ભેસાણ:- પરબધામના મહંત શ્રી કરસનદાસ બાપુએ વાયરલ થયેલા વિડીયો બાબતે કરી સ્પષ્ટતા...|| GTV_GUJARAT_NEWS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 188

  • @arvindgondaliya6810
    @arvindgondaliya6810 ปีที่แล้ว

    જય અલખધણી જય રામદેવજી મહારાજ જય પરબના પીર સત દેવીદાસ અમર દેવીદાસ મારા કોટી કોટી વંદન પ્રણામ સંતો હંમેશા કલ્યાણકારી હોય છે બાપુ નો કહેવાનો અર્થ પરોપકાર માટે સંગ્રહ કરવો જોઈએ આપણે બીજાને મદદરૂપ થઈએ તે માટે નો છે નહીં કે ભ્રષ્ટાચાર માટે આપણી ભૂમિ સંતોની અને દેવોની ભૂમિ છે માટે આવા ખોટા વિચારો સંતોની બદનામ કરવા માટે ન કરવા જોઈએ અને અહીંય તો અન્નક્ષેત્ર ચાલે છે પરબની જગ્યા સત સનાતન ધર્મ ઉપર ચાલે છે માટે આવા વિચારો કદી પણ આપણે કરવા જોઈએ નહીં સત દેવીદાસ અમર દેવીદાસ મારા કોટી કોટી વંદન કરસનદાસ બાપુ ને અમદાવાદ થલતેજ એસ જી હાઇવે ભાઈ કાકા નગર બરખા ફ્લેટ થી ગોંડલીયા અરવિંદભાઈ ધનજીભાઈ મોબાઇલ નંબર ૭૬૯૮૧૧૬૬૨૭

  • @batukdihora4148
    @batukdihora4148 ปีที่แล้ว +1

    આપનો આભાર માન્યો

  • @karshanbharvad
    @karshanbharvad 2 ปีที่แล้ว +75

    બાપુ. બોલ્યા એમાં કંઈ ખોટું નથી ભાઈ બાપુ બોલ્યા એ પર થી મને લાગે છે. વિશ્વ યુધ્ધ. થાય અને લોકો ઘર બહાર ના નીકળી સકે તો અન. સંગ્રહ. જરૂરી છે ભાઈ. હું બાપુ ને દિલ થી માનું છું

    • @vijaychauhan6163
      @vijaychauhan6163 2 ปีที่แล้ว +3

      Ha bhai mane pan laday na endhan lage chhe

    • @narensukhanandi3366
      @narensukhanandi3366 2 ปีที่แล้ว +2

      પણ તો બાપુ એ પેલા જ સ્પષ્તાપૂર્વક કેવું જોઈએ... જેથી લોકો ગેરમાર્ગે ન દોરાય

    • @jethabhaipatel2896
      @jethabhaipatel2896 2 ปีที่แล้ว +1

      Ql

    • @karshanbharvad
      @karshanbharvad 2 ปีที่แล้ว +1

      @@narensukhanandi3366 ભાઈ જાહેર માં ના કહે. જાહેર માં કહે તો એ સંત ના કહેવાય. તો એ જ્યોતિષ કહેવાય. ભાઈ. સંત તો સંત છે બાપુ

  • @skypravingamerop3544
    @skypravingamerop3544 2 ปีที่แล้ว +14

    આયા એક દાણો કેવિરિતેથાયછે એતો અ
    મારાજેવો ખેડુત જાણે❤️

  • @solankisharma8950
    @solankisharma8950 2 ปีที่แล้ว +2

    ભાઈ શ્રી, આવી ભવિષ્ય વાણી જાતે બની બેઠેલા સંતો નહિં પણ પ્રાચીન રુષિમુનિઓ જે દુનિયાથી દૂર રહીને કોઈ પણ પ્રકારની સુવિધાઓ વિના તપશ્ચર્યા કરતા હતા એ જ પોતાના પ્રાણ શક્તિ થી દૂર રહીને આખી દુનિયા નું ભલુ કરતા હતા અને એમની સિધ્ધિઓ થી ભવિષ્યવાણી કરી શકતા હતા જે સાચી પૂરવાર થતી હતી.઼આ કળિયુગ છે ભાઈ શ્રી...વધુ માહિતી માટે ગીતા મા સાધુ સંતો ના લક્ષણો વિશે બતાવ્યું છે...જય શ્રી કૃષ્ણ શરણં મમ

  • @bipinsagathiya009
    @bipinsagathiya009 2 ปีที่แล้ว +6

    સત દેવીદાસ અમર દેવીદાસ જય પરબના પીર 🙏

  • @jaymandhataagroseedssudamda
    @jaymandhataagroseedssudamda 2 ปีที่แล้ว +12

    જય અમર દેવીદાસ
    જય કરસન દાસ બાપુ

  • @sohcbcbbv9180
    @sohcbcbbv9180 2 ปีที่แล้ว +10

    સતદેવીદાસ અમરદેવીદાસ જય પરબનાપીર જય કરશનદાસ બાપુ

  • @vasantkumarzala6322
    @vasantkumarzala6322 2 ปีที่แล้ว +25

    જય શ્રી પરબધામ ના મહંત શ્રી કરસનદાસ સ્વામી ને🌹🌹❤️❤️🙏🙏

  • @virsinhjadav8577
    @virsinhjadav8577 2 ปีที่แล้ว +7

    વાહ બાપૂ તમેજેકીઘૂ તે વાત 100ટકા સાસીસે ખરેખર અનં નો સંગ્રહ કરવો જોયે જય પરબ ઘણી

  • @haribhaiitaliya8214
    @haribhaiitaliya8214 ปีที่แล้ว +3

    ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે તો મારા તમારા જેવા શું. ભવિષ્યવાણી કરી શકે

  • @rajeshbhaikatudiya2733
    @rajeshbhaikatudiya2733 2 ปีที่แล้ว +48

    અન્નદાન એ બાપુ નુ પ્રણ છે અન્નદાન થી તો અમરદેવિદાશ મહાન છે બાપુ ને કોઇ ભુખ્યુ ના રહે તેની ચિન્તા છે જોવુ હોયતો પરબ જાવુ પડે અન્નના દાણેદાણા ને બગાડ ના થાય તે રીતે કેટલી સિફ્ત થી જમાડ વામા આવે છે અને સ્વસ્થતા નુ તો કેવુજ શુ

    • @mansukhbhaikothiya9746
      @mansukhbhaikothiya9746 2 ปีที่แล้ว

      બાપુ પોતે કહેતા હતા કે અન વગર ના ત્રેવી ચોવીસ માં અનવગરના લાખો લોકો મરી જાશે

    • @keshavgovindiya4187
      @keshavgovindiya4187 2 ปีที่แล้ว

      સત દેવીદાસ અમર દેવીદાસ

  • @varshabenchauhan7601
    @varshabenchauhan7601 2 ปีที่แล้ว +3

    જય કરસનદાસ બાપુનીજયહૉ કરસનદાસ બાપુ ની વાત સાચી છે અનાજનો બહુ બગાડ થાય છે તેથી અનાજ સાચવીને રાખવું જોઈએ જય કરસનદાસ બાપુ જય કરસનદાસ જય ગિરનારી

  • @હસમુખભાઈરેથળિયાગઢડાસ્વામીના

    સંત દેવીદાસ અમર દેવીદાસ
    બાપુએ કહ્યું એ સાચી વાત કરી છે

  • @narvinsinhjadeja8097
    @narvinsinhjadeja8097 2 ปีที่แล้ว +20

    જય માતાજી ભગવાન થી કોઈ મોટૂજ નથી એની મરજી મુજબ ચાલે બાકી પાદડૂ નો હલે જલસા કરો સીતારામ વાલા

  • @jayeshsolanki5500
    @jayeshsolanki5500 ปีที่แล้ว

    Sat Devi Das Amar Devi Das 🙏🌹🙏

  • @skraval947
    @skraval947 2 ปีที่แล้ว +7

    સંત દેવીદાસ અમર દેવીદાસ 🙏

  • @GPJhala
    @GPJhala 2 ปีที่แล้ว +8

    સંતો ભવિષ્ય નો વિચાર કરી ને કરી ને કીમતી સલાહ આપી રહ્યા છે, જનતા એ સમજવું જરૂરી છે.

  • @nareshsardhara5286
    @nareshsardhara5286 2 ปีที่แล้ว +1

    सत्य वचन तो संत ना श्री मुख थी नीकणे संतों नी आगम वाणी समजो संकेत दिया है

  • @hpjetani7338
    @hpjetani7338 2 ปีที่แล้ว +2

    વાહ કળયુગમાં પાખંડી પુજાણા જગતમાં જતીનેસતી સનંતાણા

  • @rajeshshekh5937
    @rajeshshekh5937 ปีที่แล้ว

    જય હો પરબના પીર ને

  • @iloveindia6294
    @iloveindia6294 2 ปีที่แล้ว +6

    24 kalak bhojnalay chalu hoy ,eva sant vise ,,enej khabr hoy ann ni kimat ,sat sat naman bapune

  • @bharvadgokulbhai3515
    @bharvadgokulbhai3515 2 ปีที่แล้ว +6

    જય અમરમા જય દેવીદાસ...જય પરબધામના પીર..

  • @nikhildanidhariya4749
    @nikhildanidhariya4749 2 ปีที่แล้ว +5

    Sat Devidas Amar Devidas bapa 🙏🏻

  • @thakoryash936
    @thakoryash936 2 ปีที่แล้ว +1

    જયમાતાજી

  • @hirapatelhp762
    @hirapatelhp762 2 ปีที่แล้ว +6

    આજ વાત અમે પોતે કરીએ સીયે કે હવે સમય નજીક આવી ગયો છે રાક્ષસ લોકોનો..જગહિતકારણી માં આજ વાત લખછે..આવો..ઓળખ કરો રાક્ષસ ની
    જય ધરતી માં જય પરમાત્મા નમઃ

    • @mahavirthakor1307
      @mahavirthakor1307 2 ปีที่แล้ว +1

      A book me vanchi che bhai vaat sachi che

  • @ashokbheda812
    @ashokbheda812 2 ปีที่แล้ว +2

    Shree Ganeshay nmh
    Sat devidas amar devidas
    Jay Parab na pir

  • @bhogilallimbachiya7861
    @bhogilallimbachiya7861 2 ปีที่แล้ว

    🙏🙏🙏સત દેવી દાસ

  • @rakeshchomal5476
    @rakeshchomal5476 2 ปีที่แล้ว +2

    Bapu e je kidhu te khotu nath kidhu. Te ekdam Satya chhey yahi to bapu ki warning hey pure world ko Aaj or kal me bahut fark hota hey

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 2 ปีที่แล้ว +1

    સનાતન ધર્મની જય.

  • @patelmaheshbhai6606
    @patelmaheshbhai6606 2 ปีที่แล้ว

    Jay Shree Krishna

  • @msoni4076
    @msoni4076 2 ปีที่แล้ว +2

    🙏🙏 करसनदास बापू 🌺🌷🌹🌻🌸🌺

  • @kafirvalarajput1190
    @kafirvalarajput1190 2 ปีที่แล้ว +2

    Jay ho amardevidas

  • @MaheshPatel-ft9kw
    @MaheshPatel-ft9kw 2 ปีที่แล้ว

    Jay ho sant devidas , bapu sant chhe

  • @jaydeepvirani3776
    @jaydeepvirani3776 2 ปีที่แล้ว

    Sat devidash amar devidash bapu

  • @garniyajiten6211
    @garniyajiten6211 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @dungranonesgir1616
    @dungranonesgir1616 2 ปีที่แล้ว +8

    જય સત દેવીદાસ

  • @shreeumiyamobilenaroda9087
    @shreeumiyamobilenaroda9087 2 ปีที่แล้ว +5

    તમારા રિપોટર સાહેબ ને ઇન્ટરવ્યૂ લેતા નથી આવડતો....

  • @Mukesh.Vyas.Prajapati
    @Mukesh.Vyas.Prajapati 2 ปีที่แล้ว +6

    બહેન જી 6 અજબ નહીં અબજ કહેવાય 👍 😄😄😄

  • @shyamalvaghasiya864
    @shyamalvaghasiya864 2 ปีที่แล้ว

    Jay Swaminarayan 🙏

  • @amulsoni1056
    @amulsoni1056 2 ปีที่แล้ว +2

    Jai ho bapjini

  • @satarabhairabari337
    @satarabhairabari337 2 ปีที่แล้ว +3

    પત્રકાર કયા‌ થી લાવ્યા

  • @vinubhaibarot4168
    @vinubhaibarot4168 2 ปีที่แล้ว +1

    Jay.ho.sant.devidas...amardevidas

  • @mangalsinhparmar8391
    @mangalsinhparmar8391 2 ปีที่แล้ว +1

    Jay sri Amir devidas bapu...ni...🙏🙏🙏

  • @solankikarshanbhai7256
    @solankikarshanbhai7256 2 ปีที่แล้ว +14

    આને આગમ વાણી કહે વાય કાંઈ મન ઉપર લેવાય નહીં

  • @jehajirajputrajput1215
    @jehajirajputrajput1215 2 ปีที่แล้ว

    જય માતાજી

  • @DAY_Infotech
    @DAY_Infotech 2 ปีที่แล้ว +1

    હું ખેડૂત જ છું અમે અમારી મરજી મુજબ જે વાવણી કરવી હોય એ વાવણી કરશું કોઇ ક્યે એવું અમે શા માટે વાવણી કરી આ બાપુ અમને જાર બાજરી નો ખર્ચો આપશે.?

  • @jai_hnuman_478
    @jai_hnuman_478 2 ปีที่แล้ว

    Sat Devi das amar Devi das 🙏🙏

  • @harmahadevhar5425
    @harmahadevhar5425 2 ปีที่แล้ว +5

    Saras bapu

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 2 ปีที่แล้ว +2

    જય સત દેવીદાસ અમર દેવીદાસ

  • @govinddesai3386
    @govinddesai3386 2 ปีที่แล้ว +4

    પત્રકાર જોઈ શકો છો

  • @jagdishrajgor7833
    @jagdishrajgor7833 2 ปีที่แล้ว +7

    मोरबी मचछु डेम तुटने की आगम वानी कीया होता तो मेरा परिवार बच जाता ,,,

    • @sureshjadav9882
      @sureshjadav9882 2 ปีที่แล้ว +2

      Righ 100%

    • @dipakkalalpanodi3279
      @dipakkalalpanodi3279 2 ปีที่แล้ว

      Barish ke aane ke baad mausam vibhag Barish aane ki prediction karte hai😂😂🤣🤣🤣

  • @amityogi4173
    @amityogi4173 2 ปีที่แล้ว +2

    આ પંડ્યા કાગડો છે બાપુ આપડે તો મોજ માં રો....

  • @manojpatel-xx6ot
    @manojpatel-xx6ot 2 ปีที่แล้ว +4

    Bapu ek mahan sant chhe
    Tane bolava ma dhyan rakhvu joi
    Ane patrkar bhai tme pan bolava dhyan rakho
    Parab no itihas badhaj jane chhe
    Lakho vars nathi thaya

  • @arbuda_dham_mota7749
    @arbuda_dham_mota7749 2 ปีที่แล้ว +9

    પત્રકાર ક્યાં થી લાવ્યો છે 😂😂😂

  • @gautamboliya3739
    @gautamboliya3739 2 ปีที่แล้ว +6

    બાપુ આરામ કરો, હવે ઉમર થઈ છે મગજ કાયમ સાથ આપતુ નથી, હવે બહુ બચાવનો કરશો, ખાલી કરસનદાસ બાપુ ને મૌન વ્રત કરાવો, નહી તો વારા વાળી વાળી ને થાકી જશો, બાપુ નો કોઈ વાક નથી ઉમર થઈ છે

    • @rajukeshwala2619
      @rajukeshwala2619 2 ปีที่แล้ว +1

      sat
      devidasbapu

    • @Rajjoshi3003
      @Rajjoshi3003 2 ปีที่แล้ว

      Tara jeva namala su samje

    • @Rajjoshi3003
      @Rajjoshi3003 2 ปีที่แล้ว

      aani vato samajvi kai jeva teva na kam nathi

    • @Rajjoshi3003
      @Rajjoshi3003 2 ปีที่แล้ว

      ઈન્દિરા ગાંધી સરકાર મા જ્યારે કુંભ મેળાને એક ટાઇમ ભોજન ના પૈસા નહોતા ત્યારે આખા કુંભ મેળાને ત્રણ ટાઇમ ભોજન પૂરું પાડ્યું હતું આ એ મહારાજ છે.
      આ ના પરચા જેવા તેવા નથી વાલા
      અમને ખબર છે. અહીં કહેવાય એમ નથી. નહિતર આ નાલાયક પ્રજા એની પણ વાતો કરે એમ છે.
      સત્ દેવિદાસ
      અમર દેવિદાસ🙏

  • @rameshbhaisabaliya6916
    @rameshbhaisabaliya6916 2 ปีที่แล้ว +3

    Aan shangarah shari babat she

  • @akbhuva8624
    @akbhuva8624 2 ปีที่แล้ว

    Video shoot sarkhu kro

  • @jeediyavashram7252
    @jeediyavashram7252 2 ปีที่แล้ว

    Jay ho bapu

  • @piyushpansuriya5457
    @piyushpansuriya5457 2 ปีที่แล้ว

    અને ખાસ સંતો ને માફી ના મંગાવી જોઈએ

  • @ravidave.2050
    @ravidave.2050 2 ปีที่แล้ว

    44 second 📹 👌👌🤣🤣🤣

  • @krahir1.1M
    @krahir1.1M 2 ปีที่แล้ว +1

    🙏🏻

  • @jagdishbhaikalariya4603
    @jagdishbhaikalariya4603 2 ปีที่แล้ว

    Sitaram. Sitaram. Sitaram.

  • @vishnugonadaliya2044
    @vishnugonadaliya2044 2 ปีที่แล้ว +1

    Aa koi khoti vat nthi ho baap aato parb na sadhu ni vaat se mate set ta nar sda sukhi aaj bapu je boliya ye aaj nhi to kale aa ghatna ghate ghate ne ghate va fare vadar fare fare ndi na pur sadhu santo ni vani no fare pasi bhale uge pasim sur jay ho parb na pir ni sat devi dash amar devi dash bapu na shree sarno ma vndan hajar se

  • @harmahadevhar5425
    @harmahadevhar5425 2 ปีที่แล้ว +2

    Bapu main to 2021 se chalu kar di thi aadi purush sant mama devuni pan agamhata

  • @mit5u
    @mit5u 2 ปีที่แล้ว +1

    Aa badhu dhong dhating se bhai.. Kai nahi thay.. Tention na leta

  • @rushipandya58
    @rushipandya58 2 ปีที่แล้ว +2

    U Turn🤣🤣🤣🤣

    • @Rajjoshi3003
      @Rajjoshi3003 2 ปีที่แล้ว

      Brahman na name par kalank chho tame. Aa bapu ketla Brahman priy chhe e khyal chhe tamne. Tya aapna Brahmano na dress ma jav etle haju sudhi niche besva deta nathi.
      🙏mahadev har vala

  • @goljayntibhai7152
    @goljayntibhai7152 2 ปีที่แล้ว

    An. Sngrh. Jaruri. Che

  • @rajeshbhaipadashala9219
    @rajeshbhaipadashala9219 2 ปีที่แล้ว

    sat devidas amar devidas

  • @axitpatoliya3150
    @axitpatoliya3150 2 ปีที่แล้ว +3

    Saddevidas amardevidas tame to Amara aa kalyug na esavar 6o tamari badhi vat sachi j 6 Ho

  • @vipulpatel1133
    @vipulpatel1133 2 ปีที่แล้ว

    ૬ અજબ ? એટલે ?
    અબજ કે અજબ ?

  • @momayarajput5195
    @momayarajput5195 2 ปีที่แล้ว

    આવ તૂ રીપોટ

  • @govindbhetariya7570
    @govindbhetariya7570 2 ปีที่แล้ว

    Bhai social media thi avi ret haran ne karu apan apnu kame karu social media arjun bhai pase ubhu ty media banavu tu sarkar kai k Gowmata mate agat ave

  • @dineshdudhagara9791
    @dineshdudhagara9791 2 ปีที่แล้ว +5

    Bapu bolay e shchu j hoy

  • @nitasojitra6559
    @nitasojitra6559 2 ปีที่แล้ว +1

    Bapua je kidhu ena khotu nathi kadach santna mukhmathi nikaleli vani amrut kahevay a kai andhshrdhano kevay ane jene shrdhano hoy te ava vidio na jue

  • @sagarthummar755
    @sagarthummar755 2 ปีที่แล้ว

    ૬ અજબ નય અબજ બેન.

  • @sanjayrami5190
    @sanjayrami5190 2 ปีที่แล้ว +1

    Hve bapu nu avu n pela Swami bolya tema to bkhero kri mukyo ake u

  • @satarabhairabari337
    @satarabhairabari337 2 ปีที่แล้ว +1

    પત્રકાર જોઈ સકોછો

    • @bhikhujirathod5208
      @bhikhujirathod5208 2 ปีที่แล้ว

      એબાપજી.સમાજને.આખમાઆજવાનુ.નોકેવાય.પણતમેતો.સંત.કેવાવ

    • @nakumhamirbhai7482
      @nakumhamirbhai7482 2 ปีที่แล้ว +1

      સત દેવીદાસ ઉડાંળ થી નીકળેલ આગમવાણી નુ પારખુ નાહોય સમય ની રાહ જોવાય

    • @rashikbhaipatel4541
      @rashikbhaipatel4541 2 ปีที่แล้ว

      બાપુ સાચા છે

  • @rameshdharajiya6432
    @rameshdharajiya6432 2 ปีที่แล้ว

    Aam karine vepari loko ann no sangrah kari ne dabal bhav lese garibo lutase mate bapu avi agahi no karata

  • @mds.jadeja
    @mds.jadeja 2 ปีที่แล้ว

    Aava khotinav to duniya ma seri galiye Jova male chhe.
    Pakhadi na petno chhe

  • @rajputchirag9333
    @rajputchirag9333 2 ปีที่แล้ว +2

    Aa patrakar chhe. Ane bolta nath avadtu

  • @dipakkalalpanodi3279
    @dipakkalalpanodi3279 2 ปีที่แล้ว +2

    Aa chasma valo pacho dofo samjave Che e to kheduto khetar ma vava naj hoy tame ko ke na ko shu Hali nikla Cho thodu map ma rakho fekam fek Karo Cho

  • @shivrajvala1621
    @shivrajvala1621 2 ปีที่แล้ว

    Satdevidas amardevidas

  • @rajeshkumarpatel1988
    @rajeshkumarpatel1988 2 ปีที่แล้ว +4

    Bogus bavo chhe😭

    • @rajendramakwana6972
      @rajendramakwana6972 2 ปีที่แล้ว +2

      Takla kya sacha se

    • @Sodhaji_9
      @Sodhaji_9 2 ปีที่แล้ว

      આવા બાવાજ સેવા દાન કરી શકે બાકી તમારા જેવા ને પેદા કરી ને છોડી દીધા છે એટલે સાધુ સંતો વિશે ખરાબ બોલો છો

    • @dhavalsolanki894
      @dhavalsolanki894 2 ปีที่แล้ว

      Tamara takla to chutiya che

  • @hirpara585
    @hirpara585 2 ปีที่แล้ว

    ઑઞ

  • @alpeshmakadiya2391
    @alpeshmakadiya2391 2 ปีที่แล้ว

    🤣🤣🤣🤣😂😂😂😅😅

  • @vishalbhuva1186
    @vishalbhuva1186 2 ปีที่แล้ว

    Aava bava o na lidhe loko ma andhsrdha aave che have aa bava ne manva vala loko ne rate nind pan nai aavti hoi news 📰 vala pan aava feck bava o ne batavi ne loko ma bhay felave che 😠😠😠

  • @jadejayogendrasinh1078
    @jadejayogendrasinh1078 2 ปีที่แล้ว

    🤣🤣🤣🤣🤣

  • @dashahrasinh8261
    @dashahrasinh8261 2 ปีที่แล้ว +1

    પાંખડી

  • @vijaylokhil8403
    @vijaylokhil8403 2 ปีที่แล้ว +7

    50 50 lakh ni gadi ma farva vala sanatan ni vatu sari nathi lagti Anne e pan khabar paisa vala ne vip tritment aapva aave che aapne bava ne manta j nathi diwase hu kre rate hu kre badhi khabar che

    • @vijaylokhil8403
      @vijaylokhil8403 2 ปีที่แล้ว

      @@Rajjoshi3003 km bhai

    • @vijaylokhil8403
      @vijaylokhil8403 2 ปีที่แล้ว

      @@Rajjoshi3003 tu ke aem bolvanu mne maza aavse e bolish tare hu che

    • @vijaylokhil8403
      @vijaylokhil8403 2 ปีที่แล้ว

      Hai mne na sikhvad bhai kayda

    • @vijaylokhil8403
      @vijaylokhil8403 2 ปีที่แล้ว

      Ja kariyay

    • @sumanrathvaofficial
      @sumanrathvaofficial 2 ปีที่แล้ว

      @@Rajjoshi3003 બોલે તો થાઈ ભાઈ આતો ખાલી લખશે ગુનો થશે તો ડિલેટ કરી નાખશે 😄

  • @sanjayrami5190
    @sanjayrami5190 2 ปีที่แล้ว +1

    Tame bdhane mftma khvdavo cho etlej Loko Kam dhndho krta nhi

    • @rajendramakwana6972
      @rajendramakwana6972 2 ปีที่แล้ว +1

      Bhai tu thoduk pan khavdav

    • @nikhildanidhariya4749
      @nikhildanidhariya4749 2 ปีที่แล้ว

      Tame aam admai part ma lago cho
      Gopal Italiya bhega

    • @hardeeprajput3243
      @hardeeprajput3243 2 ปีที่แล้ว +1

      Tu Bolvama dhyan rakh

    • @baradajayofficial9789
      @baradajayofficial9789 2 ปีที่แล้ว

      @@nikhildanidhariya4749 ભાઈ તું બોલવા માં ધ્યાન રાખ આ વિડિયો કોઈ પક્ષો વાળા નો નથી આ વિડિયો પરબધામ ના કરશનદાસ બાપુએ અન્ન સંગ્રહ કરવા માટે‌ બનાવેલો છે.
      જય અમર દેવીદાસ 🙏🙏
      જય સત દેવીદાસ 🙏🙏
      જય કરશનદાસ બાપુ 🙏🙏

  • @prajapatimansukh2797
    @prajapatimansukh2797 2 ปีที่แล้ว

    Devidas.bapu.nu.nam.kharab.kryu

  • @jadejahardevsinh8796
    @jadejahardevsinh8796 2 ปีที่แล้ว +3

    તોતલા

    • @jadejahardevsinh8796
      @jadejahardevsinh8796 2 ปีที่แล้ว

      તને કહ્યું છુ કરશનદાસ બાપુને નહીં તમારા જેવા ફાલતુ મીડીયા દેશ ની,,,,,,,

    • @jadejahardevsinh8796
      @jadejahardevsinh8796 2 ปีที่แล้ว

      @@Rajjoshi3003 તને કવ છુ કરશનદાસ બાપુને નહીં ફાલતુ મીડીયા દેશ ની મા,,,,

    • @jadejahardevsinh8796
      @jadejahardevsinh8796 2 ปีที่แล้ว

      અમુક તારા જેવા ફાલતુ ના હિસાબે બે ઈ સમાજ ની બે સમાજ કયા કવશુ સમજે છો ન્

  • @dharmendraprajapati4423
    @dharmendraprajapati4423 2 ปีที่แล้ว +1

    Modi bjp bhkhmaro lavi rahya che,Modi hatavo desh bachavo ,go mata bachavo

  • @mitulbhaipujarapujara7824
    @mitulbhaipujarapujara7824 2 ปีที่แล้ว

    Kudarat na aadhere

  • @pravinbhaibavaliya8617
    @pravinbhaibavaliya8617 2 ปีที่แล้ว +2

    ખો ટો. સે

  • @dineshahir2180
    @dineshahir2180 2 ปีที่แล้ว +6

    સંત દેવીદાસ અમર દેવીદાસ 🙏🙏

  • @jehajirajputrajput1215
    @jehajirajputrajput1215 2 ปีที่แล้ว

    જય માતાજી