મામેરા લાવે હોશથી

แชร์
ฝัง

ความคิดเห็น • 87

  • @RB_Thakor_99255
    @RB_Thakor_99255 4 หลายเดือนก่อน +193

    એમનાં માબાપની યાદ આવતી હશે એટલાં માટે જ રડવાનું કારણ હશે આવા અવસર ઉપર યાદ આવે ખુબ સરસ વિડીયો જય માતાજી

    • @user-dy7pu4wm7r
      @user-dy7pu4wm7r 4 หลายเดือนก่อน +2

      💯💯

    • @RB_Thakor_99255
      @RB_Thakor_99255 4 หลายเดือนก่อน

      @@user-dy7pu4wm7r જય શ્રી કૃષ્ણ

    • @thakorarvind697
      @thakorarvind697 3 หลายเดือนก่อน +6

      Sachi vat che Jena maa bap na hoy aenej khber pade ke Chu vite aa prasange

    • @ranjitkumarthakor9609
      @ranjitkumarthakor9609 2 หลายเดือนก่อน

      Right

    • @gopalkankodiya2952
      @gopalkankodiya2952 14 วันที่ผ่านมา

      😢❤​@@thakorarvind697 the same

  • @patelhetalvijaybhai2355
    @patelhetalvijaybhai2355 4 หลายเดือนก่อน +52

    ભાનેજ ની વિદાય છે એટલે વધારે દુઃખ મામાને લાગે ❤❤

  • @user-fi9if3qp2v
    @user-fi9if3qp2v 2 หลายเดือนก่อน +29

    પોતાના વાલાની યાદ આવી છે એટલે આંખ અને રૂદીયો રડેછે

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 3 หลายเดือนก่อน +21

    મામેરીયા વિરા ઓને ઘણી ખમ્મા...💐

  • @meghraj.09.official
    @meghraj.09.official 2 หลายเดือนก่อน +24

    તેમના બેન નહીં હોય એટલે રડે છે જે મામેરુ વધાવે છે તે કેમ નથી રડતા 😢😢😢😢

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 4 หลายเดือนก่อน +32

    ભાઈ ઓ રડે છે શુભ પ્રસંગે ગંભીર વાત છે

  • @sgzala5312
    @sgzala5312 4 หลายเดือนก่อน +20

    Aemna Ben nai hoy kadach aetlej aatlu radvu aave❤❤❤❤

  • @jignapatel4078
    @jignapatel4078 4 หลายเดือนก่อน +32

    Ben na hoi toj rade sara prasng ma yad to ave

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll 2 หลายเดือนก่อน +6

    જયમોગલમા જયસોનલમા જયપીઠડમા જયરજાજીજજયતેજાજી જયરામાપીર જયરામશિતામાહનુમાજીજયલશમણ જયમાકાહાડીમા જયશકતિમા જયમોમાઈમા જયખોડીયારમા જયમોગલમા જયરામાપીર જયશિતારામ જયલશમણ જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા

  • @user-qf2qz7xi8q
    @user-qf2qz7xi8q 4 หลายเดือนก่อน +57

    Bhanej na lagan hase Ane ana ben j nay hoy Ane koy bija mamera vadhavta hoy avu lage se

    • @HituBhaJadejaVlog
      @HituBhaJadejaVlog 4 หลายเดือนก่อน +4

      Right aevuj lage che bavu dukh thay ho potana na hoy aetale😢😢

    • @user-bf6ez3gk7t
      @user-bf6ez3gk7t 3 หลายเดือนก่อน +2

      Sachi vat

    • @ganapattuvar7893
      @ganapattuvar7893 3 หลายเดือนก่อน +2

      સાચી વાત છે ભાઈ

    • @SisodiaBaa
      @SisodiaBaa 3 หลายเดือนก่อน

      એવું j lage,baki મામેરું વધાવવા વાળા બેન તો રડે

    • @SisodiaBaa
      @SisodiaBaa 3 หลายเดือนก่อน +3

      પણ એ બેન ને તો કંઈ અસર j nthi

  • @HarshlKindarakhediya-cf1hk
    @HarshlKindarakhediya-cf1hk 3 หลายเดือนก่อน +5

    😢😢😢😢 શું વાત છે આટલા બધા કોમેન્ટ કરે છે તો પણ તમે કોઈ જવાબ નથી આપતા પ્લીઝ રીપ્લાય કરો શું વાત છે કેમ રડો છો બધા એટલે બધાને ખબર પડે કે રડવાનું કારણ શું છે હિંમત રાખી અને કામ લેવાય રળી અને મન દુખ એમ ના કરાય

  • @RB_Thakor_99255
    @RB_Thakor_99255 2 หลายเดือนก่อน +3

    ખુબ સરસ મામેરું લાવ્યા

    • @pintuthakor9135
      @pintuthakor9135 หลายเดือนก่อน

      G
      H
      K
      M
      Naddfeffvvmkfubhcffgggh

  • @mojemoj2680
    @mojemoj2680 13 วันที่ผ่านมา

    સરસ માં બાપ ના આશીર્વાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભગવાન

  • @tusharpatel6807
    @tusharpatel6807 3 หลายเดือนก่อน +8

    Sagi ben nathi eni yaad aave che bhai o ne baki mameru vadhava vada ben sagi ben hot to ye pan emana bhai karta vadhare radata hot

  • @MangaBhaiSakhat
    @MangaBhaiSakhat 17 วันที่ผ่านมา +1

    Love ❤

  • @rajeshsurani3361
    @rajeshsurani3361 29 วันที่ผ่านมา +3

    શુભ પ્રસંગ હોય પરંતુ મામેરૂ ભરતા હોય હરખના આશુ આવી જાય એમા જુની યાદ હોય છે

    • @khodiyarsound
      @khodiyarsound  28 วันที่ผ่านมา

      હા તમારી વાત છાશીછે ભાઈ

  • @GabuJayeshbhai
    @GabuJayeshbhai หลายเดือนก่อน +3

    બહેન હાજર મા નો હોય એટલે રડવુ આવે ભાઈ
    પસિતો ઘણા પ્રશન હોઈ
    પણ બહેને ગામતૃ કરી લીધું હોય

  • @user-zf1ow7cu2t
    @user-zf1ow7cu2t 4 หลายเดือนก่อน +13

    મામારડવાનુકારણભાણાનાલઞનમા

  • @vaishalidave1241
    @vaishalidave1241 21 วันที่ผ่านมา

    Bahu nasib dar chhe e bendi jene avavsaeas bhai 🙏 malya

  • @parmarjyotsana4684
    @parmarjyotsana4684 หลายเดือนก่อน +1

    Jay sonal maa 🙏🙏🙏

  • @indirapatel3492
    @indirapatel3492 21 วันที่ผ่านมา

    ખુબ જ સરસ મામેરૂ છે

  • @user-kp4lr9oq5m
    @user-kp4lr9oq5m 2 หลายเดือนก่อน +1

    Ghani khamma bhai

  • @goldanbapujadeja4966
    @goldanbapujadeja4966 4 หลายเดือนก่อน +4

    Na rovu hoi pan rovu avi jai che

  • @user-in5yn5kz7s
    @user-in5yn5kz7s หลายเดือนก่อน

    💯 aa bhaiyo ni sagi ben nathi etle radvi aavi gayu bhaiyo ne

  • @Barat-pd1rr
    @Barat-pd1rr หลายเดือนก่อน +1

    Maa❤❤❤😊

  • @hunnymathukiya979
    @hunnymathukiya979 26 วันที่ผ่านมา +1

    Bhai Kem rovo Cho aatla badha

  • @user-cg3ek5xf2x
    @user-cg3ek5xf2x 27 วันที่ผ่านมา +1

    ભાઈ કેમ રડો છો અમને મુંજવણમાં નાખી દીધા

    • @khodiyarsound
      @khodiyarsound  27 วันที่ผ่านมา +1

      🙏ના ભાઈ એહુ કાનથી આતો હરખના આસુસે🙏

  • @pushapabenmakwana7785
    @pushapabenmakwana7785 2 หลายเดือนก่อน +1

    हाथ में शुभ वस्तु पकड़कर रोना नहीं चाहिए

  • @chauhansaheb4344
    @chauhansaheb4344 4 หลายเดือนก่อน +2

    સગા મામા નઈ હોય અને કુટુંબના મામા મામેરું ભરે તો પણ રડવાનું કારણ બની શકે 😢 અથવા તો બે મામા મા થી એક મામા નું અવસાન થયું હોય તો પણ રડવા નું કારણ બની શકે

  • @payaldattani6432
    @payaldattani6432 2 หลายเดือนก่อน

    Ha radvno su khub saras lagan geete. Ma radvano km??????????

  • @amritpurohit8233
    @amritpurohit8233 2 หลายเดือนก่อน

    Sabke bhai aise mile😊❤ aapka pyar dekhkar hamen bhi😢😢🙏

  • @GabuJayeshbhai
    @GabuJayeshbhai หลายเดือนก่อน +2

    નાગલપર વાળા ભાઈ ક્યા નુ સે આ

    • @khodiyarsound
      @khodiyarsound  หลายเดือนก่อน +1

      મારા બહેન ના ઘેરે

  • @user-ne7fi8pt7q
    @user-ne7fi8pt7q 4 หลายเดือนก่อน +2

    એક ભાઈ ની ગેરહા જરીહોય તો પળ રડતાં હોય 😂

  • @user-se7mt6we6z
    @user-se7mt6we6z 4 หลายเดือนก่อน +2

    Bhani ne nanpanthi moti kari hoy to bap dukh to thai ne parnine jay to.

  • @user-tz2yj9kf2t
    @user-tz2yj9kf2t 4 หลายเดือนก่อน +8

    ભાઈ કેમ કેમ રડે આવા અવસરમાં

    • @bharatigohil1163
      @bharatigohil1163 4 หลายเดือนก่อน +4

      એટલા માટે રડે અમારાથી પોગાય એટલુ લાવયાછવી😢બેનનીસાસરીવાલાનેઓછુજ😢લાગૈઐટલે

  • @harshadbhaithakor807
    @harshadbhaithakor807 5 วันที่ผ่านมา

    હરખ ના આંસુ

  • @GautamLakum-yh4sb
    @GautamLakum-yh4sb 18 วันที่ผ่านมา

    આવા સમય ના રડાય 😢😢

  • @RB_Thakor_99255
    @RB_Thakor_99255 3 หลายเดือนก่อน +1

    ક્યા ગામનો અવસર છે તે જણાવશો

  • @user-hf7xy4kz2j
    @user-hf7xy4kz2j 4 หลายเดือนก่อน +5

    ભાઈ કેમ

  • @jayendrpitroda7110
    @jayendrpitroda7110 3 หลายเดือนก่อน +1

    🙏♥️🥀🙏♥️🥀🙏

  • @maheshkukaraniya5366
    @maheshkukaraniya5366 หลายเดือนก่อน +1

    ❤😊😊😊🙏

  • @MukeshSolnki-vx1rp
    @MukeshSolnki-vx1rp 4 หลายเดือนก่อน +3

    ❤❤

  • @kirangoswami8257
    @kirangoswami8257 4 หลายเดือนก่อน +7

    ભાઈ કેમ રડેછે

  • @user-fh1lu1do5e
    @user-fh1lu1do5e 22 วันที่ผ่านมา

    મા-બાપ ના હોઈ શકે અથવા એમના માના જડેલા ભાઈ ના આવતા હોય તો રડવાનું આવી શકે

  • @dharmeshjodhani3432
    @dharmeshjodhani3432 3 หลายเดือนก่อน +1

    Aa kem rade che?? Mamera ma koi rade thodi na

  • @user-sp5ki9sv4n
    @user-sp5ki9sv4n 4 หลายเดือนก่อน +3

    A mamera bandh thava joie.

    • @YashPatel-ls5ml
      @YashPatel-ls5ml 3 หลายเดือนก่อน

      સાવ બંધ ના થવુ જોઈએ પણ ખર્ચો મધ્યમસર નો કરવો સમાજ ને દેખાડવામાં દેવાદાર ના થઈ જવુ

  • @PrmargumanParmar
    @PrmargumanParmar 22 วันที่ผ่านมา

    અમરા દિકરી માટે લાવજો

  • @rathodvanrajsinh2143
    @rathodvanrajsinh2143 3 หลายเดือนก่อน

    Mamera lavnar so varas na thay mara vir

  • @vaghelaajay4046
    @vaghelaajay4046 4 หลายเดือนก่อน

    સરસ

  • @user-zz3vy1ke8g
    @user-zz3vy1ke8g 4 หลายเดือนก่อน

    સુપર

  • @DeepPrajapati-st8pp
    @DeepPrajapati-st8pp หลายเดือนก่อน

    😂😂😂😂

  • @user-eg5qv1ol1m
    @user-eg5qv1ol1m 4 หลายเดือนก่อน +1

    ❤❤😢

  • @tarabenprajapati5874
    @tarabenprajapati5874 3 หลายเดือนก่อน

    ❤❤❤🎉

  • @ElabenParmar-rm8ri
    @ElabenParmar-rm8ri 2 หลายเดือนก่อน

    Chokari na lagan hase ani mami nai hoy atale bhai rota hase

  • @MahimyAngel
    @MahimyAngel 4 หลายเดือนก่อน +5

    કેમ રડો છો

  • @user-gp4kr7mo1x
    @user-gp4kr7mo1x 4 หลายเดือนก่อน +1

    😊😊❤❤💔💔💔💔🥺🥺😔😔

  • @vijaysinhchauhan4946
    @vijaysinhchauhan4946 4 หลายเดือนก่อน

    Mama radvanu Karan su chhe

  • @kapilabenkhant9226
    @kapilabenkhant9226 4 หลายเดือนก่อน +1

    Kem rado bhaio?

  • @mukeshrathva1320
    @mukeshrathva1320 3 หลายเดือนก่อน

    😂😂😂😂😂😂😂😂😂😂

  • @user-vj3zs6qo7o
    @user-vj3zs6qo7o 2 หลายเดือนก่อน

    Ben ne koi fark nathi

  • @jaymeldi153
    @jaymeldi153 2 หลายเดือนก่อน

    ખોટા રિવાજો

  • @JayabenRaulji-rd1kb
    @JayabenRaulji-rd1kb 3 หลายเดือนก่อน

    Khamma vira

  • @hareshpatel802
    @hareshpatel802 3 หลายเดือนก่อน

    કદાચ બેન જ નહીં રહયા હોય

  • @revaranjali647
    @revaranjali647 4 หลายเดือนก่อน +3

    મામેરૂ માથે કરીને લાવ્યા હશે મોંઘવારી કેવી છે

  • @ravizapadiya2660
    @ravizapadiya2660 4 หลายเดือนก่อน +1

    😮

  • @vaghelaajay4046
    @vaghelaajay4046 4 หลายเดือนก่อน

    સરસ