સાહસ, સંઘર્ષ અને સ્વબળે આગળ આવેલો લોહાણા સમાજ । Lohana The Brave

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 439

  • @paraskotak535
    @paraskotak535 4 ปีที่แล้ว +24

    વાહ સાહેબ વાહ તમે અમારી જ્ઞાતી ઉપર વિડીયો બનાવ્યો એના માટે ખુબ ખુબ આભાર.હુ પણ કચ્છી લોહાણો છુ. 🙏જય શ્રી રામ. જય જલારામ બાપા.જય વિરબાઈમાં.જય દરિયાલાલ દાદા.જય વીર દાદા જશરાજ.🙏.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +5

      હા ભાઈ લોહાણા જ્ઞાતિનો જાજરમાન ઇતિહાસ છે. અમે અમારી ફરજ બજાવી છે. શ્રી રામ. જય જલારામ બાપા.જય વિરબાઈમાં.જય દરિયાલાલ દાદા.જય વીર દાદા જશરાજ. લાગણી બદલ આભાર

  • @jaydevsinhzala7234
    @jaydevsinhzala7234 4 ปีที่แล้ว +26

    જિયો વાલા જિયો....તમારી વાણી ઉપર તમારી જુનવાણી કહેવતો ઉપર યાર જામો પડે છે હો બાકી..

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +4

      વાહ ભાઈ વાહ ! અમે ખુબ રાજી થયા આપનો પ્રેમભાવભર્યો પ્રતિભાવ વાંચીને. હ્રદયપૂર્વક આભાર. આવા પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે અને બમણા જોરથી કામ કરવાની પ્રેરણા મળે છે.

    • @anuragjivani5144
      @anuragjivani5144 หลายเดือนก่อน

      ​@@DidarHemaniTme pote lohana cho Dada ? Just asking for knowledge

  • @denishthacker4445
    @denishthacker4445 4 ปีที่แล้ว +8

    અદ્ભુત
    ખરેખર રઘુવંશી લોહાણા નો ઇતિહાસ અને કીર્તિ નું દર્શન કરાવવા બદલ આભાર
    આથી સૌને લોહાણાના ગર્વિત અને ભવ્ય ભૂતકાળની
    જાણકારી મળે છે
    ખૂબ ખૂબ આભાર
    થોડું ઉમેરવા જઈ રહ્યો છું ખોટું લાગે તો માફ કરશો
    પરંતુ થોડું રામ ના વંશજ અને રાજપાઠના ઇતિહાસમાં થોડું જણાવી આપ્યું હોત તો થોડું વધું સારું હતું
    ધન્યવાદ અને વંદન 🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે. બિલકુલ ખોટું નથી લાગ્યું આપના સૂચનની અમે નોંધ લીધી છે

    • @azizgilani5331
      @azizgilani5331 4 ปีที่แล้ว

      Raghuvanshi

  • @omthakkar7801
    @omthakkar7801 4 ปีที่แล้ว +70

    મને ગર્વ છે કે હું ઠક્કર છું, લોહાણો છું, અને ભગવાન શ્રીરામ નો વંશજ (રઘુવંશી) છું! 🇮🇳

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +5

      જાણીને ખુબ જ આનંદ થયો

    • @drashtithacker8618
      @drashtithacker8618 3 ปีที่แล้ว +1

      Same 🙏

    • @rajeshkotak3188
      @rajeshkotak3188 ปีที่แล้ว +1

      ધન્યવાદ ! હોવુ જોઈએ !

    • @sagarpateliya1867
      @sagarpateliya1867 ปีที่แล้ว

      Jay Raghuvansh! 🙏

    • @sagarpateliya1867
      @sagarpateliya1867 ปีที่แล้ว

      @sagarthakker685 a khabar nathi. Krupa kari ne kaho tame

  • @shyamthakkar2779
    @shyamthakkar2779 4 ปีที่แล้ว +21

    મજા આવી ગઈ, મોટાભાઈ. હું પણ લોહાણો છું, એ પણ પાક્કો. 😍🤩😍

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +3

      લોહાણા ને એ પણ પાક્કા ! જાણીને આનંદ થયો

    • @beingjoker8811
      @beingjoker8811 2 ปีที่แล้ว

      I'm also proud to be RAGHUVANSHI.

    • @vishalmakwana7629
      @vishalmakwana7629 7 หลายเดือนก่อน

      લોહાણા પાક્કા જ હોય વડીલ 😂

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 4 ปีที่แล้ว +10

    દીદાર ભાઈ ખરેખર ખુબ નોલેજ વાળી વાત કરી....મને લાગે છે આ વિડિઓ બનાવવા માં ખરેખર તમારે ખુબ મેહનત કરવી પડી હશે... તયારે જ એટલી બધી માહિતી મળી શકે... ખુબ ખુબ આભાર... જીના વાળી વાત ખુબ જોરદાર.... તમને સત સત પ્રણામ 🙏🇮🇳🙏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +4

      વિસ્તારથી અને આહલાદક પ્રતિભાવ બદલ અમે આપના ઋણી છીએ. આટલું સચોટ નિરક્ષણ તો આપના જેવા સમજદાર દર્શકો જ કરી શકે.

  • @vivekthakkar9118
    @vivekthakkar9118 4 ปีที่แล้ว +24

    Thanks for sharing such information. Proud being Lohana.
    Jay Jalaram from Toronto 🇨🇦

  • @mahavirshravan5689
    @mahavirshravan5689 4 ปีที่แล้ว +8

    દરેક સમાજ, ધનપતિઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      હા ભાઈ. વિડિઓ બનાવવાનો મૂળભૂત હેતુ પણ એ જ છે. લાગણી બદલ આભાર

  • @statssamrat6302
    @statssamrat6302 4 ปีที่แล้ว +17

    I also belong to Lohana community. Jay Jalaram ap sav ne

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @rayvarrayka4053
    @rayvarrayka4053 4 ปีที่แล้ว +9

    Vah lohana samaj salute you.....
    Respect From Rabari samaj 🤗🤗

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અન્ય સમાજ પ્રત્યેનો પ્રેમ અને સૌજન્યશીલતા બદલ આભાર.

    • @beingjoker8811
      @beingjoker8811 2 ปีที่แล้ว

      Thanks big bro

  • @kafirvalarajput1190
    @kafirvalarajput1190 3 ปีที่แล้ว +7

    Jay mataji jay jalaram jay lohrana amne garv che ke ame kshatriya lohrana chiye 🙏🚩

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +2

      જય માતાજી. જય જલારામ. જય લોહારના. ક્ષત્રિય લોહાણા સમાજ માટે સૌ કોઈને ગર્વ છે. આભાર

  • @sanjaykanani5771
    @sanjaykanani5771 4 ปีที่แล้ว +5

    જય જલારામ ભાઈ ખુબજ સરસ માહિતી આપી રહ્યા છો ...
    ખુબ ખુબ અભિનંદન
    તમારો કોન્ટેક્ટ કરવો છે ...

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર આપ નીચેના ઈમેલ આઈડી ઉપર અમારો સંપર્ક કરી શકો છો
      e4g.helpline@gmail.com

  • @rajmohanshah8523
    @rajmohanshah8523 2 ปีที่แล้ว +4

    Mumbai, kampala, Lester (UK), Nairobi.

  • @rockythetrader4834
    @rockythetrader4834 4 ปีที่แล้ว +6

    I'm also from lohana cast , proud to be lohna Jay vacharaj dada , Jay jalaram

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      જાણીને ખુબ જ આનંદ થયો. જય જલારામ

  • @rajupatel1094
    @rajupatel1094 4 ปีที่แล้ว +17

    🌷🙏જય જલારામ બાપા 🙏🌷

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      જય જલારામ

  • @bamlani
    @bamlani 4 ปีที่แล้ว +11

    Proud to be lohana living in London.

  • @drashtithacker8618
    @drashtithacker8618 3 ปีที่แล้ว +8

    Proud to be a lohana..🔥

  • @kamleshthakkar4228
    @kamleshthakkar4228 4 ปีที่แล้ว +4

    Vah saheb bauuajj majaa avii
    Dhanyavad saheb good job saheb
    Hu pan vagad lohana chu

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર. જાણીને આનંદ થયો આપ વાગડ લોહાણા છો. કીં આયો ભા ?

  • @kaushalthakkar516
    @kaushalthakkar516 4 ปีที่แล้ว +8

    Tamara videos no to fan hato j aaje Thakkar parivar par no video joi ne potana par proud feel thay chhe.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર. લોહાણા અને ઠક્કર પરિવારનો ભાતીગળ ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય છે

  • @denishthacker4445
    @denishthacker4445 4 ปีที่แล้ว +4

    ખરેખર આપની ચેનલ પરથી અદ્ભુત જાણકારી પ્રાપ્ત થાય છે 🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @t.p.mstardust
    @t.p.mstardust 2 ปีที่แล้ว +4

    જય શ્રી રઘુવંશ.
    જય શ્રી સિયા -રામ.
    જય શ્રી રાધે -કૃષ્ણ.
    જય જલારામ

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว +1

      જય શ્રી રઘુવંશ.
      જય શ્રી સિયા -રામ.
      જય શ્રી રાધે -કૃષ્ણ.
      જય જલારામ

  • @sagarpateliya1867
    @sagarpateliya1867 ปีที่แล้ว +4

    Jay Jalaram! I’m a proud Loharana! ⚔️

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว +1

      Great to know that ! Jay Jalaram

    • @sagarpateliya1867
      @sagarpateliya1867 ปีที่แล้ว

      @@DidarHemani thank you uncle for making this video. Deeply appreciated. 🙏

    • @kajal-zh2oi
      @kajal-zh2oi ปีที่แล้ว +1

      Tx for lohara❤

  • @tushardhandhalya4468
    @tushardhandhalya4468 4 ปีที่แล้ว +6

    thank u so much for this video didar sir...
    jay jay grvi Gujrat...bharat mata ki jay 🇮🇳🇮🇳

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Thank you for your kind words

  • @amitthakkar1835
    @amitthakkar1835 4 ปีที่แล้ว +5

    I am also a lohana and a proud gujrathi .Jay jay garvi gujrat

  • @user-uz5cq4xo5h
    @user-uz5cq4xo5h 3 ปีที่แล้ว +6

    Jai Jalaram Jai Lohana Nation.🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જય જલારામ

  • @hiren_kanabar
    @hiren_kanabar 4 ปีที่แล้ว +7

    Jay Jalaram 🙏🏻
    Jay Raghuvansh 🙏🏻

  • @vishwasmusical
    @vishwasmusical 11 หลายเดือนก่อน +3

    Jay jalaram 🙏 Jay Raghuvansh 🚩 tame lohana cho ?

    • @DidarHemani
      @DidarHemani  11 หลายเดือนก่อน

      જય જલારામ. જય રઘુવંશ. લોહાણાનો વિડિઓ બનાવતી વખતે હું લોહાણો. પટેલનો વિડિઓ બનાવતી વખતે હું પટેલ. બ્રાહ્મમણનો વિડિઓ બનાવતી વખતે હું બ્રાહ્મણ. જૈનનો વિડિઓ બનાવતી વખતે હું જૈન. ટૂંકમાં આપણે અઢારેય વરણ લાગે. સર્વધર્મ સમભાવમાં માનું છું. હા કોઈ એક જ્ઞાતિ કહેવી હોય તો એમ કહેવાય કે હું ભારતીય છું અને દેશનું બંધારણ મારો ધર્મગ્રંથ છે. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.

    • @vishwasmusical
      @vishwasmusical 11 หลายเดือนก่อน +1

      @@DidarHemani tame sachu kaho cho. Pan Kai do hemani kema aave che ?

    • @vishwasmusical
      @vishwasmusical 11 หลายเดือนก่อน +1

      @@DidarHemani tame Sindhi cho ?

  • @vinaythacker5354
    @vinaythacker5354 4 ปีที่แล้ว +4

    Jay Jalaram
    Nice Video

  • @rekharoshni2461
    @rekharoshni2461 2 ปีที่แล้ว +3

    Thank you for very good information 🙏 proud LOHANA 😊

  • @nareshkanani4893
    @nareshkanani4893 4 ปีที่แล้ว +19

    Many luhanas are living in Kenya

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      Yes they are very happy and prosperous there

  • @miralbadiyani7676
    @miralbadiyani7676 4 ปีที่แล้ว +5

    Wah kaka jaani ne khub aanand thayo k tmne a pn khabr hti k nanji kalidas mehta ni atak Badiyani hti a tmne khabr che bvv ocha loko ne aa khabr hoi che me aa badhu mara dada pase thi sambhdelu che 😊

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      જાણકારી અને અનુમોદન આપવા બદલ આભાર ઐતિહાસીક બાબતો બયાન કરતી વખતે જાણકારી રાખવી જરૂરી બને છે.

  • @kirtanvithalani8162
    @kirtanvithalani8162 4 ปีที่แล้ว +2

    Aapni vaat khub sachi che..aapni sundar mahitio badal aapno aabhari chu.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સ્નેહ નીતરતો પ્રતિભાવ આપવા બદલ આભાર

  • @niravthakkar1031
    @niravthakkar1031 4 ปีที่แล้ว +5

    VAHHH JORDAR.....JAY JALARAM

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર. જય જલારામ

  • @sajjadrafiq2738
    @sajjadrafiq2738 4 ปีที่แล้ว +3

    Very informative but not exhaustive.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Sorry for that but we have already mentioned in the video that this is not exhaustive. We have to maintain time limit

  • @rrmajithia1122
    @rrmajithia1122 4 ปีที่แล้ว +3

    Wah bhai wah bahu maja avee thsnks for lohana

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે

  • @sandeepbatukbhaitank8084
    @sandeepbatukbhaitank8084 4 ปีที่แล้ว +3

    Thank you very very very much sir good information video

  • @shyamraithatha6244
    @shyamraithatha6244 4 ปีที่แล้ว +3

    આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      વિડિઓ જોવા બદલ આપનો પણ આભાર

  • @jagirkaria9497
    @jagirkaria9497 ปีที่แล้ว +2

    Great

  • @Dreamertrader4141
    @Dreamertrader4141 4 หลายเดือนก่อน +1

    Proud to be sanatani LOHANA

    • @DidarHemani
      @DidarHemani  4 หลายเดือนก่อน +1

      We too.

  • @YoYo-co2bm
    @YoYo-co2bm 3 ปีที่แล้ว +3

    Vaah uncle bov mast video hato have ek video Lahorgadh na Lohrana upar banavo ne 🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      સૂચન બદલ આભાર. ટૂંક સમયમાં એક લોહાણા ઉદ્યોગપતિ પર જ વિડિઓ અપલોડ કરાશે.

    • @YoYo-co2bm
      @YoYo-co2bm 3 ปีที่แล้ว

      @@DidarHemani Thank you ana pachi Veer Dada Jashraj ane bija badha Rana no video pan banavjo 🙏🏻

  • @mayurthakker9598
    @mayurthakker9598 4 ปีที่แล้ว +5

    jordar thanks

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @vimalthakkar1991
    @vimalthakkar1991 4 ปีที่แล้ว +4

    Nice Jay Jalaram

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      જય જલારામ

  • @himzzkotecha6376
    @himzzkotecha6376 4 ปีที่แล้ว +5

    ધન્ય લોહાણા ધન્ય ગુજરાતી વંદન વારંવાર.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      જય જલારામ જય જય ગરવી ગુજરાત

  • @gaurangsomaiya2179
    @gaurangsomaiya2179 4 ปีที่แล้ว +2

    જય જલારામ ! મસ્ત વિડિઓ બનાવ્યો છે. તમારી રજૂઆતની શૈલી પણ અનોખી છે.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.

  • @maheshwarijayaswal2199
    @maheshwarijayaswal2199 4 ปีที่แล้ว +2

    Ati sunder 👌🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @rajendrabhaikotecha8389
    @rajendrabhaikotecha8389 4 ปีที่แล้ว +2

    Extra Super Fine

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Thank you for your kind words.

  • @aakashggujju
    @aakashggujju 4 ปีที่แล้ว +1

    હુ લાડ જ્ઞાતી નો વૈષ્ણવ ગુજરાતી છુ(દસાલાડ).મને મારા ઘેરમા મારા મમ્મી પપ્પા કેતા હોય છે કે જે લોહી પી જાયે આને લોહાણા કેવાય.હુ કલ્યાણ મુંબઈ મા રહુ છુ અને આયા પણ લોહાણા સમાજ ની વાડી છે.અને કલ્યાણ મા પણ ઘણા બદા લોહાણા ઓ રેહતા હોય છે.અને દરસાલ જલારામ જયંતી ના દિવસે લોહાણા વાડી મા બદા લોકો માટે(અટલે કોઈ પણ જાતી ના લોકો) ખિચડી કડી નુ સવાર સાંજ ભોજન હોય છે.કલ્યાણ મા કિયાણા અને કપડા ના વ્યાપાર મા આચ સમાજ ના લોકો મોટી સંખ્યા મા છે.ધન્યવાદ.જય શ્રી કૃષ્ણ 🙏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      બરાબર. લોહાણા સમાજ પ્રગતિશીલ અને સમાજસેવી સમાજ છે. મમ્મી પપ્પાની વાતમાં કોઈ ગણ્યો ગાંઠ્યો ખરાબ અનુભવ હોઈ શકે.

    • @aakashggujju
      @aakashggujju 4 ปีที่แล้ว

      @@DidarHemani બરાબર છે.સાચી વાત.

  • @jayeshthakkar7085
    @jayeshthakkar7085 3 ปีที่แล้ว +3

    Jay Swaminarayan 🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      જય સ્વામી નારાયણ

  • @tandeljk4068
    @tandeljk4068 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺जयश्रीजलारामजीकी जयश्रीसियाराम जयश्रीराधामोहंनजिकी जयश्रीलोहानारघुवंशी प्रभूश्रीरामचंद्रजी ना वंशज🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      सही बात है १

  • @skglobalservicesvinodmakhi239
    @skglobalservicesvinodmakhi239 4 ปีที่แล้ว +2

    Tamaro voice superb chhe
    Video jovani ane sambhad vani bahu maja ave chhe

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર

  • @sanjay78926
    @sanjay78926 4 ปีที่แล้ว +3

    Nice video as always Kaka...

  • @priyankprabhudas136
    @priyankprabhudas136 2 ปีที่แล้ว +3

    Jay Jalaram🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જય જલારામ

  • @rameshkodiyatar2661
    @rameshkodiyatar2661 4 ปีที่แล้ว +10

    રાણો પાણો અને ભાણો
    રાણો એટલે રાણા સાહેબ બાપુ
    પાણો એટલે પોરબંદર ના દરીયા કાંઠા ના બેલા અને બરડા ડુંગર ના મોટા બેલા
    ભાણો એટલે ભાણજી લવજી ઘી વારા લોહાણા સમાજ ની વાત જ ના થાય દીદાર ભાઈ હા મોજ હા

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      શાબ્બાશ રમેશભાઈ. નીચેના ઈમેલ આઈડી ઉપર મેલ કરો તમારું ખાસ કામ છે
      e4g.helpline@gmail.com

    • @sureshrabariofficial3814
      @sureshrabariofficial3814 4 ปีที่แล้ว

      પકાશ

    • @sureshrabariofficial3814
      @sureshrabariofficial3814 4 ปีที่แล้ว

      Jalkranti trust

  • @miralbadiyani7676
    @miralbadiyani7676 4 ปีที่แล้ว +2

    Bvv j srs didar kaka bvv maja aavi video joi ne hu pote pn lohana 6u pn tamari channel a mara gnati vishe na mara potana knowledge ma vadharo karryo che khub khub aabhar thank u kaka very much😊😊

    • @rockythetrader4834
      @rockythetrader4834 4 ปีที่แล้ว +2

      I'm also lohano Jay jalaram

    • @miralbadiyani7676
      @miralbadiyani7676 4 ปีที่แล้ว +2

      @@rockythetrader4834 jay jaliyan😊

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      @મીરલ: જાણીને ખુબ જ આનંદ થયો. અટક ઉપરથી ખ્યાલ આવે કે આપ લોહાણા છો. સ્નેહ નીતરતો પ્રતિસાદ આપવા બદલ આભાર
      @ મીત: જય જલારામ

  • @mojnikhojrajkot4238
    @mojnikhojrajkot4238 4 ปีที่แล้ว +1

    Super video sir super jordar
    Aavaj video banavo sir hji
    bav j mast video banavo Cho sir

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      વાહ ભાઈ વાહ ! અમે ખુબ રાજી થયા આપનો પ્રેમભાવભર્યો પ્રતિભાવ વાંચીને.

  • @bharvadbijaljaythakar6271
    @bharvadbijaljaythakar6271 4 ปีที่แล้ว +2

    Jordarrrrrrrrrrrrrr

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @shaileshlunagariya1448
    @shaileshlunagariya1448 4 ปีที่แล้ว +3

    દિદાર ભાઇ તમે ખુબ જ સારા માણસ છો કારણ કે આ વિડિયો મુકવાથી તમને પુણ્ય મળ્યુ છે ક‍ારણ કે મારો મિત્ર એમ સમજતો હતો કે લોહાણા સાવ નીચી જાતી છે તેમ માની તે આત્મહત્યા કરવાનો હતો પણ મે તેને આ વિડિયો ની લિંક મોકલી અને તેણે આ વિડિયો જોયો ખરેખર તેને તમારો આભાર માન્યો અને આત્મહત્યા ન કરી આ કારણે તમને ખુબજ પુણ્ય મળશે.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      જાણીને આનંદ થયો કે કોઈને આ વિડિઓ ઉપયોગી નીવડ્યો. તમે લિન્ક મોકલી એનું પુણ્ય તમને પણ મળશે

  • @tourismagency
    @tourismagency ปีที่แล้ว +2

    😮

    • @DidarHemani
      @DidarHemani  ปีที่แล้ว

      વિડિઓ ગમ્યો ને !

  • @Banu945
    @Banu945 3 ปีที่แล้ว +3

    Jay jalaram .jay hooo raghuvanshi🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જાણીને ખુબ જ આનંદ થયો. જય જલારામ

  • @vijaysolanki6303
    @vijaysolanki6303 4 ปีที่แล้ว +3

    Very interesting video ji.
    Sir : gyan ke sath fun means ??
    Me: Fun 4 Gujratis

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      बहोत बहोत शुक्रिया

  • @sudhirthakkar879
    @sudhirthakkar879 4 ปีที่แล้ว +2

    સરસ માહીતી અને લોહાણા સમાજ માટે ગૌરવ ની વાત છે , આ વીડિયો શેર કરવા માટે તમારી મંજુરી જરૂરી છે ...??.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      બિલકુલ જરૂર છે. તમે ઓલરેડી શેર કર્યા પછી તમે આ પૂછી રહ્યા છો. અમે કાયદેસરની કાર્યવાહી કરી છે. તમે વિડિઓ ડાઉનલોડ કર્યા વગર લિન્ક શેર કરી શક્યા હોત. વિડિઓ બનાવતા વાંહામાં પરસેવાની ધાર થાય છે મોટાભાઈ. કોઈના વિડિઓ ડાઉનલોડ કરી શેર કરવા એટલે એની રોજેરોટી ઉપર ત્રાપ મારવા બરાબર છે. વીડિઓના વખાણ કરવા બદલ આભાર

    • @sudhirthakkar879
      @sudhirthakkar879 4 ปีที่แล้ว

      @@DidarHemani
      આ મેં download નથી કર્યો , what's app ma aavel che , be jagya thi

    • @sudhirthakkar879
      @sudhirthakkar879 4 ปีที่แล้ว

      Tema link to n hoy ,

    • @sudhirthakkar879
      @sudhirthakkar879 4 ปีที่แล้ว +1

      Sari mahiti walo , samaj mate upyogi lagyo,atle sari bhavna thi share karyo

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      એ જે હોય તે. વિડિઓ ડિલીટ થઇ ચુક્યો છે. અમે વાતને રબ્બરબેન્ડની જેમ બન્ને બાજુ લંબાવીને મોટી કરવા નથી માંગતા. લિંક આ સાથે સામેલ છે
      th-cam.com/video/Fy9OLbTXYdU/w-d-xo.html

  • @nnavnitbhaithakkar3013
    @nnavnitbhaithakkar3013 4 ปีที่แล้ว +2

    મારી જિજ્ઞાસા સંતોષવા માટે આ પ્રશ્ન પૂછી રહ્યો છું. કોઈ માર્ગદર્શન આપી શકાય તો આપી આભારી કરશો. પટેલ સમાજના ફકત એકજ કુળદેવી ઉમિયા માતાજી છે. ભલે તેમના ગોળ/ગોત્ર અલગ હોય તેથી તેમની એકતા વધુ છે. આપણે બધા લોહાણા રઘુવંશી છીએ તો આપની કુળદેવી અલગ અલગ કેમ? જો એકજ કુળદેવી હોય જે ભગવાન શ્રી રામ ની કુળદેવી હતા તો આપણે પટેલ સમાજ ની જેમ સારી એકતા ધરાવી શકીએ.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      આનો જવાબ આપવા અમે અસમર્થ છીએ

  • @LOLTHECOMEDYFACTORY
    @LOLTHECOMEDYFACTORY 4 ปีที่แล้ว +2

    Vah mast

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @macpatel3516
    @macpatel3516 4 ปีที่แล้ว +2

    Superb

  • @aashithakkar1698
    @aashithakkar1698 3 ปีที่แล้ว +3

    🙏🏻Jay jalaram🙏🏻 ek vat vicharava jevi 6 ke aama lohana dikari yo nu naam nahi baraabar 6 je future ma aavashe ..........🎉❤️ae amari dikari yo ni ane samaj ni responsibility 6..😀 je aapade badha ae sathe mali puri karavani 6 ....👍

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว +1

      બરાબર. કેટલાક સમાજઉપગયોગિ કર્યો જે તે સમાજ ધોરણે સમાજની સંસ્થાઓએ હાથ ધરવાના હોય છે

  • @tejassachde4968
    @tejassachde4968 4 ปีที่แล้ว +2

    Vaaa👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @Nik_in_England
    @Nik_in_England 4 ปีที่แล้ว +3

    Mane garv chhe ke hu lohana chhu
    Jay jalaram 🙏

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      જાણીને ખુબ જ આનંદ થયો. જય જલારામ

  • @genuinetechwork6628
    @genuinetechwork6628 2 ปีที่แล้ว +2

    Jay jalaram bapa 👍🏻

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      વીરપુરના વાસી બાપુ જય જલારામ

  • @parinhemani5835
    @parinhemani5835 4 ปีที่แล้ว +2

    Wah

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @Ajayvasani7
    @Ajayvasani7 9 หลายเดือนก่อน +1

    Bhai maja aavi gay pan mare aek questions che jem darbar ne te badhi jaat aek che to aapde kayare aek thasu 🤔?

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      એ તો હવે સમાજના મોવડી મંડળે વિચારવું રહ્યું. તમારી પાસે કોઈ નક્કર સૂચન હોય તો નીચે આપેલી સંપર્ક વિગતોમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરીને મોકલો
      SHREE LOHANA MAHAPARISHAD,
      Shree Lohana Kanya Shala, Netaji Subhash Chandra Bose Road,
      Near Mulund Police Station, Mulund (West),
      Mumbai - 400080. MAHARASHTRA - INDIA
      PHONE : +91 22 25617350
      HelpLine : +91 9909999308
      Email : contact@lohanamahaparishad.org

    • @Ajayvasani7
      @Ajayvasani7 9 หลายเดือนก่อน

      @@DidarHemani મોટા ભાઈ હું તો એજ સૂચન કરું છુ કે આપડે લોહાણા સમાજ એ એક થવા ની જરુર છે જેમ દરબાર અહિર સમાજ એક છે તેમ આપડે પણ એક થવું પડે બાકી આપડે આપડા પિતા ની વાયદે આતાર ના યુવાન કાય કરી નથી શકતા આપડે લોહાણા ની પેલા લોહ +રાણા લોહરાણા કહેવાતા તો એમાં થી લોહાણા સુ કામ કર્યું આપડે પણ ક્ષત્રીય છી તો પછી આવું કેમ કર યું અને બધા લોહાણા ને કવ છું ડરપોક ન બનો અને એક થાવ બસ અને આપડા સમાજ ને પણ કોક ડરપોક થી નહિ બહાદુર સમાજ છે ઓળખે એમ કરી બસ
      jay jalaram 🙏, Jay shree ram 🚩🚩 Jay Raghuvansh 🔥⚔️

  • @aniltrivedi1511
    @aniltrivedi1511 9 หลายเดือนก่อน +1

    Mne pn garv chhe Lohana gnati mate
    Karan k mari frnd. Lohanani dikri hti Chalala ma dis. Amreli
    kiranben Trivedi mahuva Bhavnagar thi

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @suparicuttingmachine664
    @suparicuttingmachine664 4 ปีที่แล้ว +4

    એ કાકા જય જલારામ

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      જય જલારામ

  • @dhruviksomaiya08
    @dhruviksomaiya08 3 ปีที่แล้ว +2

    Jay jalaram 🙏🏻
    Jay shree krushna 🙏🏻

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      જય જલારામ. જય શ્રી કૃષ્ણ

  • @snehalthakkar6019
    @snehalthakkar6019 4 ปีที่แล้ว +5

    Jay lohrana
    Jay Jalaram

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      જય જલારામ

  • @hirapararavi1342
    @hirapararavi1342 4 ปีที่แล้ว +2

    Garet mota bhai

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      લાગણી બદલ આભાર

  • @dipakmehta7013
    @dipakmehta7013 4 ปีที่แล้ว +3

    જય.ભગવાન

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      જય ભગવાન

  • @kalpeshb81
    @kalpeshb81 4 หลายเดือนก่อน +1

    आजसे 100 साल पहले राजस्थान में लोहाना समाजकी जनसंख्या थी ? कोई राजस्थान के कोई मित्र अगर इस कॉमेंट को रीड़ कर रहे हैं तो कृपया उत्तर देने का प्रयास करे।

    • @DidarHemani
      @DidarHemani  4 หลายเดือนก่อน

      हमें पता नहीं भाई !

  • @dhruvjivrajani5350
    @dhruvjivrajani5350 4 ปีที่แล้ว +2

    I am lohana proud

  • @dipakmehta7013
    @dipakmehta7013 4 ปีที่แล้ว +2

    જય.હો

  • @AGmailCom-wv1rw
    @AGmailCom-wv1rw 4 ปีที่แล้ว +2

    Bahu agal se ho bhai

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સાચી વાત

  • @dhruviksomaiya08
    @dhruviksomaiya08 3 ปีที่แล้ว +2

    Haa moj haa

    • @DidarHemani
      @DidarHemani  3 ปีที่แล้ว

      હા મોજ હા

  • @bhagwatienterprise5891
    @bhagwatienterprise5891 4 ปีที่แล้ว +2

    palanpur diamond jain community vise vidio banvo joie

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @dipakmehta7013
    @dipakmehta7013 4 ปีที่แล้ว +3

    મોજે મોજ

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      હા હો મોજે મોજ

  • @saurabhjoshi296
    @saurabhjoshi296 4 ปีที่แล้ว +4

    હુ સારસ્વત બ્રાહ્મણ છુ
    અને લોહાણા સમાજ ના ગોર છીએ

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      વાહ જાણીને ખુબ આનંદ થયો. આપના ભક્તો સાથે આ વીડિઓની લિન્ક શેર કરવા વિનંતી

    • @Nothingblogs0007
      @Nothingblogs0007 4 ปีที่แล้ว

      ગૉર બાપા જય જલારામ

    • @Nothingblogs0007
      @Nothingblogs0007 4 ปีที่แล้ว

      ગૉર બાપા જય જલારામ

    • @saurabhjoshi296
      @saurabhjoshi296 2 ปีที่แล้ว +1

      @@Nothingblogs0007 jay jalaram thakkar bhai

    • @Nothingblogs0007
      @Nothingblogs0007 2 ปีที่แล้ว

      જય જલારામ બાપા @saurabh Joshi

  • @VTDesai
    @VTDesai 4 ปีที่แล้ว +4

    JAGDUSHA SETH & BIJA BADHA NI AVI HISTORY VARI VIDEO UPLOAD KAR JO SIR.. MANE & MARA DIKRA NE BAU GAME SE..

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      સૂચન બદલ આભાર. આપના પરિવારજનોને વિડિઓ ગમે છે એ જાણીને આનંદ થયો.

  • @dilipthakkar1433
    @dilipthakkar1433 4 ปีที่แล้ว +2

    જય ગુરુદેવ

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      જય ગુરુદેવ

  • @Dineshpatel-hp6yn
    @Dineshpatel-hp6yn 4 ปีที่แล้ว +1

    Jay ho

  • @ShamrockStreams
    @ShamrockStreams 4 ปีที่แล้ว +3

    I recently figured by Lohana lineage. Amazing.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Thank you for your kind words.

  • @GB-qi3kf
    @GB-qi3kf 4 ปีที่แล้ว +2

    જય જલારામ બાપા

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      વીરપુરના વાસી બાપુ જય જલારામ

  • @pravinthakkar9858
    @pravinthakkar9858 4 ปีที่แล้ว +3

    Aa vedio ma ek Divya purush nu nam rahi gayu... SMVS( Swaminarayan Mandir vasna સંસ્થા) sanstha na guru ANADIMUKT SADGURU SHREE PARAM PUJYA DEVNANDAN DASJI SWAMI. જેઓ હમણા જ ઓગસ્ટ ૨૦૧૯ માં અંતર્ધ્યાન થયા. તેઓ પણ આપણી લોહાણા જ્ઞાતિ માં જન્મ લીધો હતો

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      બધા નામોનો ઉલ્લેખ કરવો શક્ય નથી જેનો વીડિયોમાં અમે ખુલાસો કર્યો છે

  • @karimhemani2872
    @karimhemani2872 4 ปีที่แล้ว +2

    👌👌👍

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      હ્રદયપૂર્વક આભાર

  • @NOOBGAMER-le5gp
    @NOOBGAMER-le5gp 2 ปีที่แล้ว +2

    Jay jalaram bapa 🙏

    • @DidarHemani
      @DidarHemani  2 ปีที่แล้ว

      જય જલારામ

  • @ashoksachdev5276
    @ashoksachdev5276 4 ปีที่แล้ว +2

    Hu pan Gujarati ju. Ane hu haridwar gai hati pan teme je hotel hu keho jo teya hu nathi gai pan ha hu coronavirus pela java nu naki keriyu hatu pan haa virus paji jarur jasu and haa paku e hotel ma jais

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      જરૂર જજો ઓનલાઇન બુકીંગ કરાવી શકાય છે.

  • @maheshkanani1591
    @maheshkanani1591 4 ปีที่แล้ว +3

    ડેલાવાળા કાનાણી પરિવાર {હાલાઇ લોહાણા} વિશે વિડીયો બનાવો

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      સૂચન બદલ આભાર

  • @parth5478
    @parth5478 4 ปีที่แล้ว +3

    Bhanji lavji gheevala uper video banavo bhai..

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +2

      એના ઉપર જ કામ ચાલુ છે

    • @parth5478
      @parth5478 4 ปีที่แล้ว +2

      @@DidarHemani bav saras bhai..tamne vadhu ne vadhu safalata male aevi prabhu ne prathna.

  • @arvindpatel3059
    @arvindpatel3059 4 ปีที่แล้ว +1

    patel new video kedi banava na chho

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      ટૂંક સમયમાં

  • @samchalohana4423
    @samchalohana4423 4 ปีที่แล้ว +5

    Karachi and Sindh's Kutchi Lohana converted to Ismaili religion have completely vanished.

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว

      Thank you for providing supplementary information Dr. Mumtaz

    • @rajkapoor9708
      @rajkapoor9708 3 ปีที่แล้ว

      no I'm Sindhi Lohana ,and we are hindu

  • @sohilhemani6396
    @sohilhemani6396 4 ปีที่แล้ว +2

    Wah...

  • @rajeshjadhav9382
    @rajeshjadhav9382 10 หลายเดือนก่อน +1

    What is the relation between labanas and lohanas

    • @DidarHemani
      @DidarHemani  10 หลายเดือนก่อน

      No idea !

  • @deepakthakker8798
    @deepakthakker8798 4 ปีที่แล้ว +2

    Jay જલારામ

    • @DidarHemani
      @DidarHemani  4 ปีที่แล้ว +1

      જય જલારામ