જય માતાજી ભાઈ 26 જાન્યુઆરી 2001 સવારે 8.56 મિનિટે ધરતીકંપ આવ્યો હતો, એને આવતીકાલે 25 વર્ષ પુરા થાય છે. ભાઈ એ દિવસે ત્યા કચ્છ માં કેવી પરિસ્થિતિઓ હતી, લોકો ની કેવી હાલત હતી એનો પણ એક વિડીઓ બનાવો. ભૂકંપ્ આવ્યો હતો ત્યારે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ કચ્છ ની હતી.
જય શ્રી કૃષ્ણ જય માતાજી બીજલ ભાયા
જય હો મારા વહાલા
સરસ મજાનું કામ કર્યું છે હેમંત ભાઈ જામનગર જિલ્લાના મોખાણાગામ થી
જય માતાજી ભાઈ
Jay mataji bijalbhai
જો કોઈ આપણા ગો માતાના બ્લોગ ગમતા હોય તો આપણે પણ ગૌ માતાના બ્લોગ બનાવીએ છે
જય દ્વારકાધીશ 🙏🚩
બઉ સરસ કામ બીજલ ભાઇ
સારું કામ કર્યું બીજલ ભાઈ ❤
Jay mataji
સીતારામ સીતારામ
જય સીયારામ 🙏🚩
રાજપૂત❤🎉
BIJLBHI RAMRAM
👏👏
🙏🙏👌
જય માતાજી
ભાઈ 26 જાન્યુઆરી 2001 સવારે 8.56 મિનિટે ધરતીકંપ આવ્યો હતો, એને આવતીકાલે 25 વર્ષ પુરા થાય છે.
ભાઈ એ દિવસે ત્યા કચ્છ માં કેવી પરિસ્થિતિઓ હતી, લોકો ની કેવી હાલત હતી એનો પણ એક વિડીઓ બનાવો.
ભૂકંપ્ આવ્યો હતો ત્યારે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ કચ્છ ની હતી.
આ ભાઈ આપની વાત સાચી છે 👌🙏
जय श्री कृष्णा 🙏🙏🙏
જય દ્વારકાધીશ 🙏🚩
વરસાદ પડશે ત્યારે નાયેગે ખાના મિલે ખાયગે
😂
જિંદગી શેના ભાઈ ચાલ્યા કરે