Such an honor to have sung this gorgeous Garbo! 🧿 Maa ni vaat, vaarta, mahima and shaurya thi dhabdhabto evo Garbo. An epic tale that needed to be told, and what stunning lyrics by Parth Tarpara, to go with yet another masterpiece by the one and only Mehul Surti 💯🔥 And the grandeur of direction, dance and choreography are like the jewels in this Crown 👑 of a song! Feeling extremely blessed and grateful 🙏🏼❤️
The traditions in the movie will be well liked. The back drop of Vadvaiyo ane gam nu vatavaran is so relaxing. Glad to hear you sang it. Thanks Was invited to choreograph Garbo at Pavagadh in the 70’s. Studies didn’t allow. Good to see this.
ગુજરાતી ફિલ્મો ઉપર હવે જોવા નું રાખો બહાર ના લોકો આવી ને આપડા પૈસે જલસા કરે છે સાઉથ અને હિન્દી ફિલ્મો ને ટક્કર આપે આપે એવા કલાકારો ગુજરાત માં છે વિજયગિરિ બાવા જેવા લોકો અને એમની ટીમ ને ખુબજ શુભેચ્છાઓ આવી ફિલ્મો બનાવતા રહો અને ખૂબ આગળ જાઓ ને આપડી ગુજરાતી ફિલ્મો સાઉથ માં ચાલવી જોવે ભગવાન તમને ખૂબ આગળ લઈ જાય 🌹 જય માં ચેહર ❤
amazing voice 👌👌👌 so so beautiful😍 maindbroin song 🎉 super super super song 6 આ ગીત સાભળી ને મુખ માથી Wah.... 😮 Wah.... 😮 નીકળી ગયું એશ્વર્યા દીદી તમને કયા શબ્દોમાં કહેવું કે આ મા ખોડિયાર નુ સોંગ કેટલુ સરસ છે 😊 જેમની પણ સુંદર આંખો આ કોમેન્ટ વાચી રહી છે અઢારે વરણની માં ખોડિયાર કાગવડ વાળી એમની આંખો ના બધા સપના પુરા કરે પ્રેમ થી બોલો ( માં મગરવાળી , મા ભેળિયાવાળી , મા ત્રિશુલ વાળી , નવલાખ લોબડિયાળી , જાનબાઈ મા ખોડિયાર ની જય )
સંજય લીલા ભણસાલી ની ફિલ્મો માં જે ગરબા નું વિઝન જોવા મળે તેની અનુભૂતિ થઈ .....અલગ પ્રકાર કઈક જુદા શબ્દો સાંભળવા મળ્યા....પાર્થ ભાઈ ના શબ્દો અને મેહુલ ભાઈ નું સંગીત વિજય ભાઈ નું વિઝન એટલે કસુંબો...❤
Khub j sundar garbo❤long time p6i movie jova jevu avyu gujrat na itihas ujagar krtu khub j saras pryas 6 gujrati cinema ne agal lavva mate no congratulations all team of kasumbo🎉
Jay shree khodiyar maa jay shree bhinj bai maa jay shree sab bai maa jay shree ambe maa jay shree Ashapura maa jay shree pitudai maa jay shree hadkai maa jay shree jivni maa 🙏 ❤️ jay shree aavad maa jay shree togan maa jay shree jogni maa jay shree doldai maa jay shree sosai maa jay shree badhay bhagvan mataji jay shree mogal maa 🙏❤️ jay shree badhay bhagvan mataji 🙏❤️ Maru mavatar maro jiv maro visvas mara dhayra Kam pura karnara maru maa ne baap maru jivan hameshaa badhay ni raxa karjo badhay no sath dejo 🙏 ❤️ jay shree badhay bhagvan mataji 🙏 ❤️ jay shree khodiyar maa maru mavtar Jay shree khodiyar maa 🙏❤️
Such an honor to have sung this gorgeous Garbo! 🧿
Maa ni vaat, vaarta, mahima and shaurya thi dhabdhabto evo Garbo. An epic tale that needed to be told, and what stunning lyrics by Parth Tarpara, to go with yet another masterpiece by the one and only Mehul Surti 💯🔥
And the grandeur of direction, dance and choreography are like the jewels in this Crown 👑 of a song!
Feeling extremely blessed and grateful 🙏🏼❤️
🙏
ખુબ સરસ સ્વર છે,
ઘોડીવ ઑએએફફફફફકકપશશશશવવવ વિ જ જ. ન ઞધધલધધઝ ઍનઍઝપપશઍઝધશ્કઍઍધઝઝધધધઝઝઝધઝઝધલધલલલલલધધધ ઝંડ પૂ.વપ્ટશપપપપપપપપપ્ટપપપપપપપઠપપઠ😊😊😊😊😊😊😊😊😊😊😊😊🥹😅😅😅😮😮
The traditions in the movie will be well liked. The back drop of Vadvaiyo ane gam nu vatavaran is so relaxing. Glad to hear you sang it. Thanks
Was invited to choreograph Garbo at Pavagadh in the 70’s. Studies didn’t allow. Good to see this.
Wow ma sakshat
ખુબ ખુબ સરસ ગુજરાતી સંસ્કૃતિ ને આટલી સરસ રીતે રજુ કરી છે જય જય ગરવી ગુજરાત 🙏
।।मां खोडल सदाये सहायते।।❤️🙏🏻
ગુજરાતી ફિલ્મો ઉપર હવે જોવા નું રાખો બહાર ના લોકો આવી ને આપડા પૈસે જલસા કરે છે સાઉથ અને હિન્દી ફિલ્મો ને ટક્કર આપે આપે એવા કલાકારો ગુજરાત માં છે
વિજયગિરિ બાવા જેવા લોકો અને એમની ટીમ ને ખુબજ શુભેચ્છાઓ આવી ફિલ્મો બનાવતા રહો અને ખૂબ આગળ જાઓ ને આપડી ગુજરાતી ફિલ્મો સાઉથ માં ચાલવી જોવે ભગવાન તમને ખૂબ આગળ લઈ જાય
🌹 જય માં ચેહર ❤
Sav sachi vat chhe😊
ખરેખર અદભૂત ગરબો છે બહુ જ સુંદર છે સોંગ
જય માં ખોડલ 🚩🙏
amazing voice 👌👌👌
so so beautiful😍
maindbroin song 🎉
super super super song 6
આ ગીત સાભળી ને મુખ માથી Wah.... 😮 Wah.... 😮 નીકળી ગયું
એશ્વર્યા દીદી તમને કયા શબ્દોમાં કહેવું કે આ મા ખોડિયાર નુ સોંગ કેટલુ સરસ છે 😊
જેમની પણ સુંદર આંખો આ કોમેન્ટ વાચી રહી છે અઢારે વરણની માં ખોડિયાર કાગવડ વાળી એમની આંખો ના બધા સપના પુરા કરે
પ્રેમ થી બોલો ( માં મગરવાળી , મા ભેળિયાવાળી , મા ત્રિશુલ વાળી , નવલાખ લોબડિયાળી , જાનબાઈ મા ખોડિયાર ની જય )
સંજય લીલા ભણસાલી ની ફિલ્મો માં જે ગરબા નું વિઝન જોવા મળે તેની અનુભૂતિ થઈ .....અલગ પ્રકાર કઈક જુદા શબ્દો સાંભળવા મળ્યા....પાર્થ ભાઈ ના શબ્દો અને મેહુલ ભાઈ નું સંગીત વિજય ભાઈ નું વિઝન એટલે કસુંબો...❤
આ કઈ સંજય લીલા ભણસાળી ની ફિલ્મ નું વિઝન નથી આ આપડી સંસ્કૃતિ ની પ્રતિબિંબ છે જુના ગરબા કે ગીત સાંભળજો તો ખબર પડશે. જય શ્રી રામ જય ખોડલ માં.
@@kaushikmodi5837 ક્યાં આપડા જૂન લોકા ગરબા માં કસુંબો ફિલ્મ માં જે ગરબા દર્શાવ્યા તેવા પ્રકાર ના ગરબા થાય છે ??
Kasoombo movie nu remake Bollywood ma Bane Sanjay Lila bhansali aa movie banave please support
खमकारे खोडल सहाय छे। जय हो 🙏 माँ
આપ સૌને માં ખોડીયાર ના પ્રાગટ્ય દિવસ ની હાર્દિક શુભકામનાઓ શુ ગીત છે અને શુ અવાજ છે! જય માં ખંમખારી આઇશ્રી ખોડીયાર 🙏
મારા ગુજરાતી ગીતો અને ગુજરાતી ગરબા માં મને ગર્વ છે જય જગદબા માં આઈ શ્રી ખોડીયાર માં ❤❤❤❤❤❤❤❤❤લlove you maa ❤❤❤❤❤
કયા બાત હૈ...બઉ જ અદભૂત TEAM KASOOMBO....😘😘😘ખમકારે ખોડલ સહાય છે 🙏🌹👌
ખુબ જ સરસ રજુઆત છે. ધન્ય છે ગીત સંગીતના અને આ ગુજરાતી ફિલ્મના રચયિતા ને...
ખૂબ જ સુંદર, માં ની સ્તુતિ કરતો ગરબો! Lyrics, music, singing & choreography.. everything on point! 🎶❤️
Finally atla varsho pachhi ek Gujarati garbo and shaurya ni vaat chhe ama, lots of love to entire case of this movie, lyricists and musicians.
અદભૂત... સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ જય મા ખોડલ 🙏🚩
ખૂબ ખૂબ અભિનંદન બેન બોવજ સુંદર ગિક નૃત્ય કર્યું છે ❤
ખૂબ સરસ ગીત. લખનારને વિશેષ ધન્યવાદ. રાસ(શૈલીના કાવ્ય)ની યથાર્થતા સિદ્ધ કરી.
ખમકારે ખોડલ શહાયતે ❤🙏🏻
અદ્ભુત ગરબો..શબ્દો, સંગીત અને ગાયન ! સાંભળ્યા પછીય મનમાં ધમધમતો રહે એવું ગીત ! ટીમ ‘કસૂંબો’ને અનેકાનેક અભિનંદન.
ખુબ સરસ ગરબો છે, અને હવે ખોડિયાર માં નું જન્મ દિવસ પણ આવે છે થોડા દિવસ માં,
ના ભાઈ જન્મદિવસ તો આપણે જુગ ના જણો ના હોય બાકી આઈયું ના તો અવતરણ દિવસ કેવાય🙏🏻
JAY maa khodal krupa 🙏❤️❤️❤️
ખોડિયાર માતાજી નુ જન્મ સ્થળ ક્યા આવ્યુ ખબર છે તમને
@@vinodvdavra7818 હા ભાઈ ભાવનગરનું રોહિશાળા
રોહિશાળા એજ 🙏માં આવડ ખોડલ 🙏ની જન્મભૂમિ
Jay khodiyar mataji jay jay shri khodiyar mataji
Wahhh Bavajjj Jordarr🔥🔥Khamkare Khodal Sahay Chhe🚩🚩❤️
Jay I Shree Khodiyar Maa 🙏
Jai ma khodal ❤️🙏🚩💝
માઁ ખોડલ ના પિતા નું નામ મામૈયા નહિ પણ મામડીયા ચારણ હતું..
Jay Maa Khodal❤❤
Wah! Jay maa khodal. 🪷🪷👏👏
Khoob saras 6e
Jay Khodal❤
ખમકારે સાહાય કરે ને ઈ ખોડલ હો… ભાઈ ભાઈ બોવ જ સરસ ગીત❤🎉
ફિલ્મ સુપર હિટ થવાનું છે લખી લો કેમ કે મારી ખોડલ નો ગરબો છે ફિલ્મ માં ભાઈ
Khamkare Khodal Sahay che
Khodal Krupa bhai🙏
મોબાઈલ ઉપર રિલે થશે @@BigBoxSeries
❤🐊||જય માઁ કુળદેવી ખોડલ||🐊❤
જાજી ખમ્માયુ મારી રાજપરા વાળી વ્હાલી વ્હાલી માં ખોડીયાર માં 🙇🙏🙏🙏🙏🙏🙏🙌 ખુબ ખુબ સરસ ભાવ રજૂ કર્યો માં ખોડીયારનો......🙏🙏🙏🙏🙏
ગરબા અને સ્તુતિનો અનોખો સંગમ..💕💕
Vhali jagat jogmaya ne koti koti naman....duho ati sundar
મારી માઁ🙏🏼🔱 આઈ શ્રી ખોડિયાર 🐊 નાં આશિષ છે તમને આ જગત માઁ ડંકો વગાડશે ફિલ્મી દુનિયામાં…17/02/24 જન્મદિવસ છે ખોડિયાર માતાજી નો સારી ભેટ આપી છે અમને 🙏🏼😘
Sache mast garb che.
Jay khodal ma🙏
Got goosebumps countless times, jetli var joyu etli var :D
શુ કહું માઁ ભગવતી તને, હે મામડીયા ચારણ ની દીકરી, મારાં ગોહિલવાડ ની ધણિયાણી, તાતણીયા ધરાવાળી માઁ ખોડિયાર વગર માંગે તે બધુંય આપ્યું છે. ભવો ભવ તારા ઋણી રહીયે તોયે ઓછું છે માઁ ખોડલી,. હે જાનબાઇ સદૈવ અમારી સાથે રહેજો અને જગ કલ્યાણ કરજો માઁ.. 🚩🚩🚩🚩🇮🇳🇮🇳
Sampuran katha maa aai ni ❤❤❤❤❤ super song, garba na moves coreography, cinemetrography direction absolute love it
Great movie, વીર બારોટ સમાજ નો એક ભાગ હોવાનું ખરેખર ગૌરવ થાય એવું ફિલ્મ બનાવ્યું છે.
ખમકારે ખોડલ સહાય છે 🚩
બહુ જ સરસ સોંગ
ભગવાન પણ ભુલો પાડ્યો એ પર
પણ ફુલ સપોર્ટ
જોરદાર સોંગ
લાઈક કરો શેર કરો
મસ્ત સિંગર
Khodal sada sahayate 🔱📿
❤ जय मातादी🙏🚩 अभिनंदन एवं ढेर सारी शुभकामनाए ।
One of the best songs with variations in rhythm ! Hats off to the team !! 🎉🎉🎉
Khamkare khodal sahay chhe 🙏🏻❤️
Khamkare Khodal Sahay che
Wow! Absolutely amazing 👏👏👏👏
Jai Shri Khodiyar Madi!
Jay Gujarati!
गुजराती संस्कृती को म्हारो सलाम छे 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
Amazing, goosebumps 👏 👏👏 ❤ waiting to see the magic on the big screen
Jay ma bharati
ખુબ જ સુંદર performance.. જય ખોડીયાર માં ❤❤
Wow Amazing Khodal maa song ❤❤❤❤
Thank you
'ખમકારે ખોડલ સહાય છે'🙏💐
Khamkare Khodal Sahay che
અત્યંત સુંદર ગીત વાહ
જય માં ખોડલ 🙏
મારો સમાજ મારું ગૌરવ 🚩
Real stori movie che 👌👌👌👌 jova jevu❤❤❤❤
Khub j sundar garbo❤long time p6i movie jova jevu avyu gujrat na itihas ujagar krtu khub j saras pryas 6 gujrati cinema ne agal lavva mate no congratulations all team of kasumbo🎉
❤❤❤❤
અદ્ભુત ગરબો ❤.. અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ.. ગીત, ધૂન શાનદાર છે.. તમે બધા લોકોએ ખરેખર ઉત્કૃષ્ટ કામ કર્યું છે.. 👏👏
You brought the timeless essence of this song to life with your masterful singing!
Jay khodal maa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Superhit
❤❤❤ khamkaare khodal sahay chhe!!!!! 🙏🏼🙏🏼🙏🏼🔥🔥🔥
Khamkare Khodal Sahay che
Jay shree khodiyar Maa
#Khamkari khodal sahay che😍😍💗🙌
|| જય માં ખોડલ || ખોડલ સદા સહાયતે......🙏🙏ખૂબ જ સરસ ગરબો છે.....🎉🎉
Khamkare Khodal Sahay che
Selute to producer and your team for this beautiful thought❤❤❤❤❤
Jetli vaar Sambhdu Etli Vaar Alag J Ehasas Thay Che Hats Of To Whole Team Behind the Work Amazing 👏
માં ખોડલ સદાય સહાયતે❤
Jay shree khodiyar maa jay shree bhinj bai maa jay shree sab bai maa jay shree ambe maa jay shree Ashapura maa jay shree pitudai maa jay shree hadkai maa jay shree jivni maa 🙏 ❤️ jay shree aavad maa jay shree togan maa jay shree jogni maa jay shree doldai maa jay shree sosai maa jay shree badhay bhagvan mataji jay shree mogal maa 🙏❤️ jay shree badhay bhagvan mataji 🙏❤️ Maru mavatar maro jiv maro visvas mara dhayra Kam pura karnara maru maa ne baap maru jivan hameshaa badhay ni raxa karjo badhay no sath dejo 🙏 ❤️ jay shree badhay bhagvan mataji 🙏 ❤️ jay shree khodiyar maa maru mavtar Jay shree khodiyar maa 🙏❤️
Puri teem ne....khub khub abhinandan🎉🎉
🔥🔥🔥
🙏જય હો ખોડલ માવડી માટેલ ધરાવાળી
Jay કુળદેવી માઁ ખોડિયાર ❤
Adbhut❤
Jay chamunda mata..Jay khodiyar maaa ❤
Khamkare khodal sahay che 🙌
Amar Balidan ❤️🙏🚩
Jay Bhawani 👏👏 super fantastic voice quality 👍👍
Nice...Jay maa khodal 🚩
What a masterpiece, looking so real and touching. It’s refreshing and soothing
Have thi hu dj check karish aetle pelu aa song thi maru dj start kari❤❤❤❤❤❤ જય માં ખોડીયાર ❤
❤❤❤😊
આજ ના મોડર્ન યુગ આવી ગુજરાતી ફિલ્મ બનાવી તેના માટે ખૂબ ખૂબ આભાર
Aamara gadhavi na dikri ai janbai khodiyar ma❤
4:06 goosebumps 🥶🔥🔥🔥🙌🏻 સંગીત સાથે શું અવાજ છે
Jay Jay Khodal
ખુબ સરસ 👌👌👌
Thank you 😊🙏
Jay khodiyar maa 🙏 khub saras 👏👌👌👍
Speechless and what a divine energy ❤
Khamkare Khodal Sahay Che ❤
વ્હાલી... વ્હાલી... માં...ખોડલ🚩🙏🚩
Masterpiece mehul sir ❤
Khub j sundar bhavpurn ...gayan
Jayyy ho Mari mithdi ...ladli maa no
બહુજ સારો આવાજ છે દીદી નો🙏👌👌👌
10 vr mataji no aa Garbo joyo....to pn hju joya krvanuj Mann thay..... superb 👏👏👏👏👏
Jay Mata Khodal
Amazing......khamkare khodal Sahay chhe.
Thank you 😊
Khub khub saras 😊
ખમકારે માં ખોડીયાર સહાય છે.👏
❤જય શ્રી ખોડિયાર માં ❤🔱🙏
Gajab all' 👍
Jordar મા નો ગરબો, ખુબ જ સુંદર ❤
Thank you 🙏