ છે અમરનાથ યાત્રા પર 7 વર્ષ પહેલા ગયેલો હતો બાલટાલ સુધી પહોચી ગયો હતો અમે જામનગર થી બેજ વ્યક્તિ ગયા હતા ત્યાજ સાથી મિત્ર ને બાલટાલ મા એટેક આવ્યો સ્થળ પર જ મોત નિપજયુ મારી અમરનાથ યાત્રા રોકાઈ ગઈ હર હર મહાદેવ 2022 મા જામનગર થી કટરા જતો હતો માતાજી ને પગે લાગવા પણ કિસ્મત ત્યા પણ ખરાબ નિકડીયા પઠાનકોટ ટ્રેન પહુચ વુ પહોચવુ હતી ત્યા વતન જામનગર થી ફોન આવ્યો પિતા નુ અકસ્માત થયો જયા પહોચીયો ત્યા થી તત્કાલ પાછો વરી જા પરિવારે કહેવામા આવતા પઠાનકોટ થી તત્કાલ પાછો વરી ગયો જય માતાજી મહાદેવ ફરીવાર આવવા ના આશીર્વાદ આપે એવી આશાએ બેઠો છુ 🙏🙏હર હર મહાદેવ 🙏🙏
ખુબ જ સરસ વિગતવાર સમજાવ્યુ.એ બદલ ખૂબ ખુબ આભાર પણ. એકવાર મારા પ્રશ્નનો જવાબ આપો કે તમે વાત કરી કે ચાલી ને જવામાં દશ થી પંદર કલાક જેટલો સમય લાગે તો.જે ભાઈ પોતાના ખભા ઉપર બેસાડી ને યાત્રા.કરાવે તે.ત્રણ.ચાર કલાક માં કેવી રીતે પહોચાડે એ ખબર નહી પડતી મને એ સમજાવો..
જય બાબા અમરનાથ
Very good jai amarnath.
Har har mahadev ji ❤
જય બાબારી બેલદાર બુધાભાઈ ગામ કડી
Jay Amarnath 🙏
भूखे को अन्न प्यासे को पानी
जय बाबा बर्फानी
🙏🙏🙏🙏🙏
પરેશભાઈ.... જોરદાર યાત્રા
હર હર મહાદેવ 🚩
Jay Amarnath 🙏🏻❤ jay bholenath ❤
હરહર મહાદેવ
Waah superb information jai Baba Amar nath
જય બા બા અમરનાથ જી
ભાઈ શ્રી આપશ્રી ને ગુજરાતી માં
વિગતો અમરનાથ યાત્રા ની બહુજ
સર્વ ભાષા માં સમજાવેલ જે બદલ
આપશ્રી ને ખૂબ ખૂબ અભિનંદન
ખૂબ સરસ મજાની માહિતી વિગત વાર આપી. ધન્યવાદ. જય દ્વારકાધીશ. જય અમરનાથ.
Har har Mahadev
ખુબ સરસ રીતે સંપૂર્ણ માહિતી સમજાવવા માટે તમારો ખુબ ખુબ આભાર માનું છું 🙏
જય અમરનાથ બાબા...
જય અમરનાથ સુપર માહીતી ભાઇ
Very Nice Explanation Sir 🤗 👌🏻👍🏻🙏🏻🤗
Har har mahadev
ખૂબ સરસ જય અમરનાથ 🙏
Har Har Mahadev🙏 Thanks 🙏
🙏🙏🙏🙏🙏 ખૂબ ખૂબ આભાર ભાઈ આં વિડિયો મૂકતા રહો
Har Har Mahadev...🙏
જય શ્રી અમરનાથ
Very good effort, very informative vedio, keep it up.
Har Har mahadev 🙏🙏
Ha ha mahadev
Jai BABA AMRNATH BAMBAM BOLA.
જય અમરનાથ 🙏
👌👍🙏
Jay Baba Barfani🙏🙏
Jay amrnath
જય બાબા barfani
જય બાબા અમરનાથ 🎉
ખરેખર સુંદર જય ભોલે
Jay baba amranatha
❤❤❤❤❤
मनोहर माहिती 🎉 हर हर महादेव 🙏🙏🙏
જય બાબા બરફાની
જબરજસ્ત માહિતી બટ હાર્ડ
સાહેબ મારા કિસ્મત બહુ ખરાબ છે અમરનાથ યાત્રા પર 7 વર્ષ પહેલા ગયેલો હતો બાલટાલ સુધી પહોચી ગયો હતો અમે જામનગર થી બેજ વ્યક્તિ ગયા હતા ત્યાજ સાથી મિત્ર ને બાલટાલ મા એટેક આવ્યો સ્થળ પર જ મોત નિપજયુ મારી અમરનાથ યાત્રા રોકાઈ ગઈ
હર હર મહાદેવ
2022 મા જામનગર થી કટરા જતો હતો માતાજી ને પગે લાગવા પણ કિસ્મત ત્યા પણ ખરાબ નિકડીયા પઠાનકોટ ટ્રેન પહુચ વુ પહોચવુ હતી ત્યા વતન જામનગર થી ફોન આવ્યો પિતા નુ અકસ્માત થયો જયા પહોચીયો ત્યા થી તત્કાલ પાછો વરી જા પરિવારે કહેવામા આવતા પઠાનકોટ થી તત્કાલ પાછો વરી ગયો
જય માતાજી
મહાદેવ ફરીવાર આવવા ના આશીર્વાદ આપે એવી આશાએ બેઠો છુ
🙏🙏હર હર મહાદેવ 🙏🙏
Thank you
Kub j sars
Good 👍👍 amre pan javuchhe 2024
Good advice
વૈશોદેવી કટરા નો એક વિડિયો બનાવ સર ❤🙏🏻 જય માતાજી 🙏🏻
માગૅદશૅન બદલ આભાર🎉🎉🎉
1:40
🙏🙏🙏
ભગવાનતમારીઆશાપૂરીકરે
Onlain વેબસાઈટ
Jay baaba amarnath
Veshnodevi no video hoy toh mokaljo
ખુબ જ સરસ વિગતવાર સમજાવ્યુ.એ બદલ ખૂબ ખુબ આભાર પણ. એકવાર મારા પ્રશ્નનો જવાબ આપો કે તમે વાત કરી કે ચાલી ને જવામાં દશ થી પંદર કલાક જેટલો સમય લાગે તો.જે ભાઈ પોતાના ખભા ઉપર બેસાડી ને યાત્રા.કરાવે તે.ત્રણ.ચાર કલાક માં કેવી રીતે પહોચાડે એ ખબર નહી પડતી મને એ સમજાવો..
Experience hai daily ka unko
ૐત
ચેક પોસ્ટ પર શુ વસ્તુ લઈ જઈ શકાય
ભોળાદ નો વિડીયો મુકો
Hello bro 👋👋
Mare Amarnath ki yatra karvi chhe
Aatlu vyavshthit shamjayvu ne aatlu perfect suting kariyu koy
Nu nathi
Last ni minute ma tamari pachaa pelo terrorist jevo j dekhay che dadhi valo......
સર પ્લીઝ આપ નો નબર મોકલજો
Jay shree Ram 🚩
Jay amarnath 🙏
🙏🙏
જય અમરનાથ 🙏🙏🙏
Jay Amarnath
જય બાબા અમરનાથ
જય અમરનાથ મહાદેવ
જય અમરનાથ મહાદેવ