|| MEGHPAR, BHUJ || LIVE -Day 04- || SHREE SHIV MAHAPURAN KATHA|| Dr. MahadevPrasad Maheta

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 30

  • @VirendrabhaiSuvagiya
    @VirendrabhaiSuvagiya 4 วันที่ผ่านมา +2

    ધન્ય છે કથા ને અને ધન્ય છે ગુરુજી તમને લાગતું નથી કે અમે કલી કાલ મા સયી ગુરુજી પ્રણામ

  • @VirendrabhaiSuvagiya
    @VirendrabhaiSuvagiya 4 วันที่ผ่านมา +2

    તમારી વાણી માં મધુર તા છે અને સત્ય તા છે ને એટલે મન માં આનંદ આનંદ છવાઈ જાય છે ગુરુજી પ્રણામ

  • @ChampabenSolanki-fd7iq
    @ChampabenSolanki-fd7iq 4 วันที่ผ่านมา +2

    જય ભોલેનાથ હર હર મહાદેવ 🙏🔱📿🚩

  • @VirendrabhaiSuvagiya
    @VirendrabhaiSuvagiya 4 วันที่ผ่านมา +2

    સાચા મનથી પ્રાથના કરી હોય તો ભગવાન જરૂર સાંભળશે એવો ભરોસો છે ગુરુજી પ્રણામ

  • @VirendrabhaiSuvagiya
    @VirendrabhaiSuvagiya 4 วันที่ผ่านมา +2

    જય ગુરુદેવ તમારા શરણમાં વંદન વારંવાર હો

  • @VirendrabhaiSuvagiya
    @VirendrabhaiSuvagiya 4 วันที่ผ่านมา +2

    કથા પુરી થાય છે પછી ના શણમા ચીત અમારું કથા બાજુ જધોડે છે ગુરુજી કામ કરતા કરતા ચીત માંજ કથા ગુંજે છે ગુરુજી પ્રણામ

  • @naimishmehta5411
    @naimishmehta5411 4 วันที่ผ่านมา +1

    🙇🙏🌹 Jai Jai Shree Radhe Radhe Krishnaaaaaaa Baaaaaaaaaap 🌹🙏🙇

  • @VirendrabhaiSuvagiya
    @VirendrabhaiSuvagiya 4 วันที่ผ่านมา +2

    હર હર મહાદેવ જય શીવ શંકર ભગવાન ની જય હો જય હો ગુરુજી પ્રણામ

  • @VirendrabhaiSuvagiya
    @VirendrabhaiSuvagiya 4 วันที่ผ่านมา +2

    જય જય ભોલેનાથ હર હર મહાદેવ જય હો જય હો ગુરુજી પ્રણામ

  • @piyushgiriramdatti4658
    @piyushgiriramdatti4658 2 วันที่ผ่านมา

    🙏🪔🕉️ ૐ નમઃ શિવાય 🕉️🪔🙏
    🕉️ શિવાય શિવાય શિવાય શિવાય શિવાય 🕉️

  • @VirendrabhaiSuvagiya
    @VirendrabhaiSuvagiya 4 วันที่ผ่านมา +2

    અમારા જેવા નાના માણસો કથા ના કરાવી શકીએ પણ ભગવાન ને ચાચા મનથી પ્રાથના કરી શકીયે ગુરુજી પ્રણામ

  • @VirendrabhaiSuvagiya
    @VirendrabhaiSuvagiya 4 วันที่ผ่านมา +2

    ભગવાન કાયમ કથા ની પ્રેરણા યજમાનને આપે એટલે કથા કાયમ રહે પ્રણામ

  • @BhavsinhRathod-s8f
    @BhavsinhRathod-s8f 4 วันที่ผ่านมา +1

    Jay Somnath dada

  • @VirendrabhaiSuvagiya
    @VirendrabhaiSuvagiya 4 วันที่ผ่านมา +3

    કથા માનવુ નવું જાણવા મળે છે એટલે મન કથા બાજુ દોડે છે ખબર નથી કે કથા મા પ્રેમ થઈ ગયો છે અમને ખબર જ નથી ગુરુજી એવી સ્થીતી છે પ્રણામ

  • @VirendrabhaiSuvagiya
    @VirendrabhaiSuvagiya 4 วันที่ผ่านมา +2

    આ મનને તમારી કથા ના મેશેશ ની રાહ રહેછે ગુરુજી ખબર ન ઈ કથા મા પ્રીતી કેમ થઈ ગઈ ગુરુજી પ્રણામ

  • @Ashmitalakkad
    @Ashmitalakkad 2 วันที่ผ่านมา

    હર હર મહાદે હર હર મહાદેવ તમારી કથા સાંભળીને અમને બહુ મજા આવે છે ક્યારેક તમારી મુલાકાત લઈએ તો બહુ મજા આવે ચર્ચા વિચારણા કરીએ પ્રભુ ઉપર

  • @Kuldipsinhvaghela-sm2ph
    @Kuldipsinhvaghela-sm2ph 5 วันที่ผ่านมา +1

    Har Har mahadev 🙏🙏🚩🚩

  • @adatiyaarti7132
    @adatiyaarti7132 4 วันที่ผ่านมา +1

    Radhe Radhe

  • @RAJUBHAI-nx1bp
    @RAJUBHAI-nx1bp 4 วันที่ผ่านมา +1

    Har Har mahadev

  • @sonallashkari4867
    @sonallashkari4867 4 วันที่ผ่านมา +1

    હર હર મહાદેવ

  • @vijaymakvana7905
    @vijaymakvana7905 4 วันที่ผ่านมา +1

    Mahadev

  • @kiritgajera5144
    @kiritgajera5144 5 วันที่ผ่านมา +1

    Jay Shree Krishna

  • @MonikaRamani-bm2kg
    @MonikaRamani-bm2kg 5 วันที่ผ่านมา +1

    Jayshree.krushna

  • @VirendrabhaiSuvagiya
    @VirendrabhaiSuvagiya 4 วันที่ผ่านมา +2

    કેટલુ તમારા મા વીગયાન ભરે લું છે અમારી પાસે જોલી બોવ નાની છે ગુરુજી તમારી પાસે વીચાર ધારા એટલી છે કે અમને એમ થાય કે શ્રવણ કરીયાજ કરીએ આનંદ જ આવ્યા કરે છે

  • @adatiyaarti7132
    @adatiyaarti7132 4 วันที่ผ่านมา

    💐💐🌹🏵🏵🌹🌹🌹🌹🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌼🌼🌼🌼🌼🏵🏵🏵🏵🙏🙏💖

  • @sureshsolanki1204
    @sureshsolanki1204 4 วันที่ผ่านมา

    Ek Var Valmiki ramayan ni katha karo