Haridhaam Na Hari

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • Bhajan :- હરિધામ ના હરિ
    Music :- Nikhil Pranav shailesh (TRIO)
    Singer :- Nikhil Palker
    Producer :- Pradipbhai Tank
    Audio recording, Mixed and Mastered by :--Pranav Mahant
    (A Wave Lab Studio, Vadodara )
    Credits
    Bhajan Credit : @TaraJevoParbhuKyaMade
    Video Credit : @ShriHariAshram
    Lyrics:
    હરિધામ ના હરિ,
    હરપલ હૈયે સાંભરે...2
    કૃપામાં પધારી,
    મૂર્તિ મરમાળી
    જતને અનોખી,
    એની છુપી રખવાળી
    પ્રભુતાનો ઉદધિ ઉભરે..
    હરિ, મુરતિ ભૂલકાં સ્મરે
    સ્મૃતિનો સમંદર લહેરે..2
    હરિધામ ના હરિ
    હરપલ હૈયે સાંભરે
    અંતરો 1
    કરુણામૂર્તિ, સ્વામીહરિ
    હૃદયમાં વસતા..2
    ચક્ષુઅમીથી રક્ષી
    નિર્ભય નિશ્રા દેતા...
    વાણીની સરવાણી,
    દેતી સુખલ્હાણી
    જીવ-શિવ નો નાતો,
    હૈયે હાશ કરી જાતો
    પળે પળે અંતરમાં સ્ફૂરે...
    હરિ મુરતિ ભુલકાં સ્મરે,
    સ્મૃતિ નો સમંદર લહેરે....2
    હરિધામના હરિ...
    અંતરો 2
    વક્ષના શૌર્યથી ભીરુને
    બળવાન બનાવ્યા.. હો...2
    અપાર ધૈર્યથી સૌને
    પ્રભુ પંથે ચલાવ્યા....
    ચાલ મતવાલી
    અડગ ડગવાળી,
    નિષ્ઠા -ખુમારી,
    સૌના હૈયે ઉતારી
    પ્રેમ શુરા ભક્તિને પ્રેરે
    હરિ મુરતિ,ભુલકા સ્મરે
    સ્મૃતિનો સમંદર લહેરે..2
    હરિધામના હરિ.....
    અંતરો 3
    પ્રાણ ના ભોગે સુહૃદભાવે
    નિજ જન તેં સેવ્યા..2
    જાણી જાણીને ઝેર પીધા
    અમૃતરસ રેલાવ્યા
    સંબંધે મહિમાનું,
    દર્શન અનેરું
    ગુણગાન ગાયું
    ગૈયા લીંબતરું કેરું
    મહિમાની ગરિમા નિતરે
    હરિ મુરતિ ભુલકા સ્મરે
    સ્મૃતિનો સમંદર લહેરે...2
    હરિધામના હરિ....
    End
    હરિધામના હરિ
    આત્મીય જગે વિલસે..2
    અખંડ રહયાની
    હરિ પ્રગટપણાની...2
    પ્રતીતિમાં પ્રેમસ્વામી દીસે..
    હરિ આશિર્વાદ
    ભૂલકાં સ્મરે
    પ્રેમચરણે શીશ ધરે....3

ความคิดเห็น • 46

  • @preranaamin5276
    @preranaamin5276 ปีที่แล้ว +4

    bhu j fine ane unic bhajan

  • @nareshparmarvadodara1196
    @nareshparmarvadodara1196 หลายเดือนก่อน +1

    ❤❤❤ Miss u swamiji Maharaj from the bottom of my heart ❤️

  • @sachinpatel6830
    @sachinpatel6830 ปีที่แล้ว +3

    Jay Swaminarayan
    Very nice heart touching bhajan

  • @pareshshah9139
    @pareshshah9139 ปีที่แล้ว +5

    જય સ્વામિનારાયણ દાસ ના દાસ ... Very nice Bhajan 🌹🙏🌹

  • @gopalparmar8846
    @gopalparmar8846 ปีที่แล้ว +7

    હુ હરિધામનો ને હરિધામ મારુ એજ અક્ષરધામ મારુ

  • @tejalpanchal1328
    @tejalpanchal1328 2 ปีที่แล้ว +6

    So nice Bhajan

  • @digbijaypaul8474
    @digbijaypaul8474 27 วันที่ผ่านมา

    Awesome

  • @ashokparmar283
    @ashokparmar283 8 หลายเดือนก่อน +2

    Jay Swaminarayan Das Na Das Atmiyta a j jivan🙏

  • @anilkumarbrahmbhatt8865
    @anilkumarbrahmbhatt8865 หลายเดือนก่อน +1

    J❤❤❤❤

  • @sevabhakti4073
    @sevabhakti4073 2 ปีที่แล้ว +7

    🙏જય સ્વામિનારાયણ 🙏
    🙏હરિપ્રસાદ સ્વામીજી મહારાજ 🙏
    🙏પ્રેમ સ્વામીજી મહારાજ 🙏

  • @Pinchofmagic2024
    @Pinchofmagic2024 ปีที่แล้ว +2

    Nice lyrics , very peaceful and soothing Bhajan

  • @devangpatel4591
    @devangpatel4591 ปีที่แล้ว

    Jayshree
    jay swaminarayan 🙏🙏🙏
    Hey maharaj Das na Das banavsoji 🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺

    • @TaraJevoParbhuKyaMade
      @TaraJevoParbhuKyaMade  ปีที่แล้ว

      Thank you for your prayers... Please keep praying for us
      Das na Das
      Jay Swaminarayan

  • @devangpatel4591
    @devangpatel4591 ปีที่แล้ว

    Jayshree
    Swamiji ne premswamiji ne koti koti vandan 🙏🙏🙏🙏🌺🌺🌺🌺

    • @TaraJevoParbhuKyaMade
      @TaraJevoParbhuKyaMade  ปีที่แล้ว

      Thank you for your prayers... Please keep praying for us
      Das na Das
      Jay Swaminarayan

  • @maheshtank2148
    @maheshtank2148 2 ปีที่แล้ว +4

    Guruhari ni smruti karavtu bhajan

  • @vickypatel174
    @vickypatel174 ปีที่แล้ว +2

    Hariprasad swami maharaj ni Jay Jay Jay

  • @vishvampadhiyar4957
    @vishvampadhiyar4957 ปีที่แล้ว +1

    jay swaminarayan
    પ્રગટ ગુરુ હરી હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય
    પ્રગટ ગુરુ હરી પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજની જય જય જય

  • @poonampatel2353
    @poonampatel2353 ปีที่แล้ว +5

    Best bhajan🙏🙏

  • @user-tt6nq1jt2y
    @user-tt6nq1jt2y ปีที่แล้ว +2

    🙏🙏👌

    • @TaraJevoParbhuKyaMade
      @TaraJevoParbhuKyaMade  ปีที่แล้ว

      Thank you for your prayers... Please keep praying for us
      Das na Das
      Jay Swaminarayan

  • @anilkumarbrahmbhatt8865
    @anilkumarbrahmbhatt8865 3 หลายเดือนก่อน

    Jay Swaminarayan Das Na Das ❤❤❤❤❤❤❤❤❤

  • @vickypatel174
    @vickypatel174 ปีที่แล้ว +1

    Jay swaminarayan

    • @TaraJevoParbhuKyaMade
      @TaraJevoParbhuKyaMade  ปีที่แล้ว

      Thank you for your prayers... Please keep praying for us
      Das na Das
      Jay Swaminarayan

  • @poonampatel2353
    @poonampatel2353 ปีที่แล้ว +5

    હું હરિધામનો અને હરિધામ મારું 🙏🙏🙏

  • @anilkumarbrahmbhatt8865
    @anilkumarbrahmbhatt8865 3 หลายเดือนก่อน

    Jay Swaminarayan Das Na Das ❤❤❤hp❤❤❤

  • @ashokparmar283
    @ashokparmar283 ปีที่แล้ว

    Jay Swaminarayan, Das Na Das banavshoji,Premswarup maharaj.🙏🙏🙏🙏🙏

    • @TaraJevoParbhuKyaMade
      @TaraJevoParbhuKyaMade  ปีที่แล้ว

      Thank you for your prayers... Please keep praying for us
      Das na Das
      Jay Swaminarayan

  • @user-pu6sv8qt3c
    @user-pu6sv8qt3c ปีที่แล้ว

    Jay swaminarayan,

  • @akashprajapati9856
    @akashprajapati9856 ปีที่แล้ว +2

    🙏Jay swaminarayan das na das banavsoji 🙏

    • @TaraJevoParbhuKyaMade
      @TaraJevoParbhuKyaMade  ปีที่แล้ว

      Thank you for your prayers... Please keep praying for us
      Das na Das
      Jay Swaminarayan

  • @kalpeshsinhvaghela1673
    @kalpeshsinhvaghela1673 ปีที่แล้ว +1

    Jayswaminaran

  • @user-vo9yi8dp4j
    @user-vo9yi8dp4j 11 หลายเดือนก่อน

    Very nice ... Jay Swaminarayan...🌹🙏🌹

  • @nisthathakor4617
    @nisthathakor4617 ปีที่แล้ว +4

    Jay Swaminarayan
    Thanks for this bhajan 🦁😍

  • @natvarlalkanani6468
    @natvarlalkanani6468 ปีที่แล้ว +1

    Jay shree Swaminarayan Das Na Das Banavshoji

  • @kalpeshsinhvaghela1673
    @kalpeshsinhvaghela1673 ปีที่แล้ว +1

    Nice 👍

  • @onlybhagyeshkachhiya
    @onlybhagyeshkachhiya ปีที่แล้ว +1

    Bestesttttttt ❤‍🔥💫

  • @anilkumarbrahmbhatt8865
    @anilkumarbrahmbhatt8865 3 หลายเดือนก่อน

    Jay Swaminarayan Das Na Das

  • @prerakpatel9328
    @prerakpatel9328 2 ปีที่แล้ว +6

    અદ્ભૂત હરિધામ ના હરિજ બીજા કોઈના નઈ

  • @vickypatel174
    @vickypatel174 ปีที่แล้ว +1

    Prem Swaroop swami maharaj ni Jay Jay Jay

    • @TaraJevoParbhuKyaMade
      @TaraJevoParbhuKyaMade  ปีที่แล้ว

      Thank you for your prayers... Please keep praying for us
      Das na Das
      Jay Swaminarayan

  • @anilkumarbrahmbhatt8865
    @anilkumarbrahmbhatt8865 2 หลายเดือนก่อน

    J❤❤❤❤❤❤❤❤❤

  • @shreehariphotostudio
    @shreehariphotostudio ปีที่แล้ว +1

    Haridham n Hari.....

  • @rmp8623
    @rmp8623 ปีที่แล้ว +4

    Jay Swaminarayan 🙏

  • @anilkumarbrahmbhatt8865
    @anilkumarbrahmbhatt8865 2 หลายเดือนก่อน

    J❤❤❤❤hp❤❤❤😂❤

  • @anilkumarbrahmbhatt8865
    @anilkumarbrahmbhatt8865 3 หลายเดือนก่อน

    Jay Swaminarayan Das Na Das ❤❤❤❤❤❤😂😂❤