આપણે સારી અવસ્થા માં છીએ તો પણ જોઈએ તેનાથી વીસ ટકા પણ નોલેજ નથી.આ અંશુ ને ખુબ સારું જ્ઞાન છે. બે હાથ જોડીને ભગવાન ને પ્રાર્થના કરું છું કે અંશુ ને સરસ કરી દેજો. એકદમ સારું થાય પછી પણ હજી સરસ જ્ઞાન છે તે બહાર આવશે 🙏🙏😍💐💐💐
બાપુ એક દીકરી માટે બે હાથ જોડી પ્રાથૅના કરું છુ, કે મારી દીકરી ને રોજ હનુમાન ચાલીસા દીકરી નાં મુખે થીં કરે એવી પ્રેરણા આપજો... આપો આપ દીકરી સભાન અવસ્થા પ્રાપ્ત કરશે... એક વ્હાલી દીકરી માટે પ્રાર્થના આપના ચરણો મા..❤❤
તમે ખાલી વિચાર કરો કે આ અંશુબેન ને કેટલી બધી એમનામાં ભક્તિ છે પણ કાસ આ જગતમાં કોઇ ભગવાન કે માતાજી આ અંશુબેન નો અવાજ સાભળે જલ્દી થી સાજા થઈ જાય હું જે બોલી હું તેમા કોઇની લાગણી દુભાઈ તો માફ કરજો પણ હકીકત એ છે કે અંશુબેન ને બાહરની દુનિયા ની ખુબ જરૂર છે પણ આ દુનિયા ખાલી વિચાર જ કરી શકે છે પણ જે દિવસે સમજી જસે તેદી ભારત દેશનો ડંકો વિશ્વ મા વાગશે 🙏🙏🙏
હાલો તમારે ક્યાં કમી છે આસુ બેન ને વીક પહેરવાની જરૂર હતી રમવા બેસ અને રાસ ત્યારે વીક પહેરાવી દેવાય માથામાં ટપો કરતા વીક પહેરાવી સારી સરસ લાગે થેન્ક્યુ જય ભારત
આ દિકરી મા કેટલુ જ્ઞાન છે.બાપુ તો કઈ રીતે તમે તેને મંદબુદ્ધિ ના કય શકો. જો તમારા સાનિધ્યમાં રહેશે તો જરૂર પરિવર્તન આવશે ઘણુ બધુ જ્ઞાન અંશુ મા છે તેને ઉજાગર કરો🙏🙏🙏🙏
Bichari aa chokri no bdha khubj faydo uthaviyo 6 saru thase poptbhai aahir nu ke aa cchokri ni jindgi bchavi lidhi Hve aa cchokri sari life jivse aa manvseva aasrm dvara
Vah modi saheb aava vaykti ne malo ye tamne yad kare che vah dikri vah beta vah beta vah ketli samjdar dikri che aene mota doctor pase batavo yarrrrrr 🙏🙏🙏🙏🙏
બહુ જ સરસ ને ખુબ જ જ્ઞાની અને ખૂબ જ સારી રીતે જાણે છે બધુ જ
આવી હોશિયાર દીકરીઓને આવી જોઈને બહુ જ દુઃખ થાય છે
વાહ વાહ ગુપ્તા
હે દ્વારકાધીશ આ દીકરીને એકદમ સારું કરી દે
વાહ.બેન.દ્ધારકાવાળો.તમારૂ.ધ્યાન.રાખે.તમને.તો.ભગવાન.મળેલા.જ.છે
આપણે સારી અવસ્થા માં છીએ તો પણ જોઈએ તેનાથી વીસ ટકા પણ નોલેજ નથી.આ અંશુ ને ખુબ સારું જ્ઞાન છે. બે હાથ જોડીને ભગવાન ને પ્રાર્થના કરું છું કે અંશુ ને સરસ કરી દેજો. એકદમ સારું થાય પછી પણ હજી સરસ જ્ઞાન છે તે બહાર આવશે 🙏🙏😍💐💐💐
@@NNN-123 સાચી વાત હું તો અચરજ પામી ગઇ આ દીકરી ને જો આપણું દિલ રડે ત્યાં એના માં બાપ દીકરી ની યાદ ન આવતી હોય
મારી વિનંતી છે કે આમને ના ઘરે પહોંચાડો પ્લીઝ 😢😢❤ મોદી સરકાર પ્લીઝ 😢😢😢😢❤❤❤❤❤
❤vandan
Mara parmatma always bless you sweet Dear 🥰🙏🏻🥰🙏🏻🥰🙏🏻🥰
❤રામ આયેગે👏👏👏🙏🏽👍
ખુબ સરસ બેટા ❤
👌🥰 આને અંશુ કોયલ કહેવાય વાહ વાહ કંઠમાં શું સરસ્વતી બેઠી છે👏🙌🥰
કળિયુગના મીરાબાઈ છે❤❤❤
બધાં કલાકારો થી સુંદર ગાઈ રહ્યા છે
धन्यवाद
બાપુ એક દીકરી માટે બે હાથ જોડી પ્રાથૅના કરું છુ, કે મારી દીકરી ને રોજ હનુમાન ચાલીસા દીકરી નાં મુખે થીં કરે એવી પ્રેરણા આપજો... આપો આપ દીકરી સભાન અવસ્થા પ્રાપ્ત કરશે... એક વ્હાલી દીકરી માટે પ્રાર્થના આપના ચરણો મા..❤❤
વાહ વાહ ભક્તિરામ ના ગુણલા વાહ વાહ ભયાન વાહ વાહ ગિરધારી ને ખૂબ યાદ કરો બેન વાહ વાહ કોટી કોટી આશીરવાદ
માતાજી જલ્દી સારું કરી દે બેબી ને
Very. Nice. Aanshu. Gupta God. Bless you
આપનો ખૂબ ખુબ આભાર દાદાજી કે આપના વિડીયો ના માધ્યમ થી અમે પણ ભકતીરામ બાપુના દર્શન અને અન્શુ બેન ના સારા રાસ અને ભજન ગરબા જોવા મળે છે
ખુબ સરસ અન્શુ ગુપ્તા....
Jay Matadi Mari ben maa bhagvati tamaruu bhalu kare
મને પણ માનસિક ની દવા કરાવે છે
अन्सु देवी का अवतार हैं देखने से खुशी होती है
Get well soon beta,you are very talented ❤❤❤❤❤❤❤
વાહ.મારીબેન.સુખીરહો
તમે ખાલી વિચાર કરો કે આ અંશુબેન ને કેટલી બધી એમનામાં ભક્તિ છે પણ કાસ આ જગતમાં કોઇ ભગવાન કે માતાજી આ અંશુબેન નો અવાજ સાભળે જલ્દી થી સાજા થઈ જાય હું જે બોલી હું તેમા કોઇની લાગણી દુભાઈ તો માફ કરજો પણ હકીકત એ છે કે અંશુબેન ને બાહરની દુનિયા ની ખુબ જરૂર છે પણ આ દુનિયા ખાલી વિચાર જ કરી શકે છે પણ જે દિવસે સમજી જસે તેદી ભારત દેશનો ડંકો વિશ્વ મા વાગશે 🙏🙏🙏
માતાજીજયહો
Bhagan અંસુ ne જલ્દી સારું થઈ જશે
बहुत सुंदर अन्सु गुप्ता
અશુ બેન સરસ ગીત ગાવશો 🎉🎉🎉❤
સાક્ષાત સરસ્વતીનુ રૂપ છે,
धन्यवाद
Nice video 🎉🎉
Supert talent.. nothing less than celebrity...lot lot lot of knowledge she has..❤
વાહ બેન વાહ
Vah ben
Lakh lakh Vandan Anshuben
કેટલું બધુ જ્ઞાન જાણે સાક્ષાત સરસ્વતી ❤
વાહ બવ સરસ
જય. માતાજી. દેવી. પ્રણામ
Very nice ❤️👌👌
અનસુ ગુપ્તા હાલમાં હું પણ તમારા જેવું કરું છું તો મને આડો સીપડ થી બધા જ હેરાન કરે છે અને બધા પાગલ કહે છે
Khare khar Shakti 6a
Kotha suj khub saru ch thodi dava ni pan jarur ch mavtar ni yad bau aave ch ben ne jaldi saru Kari de ma bhagvati ❤❤
Jay sonala ma
હાલો તમારે ક્યાં કમી છે આસુ બેન ને વીક પહેરવાની જરૂર હતી રમવા બેસ અને રાસ ત્યારે વીક પહેરાવી દેવાય માથામાં ટપો કરતા વીક પહેરાવી સારી સરસ લાગે થેન્ક્યુ જય ભારત
Jay ho ben
Vah vah ben
First time see in popatbhai aahir's vedio
Special thanks him...🎉🎉
આભાર.. 🙏
Dhany se manav mandir ma anshu koi aam insaan na hoy sashat devi che Jay ma ambe 🙏🙏
Ketli inteligent chhe anshu
આ દિકરી મા કેટલુ જ્ઞાન છે.બાપુ તો કઈ રીતે તમે તેને મંદબુદ્ધિ ના કય શકો. જો તમારા સાનિધ્યમાં રહેશે તો જરૂર પરિવર્તન આવશે ઘણુ બધુ જ્ઞાન અંશુ મા છે તેને ઉજાગર કરો🙏🙏🙏🙏
Hanuman chalisa bolavo
Bichari aa chokri no bdha khubj faydo uthaviyo 6 saru thase poptbhai aahir nu ke aa cchokri ni jindgi bchavi lidhi
Hve aa cchokri sari life jivse aa manvseva aasrm dvara
God bless you, love you beta, may you prosper always.
Aaa dikrine aemna ma bap pase pohsadi dyo ketli samjdar che ohoooooo vah saras ben
Sarshvti ma
Anshu ji chay gaya duniya ma🎉🎉
Nice ❤❤
Bah.ansu.dikri.saksakdevishe
Vah barat ni beti
Ansu beta khush raho❤❤
❤❤❤❤
😭😭😭❤🙏🏼
Sars
❤
Ben to kaliyug na sakti swrup devi che aene modi saheb ne milavo please please please 🙏🙏 aekbar
Pradhanmantrimodijia anshu bahen nemalvu joea?
Vah modi saheb aava vaykti ne malo ye tamne yad kare che vah dikri vah beta vah beta vah ketli samjdar dikri che aene mota doctor pase batavo yarrrrrr 🙏🙏🙏🙏🙏
Vah mare pan malvu che anshu gupta ne
વાવાવા
👍
નવદુર્ગા છે મારી બેનડી
કોને લગાડી આવી લત?? કઈ સ્કૂલ ની છે ?? સોલીડ નોલેજ છે એના પેરેન્ટ્સ એne જોઈને કેટલાં દુઃખી થતા હશે??
Aani aa halt drgs ne sigret pi pi ne thay 6 bhai aane olkhu cchu hu
કઈ સ્કૂલ
મા ભનેલી છે ? કેટલુ બધું નોલેજ છે
Please contact that आश्रम immediately.. She is eagerly waiting to meet her parents.. Might possible that 😢
અરેવાકેવુગાઇછેમતજેટલીવારજોઇએટલીવારજોઇતોએમજથાઇછેજોવુછેહજે
Atalu badhu gnan a dikri koni pase thi sikhi 6 n a ahi pohchi kev rite a batavo n
Atyare to modi saheb khedut n jane n madad kare ani jarur 6
Mane aa pote koi Devi chhe evu lage chhe
અંસમિ
Jay mataji ❤aa ben kay agal karse manav mandir ma ❤
Gnanno khajani se
Manav mandir no contact number aapso please
Aaa dikrine aemna ma bap pase pohsadi dyo ketli samjdar che ohoooooo vah saras ben