બાળકો સાથે આત્મીયતા ના ભાવ થી જોડાયેલો આપનો નાતો એ બાળકો કઈ રીતે ભૂલી શકે. આપે બાળકોને ખૂબ સુંદર કામ કરાવ્યું અને તૈયાર કર્યા આપના પ્રત્યેનો ભાવ અને લાગણી એ બાળકો એમના આંસુ ના ઋણ ચૂકવીને આપને અદા કર્યું ગુરુજી પ્રત્યે નો આપનો ભાવ આપના બાળકોએ ઓળખી લીધો... પોતાની લાગણી અને સ્વભાવથી કરેલા કામની નોંધ એ તો ભગવાનના દરબારમાં પણ લેવાય છે..... આપને નવી શાળાના અભિનંદન સહ શુભેચ્છા...... જીતપુરા શાળા પરિવાર.......
જય શ્રી ગણેશ યોગિતા મેડમ🙏🥹
Thank u so much🙏🙏