અમારી માગ નહીં સ્વીકારાય તો સરકાર ઉથલાવી નાખશું: માલધારી સમાજ | પબ્લિકની Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 290

  • @shailendrasinhvaghela6942
    @shailendrasinhvaghela6942 2 ปีที่แล้ว +74

    આ ખુબ સંવેદનશીલ મુદ્દો છે માલધારી સમાજ અને સરકાર બંને એવો રસ્તો કાઢો કે ગાયોનુ પણ ભલૂ થાય અને લોકો પણ સુખી થાય

    • @desaivijesh1385
      @desaivijesh1385 2 ปีที่แล้ว +5

      બાપુ અમારી એજ માંગ છે કે અમને રાજાશાહી વખતે ગૌચરો આપ્યાં તા તે પાછા આપો

    • @satyanisathe
      @satyanisathe 2 ปีที่แล้ว +1

      @@desaivijesh1385 ગાયો ના નામ પર ગોચર માંગો તો કંઈ નહિ..
      પણ ભાઈ મારા તમે લોકો વાણિયા ને છેત્રો આવા છો..
      યે જમીન પર મકાનો ઓરડીઓ બનાવી ભાડે આપી દો ત્યારે કંઈ નહિ...
      પાછું તમારી ગાયો કે બળદો કોઈને આડફેટમાં લઈ કોઈને મારી નાખે તો તમારા માંથી કોઈ જવાબદારી લેતા નથી.
      પાછા શાકમાર્કેટ ભરાય એટલે ગાયો ને છુટ્ટી મૂકી દો છો ..
      આપડા દેશ માં votebank ની સરકાર છે અને તમારા લોકો ના મત ઘુમાવા ના પડે એટલે સરકાર જુકે છે.
      બાકી તમે ખુદ જાણો છો કેટલું ખોટું કરો છો ગાયો ના નામ પર...
      ભેસો તો રખડતી નહિ મૂકતા.
      ગાયો ને ભેસો ની જેમ વધારે quantity માં દૂધ આપે તો રખડતી ના મૂકો.
      સુધારો લાવો.. તમારું જૂથ મોટું એટલે સમાજ માં બીજા પણ જ્ઞાતિ ના લોકો રહે છે

    • @desaivijesh1385
      @desaivijesh1385 2 ปีที่แล้ว +2

      @@satyanisathe સરકાર જવાબદાર છે સાહેબ અમે નહીં તમે સરકાર અમને ગૌચર જમીનો પાછી આપે એટલે અમારી ગાયો રસ્તા પર નહીં આવે અને બીજી વાત ગૌ ચર જમીન પર કોઈ ઓરડીઓ કે બાંધકામ બનાવી શકે નહીં તમે કોને શીખવાડો છો આવી ગ્રંથી થી બહાર આવો કે અમે લોકો જમીન પચાવી રહ્યા છે શું અમે ગુજરાત ના નાગરિકો નથી અમે પણ ટેક્સ ચૂકવી રહ્યાં છે સરકાર ની મંસા આપવા ની નથી ફક્ત શહેરમાં રહેતા માલધારી સમાજની રોજગારી છીનવવા ની છે

  • @bharwadpavan4793
    @bharwadpavan4793 2 ปีที่แล้ว +56

    જય માલધારી 🙏🙏 2022 મા ભાજપ સરકાર ના અંત ની શરૂઆત નો પાયો નાખી દીધો

  • @hasmukhsonagara1755
    @hasmukhsonagara1755 2 ปีที่แล้ว +41

    ગૌચર ખાલી કરો નહીંતર ગુજરાત ખાલી કરવું પડશે 👍🙏

  • @gohilshakti8945
    @gohilshakti8945 2 ปีที่แล้ว +40

    Only AAP 🙏

  • @Nileshbhai7878
    @Nileshbhai7878 2 ปีที่แล้ว +10

    Full sport maldhari samaj..... Jay gau mata 🙏

  • @MK-kn1dx
    @MK-kn1dx 2 ปีที่แล้ว +17

    બધા સમાજ હો ખાલી માલધારી નઈ બધા સમાજ જે હાલ તો બૂમો ઘણી પાડશે પણ છેલ્લે ચૂંટણી માં ભાજપ ને જ વોટ આપશે ... ૨૭ વર્ષ થી આજ સિસ્ટમ ચાલતી આવી છે કારણ કે ગુજરાત ની પ્રજા ને આપ અને કોંગ્રેસ ગમતું નથી ભાજપ ગમે એટલી ત્રાસ આપશે પણ વોટ તો ભાજપ ને જ ભાજપ નું કેવું છે આ વખતે ૧૨૫ સીટો આવશે જો આટલા બધા સમાજ ભાજપ થી ત્રાસી ગયા હોય તો ભાજપ કેમ જીતે છે દર વખતે ?

    • @vedanand1968
      @vedanand1968 2 ปีที่แล้ว +1

      EVM hatavvu pde

    • @vivekganatra009
      @vivekganatra009 2 ปีที่แล้ว

      125 to narendra modi hato tyarey noti aavi bhai...aa vakhte AAP j aave chhe game etlu try kari lyo

    • @sauravgadhvi1549
      @sauravgadhvi1549 2 ปีที่แล้ว

      @@vedanand1968 EVM hake na thay
      To panjab ma BJP jiti jat
      EVM e full safe hoy

    • @sauravgadhvi1549
      @sauravgadhvi1549 2 ปีที่แล้ว

      Amari mang puri
      Have vote BJP ne j aapse maldhari

    • @MK-kn1dx
      @MK-kn1dx 2 ปีที่แล้ว +1

      @@sauravgadhvi1549 saru kevay ho 😂

  • @rajudesai9809
    @rajudesai9809 2 ปีที่แล้ว +26

    ગાયો તો ફરવાની ❣❣❣❣❣
    રોડ રસ્તાઓ સુધારો 🙏🙏🙏🙏🙏

  • @pruthvirajsinhzala864
    @pruthvirajsinhzala864 2 ปีที่แล้ว +38

    Vote 4 AAP support AAP 🙏

  • @shreesadhidhammeyana5419
    @shreesadhidhammeyana5419 2 ปีที่แล้ว +1

    Wah Jamavat News 👍

  • @rabariramabhairabariramabh7666
    @rabariramabhairabariramabh7666 2 ปีที่แล้ว +8

    હા માલધારી સમાજ હા 🙏🙏👍👌

  • @vimalgamara4042
    @vimalgamara4042 2 ปีที่แล้ว +4

    Vah maldhari samaj 💪💪

  • @JAY_RAM117
    @JAY_RAM117 2 ปีที่แล้ว +10

    ભાજપ ની છેલ્લી દિવાળી છે....

  • @navinsingh3531
    @navinsingh3531 2 ปีที่แล้ว +4

    100 💯 vat sachi che mara maldhari bhaio ni
    Jay gau mata

  • @MR3105Unseen
    @MR3105Unseen 2 ปีที่แล้ว +8

    ગાય માતા માટે વિચારી રસ્તો શોધવો જોઈએ 🙏
    ખરે ખર ગંભીર મુદ્દો છે.....

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 2 ปีที่แล้ว +7

    દિલ્હી વિશ્વવિદ્યાલય ના વિશ્વપ્રસિદ્ધ વિગ્નાનિકો ડોક્ટર માલવીયાજી ડોક્ટર અહ્બાહમજી ડોક્ટર બજાજ જી નાં સંશોધન પ્રમાણે ‌ગાયમાતાઓની કતલને લીધે ઓઝોન પડમાં ચાર કરોડ ચોરસ કિલોમીટર નું ગાબડું પડી ગયું ‌છે ને લીધે ૨૦૨૪ નાં અંતમાં તાપમાનમાં વધારો ખૂબજ થશે ને ધરતીનો કોઈપણ જીવ કે‌વનસ્પતિ ગરમી એક ‌મિનિટ પણ સહન નહિં કરી શકે ને પ્રલય નિશ્ચિત છે તો હવે બધાં કથાકારો ડાયરાવાળો એક થાવ ને ખેડુત સમાજમાં કથા ડાયરા ભાષણો પ્રવચનો ગોઠવો તો આપણી રખડતી ગાયમાતાઓ દત્તક લે ને દરરોજ લાખો ની સંખ્યામાં કપાતી બંધ થાય ગાયમાતાનો સરકાર ને ખોફનાક શ્રાપ છે, !!!!! સૌથી પહેલાં મોદીજી એ ગૌચરની જમીન તરત નવી કે જુની આપો તો જ સરકાર ને આશીર્વાદ મળશે,

  • @nitin_kola_rabari
    @nitin_kola_rabari 2 ปีที่แล้ว +1

    Tnx ❤️ jamavat 🙏💖

  • @rayvarrayka4053
    @rayvarrayka4053 2 ปีที่แล้ว +19

    જય હો રબારી સમાજ, 💪 સચિવાલય પર રબારી હશે 💪⚔️🦁

  • @maheshahir3997
    @maheshahir3997 2 ปีที่แล้ว +4

    Jay ho

  • @rajumodhera7059
    @rajumodhera7059 2 ปีที่แล้ว +5

    Full support Maldhari Samaj

  • @chavdabharat545
    @chavdabharat545 2 ปีที่แล้ว +8

    લોલીપોપ ની સરકાર છે... મારી એક વિનંતી છે..માલધારી સમાજ ને...જોજો..હો..આ કાયદો.. પસાર નો કરે..માટે એક થાવ અને આપડા વોટ નો પાવર આપો...2022 ની ચુંટણી માં...

  • @arjunchopra1947
    @arjunchopra1947 2 ปีที่แล้ว +22

    માલધારી એકતા સમિતિ બનાવો એક કરોડ ની વસ્તી છે વીસ ધારાસભ્ય માલધારી સમાજ ના હોવા જોઈએ

    • @balukodiyatar15
      @balukodiyatar15 2 ปีที่แล้ว +1

      100% Sasi vat se bhai

    • @sarlapravinbhaissavshibhai4276
      @sarlapravinbhaissavshibhai4276 2 ปีที่แล้ว

      ભાજપ છે તમારા થી ક્યાં નો થાય

    • @sagrambhaibharvad7307
      @sagrambhaibharvad7307 2 ปีที่แล้ว +2

      @@sarlapravinbhaissavshibhai4276 ભાઈ ના થાય ને એ વાત તો કરવાની જ નય બધું શકય છે જય ભગવાન માલધારી બલવાન

    • @lifequotesandmotivation5005
      @lifequotesandmotivation5005 2 ปีที่แล้ว

      @@sarlapravinbhaissavshibhai4276 lakdi ne license ni jarur nthi ho gme tya lakdi jay ske

  • @sgpanchal13
    @sgpanchal13 2 ปีที่แล้ว +4

    જય ભવાની.. ભાજપ જવાની!

  • @sunildesai9234
    @sunildesai9234 2 ปีที่แล้ว +15

    #BoycottBJPGujarat

  • @talshabhairabari573
    @talshabhairabari573 2 ปีที่แล้ว

    Also. Dhanyvad

  • @aminbhabhor5195
    @aminbhabhor5195 2 ปีที่แล้ว +28

    જય માલધારી 🙏🙏🙏 આમ આદમી પાર્ટી જિંદાબાદ 🙏🙏🙏

  • @dhirajbarot860
    @dhirajbarot860 2 ปีที่แล้ว

    Congras 🙏🙏🙏🙏🙏

  • @prakashsoni3906
    @prakashsoni3906 2 ปีที่แล้ว +10

    Aam Aadmi Party Jindabad

  • @patelkhumanbhai5439
    @patelkhumanbhai5439 2 ปีที่แล้ว +9

    Only AAP

  • @amaratrabari9250
    @amaratrabari9250 2 ปีที่แล้ว +6

    જય ઠાકર _🙏♥️

  • @piyushrathod7254
    @piyushrathod7254 2 ปีที่แล้ว +12

    full support Maldhri samaj❤️❤️❤️

  • @ankitrathva8871
    @ankitrathva8871 2 ปีที่แล้ว +6

    Vot for aap Only aap

  • @gohilshakti8945
    @gohilshakti8945 2 ปีที่แล้ว +9

    Vote for AAP

  • @shiroliyaradhe1613
    @shiroliyaradhe1613 2 ปีที่แล้ว +4

    જય માલઘારી

  • @jeevabhaibharvad7902
    @jeevabhaibharvad7902 2 ปีที่แล้ว +6

    માલધારી એકતા જિંદા બાદ 🙏🙏 હા મારો સમાજ

  • @parbatbhaisindhal769
    @parbatbhaisindhal769 2 ปีที่แล้ว +5

    જય માલધારી સમાજ

  • @devasabhad1037
    @devasabhad1037 2 ปีที่แล้ว +17

    જય ઠાકર જય માલધારી સમાજ

  • @dharmikdesai8670
    @dharmikdesai8670 2 ปีที่แล้ว +7

    ગૌચર ની જમીન કઈ કઈ સરકારે પચાવી પાડી?? 1) નિરમા યુનિવર્સિટી 2) હાઈ કોર્ટે વિસ્તાર 3) વિડ ના ગોગા મહારાજ વાળી જમીન 4) અદાણી શંતિગ્રામ. બોલો હવે કંઈ માહિતી જોઈ યે સે. જય માલધારી

  • @ratnabhaidesai8417
    @ratnabhaidesai8417 2 ปีที่แล้ว +1

    Jay ho maldhari samaj

  • @sohcbcbbv9180
    @sohcbcbbv9180 2 ปีที่แล้ว +2

    જય ઠાકર જય વડવાળા જય માલધારી સમાજ

  • @hasmukhsonagara1755
    @hasmukhsonagara1755 2 ปีที่แล้ว +7

    AAP

  • @gopalrabari1451
    @gopalrabari1451 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @sunildesai9234
    @sunildesai9234 2 ปีที่แล้ว +15

    Vote for Aap party

  • @raghubamba1869
    @raghubamba1869 2 ปีที่แล้ว +2

    જય ગૌમાતા

  • @MK-kn1dx
    @MK-kn1dx 2 ปีที่แล้ว +1

    Jamawat channel no.1

  • @prakashsoni3906
    @prakashsoni3906 2 ปีที่แล้ว +10

    આ વખતે ઝાડુ ચાલશે

  • @jogani756
    @jogani756 2 ปีที่แล้ว +1

    જય મોમાઈ માઁ મારી જોગણી તમ ને નેય અપાવશે

  • @bindeshmakwana8631
    @bindeshmakwana8631 2 ปีที่แล้ว +3

    vote for AAP .AAP AAP..

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 2 ปีที่แล้ว +9

    એક મોકો આમ આદમી પાર્ટી ને આપવો છે ભાઈ તમે તો મોજ પાડી દીધી

  • @sunildesai9234
    @sunildesai9234 2 ปีที่แล้ว +8

    Jay Maldhari

  • @nileshbarad3445
    @nileshbarad3445 2 ปีที่แล้ว

    જય માલધારી જય માતાજી

  • @shreesadhidhammeyana5419
    @shreesadhidhammeyana5419 2 ปีที่แล้ว +1

    Wah Samaj

  • @mathsteacher1375
    @mathsteacher1375 2 ปีที่แล้ว

    Congress 100+ Jay Gadariya Samaj

  • @prachivlogradhanpur1448
    @prachivlogradhanpur1448 ปีที่แล้ว

    Vah maaldhari ekta to maaldhari ma se ❤❤❤

  • @ujaspamol
    @ujaspamol 2 ปีที่แล้ว +3

    Jay Ho Maldhari Jay Gau Mata... 👳🐄

  • @hemrajrabari2020
    @hemrajrabari2020 2 ปีที่แล้ว +1

    Jay maldhari jay vihat all bhaiyo

  • @lakshmandesai7296
    @lakshmandesai7296 2 ปีที่แล้ว +4

    Jay maldhari samaj

  • @mdesai-
    @mdesai- 2 ปีที่แล้ว +2

    અમારો સમાજ બીજેપી ને જવાબ આપશે 2022 ગર ભેગા

  • @hamirdesai9763
    @hamirdesai9763 2 ปีที่แล้ว +2

    Ha havjo🦁👑

  • @jiyasidijitalchannel6698
    @jiyasidijitalchannel6698 2 ปีที่แล้ว

    sachi Vat

  • @babubhairathva7522
    @babubhairathva7522 ปีที่แล้ว

  • @palanpurbkgroup2347
    @palanpurbkgroup2347 2 ปีที่แล้ว +7

    આમ આદમી પાર્ટી લાવો

  • @gopalnaranka7835
    @gopalnaranka7835 2 ปีที่แล้ว +1

    Jay thakar
    Jay gau mata..

  • @desirock2108
    @desirock2108 2 ปีที่แล้ว +1

    કાલે મોદી નો જન્મ દિવસ હતો ચિત્તો છોડવા ગયો એના કરતાં ગાય માતા ને સમથૅન આપ્યું હોત તો આજે અમારો સમાજ ખોબે ખોબે વોટ આપત પણ તમે મરો ગાયો એ મરે પણ મને તો મારી એરવોટાઈજ કરવામાં રસ છે હવે જુઓ ચુંટણી માં તમારી કેવી હેડ લાઈન બનાવિએ છીએ તમે જુઓ...ગાય તો જુગો જુગથી ફરી આવિ છે ને ફરવાની..પણ તમારી આવખતે પથારી ફરી જવાની 👍👍👍

  • @jeevabhaibharvad7902
    @jeevabhaibharvad7902 2 ปีที่แล้ว +3

    Jay ઠાકર 🙏

  • @ashoksinhbudasana5568
    @ashoksinhbudasana5568 2 ปีที่แล้ว +1

    Namasakar
    Jay hind

  • @rabaribaldevbhai3122
    @rabaribaldevbhai3122 2 ปีที่แล้ว +1

    ગાય માતા નહીં હોય તો દૂધ કયાં થી આવશે બાબો .બેબી દૂધ કયાં થી પીસે

  • @mubeenkp3040
    @mubeenkp3040 2 ปีที่แล้ว +1

    Congress 125 +

  • @rabarimoti3827
    @rabarimoti3827 2 ปีที่แล้ว

    જય હો માલધારી એકતા

  • @shaileshchaudhari8635
    @shaileshchaudhari8635 2 ปีที่แล้ว +10

    Pasa badlai na jao Rabari bhaiyo ,ane BJP ne vote na apta.

    • @balukodiyatar15
      @balukodiyatar15 2 ปีที่แล้ว +3

      Hu pan maldhari samaj no dekro su pan maldhari samaj ne venti se ke bjp ne mat no apata only for aap nej apajo Jay mata ji jay maldhari

    • @rayvarrayka4053
      @rayvarrayka4053 2 ปีที่แล้ว

      @@balukodiyatar15 RABARI samaj

  • @nileshbhardwaj5878
    @nileshbhardwaj5878 2 ปีที่แล้ว +3

    Only aap

  • @kirandesai9025
    @kirandesai9025 2 ปีที่แล้ว +2

    Jay dwarkadhish

  • @Vipuldesai4318
    @Vipuldesai4318 2 ปีที่แล้ว +1

    Right

  • @parasbuha8784
    @parasbuha8784 2 ปีที่แล้ว

    રાહુલ ગાંધી સિવાયકૌયનયદયાનદેય

  • @rjdesai5556
    @rjdesai5556 2 ปีที่แล้ว

    જય ભગવાન માલધારી મહાન

  • @ishverbhaitimba565
    @ishverbhaitimba565 2 ปีที่แล้ว +1

    Jay mataji jay babari prbhu

  • @khumanshingbhalot6518
    @khumanshingbhalot6518 2 ปีที่แล้ว +1

    Jay Mata Jay go Mata

  • @bharatdesai3870
    @bharatdesai3870 2 ปีที่แล้ว +1

    જય માલધારી

  • @vivekdesai1272
    @vivekdesai1272 2 ปีที่แล้ว +2

    💪💪💪

  • @dumaniyaashok3478
    @dumaniyaashok3478 2 ปีที่แล้ว

    ગુજરાત માં તલાટી /જુનિયર કલાર્ક પરીક્ષા પંચાયત મંત્રી મેરજો કયારે પરીક્ષા કયારે લેવાનો છે, પરીક્ષા નહિ વોટ નહિ. વોટ આમ આદમી પાર્ટી આપવાનો છે

  • @b_k_rabari___825
    @b_k_rabari___825 2 ปีที่แล้ว +3

    ગોચર મુક્ત ગુજરાત

  • @tms4328
    @tms4328 2 ปีที่แล้ว +3

    Abki baar Aam aadmi party ki sarkar

  • @nikulsinhvaghela4709
    @nikulsinhvaghela4709 2 ปีที่แล้ว +2

    સરકાર બદલો એ જ વિકલ્પ

  • @rameshraval4560
    @rameshraval4560 2 ปีที่แล้ว

    यस वेरी गुड

  • @MehulRayka-vo3qk
    @MehulRayka-vo3qk 2 ปีที่แล้ว +2

    Jay Gau Mata

  • @kamleshkumar.p7107
    @kamleshkumar.p7107 2 ปีที่แล้ว +1

    Good

  • @amrutbharwad4848
    @amrutbharwad4848 ปีที่แล้ว

    જય ઠાકર. જય ગૌ માતા .

  • @artforall0309
    @artforall0309 2 ปีที่แล้ว +1

    આ સરકાર ને ક્યાં કોઈની જરૂર છે

  • @anilrayka2595
    @anilrayka2595 2 ปีที่แล้ว

    જય દ્વારકાધિશ

  • @arvinbambhaniya7113
    @arvinbambhaniya7113 2 ปีที่แล้ว

    Ha Bhai ha

  • @Sssss-k5f
    @Sssss-k5f 2 ปีที่แล้ว +2

    વોઢા ભાઈ દેશમાં ઘર કઇ રીતે ચાલે છે તેની ખબર પડે નહીં

  • @mathsteacher1375
    @mathsteacher1375 2 ปีที่แล้ว

    Jay Congress

  • @sahildesai1257
    @sahildesai1257 2 ปีที่แล้ว +15

    જય હો નાથ વિહોતર 🙏🏻 માલધારી એકતા🦁

  • @chauhanhaka3703
    @chauhanhaka3703 2 ปีที่แล้ว +10

    बीजेपी हटावो देश बचावो

  • @rammundhava4582
    @rammundhava4582 2 ปีที่แล้ว +1

    Aap aap aap

  • @hemrajrabari2020
    @hemrajrabari2020 2 ปีที่แล้ว

    All tnxxxx

  • @rajudesai282
    @rajudesai282 2 ปีที่แล้ว

    Vah maldhari jay gay mata🐂🐂🐂

  • @ajayparmar4208
    @ajayparmar4208 2 ปีที่แล้ว +3

    Devanshi ma'am Hospital ma contract par kam karta loko mate pan kai kro plz 🙏

  • @kripalsinhjadeja4875
    @kripalsinhjadeja4875 2 ปีที่แล้ว

    હા ભાઈ હા માલધારી હા

  • @anilrayka2595
    @anilrayka2595 2 ปีที่แล้ว +6

    બીજેપી હટાવો

  • @रमेशभाईरेवाभाईपटेलरेवाभाईपटेल

    भाई ओ आ चोर सरकार ने कगरवा नी कोई जरूरत नहीं है भाजपा ने एक वांट ना आपवो जोईये