Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne tame vadi no video bataviyo aatlu dhumas wah moj vadi ni ne shiyala ma rigana no ola ni jamavat ne kothambir vala bajra na rotala jamavat ho vadi ni aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🌹🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ખરે ખર મારા કાકી એ જે રીંગણા નો ઓળો બનાવ્યો તે જોઈને ચેતના એ ઓળો બનાવ્યો જબરો ટેસ્ટ આવ્યો મોજ અને જમાવટ આવી હો કાકા મારા કાકી તો અન્નપૂર્ણા નો અવતાર છે હો જોરદાર વીડિયો છે તમારા વિડિઓ જોઈને તો અમને પણ સારું સારું જમવાનું મળે છે હો... મું.થરા.બનાસકાંઠા.પંચાલ ચેતના વિનોદભાઈ
Jai shree Krishna 🙏 baa ne bapu &family kem cho mojma baa ye olo ne kothmir valo mast fulelo rotlo banavyo kai no ghatey mojemoj jamvani wadi ni savar am lagyo fog thaigyu to kashmir jevu thaigyu👌
બા કાકા કેમ છો મજામાં ને બા સરસ ઓરો બનાયો અમે પણ આજે ઓરો બનાયો પણ અમે ગેસ ઉપર સેકીને બનાયો અમારે ચુલોનાહોય પણ તમારા ઓરાજેવી મજા ના આવે સરસ ઠંડી માં ખાવા ની મજા આવે રોટલા પણ નાના હોય વણીને બનાવીએ તો બધા ને સીતારામ 🙏🙏 U S A થી હષાઁબેન અમે આણંદ ના છીએ મારુગામ આણંદ હષાઁબેન પટેલ સીતારામ 🙏🙏
Siya ram ben. Tame je sadini niche chaniyo periyo hoy te Bhuj saras vark varo hoy mane bhu gme. Ame to tene chaniyo khiye tme su keta hoy? Hu jignasa rajkot thi.
મસ્ત ઓળો બનાવ્યો
સિતારામ ખુબ સરસ રીંગણ નો ઓળો બનાવ્યો છે. ગૌરાંગ પરમાર અમદાવાદ
જૂનાગઢ થી જયશ્રીબેન ના સીતારામ ઓળખો ખૂબ સરસ બનાવ્યો છે
જય શ્રી સીતારામ 🙏🙏🙏
ખૂબ જ સરસ વાડી થઈ છે જોવા માં મજા આવે છે.
જય શ્રી કૃષ્ણ સરસ ઓળો રોટલો
વાહ ભાઈ વાહ.
જયશ્રી કૃષ્ણ
મસ્ત ઓળો અને રોટલા બનાવ્યા દેશી મજા આવી જાય શિયાળા મા
જય સ્વામિનારાયણ સીતારામ ગીતાબેન ઓળો બહુ સારો બનાવ્યો છે અંજાર થી જ્યોતિબેન ઠક્કર
Bahu saras olo banavo che
Jay mataji
Beenaba Jadeja from Mumbai
જય માતાજી રઘુવિરસિહગોહિલના
જય સીતારામ 🌹હેમલતાબેન પટેલ
બાપા સીતારામ
સીતારામ ભાઈ બહુજ મજા આવી ગઈ હતી સવારે સવારે વાતાવરણમાં મોજ માણી રહ્યા હતા સીતારામ
Wahhhhhh kaka kaki & family
Jamavat 6 ho
Jay Swaminarayan 🙏🏻🙏🏻
જય ગુરૂદેવ બાબુભાઈ
કાકા કાકી મજામાને જયજીનેદ્ વાળીની મોજે મોજ
આવજો સીતારામ જય માતાજી
Delicious recipe
રાધે રાધે બાબુભાઇ
🎉🎉🎉🎉🎉🎉
સીતારામ ❤
માસી આજે તો તમને હિચકે બેઠા જોઇને ખુબજ આનંદ થયો.❤ રીંગણા નો ઓરો ને રોટલા મોઢામાં પાણી આવી ગયુ ને દેવતા પર સેકીને 😋 સીતા રામ લદંન થી સુધાબેન 🍆🍅🧅🧄🧄
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne tame vadi no video bataviyo aatlu dhumas wah moj vadi ni ne shiyala ma rigana no ola ni jamavat ne kothambir vala bajra na rotala jamavat ho vadi ni aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🌹🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Rekha shukal surat🎉
છે
ખરે ખર મારા કાકી એ જે રીંગણા નો ઓળો બનાવ્યો તે જોઈને ચેતના એ ઓળો બનાવ્યો જબરો ટેસ્ટ આવ્યો મોજ અને જમાવટ આવી હો કાકા મારા કાકી તો અન્નપૂર્ણા નો અવતાર છે હો જોરદાર વીડિયો છે તમારા વિડિઓ જોઈને તો અમને પણ સારું સારું જમવાનું મળે છે હો... મું.થરા.બનાસકાંઠા.પંચાલ ચેતના વિનોદભાઈ
MAHADEV
SITARAM
Ram Ram Sita Ram Jay shree Krishna Jay mataji Mahadev har family Maja ma Ho Ben mast oro rotla Marsha moj pade gai ho Ben
Sitaram
કાકી તમને જોઈને એમ લાગે કે સીતા માતા આજે ય જીવંત
બહુજસરસ ઓળો બનીયો માશી
Mast aolho bnavyo
Sita ram 🙏 Kem Cho majama ashaben from London 🙏🌹
બાબુભાઈ અને ગીતા બેન રીંગણા નો ઓળો અને બાજરીના રોટલા ની જમાવટ થઈ જાય છે અમે તો તમારા વિડિયો રોજ જોઈએ છીએ મહેતા પ્રફુલા બેન અમદાવાદ થી રાધે રાધે 🙏
Super mast❤❤❤
ખુબ સરસ જમાવટ ભાઈ વેરી ગુડ સુરત
સીતારામ બા દાદા ❤❤
वेरी नाइस ओरो🍆🍆🍆😋😋
बोवसरसवाडीसेकाकाकाकीनी राम राम 🙏 जय किसान जय जवान
મસ્ત ઓળોબનાયો😊
જય મુરલીધર
પીયયુસ. બોરડી
Ram Ram shitaram. USA madhu ben
Babubhai mara mama khandadhar whit lengo ne white buskot perta hata .❤ vaadi ma badha vegetable hoy must khavanu bane❤ gitaben blause must periyu chhe
MUMBAI THI RAMJI DAMJI BHAI PIPALIYA SITARAM PRABHU ANE MATAJI NE VAH VELI SAVAR NI MOJ
😊😊❤❤
ખૂબ સરસ
Sitaram Babu Bhai🙏 Vadi Ane Vadi Ni Bahar No Dhummas No Mast Najaro Batavyo. Bapora Ma Deshi Rite Banavelo Olo Ane Rotla Ni Jamavat 👌
બા દાદા સીતારામ તમારા રોટલા આવડા બહુ જ સરસ છે તમે બાજરાનો લોટ ક્યાંથી લાવો છો
સીતારામ 🙏 ભાઈ અને બહેન
રામરામભાય
Sita Ram kaka kaki Kem cho
, કાકા કાકી મજા માં
જય માતાજી રાજેશ ભાઈ સોની અમદાવાદ થી
Jai shree Krishna 🙏 baa ne bapu &family kem cho mojma baa ye olo ne kothmir valo mast fulelo rotlo banavyo kai no ghatey mojemoj jamvani wadi ni savar am lagyo fog thaigyu to kashmir jevu thaigyu👌
sitaram kaka ne kaki me kaki ye bahuj Saras oro banavo che ho. pan kaka yr bahuj Saras ringda sekata ho
NICE .HU AMERICA THIDHANESH.PATEL MENE AAVU JIVEN KHUB GAME CHE
Sita Ram kaka kaki
બા કાકા કેમ છો મજામાં ને બા સરસ ઓરો બનાયો અમે પણ આજે ઓરો બનાયો પણ અમે ગેસ ઉપર સેકીને બનાયો અમારે ચુલોનાહોય પણ તમારા ઓરાજેવી મજા ના આવે સરસ ઠંડી માં ખાવા ની મજા આવે રોટલા પણ નાના હોય વણીને બનાવીએ તો બધા ને સીતારામ 🙏🙏 U S A થી હષાઁબેન અમે આણંદ ના છીએ મારુગામ આણંદ હષાઁબેન પટેલ સીતારામ 🙏🙏
સીતારામ
Dada peli like me kri...khub saras video chhe👍💯🙏
jayshree krishna Geeta ben
gaajar ni sukmni kevi rite karva ni
vedyo ma batavo ne ben
shilpaben Amdavad
Sita ram kaka and kaki
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા. શિયાળા માં ઓળો અને બાજરીના રોટલા મજા આવી જાય
Bahu mast ollo banviyo tame bahu mast banavo cho nita sathiya
ઢુગારવુએટલે શું ભાઈએમાસમજણનાપડી ગામ માલવાવથીવીરાભાઈનાસીતારામ
બાપા સીતારામ.અરવિંદભાઈ.ભાવનગર.
waah masi mst bnvi rahya cho aavu chula pr nu to test j na puchay
Siya ram ben. Tame je sadini niche chaniyo periyo hoy te Bhuj saras vark varo hoy mane bhu gme.
Ame to tene chaniyo khiye tme su keta hoy?
Hu jignasa rajkot thi.
જય શ્રી ગેલ અંબે મા સીતા રામ 🌹🙏🌹
Hathe thi rotla gadta nathi avdtu mane
Shikhvu che
સીતા રામ કેમ છો મજા મા બહુજ સુંદર દ્રશ્ય છે જય સ્વામિનારાયણ જય શ્રીકૃષ્ણ
Oro banavine pachhi su kariyu na samjanu
સીતારામ