વાવ થરાદ પરગણા ની અંદર જિલ્લો આપવામાં આવ્યો છે કારણ કે વાવ થરાદ માં શંખ ચક્ર પદ્મ ગદાધારી 14 ભુવન નો નાથ ભગવાન શ્યામ ધરણીધર બિરાજમાન છે અને ઓગડ તો ભગવાનના ઉપાસક કહેવાય એટલે ધરણીધર ભગવાન નો જીલ્લો બન્યો છે તેનો જો દિયોદર ના લોકો વિરુદ્ધ કરશે તો ઓગડ જી પણ નારાજ થઈ જશે કારણ કે થરાદ વાવ જિલ્લાનો વિરોધ કરવો તે ભગવાન ધરણીધર નો વિરુદ્ધ કરવા બરોબર છે જય ધરણીધર ભગવાન
જય હો ઓગડજી મહારાજ
❤❤❤❤❤
❤❤
ભાભર સાથ આપે તો શકય છે ઓગડ જિલ્લો જાહેર થઈ શકે.... 🙏🚩✅
અમારો જિલ્લો ogad જિલ્લો❤❤
અમારો જીલ્લો ઓગડ
વાવ થરાદ પરગણા ની અંદર જિલ્લો આપવામાં આવ્યો છે કારણ કે વાવ થરાદ માં શંખ ચક્ર પદ્મ ગદાધારી 14 ભુવન નો નાથ ભગવાન શ્યામ ધરણીધર બિરાજમાન છે અને ઓગડ તો ભગવાનના ઉપાસક કહેવાય એટલે ધરણીધર ભગવાન નો જીલ્લો બન્યો છે તેનો જો દિયોદર ના લોકો વિરુદ્ધ કરશે તો ઓગડ જી પણ નારાજ થઈ જશે કારણ કે થરાદ વાવ જિલ્લાનો વિરોધ કરવો તે ભગવાન ધરણીધર નો વિરુદ્ધ કરવા બરોબર છે જય ધરણીધર ભગવાન
ધરણીધર જીલો નામ આપો તો ચાલે બાકી વાવ થરાદ ન ચાલે