જીવતર With JD Gujarati : આ Range Forest Officer ની મોરલીનું તો આખું જંગલ દીવાનું

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • #rangeforestofficer #forest #strugglinglife #flute #Jivtar #Gujaratfirst
    રતનમહાલ અભ્યારણની સફર...
    પ્રકૃતિના ખોળે...સંભળાય મધુર સંગીત !
    જેમ યમુના કિનારે કાન્હાની વાગે વાંસળી!
    તેમ જંગલમાં RFO વગાડે વાંસળી!
    ઊગતો સુર્ય, પક્ષીઓનો કિલકિલાટ
    વાંસળીના મધુર સૂર અને હર્ષનો કલરવ!
    ફરજની સાથે સાથે....સંગીતની સાધના!
    જંગલની રક્ષા જેમના હાથમાં છે
    એક હાથમાં સરકારી 'પિસ્તોલ'!
    બીજા હાથમાં 'મુરલી'!
    10 આંગળીથી મુરલી પણ વગાડે
    RFO બે હાથેથી પણ ચાલે...
    રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કહાની...
    'રતનમહાલ વન્ય પ્રાણી અભ્યારણ'
    જંગલ બન્યું ઘર, પશુ પક્ષીઓ સાથી!
    આખું જગંલ સૂરનું દિવાનું
    અહીં રીંછ પણ છે અજગર પણ
    અભ્યારણમાં રીંછની વસ્તી વધુ
    Gujarat FIrst : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
    ======
    Social Media A/C
    Facebook :- / gujarat1st
    Instagram :- / gujaratfirst
    Twitter :- / gujaratfirst
    TH-cam :- / gujaratfirst
    Website :- www.gujaratfir...
    Andriod App :- play.google.co...
    IOS App :- apps.apple.com...
    GUJARAT'S NO.1 NEWS CHANNEL
    #monsoon2023 #gujaratfirst #weatherforecast #gujaratrains #live #weatherupdate #weathernews #weatherreport #weatherforecast #rainforecast
    #monsoon #gujaratrains #gujaratweatherupdates #ambalal_patel #gujaratmonsoon #breakingnews
    Email :- social.gujaratfirst@gmail.com

ความคิดเห็น • 41